Breaking News

પત્નીએ પોતાના પતિને ઘેનની ગોળીઓ આપી સુવડાવી દીધો,અને પ્રેમીને બોલાવી લીધો શરીર સુખ માનવા,પણ પછી…..

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. આ ઘટના દ્વારકાની છે જ્યાં એક એવી ઘટના બની કે તેને જાણીને તમે ચોંકી જશો, એક યુવતી પ્રેમી સાથે શારીરિક સબંધ બાંધવા પોતાના પતિને રાતે બેભાન થવાની ગોળી આપી જેથી તેનો પતિ રાતે વહેલો સુઈ જાય અને જલ્દી ના ઉઠે.

દ્વારકામાં 36 વર્ષની પરીણિતાને 25 વર્ષના યુવાન સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. એ પછી પ્રેમીને બોલાવ્યો હતો. પ્રેમી સાથે મળીને યુવતીએ પતિની ઉંઘમાં જ મોટો પથ્થર મારીને હત્યા કરી નાંખી હતી. પતિની હત્યા કર્યા પછી યુવતી કંઈ ના બન્યું હોય તેમ પ્રેમી સાથે રંગરેલિયાં મનાવીને સૂઈ ગઈ હતી.

દ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના અરવિંદભાઈ અસ્વાર નામનો યુવક રાત્રે આગાસીમાં સૂતો હતો ત્યારે 30 કિલો વજનનો પથ્થર મારી હત્યા કરવામા આવી હતી. તેની પત્ની અને બે બાળકો નીચે રૂમમાં સૂતા હતા ત્યારે રાત્રે માથાના ભાગે પથ્થર મારીને કોઈ જતું રહ્યું હતું.

યુવતીએ તેના પ્રેમી સાથે શારીરિક સંબંધો ન હોવાથી તે કબૂલ કરતી નહોતી. પણ પતિ માનતા જ નહોતા. યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી.

આ યુવક પછી ભાગી ગયો હતો. ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવની વિગત પ્રમાણે યુવતીના એક યુવાન સાથે લગ્ન થયા હતાં. બંને સુરતમાં રહેતા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર પણ થયો હતો. ત્રણ વર્ષ પહેલા પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ યુવતી તેના પિયર ચાલલામાં રહેવા ગઈ હતી.

આ અંગે અજાણ્યા ઇસમ સામે હત્યા નિપજાવી હોવાનો ગુન્હો દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે તપાસ કરતાં અરવિંદભાઈના પત્નીએ ખંભાળિયા રહેતા તેમના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળ્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અરવિંદભાઈના પત્ની પૂનમબેનને પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

35 વર્ષની પૂનમને ખંભાળિયા ખાતે આવેલ શિવ ગેસ્ટ હાઉસ પાછળ રહેતા એજાજભાઈ કાસમભાઈ ગજ્જણ (ઉવ.22) સાથે સંબંધ હતા. બંને ખાનગીમાં મળીને રંગરેલિયાં મનાવતાં હતા પણ પતિ અરવિંદભાઈ નડતરૂપ હોવાથી બંનેએ તેને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં ઘડ્યું હતું. પૂનમે રાત્રે જમવામાં અરવિંદભાઈને ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી.

તેથી અરવિંદભાઈ તરત સૂઈ ગયો હતો. એ પછી પૂનમે પ્રેમી એજાજ ગજ્જણને બોલાવ્યો હતો. બંનેએ ઉપર જઈને અગાસી ઉપર પડેલો મોટો પથ્થર માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીઓની અટક કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …