Breaking News

પાડોશીએ દુષ્કર્મ ગુજારતા સગીર યુવતીને રહી ગયો 5 મહિનાનો ગર્ભ,પણ પછી જ્યારે યુવતીની માં ને ખબર પડી તો…..

આપણા દેશમાં આજે ગુનાખોરી ની કોઈ અછત નથી જો કે તેને રોકવા માટે દરરોજ કેટલોય નવા કાયદાઓ લાવવામાં આવે છે તેમ છતાં આ ગુનામાં કોઈ ઘટાડો થયો હોવાના અહેવાલ મળ્યા નથી તેમજ પહેલા દાયકાથી આજ સુધીની આજ સુધીમાં આપણે ઘણી આવી ઘટનાઓ સાંભળી છે જે કેટલીક હત્યાની હશે જો કેટલીક મહિલાઓની છેડતી કરવામાં આવે તો અને આ સાથે કેટલાક સમાચાર પણ પ્રાપ્ત થયા છે કે તમારા હોશ ઉડશે.

પરંતુ હકીકતમાં આ સમયે ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે જોકે આજના સમય મા સરકારે આના કારણે ઘણા મોટા પગલા લીધા છે અને આ સમયે ગુના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો નથી પરંતુ ગુનામાં થોડો ઘટાડો થયો છે અને આ સિવાય મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત ઘટનાઓ સામે આટલો કડક કાયદો ઘડવામાં આવ્યા બાદ પણ ગમે ત્યાંથી મહિલાઓ પર કેટલાક અત્યાચાર થયા હોવાના અહેવાલો છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા ગુજરાત રાજ્યના સુરત શહેરના ડિંડોલીમાં રહેતી સગીર યુવતીને પડોશમાં જ રહેતા યુવકે બળજબરી પૂર્વક શૌચાલયમાં લઇ જઇ સૃષ્ટિ વિરુધ્ધીનું દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ વારંવાર સગીર યુવતીનું શારીરિક શોષણ કરાયુ હતુ તેમજ યુવતીના શરીરમાં શારીરિક ફેરફાર જણાતા ચિંતાતૂર થયેલા પરિવારના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવતા દીકરીને ૫ મહિનાનો ગર્ભ હોવાની જાણકારી મળતા સૌ કોઇ ચોંકી ગયા હતા.

આખરે પૂછપરછમાં પડોશી યુવકની કરતૂત બહાર આવતા સમગ્ર મામલો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી મળતી વધારે વિગતો મુજબ સુરત શહેરના ડિંડોલીમાં આર.ડી. નગર રેલવે ફાટક પાસે રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીના શરીરમાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર જણાતા હતા. પગ પર સોજા આવવા સાથે સાથે પેટ પણ ફૂલી રહ્યું હોય માટે ચિંતાતૂર પરિવારના સભ્યો સગીર યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.

અહીં તબીબી પરીક્ષણમાં સગીર યુવતીને ૫ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થતા સૌ કોઇ સ્તબ્ધ થઈ ગયા હતા. આખરે સગીર યુવતીની કરાયેલી પૂછપરછમાં તેના જ પડોશી સોનુ પાટીલની કરતૂતોનો ભાંડો ફૂટયો હતો ગયા મહિનામાં સોનુ પાટીલે સગીર યુવતીને બળજબરી પૂર્વક નજીકના શૌચાલયમાં લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેણે વારંવાર સગીર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

જેને કારણે સગીર યુવતી ગર્ભવતી બની ગઇ હતી અને આ મામલે ડિંડોલી સ્થાનિક પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે કાયદાકીય ગુનો નોંધ્યો હતો તેમજ આરોપી સોનુ પાટીલ મહારાષ્ટ્ર રાજ્યના સીંદખેડા ભાગી ગયો હોવાની માહિતી મળતા ડિંડોલી પોલીસની એક ટીમને સીંદખેડા યુવકની ધરપકડ કરવા માટે મોકલી અપાઇ હતી. રવિવારે સાંજે આરોપી યુવક સીંદખેડાથી પકડાઇ ગયો હતો અને ડિંડોલી પોલીસ તેને લઇ સુરત શહેર આવવા રવાના થઇ હોવાની વિગત જાણવ મળે છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો તમને જણાવી દઇએ કે એક કિન્નરે યુવક સાથે લગ્ન કર્યા પણ તેને ક્યાં ખબર હતી કે આ તેની જીંદગીની મોટી ભૂલ છે અમે પાનીપતમાં એક કિન્નરને એક યુવક સાથે પ્રેમ થયો હતો અને બંનેએ લગ્ન પણ કરી લીધા હતા પણ કિન્નર જે શરૂઆતમાં પ્રેમ લાગી રહ્યો હતો તે ખરેખરમાં એક કાવતરું નીકળ્યું જેણે આ કિન્નરની જિંદગી બરબાદ કરી દીધી હતી અને જેના વિશે અમે તમને જાણવવા જઇ રહ્યા છે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે પાનીપતનો કિન્નર નવીન હાલ ન્યાય માટે અડધી દાઝેલી હાલતમાં એક પોલિસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન ફરી રહ્યો છે અને તેની આ પરિસ્થિતિ માટે કારણભૂત પણ તેનો પ્રેમ જ છે મહમદપુર ગામના નવીનને નાનપણથી છોકરીઓની જેમ તૈયાર થવું ગમતું હતું અને આ જ કારણે નાની ઉંમરે અન્ય કિન્નરોની સાથે મળીને તેણે નાચવા ગાવાનું શરૂ કરી લીધું હતુ.

તમને જણાવી દઇએ કે લગભગ 6 મહિના પહેલા તે બિટ્ટુ નામના યુવકને મળ્યો હતો. અને બંને વચ્ચે પ્રેમ થઇ જતા નવીન અને બિટ્ટુએ શિવ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા જો કે આ બંને વચ્ચે પતિ પત્નીને જેમ શારિરીક સંબંધ પણ હતા તેમજ નવીન નાચી-ગાઇને જે કમાણી કરતો તે બિટ્ટુને આપતો હતો પણ પાછળથી નવીનને ખબર પડી કે બિટ્ટુના લગ્ન થઇ ગયા છે. અને આ જ કારણે તેણે પોતાના નાણાં અને દાગીના પાછા માંગ્યા તો બિટ્ટુએ તેમની પર તેલ નાંખી તેને આગ ચાંપી દીધી હતી.

વધુમાં જ્યારે નવીન પોલીસમાં ફરિયાદ કરવા ગયો તો તેને ખબર પડી કે બિટ્ટુએ જ્યારે તે હોસ્પિટલમાં બેભાન હતો ત્યારે કાગળ પર તેની જોડે અંગૂઠો પણ લગાવી લીધો છે કે તેમની વચ્ચે સમજૂતી થઇ ગઇ છે અને આમ નવીન હાલ બધી જ જગ્યાએથી પોતાને અસર્મથ સમજી રહ્યો છે જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મુંબઈમાં રહેતી એક યુવતીના પતિ દ્વારા યુવતી સ્ત્રી નહિ હોવાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરવાનો કિસ્સો આવ્યો છે. પત્નીને કિન્નર કહેતો અને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું કહેતો યામીન સૈયદ મુંબઈના ગોવંડી વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે.

યામીન સૈયદના જણાવ્યા પ્રમાણે લગ્ન પહેલા તે બાંદરાની એક કોલેજમાં આયેશાને મળ્યો હતો. તે સમયે આયેશા બુર્ખામાં જ રહેતી હતી અને સૈયદ સાથે સરખી વાત પણ કરતી ન હતી અને સૈયદને પોતાની પાસે આવવા પણ દેતી ન હતી. આયેશાના આ વર્તનથી સૈયદ તેને પસંદ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ બન્નેને પ્રેમ થઈ ગયો. પ્રેમ થયાના બે મહિના પછી આયેશાએ સૈયદને કહ્યું મારા ઘરે આપણા પ્રેમની બધાને ખબર પડી ગઈ છે.

આયેશાની આ વાત સંભાળીને સૈયદ તેના પરિવાર સાથે લગ્નની વાત કરવા આયેશાના ઘરે પહોંચ્યો અને ત્યાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા. બન્ને પરિવારની રાજી ખુશીથી લગ્ન થયા. લગ્નની પહેલી રાતે સૈયદને સેક્સ કરવાની મનાઈ કરી હતી. પછી સૈયદ અને આયેશા હનીમૂન કરવા ચાલ્યા ગયા. હનીમૂન પર પણ સેક્સ માટે ઇનકાર કરતા સૈયદને આયેશા પર શંકા થઈ અને પછી તેને આયેશા સ્ત્રી ન હોવાનો સંદેહ ગયો હતો. જેથી સૈયદે આયેશાને આ બાબતે પૂછતાં આયેશાએ જણાવ્યું કે મારી સારવાર ચાલી રહી છે એટલા માટે મારી બોડીમાં ફરક આવ્યો છે પણ સારવાર પૂરી થયા બાદ બધું સરખું થઈ જશે.

ઘરે પરત ફર્યા બાદ આયેશાનું મેડિકલ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ આયેશાને જાણ થતા તે પિયર ચાલી ગઈ અને જ્યારે સૈયદના પરિવારજનો આયેશાને લેવા માટે આયેશાના ઘરે પહોંચ્યા ત્યારે આયેશાના પરિવારજનોએ તલાકની માગણી કરી. આ વાતની જાણ સૈયદના પિતાએ સૈયદને કરતા સૈયદે પિતાને કહ્યું આ આયેશા સ્ત્રી નથી એક કિન્નર છે. આ વાતની જાણ મને હનીમૂન પહેલી રાતે થતા હું બીજા દિવસે પરત ફર્યો હતો. આયેશાના પરિવાર દ્વારા આયેશાનું મેડિકલ ટેસ્ટ કરવાની ના પડતા સૈયદ દ્વારા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી.

આ બાબતે પોલીસે જણાવ્યું કે યુવક દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી હતી કે યુવતીના પરીવારજનોએ યુવક સાથે છેતરપીંડી કરી યુવતી કિન્નર હોવાની વાત છૂપાવી બન્નેના લગ્ન કરાવ્યા હતા. આ બાબતે અમે યુવતી અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવી યુવતીનું મેડિકલ ટેસ્ટ કરાવી યુવકની ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી હતી જ્યા મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતમાં સામે આવી છે જે એક અનોખી પ્રેમ કહાની. જેમાં પતિ સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પાગલ થઈ ગયો. એટલું જ નહીં પતિ અને કિન્નર વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઈ ગયો. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. આખરે મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાડતા આ કિસ્સાની વિગત એવી છે કે, સુરત શહેરના સલાબતપુરાની વસાહતમાં રહેતી 20 વર્ષિય હીના( નામ બદલ્યું છે)ના બે વર્ષ પહેલા તેના જ સમાજના સલમાન (નામ બદલ્યું છે) સાથે રીતિરિવાજ મુજબ પરિવારની મરજીથી થયા હતા. સલમાન રિક્ષા ચલાવે છે. લગ્ન બાદ શરૂઆતમાં સલમાન અને તેનો પરિવાર સ્વરૂપવાન હીનાને સારી રીતે રાખતો હતો. પરંતુ થોડા દિવસો પછી પતિ-સાસુ-સહિતનાઓ નાની-નાની વાતે હેરાન કરતા હતા, અપશબ્દો બોલતા હતા અને માર પણ મારતા હતા. સલામાન હીનાને કહેતો કે તેણે માત્ર પરિવારની ખુશી ખાતર લગ્ન કર્યા છે.

આમ કહીને તે અવારનવાર હીનાનું અપમાન કરતો હતો. પરંતુ હીના મૂંગામોઢે પતિનો ત્રાસ સહન કરતી હતી. રિક્ષા ફેરવતો સલમાન આખો દિવસ શહેરમાં ફરતો રહેતો હતો. એક દિવસ તેની મુલાકાત એક કિન્નર સાથે થઈ. બંને એકબીજાને દિલ આપી બેઠા. વાત એટલી આગળ વધી કે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઇ ગયો. બંને શહેરમાં ખુલ્લેઆમ ફરવા લાગ્યા. સલમાન કિન્નરને ઘરે પણ લાવવા લાગ્યો હતો. તે પોતાની પત્ની હીનાની આંખ સામે જ કિન્નર સાથે સંબંધ બાંધતો હતો.

જેથી પતિની હરકતોથી હેરાન-પરેશાન થયેલી હીના પિતાના ઘરે ચાલી ગઈ હતી. તેને હતું કે પિયરમાં ગયા બાદ તેનો પતિ સુધરી જશે. પરંતુ સલમાનમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. તે હજુ પણ કિન્નરની સાથે જ ફરતો હતો અને તેમની વચ્ચે સંબંધો ચાલુ જ રહ્યા હતા. હીના જ્યારે આ મામલે ફરિયાદ કરતી હતી ત્યારે તેના સાસુ પણ સલમાનનો જ પક્ષ લેતા હતા.

આખરે પતિની આદતોથી કંટાળેલી હીનાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પહેલા સલાબતપુરા પોલીસમાં અરજી આપી હતી. પોલીસ અધિકારીએ તેને મળવા બોલાવી ત્યારે તેણે આપવીતી જણાવી હતી. પોલીસે કેસની ગંભીરતા જોઈને પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.

પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી અને જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી અને તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ અને આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું અને જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતી

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …