Breaking News

પૂજા સ્થળ એ રાખો ભગવાન શ્રીકૃષ્ણની આ 5 વસ્તુ,આજીવન ઘર માં નહીં થાય ધનની અછત…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ગણવામાં આવતા શ્રીકૃષ્ણનો ભારતભરમાં અપાર મહિમા છે. તેમનામાં વિશ્વાસ રાખનારાની સંખ્યા કરોડોમાં છે. આ જ કારણ છે કે દેશમાં નહીં પણ વિદેશમાં પણ યશોદાના કાન્હાના અનેક મંદિરો સ્થપાયેલા છે. આજે અમે આપને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા કેટલાક મંત્રો વિશે જણાવીશું કે જેના જાપથી ધનની પ્રાપ્તિ થાય છે, સૌંદર્ય વધે છે. તેમના ઉચ્ચારણ પણ ખૂબ જ સરળ છે.

હિંદુ માન્યતા અનુસાર યોગ્ય ઉચ્ચારણ સાથે કરવામાં આવેલા મંત્રજાપ યોગ્ય ફળ આપે છે.મનુષ્યની પહેલી ઇચ્છાઓ પૈકીની એક એ છે કે તેમના જીવનમાં કોઈ પણ રીતે ધનની તંગી ના રહે. વ્યક્તિને પૈસાની અછતને લીધે જીવન માં ઘણી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. દરેકના જીવનમાં હંમેશાં પૈસા નું મહત્વ હોય છે, પરંતુ ઘણી વાર એવું જોયું છે કે વ્યક્તિને પૈસાથી સંબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડે છે, તે વ્યક્તિ પૈસા કમાવવા માટે દરેક પ્રયાસમાં કરતો હોય છે.

પરંતુ તેમ છતાં તે તેના જીવનમાં સફળ થતો નથી.ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ગણવામાં આવતા શ્રીકૃષ્ણનો ભારતભરમાં અપાર મહિમા છે. તેમનામાં વિશ્વાસ રાખનારાની સંખ્યા કરોડોમાં છે. આ જ કારણ છે કે દેશમાં નહીં પણ વિદેશમાં પણ યશોદાના કાન્હાના અનેક મંદિરો સ્થપાયેલા છે. આજે અમે આપને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા કેટલાક મંત્રો વિશે જણાવીશું કે જેના જાપથી ધનની પ્રાપ્તિ થાય છે, સૌંદર્ય વધે છે. તેમના ઉચ્ચારણ પણ ખૂબ જ સરળ છે.

હિંદુ માન્યતા અનુસાર યોગ્ય ઉચ્ચારણ સાથે કરવામાં આવેલા મંત્રજાપ યોગ્ય ફળ આપે છે.જો આવું થાઈ તો તમારે ભગવાન શ્રીકૃષ્ણની આ પાંચ વસ્તુ તમારા મંદિરમાં રાખવી જોઈએ જો તમે તેને તમારા ઘરમાં રાખો તો તે તમને લક્ષ્મીજીના આશીર્વાદ આપવશે તથા માતાના આશીર્વાદ હંમેશાં તમારા ઉપર રહેશે અને જીવનમાં ક્યારેય પૈસાનો અભાવ નહીં રહે. આવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણની આ પાંચ વસ્તુ ઘરના પુજા સ્થળે રાખવાથી ધન લાભ થઈ છે.

અને ધનથી સંકડાયેલી મુશ્કેલી પણ દૂર થાઈ છે. તો મિત્રો આજે અમે તમને આ બાબતો વિશેની માહિતી આપીશું. તો આવો જાણીએ. ઘરની પૂજા સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનીઆ વસ્તુઑને રાખીને સંપત્તિના અભાવને કરો દૂર તો જાણીએ કે કઈ પાંચ વસ્તુ છે તે.કૃ કૃષ્ણાય નમહ,કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી કોઈની પાસેથી અટકેલું ધન મેળવવામાં રાહત મળે છે. આ સિવાય મૂળમંત્રનો જાપ કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. ધાર્મિક રીતે આ મંત્રનો લાભ મેળવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે.

તેનો 108 વાર જાપ કરવાથી બાધાઓ દૂર થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે.મોર પીંછા,તમારે તમારા ઘરમાં મોર પીંછ રાખવા જોઈએ, તમે તમારા ઘરમાં મોર પીંછ રાખો જેથી ભગવાન કૃષ્ણ તમારા ઘરમાં આત્મવિશ્વાસ ધરાવે છે, મોર પીંછને રાખવાથી ઘરની નકારાત્મક શક્તિ દૂર થઈ જાઈ છે અને હકારાત્મક ઊર્જા ત્યાં વધે છે. માટે જ ઘરમાં મોર પીંછ રાખવું જોઈએ.ક્લીન ગ્લો ક્લીન શ્યામલાંગાય નમહ,આર્થિક સ્થિતિને સુધારનારા આ મંત્રનો પ્રયોગ જે ભક્ત કરે છે.

તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંત્ર આર્થિક સ્થિતિને સારી કરે છે અને તેમાં ઝડપથી વૃદ્ધિ લાવે છે.શંખ,તમે તમારા ઘરના મંદિરમાં શંખને રાખી શકો છો, કારણ કે ઘરમાં શંખ રાખવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને તમારા આસપાસનું વાતાવરણ હકારાત્મક બને છે. શંખ પણ મોરપીંછ જે વુજ કામ કરે છે.ઓમ નામો ભગવતે શ્રી ગોવિંદાય,આ મંત્રની વિશેષતા એ છે કે તે લગ્ન સાથે જોડાયેલો છે.

જેઓ લવમેરેજ કરવા ઈચ્છે છે અને કોઈ કારણસર તેમાં બાધા આવે છે તો વહેલા ઊઠીને સ્નાન કરીને 108 વાર આ મંત્રનો જાપ કરવાથી ચમત્કારિક ફળ મળે છે.ગરુડ ઘંટડી,તમે તમારા મંદિરમાં એક એવી ઘંટડી રાખો જેના ઉપરની તરફ ગરુડની છબી હોય આવી ઘંટડી ને ગરુડ ઘંટડી કહેવાઈ છે. આવી ઘંટડી હમેશા ઘરમાં રાખવી જોઈએ કારણ કે ગરુડ ભગવાન વિષ્ણુજીના વાહક કહેવાતા હતા, જો તમે તમારા ઘરમાં આવી ઘંટડી રાખો છે તો તે તમારા ઘર અને કુટુંબ ખુશીનું વાતાવરણ બનાવે છે અને તમારા જીવનમાં ઉત્તેજના આવે છે.

તે સુખ તમારા જીવનમાં રહે છે.એ ક્લીન કૃષ્ણાય હિમ ગોવિંદાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હસો.આ મંત્ર બોલવામાં થોડો અધરો છે. પણ તેનો પ્રભાવ ખૂબ જ સારો રહે છે. આ મંત્રવાણીનું વરદાન ગણવામાં આવે છે. આ મંત્ર વાગીશત્વ અર્પણ કરે છે એવી શક્તિ જે તમારી વાણીની ક્ષમતાને મજબૂત કરે છે અને જે બોલો તે સિદ્ધ થઈ જાય છે.ગાયની મૂર્તિ,તમે તમારા ઘરની અંદર એક ગાયની મૂર્તિ મૂકી શકો છો, તમે ઘણી જગ્યાએ ગાય અને ભગવાન કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર જોયા હશે.

પરંતુ તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તમારા ઘરની અંદર ગાયની એવી મૂર્તિ રાખવાની છે. જેમાં ગાયનું વાછરડું દૂધ પિતુ હોય. જો તમે આવી મુર્તિ તમારા ઘરમાં રખસો તો તમારા ઘરમાં સુખ વધશે અને તેની સાથે સાથે સમૃદ્ધિ પણ આવશે છે.ભક્તિની પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ આકર્ષિત કરનારા ભગવાન છે,યોગેશ્વર રૂપમાં તે જીવનના દર્શન આપે છે તો બાળ રૂપમાં તેની લીલાઓ ભક્તોના મનને લુભાવે છે.

પૂર્વથી લઈને પશ્ચિમ સુધી હર કોઈ કાનાની ભક્તિ કરે છે.વાંસળી,તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી કેટલી પ્રિય હતી જ્યારે જ્યારે ભગવાન દુખી થતાં અથવા તો સુખી થતાં ત્યારે તેઓ વાંસળી વગાડતા માટે જો તમે પણ તમારા ઘરમાં વાંસળી રાખો છો તો તેના ફાયદા તમને પણ થઈ શકે છે. વાંસળીને ઘરમાં રાખવાથી ઘરમાં હમેશા ખુશી નો માહોલ રહે છે. તેનાથી તમને ગમે તેવી કપરી પરિસ્થિતીનો સામનો કરવાની શક્તિ મળે છે.

તમે ઘરમાં લાકડા અથવા ચાંદીની વાંસળી રાખી શકો છો.ત્યારબાદ ચાલો મિત્ર જાણીએ કે અન્ય રીતે શ્રી કૃષ્ણ ને પ્રસન્ન કેમના કરવા.ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત ઘણા મંત્રો છે, પરંતુ કેટલાક વિશેષ મંત્રોનું પોતાનું પ્રચલન અને મહત્વ છે. જન્માષ્ટમી પર આ શ્રી કૃષ્ણના સરળ અને પૌરાણિક મંત્રોનો કરો જાપ.થશે ચમત્કારિક ફાયદા.કહેવાય છે કે આ મંત્રના જાપથી અટવાયેલું ધન પુનઃ પ્રાપ્ત થાય છે.

ઘર પરિવારમાં સુખ વર્ષા થાય છે.ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિના પછી હવે ભાદરવા મહિનામાં ભક્ત ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે. ભાદ્રપદ ચાતુર્માસમાં આવનારો બીજો મહિનો હોય છે. આ મહિનો પણ શ્રાવણ મહિનાની જેમ પવિત્ર માનવામાં આવે છે. યોગેશ્વર કૃષ્ણનો જન્મ ભાદ્ર માસમાં આઠમની રાતે 12 વાગે થયો હતો.કૃષ્ણ પરમ બ્રહ્મ છે. ગીત, નૃત્ય અને સંગીતથી કૃષ્ણને પ્રસન્ન કરવા સરળ છે.

ભાવ પૂર્વક ભક્તો કૃષ્ણ જન્મોત્સવ, ગોપીઓની કૃષ્ણની રાસ લીલાના ગીત અને ભગવાનની બાળ લીલાઓનું ગીત ગાય છે. ભાદરવો મહિનો વિષ્ણુ ભક્તિ અને વૈષ્ણવ ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે.ભાદરવા માસમાં રોજ કરો શ્રી કૃષ્ણની આરાધના, તમામ કષ્ટો થશે દૂર,ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિના પછી હવે ભાદરવા મહિનામાં ભક્ત ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.

ભાદ્રપદ ચાતુર્માસમાં આવનારો બીજો મહિનો હોય છે. આ મહિનો પણ શ્રાવણ મહિનાની જેમ પવિત્ર માનવામાં આવે છે. યોગેશ્વર કૃષ્ણનો જન્મ ભાદ્ર માસમાં આઠમની રાતે 12 વાગે થયો હતો.કૃષ્ણ પરમ બ્રહ્મ છે. ગીત, નૃત્ય અને સંગીતથી કૃષ્ણને પ્રસન્ન કરવા સરળ છે. ભાવ પૂર્વક ભક્તો કૃષ્ણ જન્મોત્સવ, ગોપીઓની કૃષ્ણની રાસ લીલાના ગીત અને ભગવાનની બાળ લીલાઓનું ગીત ગાય છે.

ભાદરવો મહિનો વિષ્ણુ ભક્તિ અને વૈષ્ણવ ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે.આ મહિનામાં વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવાથી થાય છે લાભ.જે મહિનામાં ભગવાનનો જન્મ થયો છે. તે મહિનાનું મહત્વ બધા કરતા વધારે હોય છે. ભાદરવા માસમાં શ્રીવિષ્ણુસબસ્ત્રનામનો પાઠ અત્યંત લાભકારી હોય છે. આ માસમાં સંતાન ગોપાલનું અનુષ્ઠાન શ્રી કૃષ્ણ મંદિરમાં કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. જો તમારા સંતાનનું મન અભ્યાસમાં ન લાગતુ હોય તો શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરાવવો.

આ સમય સંતાન પ્રાપ્તિના અનુષ્ઠાન અને પૂજાનો શ્રેષ્ઠ સમય છે.તીજનુ વ્રત,આ મહિનામાં તીજનું વ્રત પણ આવે છે. જે સોહાગણ મહિલાઓ પતિના દિર્ધાયુ માટે કરે છે અને શિવ પૂજા કરતી હોય છે. આ પ્રકારે મહિનામાં પણ શિવની પૂજા કરવામાં આવે છે. શિવ પૂજા વગર કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી.પુત્ર માટે રાખવામાં આવે છે છઠ્ઠનું વ્રત,ભાદરવા મહિનામાં ત્રણ છઠ્ઠનું વ્રત પણ આવે છે જે પુત્ર માટે હોય છે.પતિ અને પુત્ર બંનેને સમર્પિત આ મહિનામાં વિષ્ણુ પૂજાની સાથે સાથે શિવ પૂજા પણ કરે છે. આ મહિનામાં શ્રી રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી તમામ રોગમાંથી મુક્તિ મળે છે અને પ્રત્યેક પ્રકારે શરીરની રક્ષા થાય છે.

સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સમગ્ર ભાદરવા માસમાં આ પુસ્તકનો પાઠ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.ઘરમાં શ્રીકૃષ્ણ કીર્તન કરવાથી તમામ કષ્ટોમાંથી મળે છે.મુક્તિ,ભાદરવા મહિનામાં રોજ ઘરમાં શ્રીકૃષ્ણના ભજન કરાવવાથી તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. જો તમારી પાસે ધન ઓછું હોય અથવા ધનનો વપરાશ વધારે થઈ રહ્યો હોય તો આ માસના દરેક શુક્રવારે માતા લક્ષ્મી અને વિષ્ણુજીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી સૂક્તનો પાઠ કરવાથી આ તમામ સમસ્યાથી છુટકારો મળશે.

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …