Breaking News

શનિદેવના મંદિરની બહાર રાખી દો આ ખાસ વસ્તુ,પછી જોવો કમાલ તમારી દરેક સમસ્યા થઈ જશે દૂર…..

આજના આ લેખમા આજે આપણે તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે શનિદેવના કેટલાક એવા ઉપાયો વિશે જણાવા જઇ રહ્યા છે જેનો ઉપાય કરીને તમે તમારા જીવનમા આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકો છો આજના આ સમયમા દરેક લોકો ધનની સમસ્યાથી પીળાઈ રહ્યા છે અને તેના નિવારણ માટે લોકો કોઇને કોઈ ઉપાય કરતા હોય છે અને આજે અમે તમને આ લેખમા એક એવા જ ઉપાય વિશે જણાવવા જઇ રહ્યા છે જે તમને તમારા જીવનમા આવતી દરેક મુશ્કેલીઓનુ સમાધાન કરવા માટે મદદ કરશે તો આવો જાણીએ તે ઉપાય વિશે.

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનો તોડ દર્શાવાયો છે. સામાન્ય ભાષામાં તેને ટોટકા કહી શકાય છે. આ ટોટકા અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાંથી એક વસ્તુ છે સોપારી. સોપારીનો ઉપયોગ કરી અને ભગવાન શનિદેવ ને પ્રસન્ન કરી શકાય છે. આ ટોટકા અત્યંત ચમત્કારી હોય છે જે વ્યક્તિ શ્રદ્ધાથી તેને અમલમાં મુકે છે તેને અચૂક લાભ કરાવે છે. તો તમે પણ આજે જાણો સોપારીના કેટલાક સરળ અને સચોટ ટોટકા વિશે જેને કરવાથી તમે ભોગવશો દોમદોમસાહેબી.

જો શનિ દેવના આશીર્વાદ મળી ગયા તો શત્રુના હજારો પ્રયત્નો કરવા છતાં પણ તે તમારું કંઈ બગાડી શકશે નહી. તો તમે આજેજ તમારી મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે તમારે શનિદેવને પ્રસન્ન જરૂર કરવા જોઈએ. તો મિત્રો આજના આ લેખ દ્વારા તમને અમે એવા ઉપાય બતાવીશુ જેમાં શનિદેવના મંદિરની બહાર અમુક એવી ખાસ વસ્તુ મૂકવામાં આવે તો તમારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

અમે જે ઉપાઈ જણાવી રહ્યા છીયે એ તમારે શનિવારના દિવસે કરવો જોઈએ. કારણ કે શનિવાર એ શનિદેવને સમર્પિત રહે છે. આ ઉપાય માટે એક ફાટેલું ન હોય તેવું એક કાળા રંગનું કાપડ લો. આ કાળા રંગના કાપડને શનિદેવની પ્રતિમાની સામે રાખી દો. બાદમાં એક તેલનો દીવો પ્રગટાવો. તેના પછી આંબાની એક ડાળખી લો અને તેને હળદળમાં બોળી દો. આ ડાળખીને તમારે કલમના રૂપમાં વાપરવાની છે. આટલું કર્યા બાદ શનિદેવનું સ્મરણ કરીને આ ડાળખી અને હળદળ વડે એ કાળા કપડાં પર તમારી સમસ્યા લખો. આ વાક્ય બને તો ટૂંકાણમાં લખો.

મિત્રો મુશ્કેલી લખ્યા બાદ આ કપડાને 7 વાર વાળી દો. અને આ કપડાં પર કાળો દોરા વીટી લો. તેને કાળા દોરાથી બાંધતી વખતે સાત ગાંઠ મારવી. હવે આ કાળા રંગના કપડાને તમે પોતાના ખીસામાં રાખો. બાદમાં શનિદેવને તેલ અર્પિત કરીને એમની આરતી પણ કરો. પછી ભગવાન શનિદેવ પાસે તમારી બધી મુશ્કેલીઓ દૂર થવાની પ્રાર્થના કરો અને છેલ્લે શનિમંદિરના મંદિર ની આસપાસ આ કાળા રંગના બાંધેલા કપડાને રાખી દો. બહાર ન ફાવે તો તેને જમીનમાં પણ દાટી શકો છો, આવું કરવાથી થોડાજ દિવસોમાં તમારી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.

મિત્રો લોકો એવું કહેતા હોય છે કે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ હોય તે લોકો જીવનમાં સદાય દુખી હોય છે અને એટલે કે તેનું નસીબ ક્યારેય કામ કરતું નથી અને તે લોકોને કોઇ કાર્યમાં સફળતા નથી મળતી પરંતુ જો તેનો ભાગ્ય ખૂલી જાય તો તેને દરેક કામમાં સફળતા મળી રહે છે પણ કુંડળીમાં રહેલા અશુભ શનિના કારણે દરેક લોકોને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે અને સખત મહેનત કર્યા બાદ પણ આ લોકોને કોઈ કામમાં સફળતા મળતી નથી અને કોઈને કોઈ અવરોધ ઉત્પન્ન થતો રહે છે.

આ બધા જ કારમાં ના કારણે વ્યક્તિ માનસિક રીતે ભાંગી જતો હોય છે કારણ કે તેનું જીવન ગરીબ માનવી તે છે અને તેના જીવનમાં ઘણું બધું સહન કરવું પડે છે પરંતુ આજે અમે શનિદેવના એવા ઘણા બધા ઉપાયો જણાવવા જઈએ છીએ કે જેનાથી તમે તમારા ડૂબતા કિસ્મતને ઉગાડી શકો છો અને તમારા નસીબને ચમકાવા શકો છો અને આ ઉપાય ના કારણે તમને થોડા જ દિવસોમાં ધનપ્રાપ્તિ મેળવી શકશો અને જો તમે પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે તમારે શનિવારના દિવસે 9 હાથ લાંબો કાળો દોરો લઈને તેની એક માળા તૈયાર કરવાની છે.

અને આ માળાને તમારે નજીકના શનિ મંદિરમાં જઈને શનિદેવની પહેરવાની છે અને આવું કરવાને કારણે શનિ દોષ ની અંદર ઘટાડો થશે તેમજ શનિદોષ દુર કરવા માટે શનિવારના દિવસે શનિ દેવતા નું વ્રત રાખો. અને સૂર્યાસ્ત સમય બાદ હનુમાનજીની ઉપાસના કરો. હનુમાનજીને પૂજાવિધિમાં કાળા તલ, કાળો સિંદુર અને તેલનો દીવો કરીને ફૂલ ચડાઉ. જેના કારણે ખરાબ શનિ દ્રષ્ટિ દૂર થશે અને શનિવારના દિવસે કાળા કલરનાં વાંદરા અથવા તો બીજા કોઈ પ્રાણી જેવા કે કૂતરાને લાડુ ખવડાવો જેના કારણે હનુમાનજી અને તેના ભક્ત શનિદેવને પ્રસન્ન થાય છે અને શનિની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર બની રહે છે.

શનિવારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ ને એક વાટકામાં ચોખ્ખું લઈને તેમાં તમારે તમારો ચહેરો જોવા નો છે હવે આ તેલને ગરીબોને દાન કરી દો અને શનિવારના દિવસે શનિ દેવનો તથા હનુમાનજી નો માનવામાં આવે છે જેના કારણે શનિવારે કરેલા આ બધા પગલાંને લીધે શનિદોષ દૂર થાય છે. અને તમારી કુંડળીમાં શનિદોષ દૂર થઇ જવાના કારણે તમારું કિસ્મત બદલી શકે છે અને જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારે તમારા ખોરાકનો એક નાનો ભાગ કૂતરા માટે રાખવો જ જોઇએ. ખોરાક ખાધા પછી,આ રોટીનો ટુકડો કૂતરાને ખવડાવો.

શનિવારે સાંજે કાળા કૂતરાને તેલવાળી વાસી રોટલી ખવડાવો.નિશુલ્ક સરકારી સંસ્થાઓ જ્યાં નિ:શુલ્ક પથારીવશ બાળકોની સારવાર કરવામાં આવે છે અને ત્યાં દર મહિને દાનમાં થોડી રકમ આપવાની ખાતરી કરો.અનાથાશ્રમમાં દાન આપવાની આદત બનાવો.દરરોજ પક્ષીઓને અનાજ ઉમેરો ઉનાળામાં પક્ષીઓ માટે પાણીનો પોટ રાખો.બીજાને નુકસાન ન પહોંચાડો. કોઈ જરૂરી વ્યક્તિને મદદ કરો બીજાને સદ્ગુણો કરવા પ્રેરણા આપો શનિદેવ ઇચ્છતા નથી કે જ્યારે મારું દુર્ભાગ્ય તમારા પર પડે છે, ત્યારે તમે મારી પૂજા કરો અને દયા માટે વિનંતી કરો, પરંતુ તે ઇચ્છે છે કે તમે સદ્ગુણો કરો જેથી તમને કદી મારા દુર્ભાગ્યનો સામનો ન કરવો પડે.

દરરોજ સવારે નહાવા વગેરેથી નિવૃત્ત થઈને,ખાલી પેટ પર ગાયને 2 રોટલી અને થોડી મીશ્રી ખવડાવો.આ કાર્ય થોડા દિવસો માટે ન કરો,પરંતુ શક્ય હોય ત્યાં સુધી કરો. ગૌ સેવા સાથે,તમારી વેદના ધીમે ધીમે દૂર થવા માંડશે. મહિનામાં એકવાર, ગૌશાળા પર જાઓ અને ગાયને તમારા હાથથી થોડું સારું ખવડાવો ગૌશાળાના દાનમાં સમયાંતરે થોડી રકમ ઉમેરો અને શનિદેવ પૂજા શનિદેવ મંત્ર અને કર્મકાંડના જાપ કરવાથી તમે શનિ દોષથી રાહત મેળવી શકો છો,

સોપારીને પૂજામાં પધરાવવી જેથી તે સિદ્ધ થઈ જાય. આ સોપારીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં પધરાવવી, ધનની ક્યારેય ખામી નહીં સર્જાય. શુક્રવારે લક્ષ્મી પૂજા કરવી અને પછી પૂજામાં રાખેલી સોપારી પર લાલ દોરો બાંધી અને તેના પર કંકુ-ચોખા લગાવી અને પૂજા કરવી. આ સોપારીની રોજ પૂજા કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે પૂજાની સોપારીને ગૌરી-ગણેશનું સ્વરૂપ માની અને તેને જનોઈ પહેરાવવી પછી તેને તિજોરીમાં રાખી દેવી. ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહેશે વેપારમાં વૃદ્ધિ કરવા માટે શનિવારે રાત્રે એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો પીપળાના ઝાડ નીચે પધરાવી દો. બીજા દિવસે એટલે કે રવિવારે સવારે સ્નાનાદિ કરી તે પીપળામાંથી એક પાન તોડી લાવવું અને તિજોરીમાં રાખી દેવું. આવકમાં વધારો થશે

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …