Breaking News

પતિથી છુટાછેડા લીધા બાદ બે વર્ષ પછી પત્ની થઇ ગઈ પ્રેગનન્ટ પુછવા પર કહ્યુ કે હુ જ્યારે રુમ મા સુતી હતી ત્યારે અચાનક…….

દોસ્તો આજે જે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેવા કિસ્સા બનવા આજકાલ સામાન્ય થઈ ગયા છે પરંતુ મિત્રો આપણે તેમનાથી સાવચેત રહેવુ ખુબજ જરુરી બની જાય છે અને આવા કિસ્સા ખુબજ આઘાતજનક હોય છે અને આપણી આજુ બાજુ આવા કિસ્સા જોવા કે સાંભળવા મળે છે તેમજ યુપીના ઇટવા ના મહેર ગામમા આવો જ એક કિસ્સો બન્યો છે જેના વિશે તમે જાણીને ચોકી જશો.

અને તમને નવાઇ લાગશે કે આવુ પણ થઇ શકે ખરુ મિત્રો આવા લોકોથી આપણે હમેશા દુર રહેવુ જોઇએ અને આવા કિસ્સાથી આપણને એકબીજા પ્રત્યે નફરત થવા લાગે છે કોઈની ઉપર વિશ્વાસ કરવો ખુબજ અઘરુ બની જાય છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે 2 વર્ષથી પતિથી અલગ રહેતી એક પરિણીત સ્ત્રી, બીજા યુવાન દ્વારા ગર્ભવતી થઈ ગઈ, પરિણીત દંપતીએ બાળકને જન્મ આપવાનું વિચાર્યું, જો તેમને પુત્ર જન્મે છે તો તેઓ તેને ઉછેરશે અને જો તેમને પુત્રી જન્મે છે તો તેને નદીમાં ફેંકી દેશે અને દરમિયાન મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ બંને પતિ-પત્નીએ તેને નદીના પ્રવાહમાં ફેંકી દીધી હતી. જે બાદ હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે નવજાતનું મોત નીપજ્યું છે. ત્યારબાદ પોલીસને બાતમી મળતાં તેઓએ પહેલા અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી અને પૂછપરછ કર્યા બાદ બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયા હતા.

બંનેની પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, મહિલા બંને વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે છેલ્લા બે વર્ષથી તેના મહેર ગામમાં રહેતી હતી. પંચાયતની સમજૂતી બાદ મહિલા અને તેનો પતિ બંને અલગ રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રિયા (નામ બદલાવેલ છે.) અને વિવેક (નામ બદલાવેલ છે.) વચ્ચેના સંબંધ બે વર્ષ પહેલા મોબાઇલ ફોન દ્વારા સ્થાપિત થયા હતા. વિવેક (નામ બદલાવેલ છે.) જે ગામમાં ભાઈ તરીકે ઓળખાય છે અને તે લાંડે ગામનો રહેવાસી છે.

વિવેક સાથે મહિલાનો પ્રેમ સંબંધ શરૂ થયો હતો અને ટૂંક સમયમાં જ બંને એક સાથે મળવા લાગ્યા અને બંને અનૈતિક બની ગયા. તે જ સમયે, રિયનું પેટ તેના પ્રેમીના કારણે દેખાવાનું કરે છે જ્યારે વિવેક પરિણીત છે અને એક બાળકી નો પિતા છે અને આ દરમિયાન જ્યારે રિયા એ રડતા તેના પતિને જાણ કરી હતી ત્યારે તેઓ નક્કી કરે છે કે જો તેમને પુત્ર થશે તો તેઓ તેને રાખશે અને જો તેમને પુત્રી થશે તો તેઓ તેને ફેંકી દેશે. આ કેસમાં બંનેએ પુત્રીને ફેંકી દેવાનો નિર્ણય કર્યો અને તેને નદિના પ્રવાહમાં ફેંકી દીધી હતી.

પરંતુ પોલીસે બંનેને દબોચી લીધા હતા. આપણે બધા જાણીએ છીએ કે નવજાતની હત્યા કરવાથી તે બાળકનું જીવન જ નહીં, પરંતુ સમગ્ર માનવતાની હત્યા કરવા બરાબર છે. તેને આવી કોઈ કરુણા નહોતી અને આ પગલું ભરવામાં કોઈ મુશ્કેલી નહોતી. એવા લોકો ક્યાંથી આવે છે જેઓ આ પ્રકારનું કાર્ય કરવાનું ખોટું માનતા નથી ? ચાલો પ્રયત્ન કરીએ. આ ઘટના આપણા સંસ્કારી સમાજ માટે નિંદનીય ઘટના છે અને આ મહિલા અને તેનો પ્રેમી બંને સોશીયલ મિડીયા દ્વારા મળ્યા હતા.

પછી તેમની વચ્ચે વાતો થવાની ચાલુ થઈ ગઈ હતી. તે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં તેઓ દરરોજ મળતા હતા અને પ્રેમ ભરી વાતો કરતા હતા. આ દરમ્યાન બંને ખૂબ નજીક આવી ગયા હતા અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. જો કે બંને વિવાહિત હતા. પરંતુ મહિલા તેના પતિથી અલગ રહેતી હતી અને થોડા સમયમાં જ મહિલા ગર્ભવતી થઈ અને તેનું પેટ દેખાવા લાગ્યું. મહિલાએ જ્યારે પ્રેમી ને વાત કરી તો તેણે આ બાબતે કંઈ રસ્તો કાઢવાની વાત કહી હતી.

પછી તેમણે મળી ને વિચાર્યું હતું કે જો પુત્રનો જન્મ થશે તો તેઓ તેને ઉછેરશે અને જો પુત્રી જન્મશે તો તેઓ તેને મારી નાખશે. અને બન્યું એવું જ કે તેમને ત્યાં પુત્રી ની જન્મ થયો. તેથી તેઓએ નિર્ણય પ્રમાણે તેને નદીમાં વહાવી દીધી. ખબર નહીં કોઈ નિર્દોષ બાળકી સાથે આટલું ક્રૂર કઈ રીતે થઈ શકે. પણ હા આ સત્ય ઘટના છે. પોલીસે બંને આરોપી ઓને પકડી લીધા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. જો કે બહુ જલદી બાળકીને ન્યાય મળી જશે એવું પોલીસનું કહેવું છે. હાલ તો બંને આરોપીઓ જેલ ની હવા ખાઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અમુક સમયે આવા સંબંધો બની જાય છે જે પરિસ્થિતિ મુશ્કેલ બનાવે છે અને આવું જ કંઈક યુપીના ઇટાવાનાં જસવંતનગરમાં બન્યું હતુ જ્યા બેટરી નો ધંધો કરનાર યુવક ની પત્ની દુકાનમાં કામ કરતા યુવકના સંપર્કમાં આવી હતી. બંનેની વાત વોટ્સએપ પર થઈ હતી અને થોડાક સમય પછી આ બંને વચ્ચેનો સંબંધ વધવા લાગ્યો હતો અને આ મહિલા ના પતિએ એકવાર બંનેને વાત કરતા પકડ્યા હતા અને તેથી તેના પતિએ તેની પત્નીને ચેતવણી પણ આપી હતી.

મિત્રો જ્યારે આ મહિલાના પતિએ આ વાત ની જાણ થઈ ત્યારે તેના પતિએ તેની પત્નીને રોકી હતી અને તે યુવાનને તે કામ ના કરવાનું પણ કહ્યું હતુ પરંતુ જ્યારે તે સંમત ન થયો ત્યારે તેણે નોકરને ઘરથી દૂર આવેલા ગોડાઉન માં કામ કરવા મોકલી દીધો હતો અને આ પછી પણ બંને વચ્ચે વાતચીત તો ચાલુ જ હતી તેમજ વોટ્સએપ પર પણ વાતચીત થઈ હતી. આ વાતથી પતિ ગુસ્સે થઈ ગયો હતો અને આ ગુસ્સો એટલો વધી ગયો કે તેણે નોકરને મારી નાખવાની યોજના બનાવી દીધી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે બેટરીની દુકાનમાં કામ કરતો એક યુવાન રાજીવ કુમાર કેટલાક ઘણા સમય થી ગુમ થયો હતો અને આ પછી ગુમ થયાના થોડાક દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ તે યુવક ના પિતાએ નજીક ના પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી જેમા તેં યુવક ના પિતાને શક બેટરીનો ધંધો કરનાર વ્યક્તિ પર હતો, જેની પત્ની યુવક સાથે વાત કરતી હતી

મિત્રો તે યુવક ના પિતાએ કરેલી ફરિયાદ ના આધારે પોલીસે બિઝનેસ ડેવલપમેન્ટ રીડરને પકડ્યો હતો અને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલ્યો હતો. આ પછી પોલીસ પણ તેમની વાતથી દંગ રહી ગઈ હતી જેમા વિકાસએ પોલીસને જણાવ્યું હતુ કે રાજીવ તેની સાથે ઘણાં વર્ષોથી કામ કરતો હતો અને આ દરમિયાન રાજીવની પત્ની સાથે ખોટો સંબંધ હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ કારણોસર રાજીવને દુકાનમાંથી હટાવવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં કામ માટે નોકરી કરતો હતો પરંતુ ત્યાંથી તે તેની પત્ની સાથે સંપર્કમાં રહ્યો હતો અને તેને ખોટા સંબંધો વિશે ગુસ્સો આવ્યો અને તેણે ધણથી માથું તોડી નાખ્યું જેના કારણે તે રાજીવ મરી ગયો હતો અને ત્યારબાદ વિકાસે તેનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પોલીસે આરોપી વિકાસને જેલમાં મોકલી આપ્યો છે.

મિત્રો આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુ પણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો જો આપણે આ કિસ્સા વિશે વાત કરિએ તો ભરુચમાં મક્તમપુરના સેફાયર એપાર્ટમેન્ટ પાસેથી યુવક-યુવતીની હત્યા કરાયેલી લાશ મળવા મુદ્દે મોટો ધડાકો થયો હતો જેમા આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પછી આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે મિત્રો નવલખા મીલની ચાલ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા અને એક અપરીણિત અપંગ યુવકના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો.

મિત્રો ભરૂચની રૂંગટા સ્કૂલ પાછળ રહેતી અલકાની ભરુચમાં મક્તમપુરના સેફાયર એપાર્ટમેન્ટ પાસેથી યુવક-યુવતીની હત્યા કરાયેલી લાશ મળવા મુદ્દે મોટો ધડાકો થયો છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પછી આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે તેમજ નવલખા મીલની ચાલ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા અને એક અપરીણિત અપંગ યુવકના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો.

મિત્રો પોલિસ મા મળેલી માહિતી અનુસાર ભરૂચની રૂંગટા સ્કૂલ પાછળ રહેતી અલકા રાઠોડ અને તેના ઘરની સામે રહેતા તુલસી સોલંકી વચ્ચે પ્રેમસંબંધ હતા જોકે આ અનૈતિક પ્રેમ સંબંધોને અંજામ ન મળતા પ્રેમી તુલસી સોલંકીએ પરણિત પ્રેમિકા અલકા રાઠોડની દાતરડું અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી આ પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો.

મિત્રો મળતી માહિતી મુજબ અલ્કા રાઠોડ ભરૂચની રૂંગટાની સ્કૂલ પાછળ તેના બે સંતાનો સાથે વર્ષોથી રહેતી હતી અને અને ત્યાજ તેના ઘરની સામે રહેતા તુલસી સોલંકી સાથે 2 વર્ષથી પ્રેમ સબંધમા હતી એક દિવસ તુલસી એ અલ્કાને લગ્ન કરવા માટે જણાવ્યુ હતુ પરંતુ અલ્કા એ તેના પરિવારના લોકોના કારણે લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી જેના કારણે ગુસ્સે ભરાયેલા તુલસીએ દાતરળા વડે અલ્કાનુ ગળુ કાપી નાખ્યુ હતુ અને પછી પોતે પણ આત્મહત્યા કરી દીધી મિત્રો જ્યારે પોલિસને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ઘટના સ્થળે પોહચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે મિત્રો આવો જ એક કિસ્સો ભરૂચઆ બન્યો હતો જ્યા એક પતિએ તેની પત્નીના આડા સબંધના કારણે ફિનાઇલ પીવાની કોશિશ કરી હતી જેમા મિત્રો ભરૂચ ની રેલ્વે સ્ટેશન પાસે રહેતા યુવાને પત્નીના આડા સંબંધથી કંટાળી વાવડી રોડ પર અવાવરુ જગ્યાએ ફીનાઈલ ગટગટાવી લેતાં મિત્રને જાણ કર્યા બાદ અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને આ બનાવ અંગે ભરૂચ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં રહેતા જયેશ અરજણભાઈ મુંધવા નામના યુવાને ઘરેથી નીકળી બપોરના સમયે ભરૂચ રોડ ઉપરની ખોડીયાર હોટેલથી વાવડી રોડ પર ફીનાઈલ ગટગટાવી લેતા અત્રેની સિવિલમાં ખસેડાયા છે અને આ અંગે ભરૂચ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે આ ઘટના અંગે જયેશભાઈ મુંધવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે જયેશભાઈ કારખાનામાં મજુરી કામ કરે છે.

અને તેમના ચંદ્રીકા નામની મહિલા સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર છે અને પોતે બે ભાઈ અને એક બહેનમાં નાનો છે અને પત્ની છ માસથી રિસામણે માયાણીનગર મેઇન રોડ પર માવતરનાં ઘરે છે અને તેની પત્નીને બે દિવસ પહેલા પૈસા માટે બોલાવી હતી અને ત્યારબાદ તેનો મોબાઈલ ચેક કરતા પત્નીના અલ્પેશ બથવાર સાથેના ફોટા,વીડિયો જોવા મળ્યા હતા અને કોલ ડીટેઇલમાં સૌથી વધુ તેની સાથે વાત કરતી હોવાનું માલુમ પડ્યું છે.

તેમજ તેણે છુટાછેડા આપવાનું જણાવ્યું છતાં છુટાછેડા આપતી નથી ને ત્રાસ આપે છે અગાઉ ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ થઇ ચૂકી છે છતાં પોલીસ આ ચંદ્રીકા પર કોઇ કાર્યવાહી કરતી નથી ગઇકાલે કંટાળી વાવડી રોડ પર ફીનાઈલ પી લઇ મિત્રને જાણ કરી હતી અને આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …