Sale!

A Angar

Original price was: ₹2,050.00.Current price is: ₹1,950.00.

Angar

Author: Ashvini Bhatt

અશ્વિની ભટ્ટનો જન્મ 12 ઓગસ્ટ 1936ના રોજ અમદાવાદમાં શિક્ષણશાસ્ત્રી હરપ્રસાદ ભટ્ટ અને શારદાબેન ભટ્ટને ત્યાં થયો હતો. તેણે મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા. તેમને થિયેટરમાં રસ હતો અને તેમણે બંગાળી નાટક બિન્દુર છેલે (બિંદુ નો કીકો) ના ગુજરાતી દત્તક લેવામાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. લેખક તરીકે કારકિર્દીની શરૂઆત કરતા પહેલા તે પોલ્ટ્રી ફાર્મથી લઈને શાકભાજી વિક્રેતા જેવા અનેક ધંધાકીય સાહસોમાં નિષ્ફળ ગયો હતો. 2002માં તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ગયા. 10 ડિસેમ્બર 2012ના રોજ ડલ્લાસ, ટેક્સાસ, યુએસ ખાતે તેમનું અવસાન થયું.

પ્રથમ સુરેશ દલાલ સાહેબે નવલકથાની સપ્તપદી (અશ્વિની ભટ્ટ સાહેબની સાતમી નવલકથા) અંગાર અંગેના રસપ્રદ તથ્યો કહ્યા છે અને અશ્વિની સાહેબના લેખન અંગે લખ્યું છે. ત્યારબાદ અશ્વિની સાહેબે અંગાર વિશેનો આછો ખ્યાલ આપતા થોડા વાક્યો કહ્યા છે. જો પ્રસ્તાવનામાં લખેલી વાતોનુ પૃથક્કરણ કરી સંદર્ભલેખ બનાવામાં આવે તો ચોક્કસ ભાગ ૧ના કદ જેટલો જ સંદર્ભગ્રંથ બની શકે, પ્રસ્તાવનામાં જ તેમણે ઓછામાં ઘણું કહી દીધું છે કે તેનો મર્મ તારવવા જાવ તો માણસના વર્તન, આદતો, માન્યતા અને એની શૈલીઓનો મૂળ પાયો મેળવી શકાય. ગંભીર અને ચિંતનાત્મક શબ્દોના સઘળા ઉપયોગથી નવલકથાનું આછું દ્રષ્ટાંત વાચકને કુતૂહલ પમાડનારું બને છે, જાણે કોઈ ફિલ્મનું ‘ટ્રેલર’ જોતાં હોય એમ પ્રસ્તાવના રજૂ કરી છે. અંગાર વિશે અશ્વિની સાહેબે પ્રસ્તાવનામાં જે જણાવ્યુ એ મેં વારંવાર વાંચી જોયું. હું જેટલી વાર તે વાંચું છું એટલી વાર મને એમાં એક નવું પર્સેપ્સન જોવા મળે છે. કેટલાક શબ્દોનો એક્ચ્યુલ અર્થ શું નીકાળવો એ હું હજુ સમજી નથી શક્યો. તો પણ પ્રસ્તાવના જેટલી સમજાઇ એનાથી નવલકથા તો રસપ્રદ લાગે જ છે ઉપરાંત માણસના મૂલ્યો અને માન્યતા પર કાળ ક્રમે બનતી ઘટના-દુર્ઘટના પરથી જે વલણો ઓન્સર્યા છે, તેના પડઘા અને પ્રતિબિંબોનો ખ્યાલ તારવી શકાય છે.

Category: Tag:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “A Angar”