Breaking News

સાંઈરામ દવે તેમના પિતાજીએ કહેલી આ ત્રણ વાતોથી આજે બની ગયા છે એક મોટા કલાકાર જાણો તેમની જીવનની કહાની

મિત્રો આજે હું આપના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમાં હું આપને વાત કરવાનો છું સાઈરામ દવે વિશે તેમજ આપણે ગુજરાતના ઘણા કલાકારો જોયા હશે પણ સાઈરામ દવે તે કંઈક અલગ જ કલાકાર છે અને તેમનું હાસ્ય પણ જોરદાર છે જે બધાને મોટા ભાગે પસંદ છે ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે સાંઈરામને ઓળખતો નઈ હોય કારણ કે સાઇ ભાગ્યે જ એવો કોઈ ડાયરો થતો હશે જ્યાં સ્ટેજ પર સાંઈરામ દવે ન હોય.દરેક સ્ટેજ પર સાઈરામ દવે જોવા મળતા હોય છે અને તેમના ફ્રેન્સની વાત કરીએ તો કરોડોમાં તેમના ફ્રેંસો છે અને આજે સાંઈરામના સ્ટેજ પર આવવાની સાથે જ તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જાય છે.

તેમજ કહેવામા આવ્યું છે કે સાંઈરામે સાંભળવા માટે હકડેઠઠ મેદની ઉભરાય છે.તેમજ તેઓ પ્રેમની વાતો તેમજ લોકોને ખૂબ જ હાસ્ય આપે છે પણ જો હાસ્ય કલાકાર સાંઈરામ દવેના પપ્પાએ તેમને ત્રણ લાઈનો ન કહી હોત તો કદાચ તે આજે ગુજરાતી ભાષાને અને ગુજરાતીઓને એક પ્રતિભાવંત ગુજરાતી કલાકાર મળ્યો જ ન હોત કારણ કે માનવામાં આવે છે કે સાઈરામના પિતાજીએ તેમને ત્રણ લીટીઓ કહી હતી જેના કારણે તેઓ આજે એક મોટા કલાકાર છે અને ખુદ સાંઈરામ પણ પોતાની આ સફળતા પાછળ પોતાના પપ્પાની મહેનત અને પ્રેરણાને જ કારણભૂત ગણાવે છે.

તેમજ આગળ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૂળ તો સાંઈરામ દવે પણ બાળપણમાં મોટા ભાગના બાળકોની જેમ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા અને તેઓ પણ એક દિવ ક્રિકેટર બનશે તેવું જ કાયમના માટે વિચારતા રહેતા હતા તેમજ મૂળ તો સાંઈરામના પપ્પા અને મમ્મી બંને શિક્ષક હતા પણ જયારે એવું પણ કહેવામા આવ્યું છે.

કે ઘરની આર્થિક સ્થિતિ સારી કહી શકાય એવી હતી પણ તેમને માત્ર ક્રિકેટર જ બનવું હતું પણ જ્યારે આ જમાનામાં બોલ-બેટ સાંઈરામ પાસે જ હતા.પણ ત્યારે સાંઈરામ કહે છે કે ક્રિકેટનો મને ગાંડો શોખ હતો અને હું કાયમના માટે ક્રિકેટ રમતો હતી તેમજ એટલો શોખ કે ક્રિકેટ રમવા જઉં તો ખાવા પીવાનું પણ ભાન ન રહે અને અમુક વાર તો જમવાનું પણ ભૂલી જતો હતો.પણ પપ્પાને મારો ક્રિકેટનો શોખ ખાસ ગમતો ન હતો અને હું ક્રિકેટ રમવા જાઉં એટલે મારા પપ્પા નારાજ થતા હતા.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે મૂળ તો વિષ્ણુપ્રસાદ દવે એટલે કે સાંઈરામના પિતાજીની ઈચ્છા તેમને ભજનિક બનાવવાની હતી પણ આવું બની શક્યું ન હતું અને તેમજ આ સાંઈરામના કહેવા પ્રમાણે તેમના પપ્પાએ તેની પૂરી તૈયારી પણ કરી હતી અને તેઓ કાયમ તેની તૈયારીમાં બેસતા હતા પણ જ્યારે 1983માં સાંઈરામ જ્યારે માત્ર સાત વર્ષના જ હતા ત્યારે જ તેમને સંગીત શીખવવા દુર્લભભાઈ નામના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક આવતા હતા.

અને તેમને દ્રારા સાઈરામ બધું જ્ઞાન મેળવતા હતા પણ જ્યારે સાંઈરામને તે સમયે તો ખાસ સંગીતનો શોખ નહોતો પણ શીખવું ફરજિયાત હતું.કારણ કે સાઈરામના પિતાજીએ સાઈરામને આ સિવાય બીજું શીખવાની ના પાડી હતી પણ જ્યારે આ સાંઈરામ એવું પણ કહે છે કે આમ કરતા કરતા હું રાગમાં ઘડિયા પાકા કરતો થઈ ગયો અને ત્યારબાદ જ્યારે માલકૌંસ, ભૂપાલી સારંગ સહિતના 12 રાગ મેં ઘડિયા ગાતા ગાતા જ શીખ્યા હતા અને આમજ મને થોડું થોડું આવડવા લાગ્યું હતું.

તેમજ આગળ જાણીએ તો કહેવાય છે કે તેમના પપ્પા ખુદ આકાશવાણી રેડિયોના ભજનિક એટલે પુત્ર પ્રશાંતને પણ ભજનિક બનાવવાની પ્રબળ ઈચ્છા હતી તેઓને પણ ભજનીકમાં ખૂબ જ રસ હતો માટે તેઓ સાંઈરામને ભજનિક બનાવવા માગતા હતા પણ માતા સરોજને મનમાં હતું કે પ્રશાંત સારું એવું ભણીને નોકરી કરે અને તેનું કરિયર બનાવી લે માતા એવુ વિચારતા હતા કે જ્યારે માતા-પિતાના સપના વચ્ચે પ્રશાંતને તો પાછું ક્રિકેટર બનવું હતું અને એટલે જ આખરે પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન નાનકડા પ્રશાંતે જનવગુ છે કે દૂરદર્શન માટે સાત ભજન ગાયા હતા અને ત્યારબાદ તેમના પપ્પાએ દ્રઢ નિશ્ચય તેમનો આ પુત્ર તો ભજનિક જ બનશે તેવું જણાવ્યું છે.

પણ જો કે અહિયાના ગુરુકુળના અભ્યાસ બાદ કહે એવુ કહેવામા આવ્યું છે કે સાંઈરામ દવેએ દસમું ધોરણ પાસ કરીને સાંઈરામ રાજકોટની સરકારી પોલિટેક્નિક કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો પણ ત્યારબાદ તેમની માતા ઘણા ખુશ હતા કારણ કે સાઈરામ આગળ વધવા લાગ્યો હતો પણ જ્યારે આ સાંઈરામ કોલેજના દિવસોને યાદ કરતા કહે છે કે એ દિવસોમાં હું પૂરા બાવીસ અલગ-અલગ અવાજ કાઢીને મિમિક્રી કરતો હતો.

અને ગાતો હતો ત્યારથી જ મને આ વિષય પર ક્રિએટિવિટી પણ લાજવાબ હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ કોલેજના દિવસોમાં સાંઈરામ જુદા જુદા એક્ટર્સની મિમિક્રી કરતા, અને મિત્રો વખાણતા પણ ખરા અને તેમજ અને ત્યારથી જ સાંઈરામ દવેને લાગ્યું હતું કે આપણામાં કુદરતી બક્ષિસ છે અને તેમજ એવું પણ જણાવ્યું છે કે સાંઈરામે જાતને મઠારવાની શરૂ કરી હતી.

ત્યારબાદ જો કે એક દિવસ સાંઈરામના પિતાની વાપી ટ્રાન્સફર ગઈ થઈ અને નોકરી પર હાજર થતા પહેલા જ તેમણે ત્રણેય દીકરા અને પત્નીને કહ્યું કે મારી ગેરહાજરીમાં મારા તબલાં-પેટીને બાળી મૂક્જો કારણ કે હવે હું અહીંયા રહેવાનો નથી માટે મારે તેની જરૂર નથી તેમજ મારો વારસો જાળવવાવાળું કોઈ નથી તો આનું હવે શું કામ છે તેમજ પ્રશાંત તારા પર મને આશા તો હતી જ પણ તું તો તારી મમ્મીનું સપનું જીવવાનો છે એટલે હવે કોઈ મારું સપનું પૂરું નથી કરવાનું તો હવે આ તબલાની જરૂર નથી અને મને તારા પર આશા હતી કે તું એક જ દિવસ ભજનિક બનીશ પણ ત્યારે જ કહેવામા આવ્યું છે કે બસ આ શબ્દોએ પ્રશાંતની સાંઈરામ સુધીની સફર શરૂ કરી હતી તેવું પણ કહેવામાં આવ્યું છે.

તેમજ આગળ વાત કરતા જ કહેવામા આવ્યું છે કે આ નવાસવા એન્જિનિયર બનેલા પ્રશાંતે પપ્પાની ઈચ્છાથી જ પીટીસી કર્યું હતું અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેમણે ભજનો ગાવાના પણ શરૂ કર્યા અને ધીમે ધીમે પ્રગતિ કરવા લાગ્યા હતા અને ત્યારથી જ શરૂઆત થઈ શોકસભાથી.પણ જો કે તે સમયે તો માંડ ગાંઠાયિનો ખર્ચો નીકળતો હતો.

અને ત્યારબાદ ધીરે ધીરે સાંઈરામને લોકસાહિત્યમાં રસ પડ્યો હતો અને તેઓએ આમાં ડગલું ભર્યું હતું અને તે સફળ પણ ગયું હતું પણ જ્યારે તેમના પપ્પાએ કહ્યું કે ત્યાં પહોંચવું અઘરું છે પણ સાંઈરામે નક્કી કર્યું તો કર્યું. તેમણે લોકસાહિત્યના દુહા, છંદ, ગીતો કથાઓ યાદ કરવા રીતસરના અનુષ્ઠાન આદર્યા હતા અને તેમને આ વિષય પર મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું અને ત્યારબાદ સાંઈરામ કહે છે કે ક્યારેક એવું પણ થતું કે હું ખોટું બોલતો અને ઓડિયન્સ ભૂલ સુધારતું તેવું પણ જણાવ્યું હતું.

જો કો તેની સાથે સાથે એવી પણ વાત કરવામાં આવી છે કે આ સ્ટ્રગલ દરમિયાન સાંઈરામ માટે કપરો સમય પણ આવ્યો હતો પણ તેનો સામનો સાઈરામે કર્યો હતો અને ક્યારેક ક્યારેક તેમને ડાયરામાં આખી રાત બેસવું પડતું પણ બોલવાની તક ન મળતી હતી અને તેમજ તેઓને આવી ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો તેમજ ક્યારેક ખુદ તેમના પિતા જ તેમની પરીક્ષા કરતા હતા.

અને તેમજ સાંઈરામના પિતા તેમના જ બધા જોક્સ બોલી દેતા અને સાંઈરામ સામે કંઈક નવું આપવાનો પડકાર આવી જતો હતો તેવું પણ જણાવવામાં આવ્યું હતું પણ જો કે અહીં પણ પપ્પા જ તેમના ગાઈડ બન્યા અને કહ્યું કે તુ વધુ વાંચ અને તારું કંઈક બનાવ અને સાઈરામે મહેનત કરવા લાગ્યા હતા અને સાંઈરામ કહે છે કે મારા પપ્પા જ મારા માટે રોલ મોડેલ છે અને તેમજ મારી કરિયર બને તે માટે તેમણે પણ પગના તળિયા ઘસી નાખ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

તેમજ આ પ્રશાંતમાંથી સાંઈરામ બનવા પાછળ પણ તેમના પપ્પા વિષ્ણુપ્રસાદનો જ હાથ છે તેવું કહેવામા આવી રહ્યું છે અને આ એક કાર્યક્રમમાં તેમના પિતા મુંબઈ ગયેલા હતા અને ત્યારે જ ત્યાં સાંઈરામ ઐયર નામના ગાયકનું પર્ફોર્મન્સ તેમને બહુ ગમી ગયું હતું અને તેમને તેમના પ્રત્યે લગની લાગી હતી એટલે પ્રશાંતને પિતાએ સ્ટેજનું નામ સાંઈરામ આપ્યું હતું અને ત્યારબાદ આજે સ્થિતિ એવી છે કે પત્ની દીપાલી એક જ મને પ્રશાંત કહીને બોલાવે છે અને બાકી બધાની જીભે સાંઈરામ નામ ચડી ગયું છે 90 ટકા લોકો પ્રશાંતને સાઈરામ તરીકે જ ઓળખે છે.

તેની સાથે જ આ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર તરીકે સફળ સાંઈરામ દવે રાજકોટમાં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ નામની સ્કૂલ પણ ચલાવે છે તેવી જાણકારી મળી છે અને ત્યારબાદ આ નચિકેતા સ્કૂલ શરૂ કરવાનો આઈડિયા તો સાંઈરામ પાસે જ હતો પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં ફંડની તકલીફ હતી પણ ત્યારબાદ આ નૈરોબી સ્થિત મિત્રે તેમનો આ વિચાર જાણ્યો

અને કહ્યું કે આગળ વધો અને ત્યારબાદ આ બધું થઈ જશે અને આગળ વંધ્યા હતા અને નીતિન માલદેના સાથથી 2015માં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ શરૂ થઈ ગઈ હતી અને તેમજ આ સાંઈરામની આ સ્કૂલની ખાસિયત એ છે કે અહીં અહીંની અંગ્રેજી માધ્યમની સ્કૂલનો વિદ્યાર્થીઓ વેદની ઋચાઓ અને શ્લોક બોલી જાણે છે અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશ-વિદેશની વાતો પર પણ ચર્ચા કરી શકે છે.

About bhai bhai

Check Also

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા પાયલોટ,તસવીરો જોઈને તમે પણ એના દીવાના થઈ જશો…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલમાં, મહિલાઓ છોકરાઓ સાથે પગલું …