Breaking News

રાતોરાત ઉતરી જશે આંખોના નંબર બસ કરીલો આ ઉપાય થશે આંખોને ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આંખે ઝાંખુ દેખાવું અને ચઢતા જતા ચશ્માના નંબર તમને હંમેશા મુશ્કેલીમાં મુકે છે, આ બાબતે ઘણા લોકો વારંવાર આઈ સ્પેશિયાલિસ્ટો પાસે જાય છે અને નંબર ઉતારવા માટે ભાતભાતના પ્રયાસો કરતાં રહે છે, અહીં અમે તમને ચશ્માના નંબર ઉતારવા માટેના કેટલાક ઘરેલુ નુસ્ખા જણાવીએ છીએ, આ પ્રયોગોથી તમારા ચશ્માના નંબર તો ઉતરશે જે પણ સાથે જ તમારી દૃષ્ટિ પણ મજબૂત થશે. પણ હાં તેના માટે તમારામાં નિયમિતતા હોવી જરૂરી છે.

આંખ દરેક વ્યક્તિ માટે એક ખુબ જ મહત્વનો ભાગ છે. આજકાલ જમાનો જ કોમ્પ્યુટરનો થઇ ગયો છે એટલા માટે લગભગ બધી કામગીરી એકધારું સામે બેસીને જ કરવી પડે છે. દિવસમાં થનારી ૯૯% કામગીરી આપણે આંખો દ્વારા કરી શકીએ છીએ. જેમ ઉંમર વધતી જાય એની સાથે આંખોની રોશની પણ ઓછી થવા લાગે છે, જે એક સામાન્ય બાબત છે. પરંતુ આંખોની રોશની ઓછી થવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે.

ઘણા લોકોને ચશ્માં હોય છે પરતું આપણે જાણીએ જ છીએ કે જે વ્યક્તિને ચશ્માં હોય છે એણે બિલકુલ પસંદ હોતા નથી. જો ચશ્માથી પરેશાન હોય અને આંખોની રોશની ફરીવાર મેળવવા માગતા હોય તો આજે અમે તમને જણાવીશું કેવી રીતે મેળવી શકાય છે આંખોની તેજ રોશની અને ચશ્માંમાંથી છુટકારો. કેસર અને એક ગ્લાસ સાદું પાણી આ બે વસ્તુ દ્વારા આંખોની રોશનીને ફરી વખત મેળવી શકાય છે.આપણે ફક્ત કેસરની ચા બનાવવાની છે અને પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો એવું લાગે તો થોડું મધ પણ નાખી શકાય છે. રાત્રે સુતા પહેલા આ એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળશે.

આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું મુખ્ય કારણ છે ભોજનમાં વિટામીન એ ની ઉણપ, જેના લીધે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે. બીજું કારણ છે કલાકો કોમ્પ્યૂટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું. ઘણા લોકોની ટેવ હોય છે કે ટીવીની એકદમ નજીક બેસીને ટીવી જોવું, પરંતુ એમને એ નથી ખબર હોતી કે એ ખુબ જ નુકશાનકારક થાય છે.

ત્રીજું કારણ છે આંખની સફાઈ, ઘણા લોકો આંખની સફાઈ ઉપર ક્યારેય ધ્યાન આપતા નથી જેના કારણે પણ આંખની રોશની ઓછી થતી જાય છે. આ થોડા કારણો છે જે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે અને તમને ચશ્માં લગાવવા માટે મજબુર કરે છે. થોડા બીજા કારણો પણ છે જેવા કે આધુનિક સમયમાં વારસાગત, કામનું દબાણ, તણાવ, પોષણની ઉણપ, વધુ વાંચન જેવા કારણોને લીધે લોકોના ચશ્માના નંબર આવે છે. આંખોને ધૂળ અને ઇન્ફેકશનથી દુર રાખવા ઉપરાંત થોડા અસરકારક ઘરેલું નુસખા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે. 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો.

તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે. કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે. લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.

લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.

આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે.ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.

ખાણીપીણીને સુધારવી.આ તકલીફ થાય ત્યારે આપણે આપના આહારમાં બદલાવ લાવીને આને સરળતાથી દોર કરી શકીએ છીએ. આંખ નબડી પડી ગઈ છે તમને પણ આંખો પર ચશ્મા લાગેલા છે અને તેને તમારે દૂર કરવા હોય તો હવે તેને તમને સરળતાથી દૂર કરી શકો છો. તેના માટેના આજે કેટલાક ઘરેલુ ઉપાયો જાણીએ તેને ઉપયોગ કરીને જલદીથી ચશ્માથી મુક્તિ મેળવી શકાય છે.

બદામનું સેવન કરવું.આપણે બધા જાણીએ છીએ કે બદામ આપના શરીર માટે કેટલી ઉપયોગી છે તેવી જ રીતે તે આંખા માટે પણ ખૂબ લાભદાયી છે. તેના માટે તમારે નિયમિત રીતે રાતે સૂતી વખતે ૧૦ થી ૧૨ બદામ પલાળીને રાખવી અને તેને સવારે છાલ કાઢીને તેને ખાવાથી તમારી આંખની રોશનીમાં વધારો થશે.ત્રિફળા.આ ચૂર્ણ પેટ માટે ખૂબ લાભદાયી છે.તેની સાથે તે આંખા માટે પણ લાભદાયી છે. તમારે તેને રોજે રાતે સૂતી વખતે આ ચૂર્ણને પાણીમાં પલાળીને રાખવું અને તેને સવારે ઊઠીને તમારી આંખ તેનાથી સાફ કરવી આ કરવાથી તમારી આંખને ખૂબ ફાયદો થશે તેનાથી દ્રષ્ટિ વધશે અને ચશ્મા દૂર થશે.

સરસવનું તેલ.તમારી આંખો નબડી પડી ગઈ હોય ત્યારે તમારે નિયમિત રીતે રાતે સૂતી વખતે પગના તળિયામાં સરસાવના તેલથી મસાજ કરવો. આ કરવાથી તમારી આંખો તંદુરસ્ત રહે છે અને તેનાથી તમારી આંખની દ્રષ્ટિમાં પણ સુધારો થશે.રોજ ગાજર ખાવા.આમાં વધારે માત્રામાં વિટામિન એ, બી અને સી રહેલું હોય છે. તમારે તેને ખાવા માટે તમે એને એમ જ ખૈયા શકો છો અથવા તમે તેનો રસ કાઢીને પણ ખાઈ શકો છો. તેનાથી આંખોની દ્રષ્ટિ સુધારીને તમારા ચશ્મા દૂર થશે.

ગ્રીન ટી.આની અંદર ઘણા ગુણ રહેલા છે. તેમાં વધારે માત્રામાં એન્ટ્રી ઓક્સિડંટ રહેલુ હોય છે. તે આપની આંખની માટે ખૂબ લાભદાયી છે. તેથી તમારે રોજે બે થી ત્રણ કપ જેટલી ગ્રીના ટીનુ સેવન કરવું જોઈએ તેનાથી તમારી આંખને ઘણા ફાયદા થશે.વરિયાળીનું સેવન કરવું.તમારે એક ચમચ વરીયાળી, બે ચમચ બધાં અને અડધી ચમચ શાકર ભેળવીને તેને પીસીને આ મિશ્રણ રોજે રાતે સુતા સમયે તમારે દુધ સાથે ભેળવીને તેને લેવાથી તમારી આંખથી લગતી બધી તકલીફ હમેશા માટે દુર થઈ જશે.

ઘણા લોકોને ચશ્માં હોય છે પરતું આપણે જાણીએ જ છીએ કે જે વ્યક્તિને ચશ્માં હોય છે એણે બિલકુલ પસંદ હોતા નથી. જો ચશ્માથી પરેશાન હોય અને આંખોની રોશની ફરીવાર મેળવવા માગતા હોય તો આજે અમે તમને જણાવીશું કેવી રીતે મેળવી શકાય છે આંખોની તેજ રોશની અને ચશ્માંમાંથી છુટકારો.

કેસર અને એક ગ્લાસ સાદું પાણી આ બે વસ્તુ દ્વારા આંખોની રોશનીને ફરી વખત મેળવી શકાય છે..આપણે ફક્ત કેસરની ચા બનાવવાની છે અને પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો એવું લાગે તો થોડું મધ પણ નાખી શકાય છે. રાત્રે સુતા પહેલા આ એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળશે. આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું મુખ્ય કારણ છે ભોજનમાં વિટામીન એ ની ઉણપ, જેના લીધે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.

બીજું કારણ છે કલાકો કોમ્પ્યૂટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું. ઘણા લોકોની ટેવ હોય છે કે ટીવીની એકદમ નજીક બેસીને ટીવી જોવું, પરંતુ એમને એ નથી ખબર હોતી કે એ ખુબ જ નુકશાનકારક થાય છે. ત્રીજું કારણ છે આંખની સફાઈ, ઘણા લોકો આંખની સફાઈ ઉપર ક્યારેય ધ્યાન આપતા નથી જેના કારણે પણ આંખની રોશની ઓછી થતી જાય છે..

આ થોડા કારણો છે જે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે અને તમને ચશ્માં લગાવવા માટે મજબુર કરે છે. થોડા બીજા કારણો પણ છે જેવા કે આધુનિક સમયમાં વારસાગત, કામનું દબાણ, તણાવ, પોષણની ઉણપ, વધુ વાંચન જેવા કારણોને લીધે લોકોના ચશ્માના નંબર આવે છે. આંખોને ધૂળ અને ઇન્ફેકશનથી દુર રાખવા ઉપરાંત થોડા અસરકારક ઘરેલું નુસખા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

ઘરેલું નુસખા.આજે અમે એક ઘરેલું નુસખો લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી કોઈ પણની આંખો બાજની આંખો જેવી તેજ થઇ જશે અને ચશ્માં પણ ઉતારી નાખશો. આ નુસખાની ખાસ વાત એ છે કે આ નુસખાનો ઉપયોગ કોઈપણ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. આ નુસખાથી તમારી દ્રષ્ટિમાં ખુબ જ ફેરફાર જોવા મળશે ઉંમર ભલે પછી ૭૦ વર્ષ હોય તો પણ આંખનું તેજ વધવા લાગશે.ગર્ભાવસ્થા, કીડની ફેલ વગેરે બીમારીમાંથી કોઈ બીમારી હોય તો આ નુસખાનો ઉપયોગ ન કરવો જોઈએ.આ નુસખા બનાવવાની સામગ્રી.એલોવેરા રસ, વાટેલા અખરોટ, મધ, લીંબુનો રસ

બનાવવાની રીત.એલોવેરાનો રસ કાઢતા પહેલા તેના પાંદડાને ઉકાળીને પછી ઠંડુ કરેલા પાણીથી એને સાફ કરવું. પછી આ બધી વસ્તુ એક સાથે ભેળવીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે ક્રશ કરવી. આ મિશ્રણને ફ્રીજમાં બંધ કરીને રાખવું. આ મિશ્રણનું એક ચમચી દરરોજ દિવસમાં ૩ વખત સેવન કરવું (ખાવાના અડધા કલાક પહેલા). આ મિશ્રણનું રોજ સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …