Breaking News

રાણી લક્ષ્મી બાઈ સિરિયલની આ છોકરી આજે દેખાઈ છે ખૂબ જ સુંદર અને હોટ,જોવો લાજવાબ તસવીરો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ એક સીરિયલમાં રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી હવે દેખાય છે કઈક આવી તમે પણ એક નજર જોઈ જ લો આજકાલ ટીવી પર ઐતિહાસિક સીરિયલનો ઘણો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પણ આ પહેલા પણ ઘણી એવી સીરિયલો પ્રસારિત થઈ ચૂકી છે જે ઐતિહાસિક ઘટનાઓ પર આધારીત છે.

એમની ઘણી બધી સિરિયલ એવી છે કે જેમાં મહિલાઓની શક્તિ દર્શાવવામાં આવી છે. આજે અમે તમને આવી જ એક સિરિયલ વિશે જણાવવા જઈ રહ્યા છે અને એ સિરિયલ છે ઝી ટીવી પર પ્રસારિત થતી ટેલિવિઝન સીરીયલ ઝાંસી કી રાની ઝાંસી કી રાની સીરીયલ 18 ઓગસ્ટ 2009 થી 19 જૂન 2011 સુધી ઝી ટીવી પ્રસારિત થઈ હતીઆ સીરિયલના 520 એપિસોડ ટીવી પર આવ્યા હતા. આ સિરિયલ રાની લક્ષ્મી બાઈની જીવનકથા પરથી બનાવવામાં આવી હતી અને એટલે જ આ સિરિયલને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતોઆ સીરિયલમાં રાણી લક્ષ્મી બાઈની યુવાનીનું પાત્ર ભજવનાર અભિનેત્રી તો તમને સૌને યાદ જ હશે.

તેનું પાત્ર એટલું તેજસ્વી હતું કે લોકો તેને અસલ જીવનમાં પણ તેના સાચા નામે નહિ પણ રાણી લક્ષ્મી બાઈના નામે ઓળખવા લાગ્યા હતા પણ તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ અભિનેત્રીનું અસલી નામ ઉલકા ગુપ્તા છે અને તે ટેલિવિઝન અભિનેત્રી અને બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી છેતો ચાલો આજે આપણે જાણીએ કે ઉલકા ગુપ્તા આજે પોતાના જીવનમાં શુ કરી રહી છે.

તમારી મનગમતી રાની લક્ષ્મીબાઈ એટલે કે ઉલકા ગુપ્તાનો જન્મ એપ્રિલ 1997 માં બિહાર રાજ્યમાં થયો હતો પણ હાલમાં તે મુંબઇમાં જ રહે છે ઉલ્કાના પરિવારમાં તેના પિતા અને બહેન ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે.ઉલ્કા ગુપ્તાને ઝાંસી કી રાની સિરિયલ પછી જ લોકપ્રિયતા મળી હતી. ઝાંસી કી રાણીમાં પોતાના શાનદાર અભિનયના કારણે ઉલકા ગુપ્તાને ભારતીય એવોર્ડ અને ઝી રિશ્તા એવોર્ડથી પણ મળ્યા હતા આ ઉપરાંત પણ તેને અનેક એવોર્ડ જીત્યા હતા.

ઉલ્કા ગુપ્તાએ માત્ર 7 વર્ષની ઉંમરે રેશમ ડંક થી નાના પડદા પર બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ શોની ટીઆરપી ઓછી હોવાના કારણે આ શો માત્ર છ મહિનામાં જ ઓફ એર થઇ ગયો હતો ઉલ્કાએ જણાવ્યુ કે મને બાળપણથી જ અભિનય કરવાનો ચસ્કો હતો પરંતુ મને ખુબ જ નાની ઉંમરમાં જ ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઇડથી અવગત થઇ ગઇ હતી રેશમ ડંક બાદ હું અને મારા પિતા ઓડિશન્સ આપવા જતા હતા પરંતુ તે સમયે મને એ જાણીને ખુબ નિરાશા થતી હતી કે પ્રોડ્યૂસર્સ ગોરી ચોકરીની શોધમાં હતાં

તેમના અનુસાર ગોરી છોકરીઓ અપ માર્કેટ હોય છે ઉલ્કાએ વધુમાં જણાવ્યુ કે તેની સ્કિનનાં કારણે તેને ઘણીવાર રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો. તેને એમ પણ જણાવ્યુ કે મારા કોમ્પલેક્શનનાં કારણે જ મને સાત ફેરે સીરિયલમાં સલોનીની દીકરીની ભૂમિકા મળી હતી. હું હવે ક્યારેય એવા ઓડિશન્સમાં નથી જતી. ગોરા હોવીથી કોઇ અપ માર્કેટ નથી હોતુ. હું મારા ટેલેન્ટ મુંજબ આગળ વધવા માંગુ છું

આ સીરીયલ માં એક નાની બાળકી હતી જે ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ નો રોલ ભજવતી હતી આ છોકરી એ રાણી લક્ષ્મીબાઈ ના રોલ ને એટલી સારી રીતે ભજવ્યો હતો કે લોકો હકીકત માં તેને રાણી લક્ષ્મીબાઈ કહીને બોલાવવા લાગ્યા હતા આ સીરીયલ ને બંધ થયે 7 વર્ષ વીતી ચુક્યા છે અને આ સાત વર્ષો માં રાણી લક્ષ્મીબાઈ નો રોલ ભજવવા વાળી આ ચાઈલ્ડ એક્ટ્રેસ પૂરી રીતે બદલાઈ ચુકી છે.

સીરીયલ ઝાંસી કી રાની માં લક્ષ્મીબાઈ નો રોલ ભજવવા વાળી અભિનેત્રી નું અસલી નામ અલ્કા ગુપ્તા છે. અલ્કા નો જન્મ 12 એપ્રિલ 1997 માં થયો હતો. જણાવી દઈએ ઝાંસી કી રાની સીરીયલ ને બંધ થયે 7 વર્ષ વીતી ચુક્યા છે અને આ 7 વર્ષો માં તે ઘણી મોટી થઇ ગઈ છે. આ 7 વર્ષો માં અલ્કા નો લુક બિલ્કુલ બદલાઈ ગયો છે. વર્ષ 2011 માં ઝાંસી કી રાની સીરીયલ બંધ થઇ હતી ત્યારે અલ્કા 14 વર્ષ ની હતી.

આજે તે 21 વર્ષ ની થઇ ગઈ છે અને હવે તે પહેલા થી પણ વધારે ખુબસુરત અને ગ્લેમરસ દેખાય છે. આજ ની આ પોસ્ટ માં અમે તમારા માટે અલ્કા ના કેટલાક લેટેસ્ટ ફોટા લઈને આવ્યા છીએ. આ ફોટા દેખ્યા પછી તમે પોતે કહેશો કે અનુષ્કા માં બહુ બદલાવ આવ્યા છે. માસુમ દેખાવા વાળી અલ્કા હવે મોટી અને મેચ્યોર થઇ ગઈ છે સાંભળવામાં આવ્યું છે કે તે જલ્દી બોલીવુડ માં ડેબ્યુ કરી શકે છે પરંતુ ક્યારે અને કોની સાથે આ વાત ની પુષ્ટિ હજુ નથી થઇ અલ્કા ના લેટેસ્ટ ફોટા દેખીને તમે ખરેખર તેમના દીવાના થઇ જશો તમે તેમને ઓળખી નહિ શકો અને વિચારવા પર મજબુર થઇ જશો કે શું આ તે જ રાણી લક્ષ્મીબાઈ છે જે ઝાંસી કી રાની માં પોતાના અભિનય થી બધાનું દિલ જીતતી હતી

ઝી ટીવીની સિરિયલ ઝાંસી કી રાની માં મુખ્ય રોલ કરતી ઉલ્કા ગુપ્તાને હવે સિરિયલમાંથી એક્ઝિટ થવાનો વારો આવ્યો છે, કારણ કે ઝાંસીની રાણીને હવે મોટી દર્શાવવામાં આવશે. એટલે જ ઉલ્કા તેના શુટિંગના છેલ્લા દિવસે સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ઉલ્કાની વિદાયના માનમાં રાખવામાં આવેલા સમારંભમાં જેવી ઉલ્કાએ કેક કાપી કે બીજી બાજુ તેની આંખમાંથી આંસુની ધારા વહેવી શરૂ થઈ ગઈ હતી.

 

ઉલ્કાએ આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને ખબર જ હતી કે એક દિવસ તો મારે સિરિયલમાંથી વિદાય લેવાની જ છે લોકો પણ મને સલાહ આપતા હતા કે રોલ સાથે બહુ એટેચ ના થઈ જતી નહીં તો સિરિયલ છોડતી વખતે બહુ તકલીફ પડશે પણ આ રોલ આ સિરિયલ મારા જીવનનો હિસ્સો બની ગયાં હતાં. સિરિયલનો સેટ મારો મેકઅપરૂમ મારા ડ્રેસીસ મારા ઘોડા આ બધું જ મારા જીવન સાથે એવું વણાઈ ગયું હતું કે તેનાથી છુટા પડવાનો વિચાર પણ નહોતો આવતો.ખેર ઉલ્કા જે થાય છે તે સારા માટે જ થાય છે. શક્ય છે કે બીજો સારો રોલ તારી રાહ જોઈ રહ્યો હોય.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …