Breaking News

પ્રેગનન્સી દરમિયાન પડી ગયેલા સ્ટ્રેચ માર્ક્સને હમેશા માટે દુર કરવા આજે જ કરીલો આ ઘરેલુ ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આતરિક ત્વચા આ ખેંચાણને લાંબો સમય સુધી સહન નથી કરી શકતી અને તેની અંદર ના ટીશું તૂટતા જાય છે જેથી સ્ટ્રેચ માર્ક્સ બનતા જાય છે સ્ટ્રેચ માર્ક્સ થી બચવાના થોડા ઘરગથ્થું ઉપચાર અપનાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો.આપણા શરીરમાં ક્યાય પણ સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે તો આપણે ચિંતિત અને પરેશાન થઇ જઈએ છીએ. તેના માટે ન જાણે શું શું કરવું પડે છે જેથી તેનાથી છુટકારો મળી શકે ક્યારેક તો આ માર્ક્સ તમારી સુંદરતા ઉપર એક ડાઘ બની જાય છે અને ઘણી રીતો અજમાવવાથી પણ ન તો દુર થતા અને નથી આછા થતા.

એક ઉંમર બાદ સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થતાં હોય છે એ પછી પીરિડિયસ કે હોય શરીરનું વધવુ હોય આવી આંતરિક સમસ્યાની તેમના શરીર પણ સ્પષ્ટ દેખાવા લાગે છે સ્ટ્રેચ માર્ક્સના કારણે મહિલાને તેમને અનેક મુશ્કેલી વેઠવી પડે છે સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને વધુ વજન ધરાવતી છોકરીઓમાં જોવા મળે છે આજે આપણે આ માર્ક્સને દૂર કરવા માટે ઘરેલું ઉપાય વિશે જાણીશું.

સ્ટ્રેચ માર્ક્સ થવાનું કારણ છે સ્ક્રીન ઓવર સ્ટ્રેચ કે પછી પ્રેગનેન્સી પછી શરીર બિલ્ડીંગ વધુ વજન અને ક્યારેક ક્યારેક ઉંમર વધવાને લીધે પણ આવી જાય છે તેને દુર કવા માટે આપણે મોંઘા માં મોંઘી ક્રીમ નો ઉપયોગ કરીએ છીએ પણ શું તમને ખબર છે કે આ ક્રીમને બનાવવા માટે કેમિકલ્સ નો ઉપયોગ થાય છે જે આપણી સ્કીન માટે ખુબ નુકશાનકારક હોય છે.

આપણી ત્વચા બે બે પ્રકારની બનેલી હોય છે.જયારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે કે કોઈ વ્યક્તિ અચાનક જાડો થાય છે તો આપણી ત્વચામાં પણ ખેંચાણ આવવા લાગે છે તેવામાં ત્વચાનો બહારનો ભાગ સતત ખેંચાતો જાય છે પણ આંતરિક ત્વચા આ ખેંચાણને લાંબા સમય સુધી સહન કરી શકતી નથી અને તેની અંદરના ટીશું તૂટતા જાય છે જેના કારણે ત્વચામાં સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે સ્ટ્રેચ માર્ક્સ થી બચવાના થોડા ઘરગથ્થું ઉપચાર આપણા રસોડામાં જ રહેલા છે જેનાથી આ સ્ટ્રેચ માર્ક્સ થી છુટકારો મેળવીને આપણી સુંદરતાને પછી લાવી શકાય છે જાણો ઘરગથ્થું ઉપચાર વિષે.

કુંવરપાઠુ.કુંવરપાઠુ સ્ત્રીઓની અનેક સમસ્યાઓનો ઘરેલૂ અને ગુણકારી ઉપાય છે આ ઔષધિ સ્કીન માટે લાભદાયી ટોનિક છે તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા દૂર થાય છે સૌથી પહેલા કુંવરપાઠુ ધોઈને સ્વચછ કરો બાદમાં તેને વચ્ચેી કાપીને જરભવાળા ભાગને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યા પર હળવે હાથે ઘસો ત્યારબાદ તેને સૂકવવા દો અને પછી સ્વચ્છ હાથે તેને સાફ કરી લો આમ આ રીતે તેનો રોજ ઉપયોગ કરવાથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા દૂર રહે છે. એટલું નહીં ત્વચા કોમળ બને છે.તેલ.સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘણા તેલ બજારમાં વેચાઈ છે આ તેલમાં જૈતુનનું તેલ કોપરેલ અને સરસવનો પણ ઉપયોગ થાય છે આ તેલમાંથી જે પણ સ્કીનને માફક આવે તેનાથી રોજ માલિશ કરો નિયમિત તેનો ઉપયોગ કરવાથી થોડાક જ દિવસમાં તમારી સ્કીન પર ફરક જોવા મળશે.

કોકો બટર.કોકો બટર એ ચામડી માટે એક પ્રાકૃતિક મોશ્ચોરાઈઝર નું કામ કરે છે એજ કારણ છે કે એ બજાર માં મળતા ઘણા મોશ્ચોરાઈઝર માં શામેલ હોય છે કોકો બટરને જૈતૂન ના તેલ સાથે મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર દિવસ માં બે વાર માલિશ કરો એનાથી તમારા સ્ટ્રેચ માર્ક્સ હળવા થશે.લીંબુનો રસ.શિયાળામાં લીંબુનો ઉપયોગ ત્વચાના જાત જાતના નિશાન ને દુર કરવા માટે કરવામાં આવે છે તેનો પણ ઉપયોગ તમે સ્ટ્રેચ માર્ક્સ ની તકલીફમાં કરી શકો છો તેના માટે તાજા લીંબુ ને કાપીને તેનો રસ કાઢીને અસરવાળી જગ્યા માં લગાવો અને 10 મિનીટ સુધી લગાવીને રાખ્યા પછી તેને હુફાળા પાણીથી ધોઈ લો.

બટેટાનો રસ.બટેટા ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે બટેટાના રસ માં ઘણા બધા તત્વો હોય છે જે સેલ્સ ની મરામત અને પુનઃસ્થાપના માં મદદરૂપ થાય છે બટેટા અ રસ ને રેગુલર સ્ટ્રેચ માર્ક્સ પર લાગવી સુકાવા દઈ પાણી વડે ધોઈ લેવાથી સ્ટ્રેચ માર્ક્સ હળવા થઇ જશે.ખાંડ નું ટેક્સચર દાણાદાર હોવાથી તે શરીરના અંગો ઉપરથી મૃત ત્વચાને કાઢવામાં મદદરૂપ થાય છે. થોડું પાણી, લીંબુનો રસ અને બદામનું તેલને એક ચમચી ખાંડ સાથે મિક્સ કરીને લેપ જેવું બનાવીને ધીમે ધીમે સ્ટ્રેચ માર્ક્સ ઉપર લગાવી માલિશ કરવ ત્યારબાદ તેને સુકાવા દઈને તેને પાણીથી ધોઈ લો આમ નિયમિત કરવાથી સ્ટ્રેચ માર્ક્સ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

વિટામિન ઈવાળું ઓઈલ.3-4 વિટામિન ઇ કેપ્સ્યુલમાંથી તેલ કાઢો અને તેને 2 ચમચી નાળિયેર તેલ સાથે ભળી દો ઓછામાં ઓછા 10 મિનિટ માટે વર્તુળ ગતિમાં સ્ટ્રેચ ગુણ અને મસાજ પર મિશ્રણને નિશ્ચિતપણે લાગુ કરોઠંડા પાણીની સફાઈ કરતા પહેલા અડધા કલાક સુધી મિશ્રણ તમારી ત્વચા પર રહેવા દો. પછી થોડીવાર બાદ તેને ધોઈ નાખો.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …