Breaking News

રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવાથી થશે શરીરને એટલા ફાયદા જાણીને ચોંકી જશો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આયુર્વેદમાં લવિંગનો ઔષધીનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. જે લોકો રાતના સમયે સુતા પહેલા બે લવિંગની કળી પાણી સાથે સેવન કરે છે.તમારા રસોડામાં એવી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે જે તમારા સ્વાસ્થ્યને રોગમુક્ત રાખી શકે છે. આજે આપણે વાત કરીશું રસોડામાં ઉપ્લબ્ધ લવિંગ વિશે. તેનાં ઔષધીય ગુણ પણ શ્રેષ્ઠ છે. લવિંગને મસાલાની શ્રેણીમાં રાખવામાં આવી છે અને તેને ખાવાથી શરીરનાં ઘણાં લાભ પણ થાય છે. જો રાત્રે સુતા પહેલાં દરરોજ બે લવિંગનું સેવન કરવામાં આવે તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો.

એટુલં જ નહીં શરીર સ્વસ્થ અને રોગ મુક્ત રહે છે. આયુર્વેદમાં લવિંગનો ઔષધીનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. જે લોકો રાતના સમયે સુતા પહેલા બે લવિંગની કળી હુફાંળા પાણી સાથે સેવન કરે છે, તેઓને ઘણા પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે. હુફાંળા પાણીની સાથે લવિંગ ખાવાથી મળતા ફાયદા શું થાય છે, તેના વિશે ચાલો જાણીયે આજે.

દરરોજ લવિંગનું સેવન કરવાથી શરદી અને ખાંસીની સમસ્યા રહેતી હોય તેમને રાહત મળે છે. લવિંગમાં વિટામિન-સી મળી આવે છે અને વિટામિન-સી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવી રાખે છે. જેના કારણે શરદી અને ખાંસી થવાનો ખતરો ઓછો થઇ જાય છે.

ડાયાબિટીસ જેવા ઘાતક રોગ તમને ના થાય તેના માટે તમારે લવિંગનું સેવન જરૂરથી કરવું જોઈએ. કારણ કે લવિંગનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થઇ જાય છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. લવિંગ પર કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર લવિંગમાં મળી આવતા ખાસ તત્વ જે નાઈટ જૈસ નાઇજેરિસીન ઈન્સ્યુલિનની માત્રા વધારે છે. જેના કારણે ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો રહે છે. વળી જે લોકોને આ રોગ છે તેઓએ દરરોજ લવિંગનું સેવન કરવું જોઇએ, તો બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

લવિંગને પાચન ક્રિયા માટે લાભદાયક માનવામાં આવે છે અને તેને ખાવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે. તે સિવાય કબજીયાત અને ગેસની સમસ્યા પણ થતી નથી. વળી જે લોકો નિયમિત રૂપથી તેનું સેવન કરે છે, તેમને પેટનો દુખાવો અને ઝાડા જેવા રોગો પણ થતા નથી. હકીકતમાં લવિંગની અંદર એન્ટી-માઇક્રોબિયલ ગુણ હોય છે, જે પેટની અંદર રહેલા હાનીકારક બેક્ટેરિયાને નષ્ટ કરી નાખે છે.

લવિંગ ખાવાથી હાડકા મજબુત બને છે, એટલા માટે જે લોકોનાં હાડકા કમજોર હોય તેઓએ દરરોજ રાતે સૂતા પહેલા જરૂરથી ખાવા જોઈએ. લવિંગની અંદર મેગ્નેશિયમ સારી માત્રામાં મળી આવે છે જે હાડકાને કમજોર થવા દેતું નથી. લીવર માટે પણ લવિંગ યોગ્ય માનવામાં આવે છે અને તેને ખાવાથી લિવર સાથે જોડાયેલા રોગ થતા નથી. જે લોકો નિયમિત રૂપથી તેનું સેવન કરે છે, તેમનું લીવર યોગ્ય કાર્ય કરે છે અને લિવર સાથે જોડાયેલા રોગ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. એટલા માટે એક હેલ્ધી લીવર મેળવવા માટે તમારે દરરોજ પાણીની સાથે બે લવિંગની કળી જરૂરથી ખાવી જોઈએ.

આ ઉપરાંત રાત્રે લવિંગ ખાવાના ફાયદા.લવિંગમાં યુજેનોલ હોય છે જે સાઇનસ અને દાંતના દર્દ જેવી સ્વાથ્ય સબંધી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે.અને લવિંગની અસર પણ ગરમ હોય છે.તેથી જ શિયાળામાં તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અને આજે અમે તમને લવિંગના આવા જ એક ઉપયોગ વિશે જણાવીશું જે કુલ 5 શારીરિક સમસ્યાઓ નો અંત આપે છે.

લવિંગના ફાયદાપ્રયોગ અનુસાર રાત્રે આરામ કરતા પહેલા તમારે 2 લવિંગ ખાવા જોઈએ.પરંતુ લોકો સીધાજ ખાય છે.અને તેના તેલનો ઉપયોગ કરો,કે પછી કોઈ અન્ય પ્રયોગ કે રોગ અનુસાર આગળ જાવ.પેટમાં દુખા,વોજો કોઈને દરરોજ પેટમાં દુખાવો થાય છે અથવા પાચન શક્તિ નબળી હોય.તો પછી રાત્રે સૂતા પહેલા હળવા પાણી સાથે બે લવિંગ ગળી લો,અથવા ભોજન કર્યા પછી એક લવિંગ ચાવી લો.અને પછી થોડા દિવસો આમ કરવાથી પેટનો દુઃખાવો ઓછો થાય છે.

માથાનો દુખાવો,પેટના દુખાવા સિવાય લવિંગ માથાનો દુખાવો મટાડવામાં પણ મદદગાર છે.આ માટે જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય ત્યારે પેન કિલર ની જગ્યાએ 2 લવિંગ હળવા પાણીમાં લો.અને થોડાક સમયમાં તમને આરામ મળશે.અને સારી વાત એ છે.કે લવિંગ અન્ય પેન કિલર જેમ કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.ગળાની ખરાશ દૂર કરે છે.હવામાન બદલવાથી અને કે પછી બજારની કઈ વસ્તુ ખાવાથી ગળામાં ખરાશ થાય છે.તો પછી તમે લવિંગ ,ચાવો અથવા જીભ પર રાખો અને ચૂસી લો, તે ગળાના દુઃખા વામાં અથવા ખરાશ મા બંનેમાં ઘણી રાહત આપે છે.

શિયાળો.જો તમને શરદી થાય છે.તો મધમાં થોડું લવિંગ લો અને જો તમે દરરોજ 3-4 દિવસ સુધી આનો ઉપયોગ કરો તો શરદી દૂર થઈ જશે.ખીલ.લવિંગના ઉપયોગથી ખીલ ,બ્લેકહેડ્સ અથવા વ્હાઇટહેડ્સથી પણ રાહત મળે છે. આ માટે,તમારી ત્વચા અનુસાર,જે ફેસપેક નો ઉપયોગ કરો છો.તેમાં થોડુક લવિંગનું તેલ મિક્સ કરો અને અઠવાડિયામાં ચેહરા પર બે વાર લગાવો.અને અમુક દિવસોમાં તમને ખીલથી છુટકારો અને ચેહરો ચમકદાર જોવા મળશે.

મધમાં લવિંગને ભેળવીને કે વાટીને ખાવામાં આવે છે, તો તેમના આરોગ્યને લગતા ફાયદામાં ઘણો વધારો થાય છે. જણાવી દઈએ કે આ બન્નેમાં રહેલા ન્યુટ્રીએન્ટસ ઘણી બીમારીથી બચાવામાં આપણી મદદ કરે છે. આવો હવે તમને મધ અને લવિંગને એક સાથે ખાવાના ફાયદા જણાવીએ.

મિત્રો નાના કદની દેખાતી લવિંગમાં યુજેનોલ હોય છે, જે સાઈનસ અને શરદી જેવી તકલીફને દુર કરવામાં મદદ કરે છે. લવિંગની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી શરદી-જુકામ થવા ઉપર લવિંગ ખાવી કે તેની ચા બનાવીને પીવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. જો તમે લવિંગના તેલનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને નારીયેલ તેલ સાથે ભેળવીને ઉપયોગ કરો તેથી તેની ગરમ પ્રકૃતિથી આરોગ્યને નુકશાન ન થાય.

તેમજ લવિંગ શક્તિના કોષોને પોષણ આપે છે, તેથી લવિંગ ટી.બી. અને તાવમાં એન્ટીબાયોટીકનું કામ કરે છે. તે રક્તશોધક અને જીવાણું નાશક હોય છે. લવિંગમાં મોઢું, આંતરડા અને આમાશયમાં રહેતા શુક્ષ્મ જીવાણુંઓ અને સડાને અટકાવવાના ગુણ મળી આવે છે. અને તમે જોશો કે ટીવી પર આવતી ઘણી જાહેરાતોમાં કંપનીઓ પોતાની પ્રોડક્ટમાં લવિંગના ઉપયોગ વિષે જણાવે છે.

આયુર્વેદિક દવા તરીકે વપરાતી લવિંગ જીવાણું વિરોધી અને એનાલ્જેસીક તરીકે કામ કરે છે. લવિંગ ફેટી એસીડ, ફાઈબર, ઓમેગો-૩ અને ખનીજોનો સારો સ્ત્રોત છે. અને સાથે જ તે આપણા શરીરની રોગ-પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

સાચા લવિંગની ઓળખ.ઘણા દુકાનદાર નફો મેળવવા માટે લવિંગમાં, તેલ કાઢી નાખેલા લવિંગ પણ ભેળવી દે છે. જો લવિંગમાં કરચલી પડેલી હોય તો સમજવું કે તે તેલ કાઢેલુ હોય એવું લવિંગ છે. તેને ભૂલથી પણ ખરીદવા જોઈએ નહિ. લવિંગ માંથી ઘણી બધી કુદરતી ઔષધીઓ બને છે. આજે અમે તમને જણાવીશું કે 1 લવિંગ કેટલું ગજબનું હોય છે. તો આવો જાણીએ લવિંગના ફાયદા વિષે.

મધ અને લવિંગ એક સાથે ખાવાના ૧૧ ફાયદા.વજન ઓછું કરવાં.મિત્રો જો તમારે તમારું વધેલું વજન ઓછુ કરવું છે, તો તમારા માટે એકદમ સરળ ઉપાય લવિંગ અને મધ છે. રોજ એક લવિંગનું ચૂર્ણ એક ચમચી મધમાં ભેળવીને ખાવાથી વજન ઝડપથી ઓછું થાય છે. ત્વચાને કોમળ બનાવે.આ બંને વસ્તુઓમાં એવા તત્વો રહેલા હોય છે જેનું સેવન સતત કરવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે. ઈન્ફેકશનથી બચાવે.જાણકારી માટે જણાવી દઈએ કે, આ બન્નેમાં ઘણા એવા ગુણ રહેલા હોય છે. જે આપણા શરીરને ઘણા ઈન્ફેકશનથી બચાવી રાખે છે.

હ્રદય માટે ફાયદાકારક.મિત્રો જો તમે હ્રદયના દર્દી છો, તો તમારે મધમાં માત્ર એક લવિંગ મિક્સ કરીને એનું સેવન જરૂર કરવું જોઈએ. તેમાં રહેલા ફ્લેવોનોઇડસ હ્રદયની બીમારીઓથી રક્ષણ કરે છે. શરીર રહેશે એનજેર્ટીક.જણાવી દઈએ કે આ બંનેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તામારા શરીરને એનજેર્ટીક રાખવામાં મદદ કરે છે. કેન્સરથી બચાવે.તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે, જે શરીરને કેન્સરથી બચાવી રાખવામાં મદદ કરે છે.

પાચન સુધારે.જાણકારી માટે જણાવી દઈએ કે, એને ખાવાથી મોઢામાં સોજાઈવા વધુ બને છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે.મધ અને લવિંગ એક સાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, અને શરદી-ખાંસી જેવા ઈન્ફેકશનથી આપણો બચાવ થાય છે.

ઘા ભરવામાં મદદગાર.જાણકારી માટે જણાવી દઈએ કે, તેમાં રહેલી એન્ટી ફંગલ પ્રોપર્ટીઝને કારણે તે ઘા ને જલ્દી ભરવામાં ફાયદાકારક છે. દાંતનો દુઃખાવો કરે દુર.તેમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે દાંતના દર્દ દુર કરવામાં અસરકારક છે. કીડનીની તકલીફથી બચાવે.તેનાથી શરીરના ટોકસીન્સ દુર થાય છે, અને કીડની, લીવરની બીમારીઓથી આપણો બચાવ થાય છે.

લવિંગના બીજા ૧૦ ઉત્તમ ફાયદા.પાચન ક્રિયાનું ખરાબ થવું.લવિંગ ૧૦ ગ્રામ, સુંઠ ૧૦ ગ્રામ, કાળા મરી ૧૦ ગ્રામ, પીપળ ૧૦ ગ્રામ, અજમો ૧૦ ગ્રામ ભેળવીને સારી રીતે વાટીને તેમાં એક ગ્રામ સિંધા મીઠું ભેળવીને રાખી લો. આ મિશ્રણને એક સ્ટીલના વાસણમાં રાખીને ઉપરથી લીંબુનો રસ નાખી દો. જયારે તે કડક થાય ત્યારે તેને છાયામાં સુકવીને ૫-૫ ગ્રામના પ્રમાણમાં ભોજન પછી સવારે અને સાંજે પાણી સાથે લો.

ચક્કર આવવા.જો કોઈને ચક્કર આવતા હોય, તો સૌથી પહેલા બે લવિંગ લો અને આ લવિંગને બે કપ પાણીમાં નાખીને ઉકાળો. અને પછી આ પાણીને ઠંડુ કરીને ચક્કર આવવા વાળા રોગીને પિવરાવવાથી ચક્કર આવવા બંધ થઇ જાય છે. દાંતનો દુ:ખાવો.દાંતનો દુ:ખાવો દુર કરવાં માટે ૫ ગ્રામ લીંબુના રસમાં ૩ લવિંગ ને વાટીને ભેળવી લો. તેને દાંત ઉપર ઘસો અને પોલાણ માં લગાવો. સાઈટીકા.લવિંગના તેલથી પગ ઉપર માલીશ કરવાથી સાઈટીકાનો દર્દ દુર થઇ જાય છે.

દમ કે શ્વાસ રોગ.બે લવિંગ ને ૧૫૦ મી.લી. પાણીમાં ઉકાળો અને તેને પાણીને થોડા એવા પ્રમાણમાં પીવાથી અસ્થમા અને શ્વાસનું અટકવાનું દુર થઇ જાય છે. ગઠીયા રોગ.લવિંગ, ભુના સુહાગા, અલુઆ અને કાળા મરી ૫-૫ ગ્રામ ને પીસી- વાટી લો અને ઘીગ્વારના રસમાં ભેળવીને ચણાના આકાર જેવડી ગોળીઓ બનાવીને છાયામાં સુકવી લો. ત્યાર પછી એક એક ગોળી સવાર-સાંજ લેવાથી ગઠીયા રોગ દુર થઇ જાય છે.

કબજિયાત મટાડે.લવિંગ ૧૦ ગ્રામ, કાળા મરી ૧૦ ગ્રામ, અજમો ૧૦ ગ્રામ, લાહોરી મીઠું ૫૦ ગ્રામ અને સાકર ૫૦ ગ્રામને વાટીને ગાળીને લીંબુના રસમાં નાખી દો. સુકાયા પછી ૫-૫ ગ્રામ ગરમ પાણી સાથે ભોજન કર્યા પછી ડોઝ તરીકે લાભ થાય છે. કમરનો દુઃખાવો ઓછો કરે.લવિંગના તેલનું માલીશ કરવાથી કમરના દુઃખાવા ઉપરાંત બીજા અંગોના દુ:ખાવા પણ મટી જાય છે. તેના તેલની માલીશ સ્નાન કરતા પહેલા કરવી જોઈએ.

દાંતની જીવાત.જીવાત લાગેલા દાંતના પોલાણમાં લવિંગના તેલમાં રૂ પલાળીને રાખો. તેનાથી દાંતમાં જીવત પડવાનું બંધ થાય છે અને દુ:ખાવો ઓછો થાય છે. ટોન્સિલનું વધવું.ટોન્સિલ વધવાથી પરેશાન લોકોએ એક પાનનું પાંદડું, ૨ લવિંગ, અડધી ચમચી જેઠીમધ, ૪ દાણા પીપરમીન્ટને એક ગ્લાસ પાણીમાં ભેળવીને રાબ બનાવીને પીવી જોઈએ. તમને એમાં ઘણો ફાયદો જોવા મળશે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …