Breaking News

પીળા દાંતને કરવા છે સફેદ,તો આ ચમત્કારી વૃક્ષ થશે રામબાણ સાબિત,જાણી લો કેવી રીતે…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ભારતમાં મોટા ભાગના લોકોને પાન મસાલા તથા ગુટકા ખાવાની ટેવ હોય છે. ગુટખા ખાવાથી ઘણા બધા નુકાશ્ન થાય છે જેમાં નું એક છે તમારા દાતનું પીળું અને કાળું થવું આપણે બધા પોતાના દાંત ઉપર પડેલા પીળા અને કાળા નિશાનથી હંમેશા પરેશાન રહીએ છીએ આપડે અનેક ઉપાય કરવા છતાં પણ આ ડાઘ માંથી છુટકારો મેળવી શકતા નથી. જો મિત્રો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોઇ તો ચાલો જાણીએ દાગ દૂર કરવાના ઉપાયો.

હંમેશા લોકો પોતાના પીળા અને ફિક્કા પડેલા દાંતો ની વાત કરીએ છીએ અને આ સમસ્યા થી ઘેરાયેલા રહે છે પરંતુ તેમને સાચો ઈલાજ નથી મળી શકતો તેના માટે ઘણા વૈજ્ઞાનિકો એ શોધ કરી અને ઉપાય પણ નીકાળ્યો પરંતુ ભારત ના લોકો આજે પણ દેસી ઈલાજ માં જ વિશ્વાસ રાખે છે તેથી તે વસ્તુઓ નો ઉપયોગ ઓછા લોકો જ કરે છે જો તમે પણ પોતાના દાંતો નો રંગ સફેદ કરવા માંગો છો તે પણ દેસી ઈલાજ થી તો તમને આ ચમત્કારિક વૃક્ષ નો કંઇક આવી રીતે કરો ઉપયોગ આ વૃક્ષ નું નામ છે પીપળો જેનાથી તમે ઘણી બીમારીઓ થી લડી શકો છો.

આ ચમત્કારિક વૃક્ષ નો કંઇક આવી રીતે કરો ઉપયોગ.આમ તો જયારે પીપળા ના વૃક્ષ નો જીક્ર થાય છે તો મન માં ભૂત-પિશાચ આ પ્રકારના નામ ફરવા લાગે છે પરંતુ હકીકતમાં એવું કંઈ નથી હોતું ભૂત આપણું વહેમ હોય છે અને વહેમ કોઈ પણ માણસ ને હોય છે આ વહેમ થી બહુ બધા લોકો બીમાર પણ પડી જાય છે ભારત માં તો પીપળા ના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની ઔષધીય બનાવવાના કામ માં પણ લાવે છે પીપળા ના વૃક્ષ ને સામાન્ય રીતે તેથી પણ ઓળખવામાં આવે છે કે તે બધા વૃક્ષો થી વધારે ઓક્સીજન આપે છે પરંતુ તમારી જાણકારી માટે અમે તમને જણાવીશું પીપળા નું વૃક્ષ આપણને ના ફક્ત ઓક્સીજન જ પરંતુ બહુ બધું આપે છે પીપળા ના વૃક્ષ ને ઔષધી નો ખજાનો માનવામાં આવે છે આ વૃક્ષ ના અલગ-અલગ ભાગો નો ઉપયોગ ઘણા પ્રકારની બીમારી નો ઈલાજ કરવા માટે ઉપયોગી થાય છે તો આવો તમને જણાવીએ પીપળા ના વૃક્ષ ના કેટલાક ફાયદા.

પીપળા ના વૃક્ષ નો ઉપયોગ થી આ બીમારીઓ ને થાય છે ઈલાજ પીપળા ના પાંચ પાંદડાઓ ને દૂધ માં ઉકાળીને ખાંડ નાંખીને દિવસ માં બે વખત સવાર-સાંજ પીવાથી શરદી ઉધરસ અને અસ્થમામાં ખૂબ જ આરામ મળે છે આંખો ના દુખાવામાં પાંદડાઓ થી નીકળવા વાળા દૂધ ને આંખો માં લગાવવાથી આંખનું દર્દ બરાબર થઇ જાય છે.

દાંતો માટે ફાયદાકારક માનવામાં આવેલ પીપળા નું તાજું દાતણ તમારા દાંતો માટે બહુ સારું હોય છે અને તેનાથી તમારા દાંત મોટી જેવા ચમકે પણ છે તેની સાથે જ પીપળા ના તાજા પાંદડાઓ નો રસ નાક માં ટપકાવવા થી નક્સીર માં પણ આરામ મળે છે પીપળા નો આ ફાયદો કદાચ જ કોઈ ને ખબર હશે કે હાથ-પગ છોલાવાથી અથવા ફાટવા પર પીપળા ના પાંદડાઓ નો રસ અથવા દૂધ લગાવો તેને ફાટવા વાળી જગ્યા ધીરે-ધીરે ભરાઈ જશે.

પીપળા ની છાલ ને ઘસીને લગાવવાથી ફોલ્લી અથવા ઘા અને બળી જવાથી થયેલા ઘા પણ બરાબર થઇ જાય છે જો કોઈ વ્યક્તિ ને સાંપ ડંખ મારી લે અને કોઈ ચિકિત્સક ત્યાં હાજર ના હોય તો પીપળા ના પાંદડાઓ નો રસ 2-2 ચમચી 3-4 વખત પીવડાવો સાંપ ને ડંખ મારવાથી અસર ઓછો થઇ જશે.

જો તમને પણ વ્યંધત્વ ની સમસ્યા છે તો પીપળા ના ફળો નું ચૂર્ણ લેવાથી વ્યંધત્વ દુર થાય છે અને પૌરુષત્વ માં વૃદ્ધિ થાય છે જો તમને હકલાહટ દુર કરવાની હોય તો તેના પાકેલા ફળો ના ચૂર્ણ ને મધ ની સાથે મિલાવીને ખાઓ તેનાથી તમને હકલાહટ ફાયદો મળશે અને વાણી માં સુધાર થશે.

મિત્રો હવે આપણે જાણીએ દાત સફેદ કરવાના અન્ય ઉપાય વિશે.મિત્રો આપણાં દાંત પર કાળા નિશાન પડવા પાછળનું કારણ છે તંબાકુમાં રહેલુ નિકોટીન છે તંબાકુ ના સેવન થી તેમાં રહેલું નિકોટીન ધીમે ધીમે દાંત ઉપર જમા થાય છે થોડા સમયમાજ તે સંપૂર્ણ રીતે દાંત ઉપર ચોટી જાય છે જેને બ્રશથી કાઢવા લગભગ મુશ્કેલ છે. પણ આ દાગ દુર કરવા માટે જો અમુક સરળ ઉપાઈ અપનાવી શકાય કે જેથી દાત એકદમ સાફ થઈ જશે. આજના સમયમાં વ્હાઈટનર શાઈનર અને વિશેષ કેમિકલ્સથી દાંતને ફરી વખત ચમકાવું શક્ય બન્યું છે. ડેન્ટલ બ્લીચીંગથી ના ઉપયોજ થી પણ દાંત ઉપર ગુટકા તંબાકુ થી પડેલા ડાઘને દુર કરી શકાય છે.

આજે અમે આપને બતાવવા જી રહ્યા છીએ એક એવી મેથડ કે જેનાથી દાંતને એકદમ સાફ કરી શકાય છે અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી દાંત ને સફ્ફ કરાવતી વખતે ડેન્ટલ બ્લીચીંગ પછી ડેંટીસ્ટ દ્વારા આપવામાં આવેલી ક્રીમ ચોટાડવી જોઈએ દાંત એ આપના શરીરનું ખુબ સેન્સેટીવ અંગ હોવાથી તેની ઉપર કોઈ પણ દવા લગાવતા પહેલા સારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ બ્લીચીંગ બાદ થોડા દિવસો સુધી ડોક્ટરને બતાવ્યા મુજબ દવા નું સેવન કરવું હિતાવત છે અલબત ગુટકા તંબાકુ અને પાન મસાલા ખાવા વાળા લોકો પેઢાનો દુ:ખાવો ગળાની ખરાશ કે સફેદ ધબ્બા વગેરેનો પ્રોબ્લેમ હોય તો તરત ડોકટરનો કૉન્ટૅક્ટ કરો કેમ કે આ કોઈ સારા લક્ષણ ના કહી શકાઈ.

આ વાત તો થઈ ડોક્ટરના થેરેપીની પણ અમે તમને તમારા દાંતમાં ગુટખાના કારણે થયેલા કાળા અને પીળા દાગ ને દુર કરવાના ઘરેલું ઉપચાર બતાવવા માંગીએ છીયે આ ઘરેલુ ઉપાય માટે તમારે બ્રશ ઉપર બેકિંગ સોડા લગાવીને દાંત ઉપર ઘસવાનું છે બેકિંગ સોડામાં એક નાની ચમચી મીઠું ભેળવો અને પછી બ્રશથી દાંત ઉપર ઘસવાથી દાંત તુરંત અને સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.

અને દાંત માંથી ડાઘ દુર કરવા માટે ભોજન પછી એક ચ્યુઈંગમને મોઢામાં નાખીને 10-15 મિનીટ સુધી ચાવો. અને બુજુ કે દાંતને ચમકાવવા અને ડાઘ ધબ્બા દુર કરવા માટે લીંબુ કે સ્ટ્રોબરી ઘસવું પણ હિતાવત છે આ બધી નેચરલ મેથડસ છે જેની કોઈ આડ અસર જોવા મળતી નથી.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …