Breaking News

ઔષધિય ગુણોની ખાણ છે આ છોડ, જાણો તેનાં વિશે વિગતે……

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ છોડ ષધીય ગુણધર્મોની ખાણ છે તમને તેના ફાયદા જાણીને પણ આશ્ચર્ય થશે.ડેસ્ક તમે ઘણા ષધીય વનસ્પતિઓનું નામ સાંભળ્યું હશે અખબારો અથવા ટીવીમાં તેમની જાહેરાતો વગેરે જોઇ હશે. પ્રકૃતિએ અમને ઘણી ષધિઓ વરદાન તરીકે આપી છે આમાંની ઘણી ષધિઓ એવી છે કે આપણે તેમના નામો જાણતા નથી જો આપણે તેમની ગુણધર્મોને જાણીએ તો પણ આષધિઓ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને સાથે મળીને તેની કોઈ નકારાત્મક અસર થતી નથી આજે આપણે અશ્વગંધા વિશે વાત કરીશું તેષધીય ગુણધર્મોથી સમૃદ્ધ એક છોડ છે સદીઓથી અશ્વગંધાનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે જ્યાં અશ્વગંધા શરીરને મજબૂત બનાવે છે અને વજન વધારવામાં મદદ કરે છે ચાલો આપણે આના ફાયદાઓ વિશે જણાવીએ.

અશ્વગંધા અશ્વગંધાના મૂળનો ઉપયોગ મુખ્યત્વે એક દવા તરીકે થાય છે એક ગ્રામ અશ્વગંધા પાવડર દરરોજ ત્રણ વખત લેવાથી શરીરમાં હિમોગ્લોબિન લોહીના કણોની સંખ્યા વધે છે અને વાળનો કાળાશ વધે છે અશ્વગંધાના દરેક 100 ગ્રામમાં 789 4 મિલિગ્રામ આયર્ન જોવા મળે છે તેમાં આયર્નની સાથે મળી રહેલું ફ્રી એમિનો એસિડ તેને સારી હિમોટિનિક આયર્ન વધારનાર ટોનિક બનાવે છે તેમાં કફ અને વટ સંબંધિત ખામીને દૂર કરવાની શક્તિ પણ છે.

મનને શાંત કરે છે અશ્વગંધાને હળવા શામક તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ કે તે મનને શાંત કરે છે અને શાંત ઉંઘને પ્રોત્સાહન આપે છે ટોનિક તરીકે આયુર્વેદિક ચિકિત્સામાં તે તાણ અટકાવે છે અને સહનશક્તિને પ્રોત્સાહન આપે છે.

ગળામાં રોગોમાં અશ્વગંધા અશ્વગંધા અને ષધીય ગુણધર્મોને લીધે અશ્વગંધા ગળાના રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે અશ્વગંધા પાવડર અને જૂનો ગોળ સમાન પ્રમાણમાં ભેળવીને 1ભાગ 2 થી1 ગ્રામ વતી બનાવો તેને વહેલી સવારે વાસી પાણીથી પીવો અશ્વગંધા પાનની પેસ્ટ તૈયાર કરો તેને ગોઇટર પર લગાવો આ ગોઇટરને લાભ આપે છે.

અશ્વગંધા એટલે એવી વનસ્પતિ જેને શરીર માટે મહાઔષધ કહો તો પણ કંઇ ખોટું નથી આયુર્વેદે જેના ભરપેટ વખાણ કર્યા છે તેવી આ વનસ્પતિ શરીરના અસાધ્ય રોગો માટે ખરેખર અત્યંત સચોટ ઇલાજ છે અશ્વગંધાનું નિયમિત સેવન કરનાર માણસ ક્યારેય શરીરના દુખાવા અસાધ્ય રોગો નબળાઇઓથી પિડાતો નથી અને આ વાત શત્ પ્રતિશત્ સચોટ અને સત્ય છે.

જાણો શું છે અશ્વગંધા અશ્વગંધા બે હાથ જેટલી ઉંચાઇ ધરાવતો એક પર્ણયુક્ત છોડ છે જે અનેક શાખાઓ ધરાવે છે તેના મુળમાં અશ્વગંધા નામક ઔષધ રહેલું હોય છે તેમના મુળ ચિકણા અને મજબુત હોય છે અશ્વગંધા ચાર-પાંચ વર્ષ જીવિત રહેતો છોડ છે.

તેનું લેટિન અર્થાત્ વૈજ્ઞાનિક નામ વિધાનિયા સોમ્નીફેરા છે અશ્વગંધા ભારતના ઘણા સ્થળો પર જોવા મળે છે તે ખાસ ચોમાસામાં જોવા મળે છે પણ અમુક ઠેકાણે બારેમાસ ઉપલબ્ધ હોય છે અશ્વગંધામાં સોમ્નીફેરિન નામક તત્વ રહેલું હોય છે તદ્દોપરાંત તેમાં લાળ ક્ષારદ્રવ્ય અને રંજકપદાર્થ હોય છે.

અશ્વગંધાનું ચુર્ણ અત્યંત ગુણદાયક અને અનેક રોગોનો નાશ કરનાર માનવામાં આવે છે આ ઉપરાંત તેમાંથી બનાવાતું તેલ પણ શરીરના દુ ખાવા સહિત ગણા રોગ માટે અક્સર ઇલાજ તરીકે સાબિત થાય છે વળી અશ્વગંધાના પર્ણનો લેપ કરીને ત્વચા પર ભૂંસવાથી ત્વચા પણ ચમકીલી બને છે.

અશ્વગંધા ચૂર્ણના ફાયદાઓ અશ્વગંધા આજકાલની ફૂટી નીકળેલ ઔષધિ નથી ભારતમાં તેનું અસ્તિત્વ હોવાને ૪૦૦૦ વર્ષ થઇ ચુક્યા છે અને માટે જ તો એની એટલી બોલબાલા થઇ છે આર્યુર્વેદમાં તેમના ચુર્ણના ફાયદાઓ પણ ઘણાં છે જન્મજાત બાળક જો નબળું હોય તો એ ૪ મહિનાનું થાય એ પછી અશ્વગંધાનું એક ચમચી ચુર્ણ દુધની બોટલમાં મિશ્ર કરીને આપવું લાગલગાટ ત્રણ મહિના આ પ્રયોગ કરવાથી બાળકની આંતરિક શક્તિઓમાં વધારો થાય છે.

મોટી ઉમરના સાંધાના અને બીજા અંગોના દુખાવાથી પિડાતા લોકો સવારમાં એક ગ્લાસ દુધમાં અશ્વગંધાનું ચૂર્ણ મિશ્ર કરી પીવે તો સચોટ ફાયદો થશે અશ્વગંધાના ચુર્ણનું નિયમિત સેવન કરવામાં આવે તો પુરુષોમાં રહેલી નપુસંકતાની બિમારી પણ જડમુળમાંથી નેસ્તનાબુદ થાય છે છે ને અસાધ્ય રોગોનો રામબાણ ઇલાજ.

વળી સ્ત્રીઓ માટે પણ અશ્વગંધાનું નિયમિત સેવન અત્યંત લાભદાયી છે આમ કરવાથી સ્ત્રીઓમાં ગર્ભધારણની ક્ષમતા વધે માટે ગર્ભધારી મહિલાઓએ આનું સેવન કરવું હિતાવહ છે એ પછી પ્રસવ બાદ દુધની માત્રા પણ વધારવામાં અશ્વગંધા ધિ બેસ્ટ છે શ્વેત પ્રદર અને કમરદર્દ પણ દુર થશે અશ્વગંધાથી લોહિ વધશે કારણ કે અશ્વગંધા લોહિના મુળભુત તત્વો જેવા કે હિમોગ્લોબિન અને રક્તકણોની બનાવટ પ્રક્રિયાને વેગ આપે છે આયુર્વેદમાં તો એમ પણ કહેવાયું છે કેઅશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી લાંબા સમય સુધી ઘડપણ તમારી નજીક પણ નહિ આવે માટે આ ઔષધિ ચિરંજીવી જ કહેવાય ને.

ક્ષયના અસાધ્ય રોગ માટે રામબાણ અશ્વગંધા ક્ષય અર્થાત્ ટી બી ટ્યુબરક્યુલોસીસ ના દર્દીઓ અત્યારે ભારતમાં વધારે માત્રામાં છે અશ્વગંધા તેમના માટે પણ જબરદસ્ત ઇલાજ છે અને આ ઇલાજ અત્યંત વિશ્વસનીય પણ માનવામાં આવે છે નીચેની પધ્ધતિ વડે ક્ષય નિવારક અશ્વગંધાનો.

ઉપયોગ કરી શકાય એક ગ્લાસ બકરીનું દુધ લેવું અને એ જ ગ્લાસમાં પાણી લેવું બંનેને એક વાસણમાં મિક્સ કરી તેમાં એક ચમચી સાકર અને એક ચમચી અશ્વગંધાનું ચુરણ નાખી આ મિશ્રણને ચુલે ચડાવો પાણી બળી જાય એટલે વધેલું એક ગ્લાસ દ્રવ્ય બહાર લઇ ઠંડું પાડી અને પી જવું સવાર સાંજ નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ક્ષયના દર્દીઓ માટે જરૂર ફળદાયી નીવડશે તદ્દોપરાંત અશ્વગંધા બુધ્ધિવર્ધક અને વજન વધારનાર પણ માનવામાં આવે છે હવે જોઇએ અશ્વગંધામાંથી તેલ બનાવવાની પધ્ધતિ અને તેનાથી થતા ફાયદાઓ.

અશ્વગંધા તેલ અને તેમના ફાયદા બનાવટની પધ્ધતિ અશ્વગંધાનાં તાજાં અને સારાં મૂળમાંથી બનાવેલો ૩૦૦ મિલિલિટર જેટલો પલ્પ લો તલનું તેલ ૧૦૦ મિલિલિટર લેવું હંમેશાં તલનું તેલ જ વાપરવું કમળ પુનર્નવા આમળા સુગંધી વાળો બહેડાં જેઠીમધ નાગકેસર ચંદન મજિઠ સારિવા વગેરેને મિક્ષ કરી તેલમાં ઉકાળવું જેથી તેલમાં આ તમામ ઔષધિઓનું ગુણ આવી જશે અને કાળો કચરો નીચે જામવા લાગશે તેલ અને ઔષધ છૂટાં પડવા લાગે એટલે તેલને ગાળીને બોટલમાં ભરી લેવું આ થયું અશ્વગંધા તેલ.

ફાયદાઓ શરીરમાં સાંધા હાથ પગ માથું સાંધા કોણી કે હાડકાંનો કોઇપણ પ્રકારનો દુખાવો થતો હોય અને અશ્વગંધા તેલનો લેપ કરો એટલે ચોક્કસ આરામ મળશે કાનનો કોઇપણ પ્રકારનો દુખાવો હોય તો અશ્વગંધાના તેલના બે એક ટીપાં ગરમ કરીને કાનમાં નાખવાથી ત્વરિત ફાયદો થશે કાનમાં વાયુને લીધે અવાજ બહેરાશની શરૂઆત કે અન્ય દુખાવામાં આ રીતે ઉપયોગ કરી શકાય.

અનિદ્રા જડબું પકડાઇ જવું કે મુખના લકવામાં પણ અશ્વગંધા તેલનો ઉપયોગ કરી શકાય બાળલકવામાં માંસ ક્ષયને કારણે પગ કે પીઠ સુકાઈ ગયાં હોય તો એમાં અશ્વગંધા તેલની માલિશ અને અશ્વગંધા તેલનાં ટીપાં ગાયના દૂધમાં ઉમેરીને પિવડાવવાથી પગમાં શક્તિ મળે છે અને સશક્ત બને છે.

શરીરના વા સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક સગર્ભા માતાને તેના સેવન માટે ખૂબ જ ભલામણ કરવામાં આવે છે તે માતાના લોહીને શુદ્ધ કરે છે અને તેની પ્રતિરક્ષાને મજબૂત બનાવે છે.અલ્ઝાઇમર રોગની સારવારમાં અલ્ઝાઇમર રોગની સારવારમાં સફેદ અશ્વગંધા ફાયદાકારક છે કેન્સરને રોકવામાં મદદરૂપ અશ્વગંધામાં હાજર એન્ટીઓકિસડન્ટ કેન્સરને રોકવામાં મદદ કરે છે જો કે ડૉક્ટરની સલાહ લીધા વિના પૂરવણીઓ ક્યારેય લેવી જોઈએ નહીં.

મિત્રો જો તમને પણ માહિતી ગમતી હોય તો આ પોસ્ટને લાઈક અને શેર કરો કોમેન્ટમાં તમારા અભિપ્રાય અને વિચારો લખો જો તમારે આવી માહિતી રોજ વાંચવી હોય તો મારી ચેનલને ફોલો કરો આભાર તેમજ મિત્રો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂર થી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …