Breaking News

પુરુષો ના આ અંગો પર ફિદા થઈ જાય છે છોકરીઓ,અને કઈ પણ કરવા થઈ જાય છે તૈયાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તમે પુરુષોને એવું કહેતા સાંભળ્યા જ હશે કે તેઓને છોકરીઓના આ ભાગો વધારે ગમે છે પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે છોકરીઓને છોકરાઓના કેટલાક શરીરના ભાગો પણ ગમે છે દરેક પુરુષ એ જાણવાનું પસંદ કરે છે કે પુરુષોના કયા ભાગો છે જે છોકરીઓને તેમની તરફ સરળતાથી આકર્ષિત કરે છે તો ચાલો જાણીએ તેના વિશે.

મોટાભાગે આપણે જોયું છે કે પુરુષો મહિલાઓ તરફ આકર્ષિત થતા હોય છે મહિલાઓના કેટલાક ખાસ અંગો અને ખાસ ક્રિયાઓ જોઈને આપણને તે ગમવા લાગે છે પરંતુ માત્ર પુરુષોમાં જ આવું નથી હોતું સ્ત્રીઓ પણ પુરુષોના કેટલાક અંગો અને તેમની કેટલીક ક્રિયાઓ જોઈને તેમના તરફ આકર્ષિત થતી હોય છે આજે અમે તમને પુરુષોના એવા જ કેટલાક અંગ અને ક્રિયાઓ વિશે જણાવીશું જેને જોઈને મહિલાઓ આકર્ષિત થાય છે. રિપ્ડ બેક એક અહેવાલ મુજબ 79 ટકા મહિલાઓને પુરુષોની વી આકારની કમર ખૂબ જ આકર્ષક લાગે છે. એબ્સ વેસ્ટર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના અધ્યયનમાં બહાર આવ્યું છે કે સ્ત્રીઓ તેમના શરીરના પુરુષો કરતા તેમના એબ્સને વધારે પસંદ કરે છે.

ચહેરો ઘણીવાર સ્ત્રીઓ સેક્સી ચહેરાવાળા પુરુષોને પણ પસંદ કરે છે આવા પુરુષો સ્ત્રીઓની સંભાળ અને સહાય કરે છે પહોળા ખભા છોકરીઓ પુરુષોના શરીરમાં પણ તેમના ખભાને આકર્ષિત કરે છે વિશાળ ખભાવાળા પુરુષો સ્ત્રીઓને જવાબદાર અને આકર્ષક લાગે છે પહોળા સીવવા જેમ પુરુષો મહિલાના સ્તનમાં રસ લે છે તેવી જ રીતે સ્ત્રીઓ પણ પુરુષોની છાતીને આકર્ષિત કરે છે દરેક છોકરીને પુરુષોનો ફીટ બોડી પસંદ હોય છે.

પેટ.સાયન્ટિફિક જનરલ સેક્સિયોલોજિમાં પ્રકાશિત થયેલા એક અધ્યયન રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે છોકરીઓ બાયસેપ્સ પહેલા પેટ ઉપ્પર નજર નાખે છે. જો તમારું પેટ બહાર નીકળે નહિ હોય અને તમે ફિટ હશો તો છોકરી તમારી તરફ વધારે આકર્ષિત થશે.

તમારા લાંબા પગ.વાંચીને તમને નાવી લાગશે પરંતુ યુનિવર્સીટી ઓફ કેમ્બ્રિજમાં થયેલા અભ્યાસમાં એ તરણ કાઢવામાં આવ્યું છે કે મહિલાઓને પુરુષોના લાંબા પગ આકર્ષિત કરે છે. આ અધ્યયનમાં અમેરિકાની અંદર 800 મહિલાઓએ એવા મેલ ફીગર્સની પ્રસંશા કરી જેમાં પગ સામાન્ય કરતા થોડા વધારે લાંબા હતા.

વાળ અને દાઢી.સામાન્ય રીતે પુરુષોને જોતા મહિલા પહેલી નજરમાં તેના વાળ અને દાઢી સામે જુએ છે કારણ કે તે પહેલા જ દેખાય છે. મોટાભાગની મહિલાઓને પુરુષોના વિખેરાયેલા વાળ નથી પસંદ આ ઉપરાંત તેમની દાઢી જો યોગ્ય રીતે સાત કરવામાં ના આવી હોય તે પણ નથી ગમતું મહિલાઓને આ સિવાય જે પુરુષો ચોટલી રાખે છે તે પણ ઘણી જ ઓછી મહિલાઓને પસંદ આવે છે.

હાથ અને નખ.છોકરીઓને તમારા ગંદા હાથ અને નખ બિલકુલ પસંદ નથી આવતા. તમે પહેલીવાર કોઈ છોકરીને મળવા જઈ રહ્યા છો તો તમારા હાથ અને નખ ઉપર જરૂર ધ્યાન આપો. મહિલાઓને પુરુષોના લાંબા નખ પણ નથી પસંદ આવતા.

બોડી લેન્ગવેજ.કોઈપણ છોકરી એ વાત ઉપર પૂરતું ધ્યાન આપે છે કે તમે ઉભા કેવી રીતે રહ્યા છો. તમારું ઉઠવું બેસવું કેવું છે. જો તમે સીધા થઈને પોતાના ખભાને ઊંચકીને ઉભા રહો છો તો તમે કોન્ફિડેન્ટ નજર આવો છો. છોકરીઓને કોન્ફિડેન્ટ છોકરાઓ વધારે પસંદ આવે છે.

શરીરની મહેક.છોકરીઓને એવા છોકરાઓ બિલકુલ પસંદ નથી આવતા જેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય. માટે પહેલી મુલાકાતમાં જ છોકરીઓ એ વાત નોટિસ કરે છે કે તમારા શરીરમાંથી દુર્ગંધ તો નથી આવી રહી ને.

છાતી.પુરુષોની પહોળી છાતી મહિલાઓને ખુબ જ આકર્ષિત કરે છે. પહોળી છાતી વાળા યુવકો મહિલાઓને મર્દ લાગે છે. અને તેટલે જ તેમનાથી તે પ્રભાવિત થાય છે.

એબ્સ.એક અધ્યયનમાં એ સાબિત થયું છે કે કોઈ પણ સ્ત્રી પુરુષોના એબ્સ જુએ છે. મહિલાઓ એવા પુરુષો સાથે સંબંધ બાંધવાનું પસંદ કરે છે જેમના એબ્સ આકર્ષક હોય છે. જેના કારણે આજકાલ મોટાભાગના યુવાનો જીમમાં પરસેવો પાડતા જોવા મળે છે. મહિલાઓ માટે આવા પુરુષો તરફ આકર્ષિત થવું સામાન્ય વાત છે.

જોલાઈન.જો કોઈ પણ પુરુષનું ની જોલાઈન આકર્ષક હોય, તો પછી કોઈ પણ સ્ત્રીને આકર્ષવું તેના માટે સરળ થઈ જાય છે. જો તમારી નોકરી સારી છે તો છોકરીઓ સરળતાથી તમારાથી આકર્ષિત થાય છે. જોલાઇન પુરુષોની હોટનેસ વધારે છે અને સ્ત્રીઓને આકર્ષે છે.

ચહેરો.જો તમને લાગે છે કે છોકરીઓ કે મહિલાઓ એવા છોકરાઓથી વધારે પ્રભાવિત થાય છે જે દેખાવમાં વધારે સુંદર હોય તો તમે ખોટા છો. મોટાભાગની સ્ત્રીઓ એવા પુરુષોને પસંદ કરે છે જેમની દાઢી અને મૂછ હોય. આ જ કારણ છે કે આજકાલ દાઢી અને મૂછો વધારવાની ફેશન આવી છે.

મજબૂત હાથ.મહિલાઓ પુરુષોના આ ભાગો માટે દિવાની હોય છે પરંતુ તેઓ પુરુષો વિશેની દરેક નાની-મોટી વાતો પર પણ ધ્યાન આપે છે. મોટાભાગની સ્ત્રીઓને પુરુષોના મજબૂત હાથ ગમે છે. પુરુષોના મજબૂત હાથ પણ આકર્ષિત કરવા માટે સહાયરૂપ બને છે.

ખડતલ ખભા.સ્ત્રીઓ હંમેશા ખડતલ ખભાવાળા પુરુષોને પસંદ કરે છે. મજબૂત ખભા અને એબ્સ મોટા પ્રમાણમાં પુરુષની લૈંગિકતામાં વધારો કરે છે. જે કોઈપણ સ્ત્રીને આકર્ષિત કરવા પૂરતું છે.

About bhai bhai

Check Also

જો કોઈ પુરુષ રાત્રે મોડા સુધી કરે છે આ કામ તો જાણી લો તેનું પરિણામ…

જો તમે પણ મોડી રાત સુધી કોઈ ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરો છો, તો હવે …