Sale!
Online Prem
Original price was: ₹244.00.₹205.00Current price is: ₹205.00.
- આ પુસ્તક દ્વારા હું આજની યુવા પેઢીને એક મહત્વનો સંદેશ આપવું છું કે આજના યુગ મુજબ તેઓ ઓનલાઈન પ્રેમ તરફ વળી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે.
- આ પુસ્તકમાં બતાવ્યું છે કે કેવી રીતે મોબાઇલ તેમના જીવનને બગાડે છે અને તેમના માતા-પિતાને દુઃખ આપી તેઓ જ્યારે લગ્ન કરે છે ત્યારે કેવી રીતે છે.
- આ કથા એવી વ્યક્તિઓ વિશે છે, જે મોબાઇલ ફોનમાં એકમેકના ફોટા જોઈ પ્રેમમાં પડી જાય છે અને થોડા દિવસો માટે ટેક્સ્ટ મેસેજ દ્વારા વાત કરે છે, અને પછી અંતે તેને લઈને પસ્તાવો કરે છે.
- સમગ્ર નવલકથા અવની અને અમનના પાત્રો દ્વારા સમજાવવામાં આવી છે.
Description
આ પુસ્તક દ્વારા હું આજની યુવા પેઢીને એક મહત્વનો સંદેશ આપવું છું કે આજના યુગ મુજબ તેઓ ઓનલાઈન પ્રેમ તરફ વળી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે. આ પુસ્તકમાં બતાવ્યું છે કે કેવી રીતે મોબાઇલ તેમના જીવનને બગાડે છે અને તેમના માતા-પિતાને દુઃખ આપી તેઓ જ્યારે લગ્ન કરે છે ત્યારે કેવી રીતે તાવે છે.
આ કથા એવી વ્યક્તિઓ વિશે છે, જે મોબાઇલ ફોનમાં એકમેકના ફોટા જોઈ પ્રેમમાં પડી જાય છે અને થોડા દિવસો માટે ટેક્સ્ટ મેસેજ દ્વારા વાત કરે છે, અને પછી અંતે તેને લઈને પસ્તાવો કરે છે. સમગ્ર નવલકથા અવની અને અમનના પાત્રો દ્વારા સમજાવવામાં આવી છે.
Reviews
There are no reviews yet.