Breaking News

રાતે સુતા પહેલા ચોક્કસ કરો આ કામ,હનુમાનજી બનાવી દેશે તમને ધનવાન,અને ભાગ્યશાળી…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ રાતે સુતા સમયે કરી દો છો આ ખાસ કામ તો હનુમાનજી તમને પણ બનાવી દે છે માલામાલ તો આવો જાણીએ કે તમારે રાતે સુતા પહેલા કયા કામો કરવા જોઇએ.

 

મિત્રો તમને જણાવી દઇએ કે કળિયુગમાં હનુમાનજીને ચમત્કારિક સફળતા આપનારા દેવતા માનવામાં આવે છે શ્રી હનુમાનજીની ભક્તિ કરનારાઓને ખુબ જ બળ બુદ્ધિ અને વિદ્યા ખુબ સહેલાઈથી મળી જાય છે શાસ્ત્રોના આધારે તે અષ્ટ ચિરંજવી છે મંગળવાર હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશિષ્ટ દિવસ માનવામાં આવે છે સવારે ઉઠવાની સાથે જ હનુમાનજીના બાર નામનું સ્મરણ કરવાવાથી વ્યક્તિ દીર્ધાયુ બને છે હનુમાનજી ના બાર નામ.રામ ભક્ત, મહાબલ, મહાવીર હનુમાન, બજરંગ બલી, શંકર સુમન, કેસરી નંદન, અંજની પુત્ર, પવન સુત, અમિત વિક્રમ, સમેષ્ટ, લક્ષ્મણ, પ્રાણદાતા.

નિત્ય નિયમના સમય પર આ નામ લેનાર વ્યક્તિ પરિવારીક સુખોથી તૃપ્ત હોય છે. રાતે સુતા પહેલાબજરંગીબલીનું નામ લેનાર વ્યક્તિ શત્રુજિત હોય છે. આ બાર નામોનું નિરંતર જાપ કરવાથી વ્યક્તિની હનુમાનજી દશે દિશાઓ અને આકાશ-પાતાળથી રક્ષા કરે છે. મંગળવારના દિવસે લાલ સાહીથી ભોજપત્ર પર આ બાર નામ લખીને તાવીજમાં બાંધવાથી ક્યારેય માથાનો દુખાવો નહીં થાય. ગળા કે હાથની બાહુમાં તાંબાનું તાવીજ વધારે ઉત્તમ છે.

મિત્રો જાણીએ હનુમાનજી ના અન્ય ઉપાયો.મિત્રો એવુ કહેવાય છે કે મંગળવારે અમુક ઉપાયો કરવાથી ભગવાન હનુમાનજી ખુબજ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પુરી કરે છે અને જો આ ઉપાયો શ્રદ્ધાથી કરવામા આવે તો ભગવાન હનુમાનજી ખુબજ જ્લ્દી પ્રસન્ન થાય છે અને આજના લેખમા અમે તમને અમુક એવા ઉપાયો વિશે જણાવિશુ જેને જો શ્રદ્ધા થી કરવામા આવે તો તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે.

મિત્રો જો જોવા જઈએ તો ભગવાન હનુમાનજી ની પૂજા કરવાથી આપણી દરેક ઇચ્છાઓ પુરી થાય છે પરંતુ આપણા શાસ્ત્રોમા અમુક ઉપાયો વિશે જણાવવામા આવ્યુ છે અને જો તેને પુરી શ્રદ્ધાથી કરવામા આવે તો આપણી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે અને ભગવાન હનુમાનજી પણ ખુબજ પ્રસન્ન થાય છે અને આજે તમને જણાવી અમુક એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદ તમારી ઉપર ઉતરશે તો આવો જાણીએ કે તે કયા ઉપાયો છે જને કરવાથી ભગવાન હનુમાનજી ખુબજ પ્રસન્ન થાય છે.

ભક્તો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અનેક જાપ કરે છે અને તેમાંથી હનુમાન ચાલીસા અને બજરંગ બાણનું વિશેષ મહત્વ છે અને જો દર મંગળવાર અને શનિવારે બજરંગ બાણના પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જો શક્ય હોય તો બજરંગ બાણનો નિયમિત પાઠ કરો કારણ કે બજરંગ બાણ નો નિયમિત પાઠ કરવાથી સમસ્યા ગમે તેટલી મોટી હોય,હનુમાનજીની ઉપાસના કરવાથી તેનો સરળતાથી સમાધાન થાય છે.

લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.મિત્રો મંગળવાર અને શનિવારે બજરંગ બાણના વાંચનથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ કુંડળીમાં પ્રવર્તિત મંગલ દોષની અસર પણ તેના જાપથી ઓછી થાય છે તેમજ પરણિત જીવનની ખુશી માટે ઉપર જણાવેલા આ બંને દિવસો પર બજરંગ બાણનો જાપ કરો ગ્રહોની સ્થિતિ મટાડવામાં આવે છે.મિત્રો જો તમારા જીવનમા શનિ,રાહુ અને કેતુની મહાદશા તમારી પર ચાલતી હોય તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો 3 વખત પાઠ કરો આ દિવસ બજરંગ બાણનો પાઠ કરવાથી તમારી કુંડળીમાંથી ખરાબ ગ્રહની સ્થિતિને સુધારે છે અને તમને તેના શુભ પરિણામ મળે છે.

નોકરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે.મિત્રો જો તમારી નોકરી કે વ્યવસાય મા કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેનાથી તમે ખુબજ પરેશાન થાવ છો તો બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં આવતી તમામ પ્રકારની અવરોધો દૂર થાય છે તેમજ આ ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ ને દૂર કરવા માટે બજરંગ બાણના જાપને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે અને મંગળવારે સાચા મનથી તેનો જાપ કરવો જોઈએ.

નકારાત્મકતા દૂર થાય છે.મિત્રો જો તમારા મનમા લાંબા સમય થી નકારાત્મક ઉર્જા ચાલી રહી છે અને તેનુ કોઈ સમાધાન નથી મળી રહ્યુ તો તેનો ખાસ ઉપાય છે શનિવાર કે મંગળવારે બજરંગ બાણ નો જાપ કરવો જેનાથી જો તમારા મનમાં કોઈ પ્રકારનો ડર છે તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણના પાઠ કરવાથી ડર દૂર થઈ જાય છે અને તમારા ઘરમા રહેલી નકારાત્મકતા ઘરથી દૂર જાય છે.

ગંભીર રોગોથી મુક્તિ.મિત્રો આજના સમયમા દરેક મનુષ્ય કોઈ ને કોઈ રોગ થી પિડાઈ રહ્યો છે તેમજ ઘણા બધા ઉપાય કરવાથી પણ તેમનુ સ્વાસ્થય સારુ નથી રહેતુ તો તેના માટે એક ખાસ ઉપાય એ છે કે તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને બજરંગ બાણ નો જાપ કરો કારણ કે સવારે અને સાંજે દિવસમાં બે વાર બજરંગ બાણનું પાઠ કરવાથી ગંભીર રોગો મટે છે.આનો જાપ કરવાથી લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે છે.

વાસ્તુ દોષથી મળે છે છૂટકારો.દરેક લોકો પોતાના ઘરના વાસ્તુ દોષોના કારણે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને ઘરમાં વાસ્તુ દોષને કારણે તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે અને જો તમારા જીવનમા વાસ્તુ દોષ તમારા ઘરની પ્રગતિમાં એક મોટી અવરોધ છે તો આવી સ્થિતિમાં વાસ્તુ દોષોની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દુર થાય છે.

About bhai bhai

Check Also

આજે સોમવારે બની રહ્યો છે અદભુત યોગ, આ 5 રાશિઓ પર રહશે મહાદેવની અપાર કૃપા દરેક કામમાં મળશે લાભ…

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …