Sale!

Grief Grief Grief and Success A Struggle Story

Original price was: ₹167.00.Current price is: ₹122.00.

  • આ પુસ્તક લખવાનો મારો એક જ ઉદ્દેશ છે કે જયારે પણ કોઈ આ સ્ટ્રગલ સ્ટોરીને વાંચશે, ત્યારે વાચકને મોટિવેશન (પ્રેરણા) મળશે.
  • કોઈ પણ પરિસ્થિતિ હોય, જો આપણે સખત પરિશ્રમ કરીએ અને લગાતાર કામ કરતા રહીએ, તો એક દિવસ સફળતા જરૂર મળે જ છે.
  • આ સ્ટોરી સત્ય ઘટનાને આધારિત છે જેમાં 6 યુવકોએ નર્સિંગ કરવાની યાત્રા શરુ કરી. કેવી રીતે તેમણે માત્ર એક વખત જમણાં કરીને અને અનેક દુઃખો સહન કરીને સફળતા મેળવી તે જણાવવામાં આવે છે.
  • હું આશા રાખું છું કે તમને આ પુસ્તક ગમશે.
Category:

Description

આ પુસ્તક લખવાનો મારો એક જ ઉદ્દેશ છે કે જયારે પણ કોઈ આ સ્ટ્રગલ સ્ટોરીને વાંચશે, ત્યારે વાચકને મોટિવેશન (પ્રેરણા) મળશે. કોઈ પણ પરિસ્થિતિ હોય, જો આપણે સખત પરિશ્રમ કરીએ અને લગાતાર કામ કરતા રહીએ, તો એક દિવસ સફળતા જરૂર મળે જ છે. આ સ્ટોરી સત્ય ઘટનાને આધારિત છે જેમાં 6 યુવકોએ નર્સિંગ કરવાની યાત્રા શરુ કરી. કેવી રીતે તેમણે માત્ર એક વખત જમણાં કરીને અને અનેક દુઃખો સહન કરીને સફળતા મેળવી તે જણાવવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને આ પુસ્તક ગમશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Grief Grief Grief and Success A Struggle Story”