મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આપણા દેશ મા ઘણા બધા દેવી દેવતાઓ નુ મંદિરો આવેલુ છુ હિંદુ સમાજમા ઘણા બધા મંદિરો આવેલા છે મિત્રો આપણા દેશના દરેક ભાગમા કોઈને કોઈ મંદિર આવેલુ છે મિત્રો આપણો દેશ માન્યતાનો દેશ છે મિત્રો અહિ લોકો અલગ અલગ રીતે માન્યતાઓ ઓ માને છે.
અને અલગ અલગ રીતે તેને પુરી કરવામા કોઈપણ મંદિરમા જાય છે મિત્રો પરંતુ આજે હુ તમને એક એવા મંદિર વિશે જનાવવા જઇ રહ્યો છુ જ્યા મિત્રો સાપોની એક કે બે નહિ પરંતુ 30,000 સાપોની મુર્તિઓ આવેલી છે મિત્રો તમને આ જાણીને નવાઇ લાગશે કે અહી કોઈ દેવી દેવતાની નહી પરંતુ સાપોની મુર્તિ આવેલી છે તો મિત્રો ચાલો જાણીએ તે મંદિર વિશે.
મિત્રો આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છે જેને જાણીને ખુબજ નવાઇ લાગશે મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરીશુ જ તમે ભાગ્યજ સાંભળ્યું હશે મિત્રો આજે અમે આ લેખ દ્વારા આપણે વાત કરી રહ્યા છે એક રહસ્ય મંદિર વિશે જ્યા 30,000 સાપોની મુર્તિઓ આવેલી છે અને તમને એ જાણીને નવાઇ લાગશે કે અહિ દરરોજ 30,000 સાપો પણ આવે છે મિત્રો આ સાપોના મંદિર ના રહસ્ય ને જાણશો તમેં ચોકી જશો.
મિત્રો એમ તો જોવા જઈએ તો સાપ એ એક ઝહરિલુ જીવ હોય છે અને દરેકને તેનાથી બીક લાગે છે અને જો આપણે એક ધાર્મિક દ્રષ્ટિથી જોવા જઈએ તો દેવોના દેવ મહાદેવ સાપને તેમના ગળામા એક આભૂષણ તરીકે પહેરે છે અને એટલા માટેજ તેમને પૂજનીય માનવામા આવે છે મિત્રો હિંદુ ધર્મમા તેને નાગ પંચમી નામના દિવસે અર્પિત કરવામા આવે છે જે લોકો તે દિવસે સાપોને દૂધ પીવડાવી તેની પુજા કરવામા આવે છે અને મિત્રો અહી એવી માન્યાતા છે કે તેમની પૂજાથી કુંડળીમા રહેલા કાલ સર્પ દોષ દુર થઈ જાય છે.
મિત્રો તમને જાણીને હેરાન થશે કે આપણા દેશના એક ભાગમા એક એવુ મંદિર આવેલુ છે જ્યા કોઈ દેવી દેવતાનહી પરંતુ સાપોનુ મંદિર આવેલુ છે મિત્રો તમે હિન્દુ ધર્મમા ઘણા દેવી દેવતાઓ મંદિરો જોયા હશે પરંતુ મિત્રો આ મંદિર કેરલ ના મન્નારસાલામા આવેલુ છે જેને સર્પ મંદિર પણ કહેવામા આવે છે મિત્રો કહેવાય છે કે દેશમા તો ઘણાબધા વિભિન્ન જગ્યાએ સાપોના મંદિરો આવેલા છે મિત્રો આ મંદિરને બધાના થી અલગ માનવામાં આવે છે મિત્રો એટલુ જ નહી આ મંદિરને આશ્ચર્યજનક મંદિરોમાથી એક માનવામાં આવે છે.
મિત્રો મન્નારસાલાના અલ્લાહ પુજા થી જેને અલ્વી પણ કહેવામા આવે છે તેનાથી 37 કિલોમીટર દુર આ મંદિર આવેલુ છે જે નાગરાજ અને તેમની અર્ધાગની નાગય્ક્ષીને સમર્પિત છે મિત્રો કહેવાય છે કે આ મંદિર લગભગ 16એકડમા ફેલાયેલું છે તેમજ મંદિરના દરેક ભાગમા સાપોની મુર્તિઓ આવેલી છે અને જો તે સાપોની મુર્તિઓની ગણતરી કરવામા આવે તો લગભગ 30,000 જેટલી થાય છે જે એક આશ્ચર્યજનક છે.
અને જો મિત્રો આ મંદિરની દંતકથા વિશે વાત કરવામા આવે તો તેના મુજબ મહાભારત કાળમા ખંડવા નામનું એક વનક્ષેત્ર હતુ જેને કોઈ કારણસર સળગાવી દેવામાં આવ્યુ હતુ જેનો એક કિસ્સો બની ગયો હતો મિત્રો કહેવાય છે કે આ ખંડવા વનક્ષેત્રમા સાપો સિવાય બીજા પણ જીવ જંતુઓએ પણ અહી શરણ લીધી હતી મિત્રો કહેવાય છે કે મંદિર પરિસરથી જોડાયેલો છે એક નમુદની નો એક સાધારણ જુનો પરીવાર.
દોસ્તો અહિ જણાવવામા આવ્યુ છે કે ત્યા ભ્રમચર્યનુ પાલન થતુ હતુ અને બીજા પુજારી પરીવારની સાથે અલગ ઓરડામાં નિવાસ કરતા હતા મિત્રો તેવી પણ માન્યતા છે કે તે પરીવારની એક મહિલા નિસંતાન હતી અને તેની પ્રાથનાથી વાસુકી દેવ પ્રસન્ન થયા અને જેનાથી તેને પોતાની કરતા અડધા ઉમરના એક પાચ માથાના નાગરાજ અને એક બાળકને જન્મ આપ્યો.
મિત્રો એવુ કહેવાય છે કે આ મંદિરમા સ્થાપિત પ્રતિમા તે જ નાગરાજની છે મિત્રો જો અહીના લોકોની માન્યતાની પ્રમાણે માનીએતો અહીયા નાગરાજના દર્શન કરવાથી નિસંતાન દંપતિને સંતાનની પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે પરંતુ અહિયા સૌથી રહસ્ય વાત તો એ છે કે અહિયા દરરોજ 30,000 સાપ અહિયા આ મંદિરની પુજા કરવા માટે આવે છે અને અહિયા તે 30000 સાપની મુર્તિઓ પણ છે અને તે સિવાય 30000 સાપ દરરોજ લગભગ 1 કે 2 કલાકની પુજા કરવા માટે અહિ આવે છે અને મિત્રો એવુ કહેવાય છે કે જ્યારે તે સાપો અહિ આવે છે ત્યારે આ મંદિરની આજુબાજુ કોઈ પણ રહેતુ નથી મિત્રો એવુ પણ માનવામાં આવે છે કે આ સાપો મંદિરમા પ્રવેશ કરવાની સાથે તે સાપો બિલકુલ સાધારણ બની જાય છે અને કોઈને પણ ઇજા નથી પોહચાડતા.