Breaking News

પત્નીને બીજા સાથે સબંધની શંકા રાખીને પતિ રોજ કરતો હતો એવુ કામ કે…..

મિત્રો આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો

કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા વડોદરામા પોતાની જ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતાં અને અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી પત્નીને પરેશાન કરતાં પતિથી છૂટાછેડા મેળવવા માટે પત્નીએ કોર્ટમાં અરજી કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો હોય અને વારંવાર શંકા કરતો હોઇ પત્ની પતિથી ત્રસ્ત થઈ ગઈ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળી મહારાષ્ટ્રની સંગીતા(નામ બદલ્યું છે)ના ત્રણ વર્ષ પહેલા વડોદરામાં મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે કામ કરતાં ભાવેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી ભાવેશના શંકાશીલ સ્વભાવના કારણે અવાર-નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી તેનો ત્રાસ વધી ગયો હતો. આથી તેણે અભયમમાં ફરિયાદ કરી હતી અભયમની હેલ્પલાઇનની ટીમે સંગીતા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

મિત્રો પતિની હાજરીમાં કાઉન્સેલર સાથે વાત કરવામાં અચકાતી સંગીતાને અંગત પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી તેનો પતિ પરાણે સેક્સસંબંધ બાંધે છે અને એટલું જ નહીં, તેના અન્ય સાથે સેક્સસંબંધ હોવાની શંકાથી તે દરરોજ શારીરિક ચેકઅપ પણ કરે છે. તે પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છે. તેણે જણાવ્યું હતું કે, તે હાઉસ વાઇફ છે. તે શાકભાજી કે કરિયાણું લેવા જવા શિવાય ઘરની બહાર ક્યાંય જતી નથી.

આમ છતાં પતિ શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આથી તેને પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે હાલ, સંગીતા પોતાના પિયર જતી રહી છે અને ત્યાંથી તેણે પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરી છે. કાઉન્સેલરે ભાવેશનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. તેમજ તેને પત્ની પર શંકા ન કરવા સમજાવ્યો હતો. ભાવેશ સાથે તેનો મિત્ર પણ આવ્યો હતો.

હાલ ભાવેશને એસએસજી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરાવી તેની સારવાર શરૂ કરાઇ છે કાઉન્સેલિંગ દરમિયાન સંગીતાની બોડી લેંગ્વેઝ માં કાઉન્સેલરને ગડબડ લાગતી હતી. એટલું જ નહીં, તે ઓછું ભણેલી હોવાથી તે કમ્ફર્ટેબલી કાઉન્સેલર સાથે વાત કરી શકતી નહોતી. જોકે, સંગીતાને વિશ્વાસમાં લઈને કાઉન્સેલરે વાતચીત કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ગાઝિયાબાદ ના પટેલનગર મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે મિત્રો આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો જ્યારે લગ્ન થાય છે ત્યારે પતિ-પત્ની સાત જન્મો સુધી એકબીજાને સાથ આપવાની પ્રતિજ્ઞા લે છે અને તેઓ આશા રાખે છે કે આવનારા સમયમાં આ સંબંધ વધુ મજબૂત બનશે અને ક્યારેય કોઈને દગો નહી આપે અને આ સંબંધમાં હંમેશાં પ્રમાણિકતા અને વફાદારી રેહશે અને આવી સ્થિતિમાં જો પતિ અચાનક કોઈ પત્નીને કોઈ માણસની સાથે જોઈ જાય તો ખરેખર પતિ આ દ્રશ્ય જોઈને ખૂબ જ દુખી થશે અને તે ખૂબ ગુસ્સે થઈ જશે મિત્રો આવો જ એક કિસ્સો દિલ્હીમાં શાહદારાના વિવેક વિહાર ખાતે એક યુવક સાથે આવી જ ઘટના બની છે જ્યા તેણે બોસની સાથે રોમાંસ કરતી વખતે તેની પત્નીને રંગે હાથે પકડી હતી અને તે પછી જે બન્યું તે પતિ માટે સારું નહોતું તો ચાલો આપણે આખી ઘટનાને વધુ વિગતવાર જાણીએ.

આ પીડિત ગાઝિયાબાદના પટેલ નગરમાં રહે છે અને તે 40 વર્ષનો છે અને ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે અને તેની પત્ની ચાંદની ચોકમાં ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે જે 24 જુલાઈની સાંજે પતિ કોઈ કામકાજના સંબંધમાં કાશ્મીરી દરવાજા પાસે બજારમાં ગયો હતો અને આવી સ્થિતિમાં તેમણે તેમની પત્નીને સાથે લેવાનું વિચાર્યું હતુ અને તે સ્કૂટીથી ચાંદની ચોક તરફ જઇ રહ્યો હતો કે રસ્તામાં તેણે પત્નીને તેની કંપનીના મેનેજર સાથે ગાડીમાં જતા જોઇ જાય છે.

અને પછી પત્ની અને તેના મેનેજરને કારમાં જતાં જોઈને પતિ તેની સ્કૂટી લઇને બંનેની પાછળ ગયો અને આ કાર સીલમપુર થઈને વિવેક વિહાર પોલીસ સ્ટેશન નજીક શાહિદરા નજીક યુટર્ન પહોંચી હતી અને અહીં ગાડી થોડી વાર માટે રસ્તા પર ઉભી રહી અને આ જોઈને પતિએ પણ તેને તેની સ્કૂટી બાજુમાં મૂકી અને કારના કાચમાંથી જોયું અને તે પછી અંદરનો નજારો જોઇને પતિના હોશ ઉડી ગયા.તેમા બન્યુ એવુ કે તેની પત્ની તેના બોસ સાથે રોમાંસ કરી રહી હતી.

પતિએ કારના બારીમાં ટકોરા માર્યા અને જ્યારે કાચ નીચે થયો ત્યારે તેણે પૂછ્યું કે શું થઈ રહ્યું છે તે પતિએ તેની પત્નીના મેનેજરે કહ્યું તું કોણ છે ત્યારે પત્નીએ કહ્યું આ મારો પતિ છે આ સાંભળીને મેનેજરે પતિને પછાડી અને કાર ભગાડવા માંડી અને આ દરમિયાન પતિ કારના બારી ઉપર લટકી ગયો હતો અને તેનો એક પગ કાર નીચે આવી ગયો હતો અને તે પડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મેનેજર સાથે ઝડપાયેલી પત્ની તેના પતિને ટ્યા એકલો મુકી તેની પત્ની ત્યાથી ફરાર થઈ હતી જ્યારે ઘાયલ પતિને હેજગેવર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને પીડિત પતિએ બાદમાં પોલીસમાં કેસ નોંધ્યો હતો અને ત્યારબાદ પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે તમે કલ્પના કરી શકો છો કે પતિને તેની પત્નીને પર-પુરુષની બાહોમાં જોવું કેવું લાગ્યું હશે અને આ રીતે લગ્ન જીવનસાથીને છેતરવું ખોટું જ છે અને જો તમે લગ્નથી ખુશ નથી તો પહેલા છૂટાછેડા લઈ લો અને પછી જે ઇચ્છો તે કરો

મિત્રો આવો જ બીજો એક કિસ્સો જે ગાઝિયાબાદ મા બન્યો હતો જ્યા એક પુરુષની ઉંમર 51 વર્ષની જયારે પત્નીની ઉમર 47 વર્ષની હતી અને વ્યક્તિએ જણાવ્યું હતું કે તેની પત્ની પહેલાથી જ આઝાદીથી જીવનારી છે અને પત્નીની રહેણી કહેણી પર કોઈપણ પ્રકારની રોકટોક પણ લગાવી નથી અને પતિએ જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ પત્નીએ ઓફિસથી નીકળ્યા બાદ પોતાના બોસ સાથે દારૂ પણ પીધો હતો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

પુરુષે આગળ જણાવ્યુ હતુ કે તે અડધી રાત્રે ઘરે આવીને સીધી જ ન્હાવા જતી રહી હતી અને જયારે મેં તેને પૂછવા માટે ઇચ્છયું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે બધું જ સારું છે અને ત્યારબાદ તેણે વાત ટાળી દીધી હતી અને કઈપણ જણાવ્યું ન હતું પરંતુ વારંવાર પૂછવા પર પત્નીથી વાત છુપાવી શકાઈ ન હતી અને અને તેણે પોતાના પતિને બોસ સાથે વિતાવેલા તમામ પ્રસંગોને જણાવી દીધા હતા અને તે પોતે આ માટે ક્ષોભગ્રસ્ત સ્થિતિમાં છે તે પણ જણાવ્યું હતું મિત્રો 10 વર્ષ પહેલા આ ઘટના થઇ હતી ત્યારે તેને માફ કરી દીધી હતી કારણકે મને લાગી રહ્યું હતું કે મારા જુના વિચારોના કારણે મારી પત્નીને પોતાની જિંદગી જીવવા માટે કોઈ સમસ્યા ન થાય.

મિત્રો તે પુરુષે જણાવ્યું હતું કે અમે બંને જૂની વાતો ભૂલીને આગળ વધી રહ્યા હતા ત્યારે મને એવું લાગ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહી છે અને જયારે મેં તેની હરકતો પણ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું ત્યારે ખબર પડી હતી કે તે પોતાના બોસ સાથે સાયબર સંભોગ કરે છે અને આ જાણ્યા બાદ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મારા પૂછવા પર તેણે જણાવ્યું હતું કે તે માત્ર ફ્લર્ટ કરી રહી છે બાકી બીજું કોઈ નુકસાન થયું નથી.

એક દિવસ તેની પત્નીનું લેપટોપ ખરાબ થઇ જતા તે લેપટોપ રીપેર કરાવવા માટે પોતાના મિત્રને ત્યાં ગયો અને ત્યા ગયા પછી પુરુષનું કહેવું છે કે ત્યારે તેને ખબર પડી હતી કે તેની પત્નીએ એક સિક્રેટ એકાઉન્ટ ખોલાવીને રાખ્યું છે અને હવે આ માટે તેના મિત્રને પણ ખબર પડી ગઈ હતી અને આ વસ્તુ જાણ્યા બાદ મારો પત્ની પરથી ભરોસો ઉઠી ગયો છે અને મારા મગજમાં હંમેશા ચાલી રહ્યું છે કે તે મારાથી આ સિવાય શું શું છુપાવતી હશે તેમજ આ પુરુષે આ માટે સોશિયલ મીડિયા પર લોકોની સલાહ માંગી હતી કે તે કેવી રીતે સમજાવે તેમા ઘણા લોકોનું કહેવું છે કે દસ વર્ષ પહેલા જયારે પત્નીએ બોસ સાથેના સંબંધો વિષે જણાવ્યું હતું ત્યારે પતિએ થોડાક કડક અંદાજમાં વર્તવું જોઈતું હતું.

તો ઘણા લોકોએ પુરુષોને સલાહ આપી છે કે તેઓ જેટલું તેમની પત્ની વિષે વિચારશે તેટલા જ તેઓ દુઃખી થશે અને તેટલો જ પ્રોબ્લેમ તેમને થશે તો તેઓ બીજી જગ્યાએ ધ્યાન આપીને બીજા લગ્ન કરવા માટે વિચારે તે સારું કાર્ય કરે અને ઘણા લોકોનું કહેવું છે કે તમારી પત્નીને લાગી રહ્યું છે કે તે જે કરી રહી છે તેનાથી કોઈ ખરાબ તેમને નહિ લાગે અથવા તો તે કોઈક રીતે તેમને સમજાવી દેશે અને આ માટે તમે ખોલીને પોતાની પત્નીની ભાવનાઓનો સ્વીકાર કરો.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …