Breaking News

રવિવારે કરી લો આ ચમત્કારી ઉપાય,જીવનમાં થઈ જશે ખુશીઓનું આગમન,વધશે ધન દોલત સંપત્તિ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ રવિવારે કરવાના અમુક એવા ઉપાયો વિશે જેનાથી તમે તામારા જીવનની દરેક સમસ્યા માથી છુટકારો મેળવી શકો છો તો આવો જાણીએ આ ઉપાય વિશે.

રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે સૂર્યને પાણી અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે તેમજ સૂર્યમંત્રનો જાપ કરવો પણ ફળદાયી છે રવિવારે 108 વાર સૂર્યમંત્રનો જાપ કરવાથી જીવનમાં ખુશી આવે છે અને દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.અમે તમને કેટલાક એવા સરળ ઉપાય જણાવી રહ્યા છીએ કે જેનાથી તમે તમારા જીવનમાં ખુશી લાવી શકો છો.

મિત્રો માણસ પોતાના જીવન ને આનંદથી ભરવા માટે દિન-રાત પરિશ્રમ કરે છે. જેથી તેમનુ કુટુંબ ખુશ રહી શકે અને કુટુંબમા સુખ શાંતિ રહે. પણ કાયમ લોકો ના જીવન મા ખુશી બની રહે તે શક્ય નથી. જીવન માં સુખ તથા શાંતિ બનાવી રાખવી ખુબ જ કપરી ગણવામાં આવે છે. સમય ની સાથોસાથ જીવન માં અનેક તકલીફો જન્મે છે. જેના લીધે માનવી કાયમ હતાશ રહે છે. પણ ઘણા નૂસ્ખા એવા છે જેને કરવાથી તમે તમારા જીવન ની તમામ તકલીફો નુ સમાધાન કરી શકો છો અને તમે તમારું જીવન આનંદપૂર્વક પસાર કરી શકો છો.

આજે અમે તમને રવિવાર માટે ઘણા નૂસ્ખાઓ ની જાણકરી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ નૂસ્ખા કરો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ રહશે અને તમારા જીવન ની તકલીફોનુ સમાધાન થશે. તો ચાલો હવે જાણીએ કે રવિવાર ના દિવસે ક્યા-ક્યા નૂસ્ખા કરવાથી જીવનની પ્રત્યેક તકલીફ દૂર થઇ જશે. જો તમે રવિવારે પરોઢે કોઈ અગત્યના કામ થી ઘરે થી જતા હોય તો તે પૂર્વે ગાય ને રોટલી દેવી.

જો શક્ય હોય તો તમે રવિવાર ના રોજ ગાયપૂજન પણ કરો. તેનાથી તમારા તમામ કામો સફળ થશે.રવિવાર ના રોજ જો તમે એક વાસણમા પાણી લઈને તેમાં કંકુ ઉમેરી ને વડના વૃક્ષ પર અર્પણ કરો છો. તો તેનાથી તમારા જીવન ની ઘણી તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત રવિવાર ના રોજ તમે ઘરે થી જતા પૂર્વે તમારા લલાટ પર ચંદન નો ચાંદલો કરો. જો તમે રવિવાર ના રોજ માછલીઓને લોટની ગોળીઓ નાખો છો તો તેનાથી તમને તમારા જીવન માં સારા ફળ મળે છે.

તે ઉપરાંત તમે રવિવાર ના રોજ કીડીઓ ને ખાંડ તેમજ લોટ નાખવી, તેનાથી જીવન ની તમામ તકલીફનો અંત આવશે.જો આપ ઈચ્છો છો કે તમારા જીવનમા કાયમ ખુશી તથા સમૃદ્ધી બની રહે તો તમે રવિવાર ના રોજ શુદ્ધ કસ્તુરીને ચમકીલા પીળા કાપડમા નાખીને તમારા લોકરમા મુકી દો. જો તમે આ નૂસ્ખાને તમારા સાચા મનથી કરો તો તેનાથી તમારા જીવનમા ચાલતી બધી જ તકલીફો દૂર થશે અને તમારું જીવન આનંદમયી બને છે. જેમ કે તમે જાણો છો કે રવિવાર ના રોજ ભગવાન સૂર્યને અર્પણ છે. જો તમે આ દિવસે વ્રત કરશો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ બની રહેશે.

જો તમે રવિવારનુ વ્રત કરશો તો એક સમયનુ ખાવાનુ મીંઠા વિનાનુ કરવુ.માન્યતા મુજબ લોકોના જીવનમા સમસ્યાઓ આવે છે તો લોકોના જીવનમા આ સમસ્યાઓનુ સમાધાન રહેલુ હોય છે, લોકો જો પ્રયાસ કરે તો હર વખતે ખરાબ સ્થિતિ ને દૂર કરી શકો છો, પણ જાણકારી ના અભાવમા લોકો આ તમામ બાબતો નથી જાણતી. આ નૂસ્ખાને કરવાથી તમારા જીવનની અનેક તકલીફોનુ સમાધાન થશે અને ભગવાન સૂર્યના આશીર્વાદ થી તમે તમારુ જીવન આનંદથી વિતાવી શકશો.

રવિવાર ના દિવસે સૂર્યદેવતા ની પૂજા જરૂર કરવી જોઈએ, તેનાથી તમારા જીવન ના હાલાત સુધરી શકે છે, તમે રવિવાર ના દિવસે પ્રાત: કાળ માં જલ્દી ઉઠીને પોતાના બધા કાર્ય થી નિવૃત્ત થઈને સ્નાન કરી લો, તેના પછી તમે કોઈ પણ મંદિર અથવા ઘર માં જ સૂર્યદેવતા ને જળ અર્પિત કર્યા પછી તમે તેમની વિધિ વિધાન પૂર્વક પૂજા કરો, પૂજા ના દરમિયાન તમે તેમને લાલ ચંદન, ગુડહલ નું ફૂલ, ચોખા અર્પિત કરો.

તમે તેમને ગોળ અથવા પછી ગોળ થી બનેલ મીઠાઈ ભોગ લગાવી શકો છો, તેના પછી તમને મંત્ર “ऊं खखोल्काय शान्ताय करणत्रयहेतवे।, निवेदयामि चात्मानं नमस्ते ज्ञानरूपिणे।।, त्वमेव ब्रह्म परममापो ज्योती रसोमृत्तम्।, भूर्भुव: स्वस्त्वमोङ्कार: सर्वो रुद्र: सनातन:।।” નો જાપ કરવો પડશે. જો તમે સૂર્યદેવતા ને રવિવાર અથવા પછી દરરોજ અર્ધ્ય આપો છો તો તેનાથી તમારા બધા પાપ નષ્ટ થાય છે અને તમારા જીવન ની દરિદ્રતા અને નકારાત્મકતા પણ દુર થાય છે.

જો તમે રવિવાર ના દિવસે સૂર્ય આદિત્યહ્રદય સ્ત્રોત નો પાઠ કરો છો તો તેનાથી તમારા જીવન માં ચમત્કારિક ફળ મળે છે, કારણકે આ પાઠ બહુ ચમત્કારી અને પ્રભાવશાળી માનવામાં આવે છે, તેનાથી બધા પ્રકારના ભય દુર થાય છે અને રોગો નો નાશ થાય છે.જો તમે રવિવાર ના દિવસે સૂર્ય ઉદય ના સમયે વહેતા જળ માં ગોળ પ્રવાહિત કરો છો તો તેનાથી તમને શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે.

જો તમે રવિવાર અથવા પછી સપ્તમી તિથી એ સૂર્યદેવતા ને લાલ પુષ્પ અથવા સફેદ કમળ નું ફૂલ પૂજા માં ઉપયોગ કરો છો અને વ્રત ઉપવાસ કરે છે તો તેનાથી સૂર્યદેવ ની કૃપા મળે છે, તેમની કૃપા થી બધા સુખો ની પ્રાપ્તિ થાય છે, માન સમ્માન પણ વધે છે, તમને પોતાના કામકાજ માં સફળતા મળે છે.જો તમે સૂર્યદેવતા ને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો પિતા ના વિરુદ્ધ કોઈ પણ કાર્ય ના કરો અને માતા-પિતા ની સેવા કરવી જોઈએ.જો તમે સૂર્યદેવતા ને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તેના માટે લાલ મીઠાઈ, ગોળ, તાંબા ધાતુ, ઘઉં, લાલ અને પીળા રંગ મળેલ રંગ ના વસ્ત્ર દાન કરો.

ઉપરોક્ત રવિવાર ના દિવસે સૂર્યદેવતા ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો ના વિષે જાણકારી આપવામાં આવી છે, જો તમે આ કાર્ય રવિવાર ના દિવસે કરો છો તો તેનાથી તમારા જીવન ની પરેશાનીઓ દુર થશે અને ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ બની રહેશે, આ ઉપાયો ને કરવાથી તમારું જીવન સકારાત્મક બનશે અને દરિદ્રતા નો નાશ થશે.આ ઉપરાંત તમારા માંથી પણ ઘણા લોકો સૂર્યદેવને જળ ચડાવતા હશે પરંતુ શું તમે જાણો છો કે એમ કરતા પહેલા જો તમે શિવ મંદિરમાં એક ખાસ કામ કરી દો તો તમને બમણો લાભ થઇ શકે છે. એમ કરવાથી તમને ન માત્ર સારું ભાગ્ય મળશે પરંતુ ધન અને સુખની બાબતમાં પણ તમારું નસીબ ચમકી જશે.

સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા કરો આ કામ.જયારે પણ તમે સૂર્યદેવને જળ ચડાવવા જાવ તો સાથે તાંબાના એક મોટા વાસણમાં જળ ભરીને લઇ જાવ. હવે તમારે કરવાનું એ છે કે સૌથી પહેલા સવારે સૂર્ય ઉદય થયા પછી કોઈપણ શિવ મંદિરમાં જાવ. ત્યાં તમે શિવજી આગળ માથું ટેકો અને તેમના આશીર્વાદ લો. હવે તેમને સિંદુર અને ચોખા ચડાવો. તેમાંથી થોડા ચોખાના દાણા તમારા તાંબાના વાસણમાં નાખી દો. ત્યારપછી શિવલિંગ ઉપર થોડુ પાણી ચડાવો અને બીજું પાણી સૂર્યદેવ માટે રાખો.

મંદિરની બહાર જઈને તમે સૂર્યદેવને પણ તે તાંબાના પાત્ર માંથી જળ ચડાવી શકો છો. શિવલિંગના સ્પર્શથી તમારું જળ પવિત્ર બની જાય છે અને તેની અંદરની તમામ નેગેટીવ એનર્જી દુર થઇ જાય છે. સાથે જ તેમાં નાખવામાં આવેલા ચોખા તેને પોઝેટીવ એનર્જીથી ભરી દે છે. આવામાં તમે સૂર્યદેવને સો ટકા ઉર્જાથી ભરેલું જળ ચડાવો છો. એટલા માટે તમને તેનો સૌથી વધુ લાભ મળે છે. આ કામ કરવાથી તમારો દિવસ પણ સારો જાય છે. તે ઉપરાંત લાંબા સમયમાં તમારું ભાગ્ય પ્રબળ રહે છે. ધનની ખામી પણ તેનાથી દુર થઇ જાય છે.

આમ તો તમે આ ઉપાય રોજ કરી શકો છો પરંતુ તેને રવિવાર અને સોમવારે કરવું ઘણું મહત્વ ધરાવે છે. તેનાથી તમને આખા અઠવાડિયા માટે ગુડ લક મળી જાય છે. તે કારણથી તમારે આ કાર્ય ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત જરૂર કરવાનું રહે છે. તમે ધારો તો તેમાંથી કોઈ એક દિવસ ઉપવાસ પણ રાખી શકો છો. તેનાથી ઈશ્વર વધુ પ્રસન્ન થઇ જશે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …