Breaking News

સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી પીવા ના એક નહિ પણ હજારો ફાયદા આજ થી જ કરીદો ચાલુ….

નમસ્કાર આજ દોસ્તો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે સવારે ઉઠીને હુંફાળું પાણી પીવા ના ફાયદાઓ જાણી ને તમે પણ દંગ રહી જશો.મિત્રો , એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે પાણી વગર આપણુ જીવન શક્ય નથી અને રોજિંદા જીવન મા યોગ્ય પાણી નુ સેવન કરવુ એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે કેટલુ મહત્વ નુ છે. એક સ્વસ્થ શરીર ની પાછળ પાણી ના સેવન નો અભૂતપૂર્વ ફાળો છે. બાળકો ને નાનપણ થી શિખામણ આપવા મા આવે છે કે જળ એ જ જીવન છે તથા પાણી અમૃત સમાન છે. આ હકીકત ને તો કોઈપણ જૂઠલાવી શકતુ નથી કે પાણી વગર આપણુ જીવન અશક્ય છે.

પાણી ના સેવન થી આપણ ને ઘણી બિમારીઓ સામે રક્ષણ મળે છે.આ ઉપરાંત તમને એ જાણી ને નવાઈ લાગશે કે ગરમ પાણી એક આયુર્વેદીક ઔષધ તરીકે પણ કાર્ય કરે છે. જે આપણા શરીર ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. જો તમે નિયમીત ગરમ પાણી નુ સેવન કરો તો તમારા શરીર મા પ્રવર્તતી નાની-મોટી બિમારીઓ નુ નિદાન ઘરબેઠા જ થઈ જાય છે.આમ તમે તમારા દિવસ નો પ્રારંભ ૧ ગ્લાસ ગરમ પાણી ના સેવન થી કરો તો તે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

એક સંશોધન પ્રમાણે એ વાત જાણવા મળી છે કે નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી ચરબી તથા ઈનડાઈ જેશન જેવી સમસ્યાઓ મા રાહત મેળવી શકાય છે આ ઉપરાંત તમે અનેક દાકતરો તથા ડાઈટીશિયન ને પણ એવી સલાહ આપતા સાંભળ્યા હશે કે નિયમીત પરોઢે ઊઠી ને તથા રાત્રે સૂતી વખતે ગરમ પાણી નુ સેવન કરવુ આપણા શરીર મા ૭૦% પાણી હોય છે જો તેના પ્રમાણ મા વધઘટ થાય તો આપણ ને અનેક પ્રકાર ની બિમારીઓ ઉદ્દભવી શકે.

નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી તમારા શરીર મા પ્રવર્તતા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને શરીર સ્વસ્થ તથા તંદુરસ્ત રહે છેનિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી તમારી સ્કિન સ્વસ્થ રહે છે તથા સ્કિન પર ખીલ દાગ કાળા ધબ્બા જેવી સમસ્યાઓ ઉદ્દભવતી નથી આ ઉપરાંત સ્કીન પર ના રેશીઝ પણ દૂર થાય છે.

આ ગરમ પાણી તમારા વાળ માટે પણ અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી તમારા વાળ જડ થી મજબૂત થાય છે અને તે લાંબા સમય સુધી ઘટ્ટ અને આકર્ષક રહે છે નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી ગળા મા રહેલા બેક્ટેરીયા નો નાશ થાય છે તથા થ્રોટ ઈન્ફેક્શન મા પણ રાહત મળે છે ગરમ પાણી નુ સેવન કરવા નો એક લાભ એ પણ થશે કે તમારી પાચનશક્તિ મજબૂત બનશે નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી પેટ સાથે સંકલાયેલી ઘણી બિમારિ ઓ દૂર થઈ શકે જેમ કે આ પાણી ના સેવન થી કબજીયાત જેવી સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરી શકાય.

નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી તમારા શરીર મા રહેલી વધારા ની ચરબી દૂર થઈ જશે તથા તે વજન ઘટાડવા મા પણ સહાયરૂપ બને નિયમીત ગરમ પાણી નુ સેવન કરવા થી શરીર મા ઈમ્યુનિટી નુ પ્રમાણ વધે છે જેથી શરીર મા શરદી ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ ઉદ્દભવવા નો ભય રહેતો નથી જો તમે એસીડીટી ની સમસ્યા થી પીડાતા હોય તો નિયમીત ગરમ પાણી નુ સેવન તમારા માટે લાભદાયી રહેશે.

મિત્રો તમને જણાવીએ કે ચીની અને જાપાનીઝ લોકો ભોજન બાદ ગરમ ચા પીવે છે, નહિ કે ઠંડુ પાણી.તમને જણાવીએ કે આપણે પણ તેની આદત અપનાવી જોઈએ. ગરમ પાણી પીવામાં કદાચ મજા નહિ આવે પરંતુ તેના ફાયદા અનેક છે જે તમને પીવા મજબુર કરશે.તમને જણાવીએ કે શ્રી રાજીવ દીક્ષિત કહે છે આમ તો દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવું ઓએ પણ કદાચ તમે 3 જ ગ્લાસ ગરમ પાણી પીશો તો પણ શરીરને મોટાભાગની બીમારીઓથી બચાવી શકશો.

ભોજન સાથે કોઈ પણ પીણું અથવા પાણી પીવું હાનિકારક છે.તમેન જણાવીએ કે કારણકે ઠંડુ પાણી તમે જે ભોજન લો છો તેના તૈલીય રૂપને એક કઠણ પદાર્થના રૂપમાં ફેરવી દે છે.તમને જણાવીએ કે જેનાથી ભોજન પચવામાં વાર લાગે છે. પછી આ ગઠ્ઠા આંતરડામાં ભેગા થાય છે. પચી ન શકવાને કારણે અંતે તે ચરબીમાં પરિવર્તિત થાય છે અને કોઈ વાર કેન્સરનું પણ કારણ બને છે.

તમને જણાવીએ કે મેડીકલ સાયન્સ અનુસાર નિત્ય સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયાત અને પેટના ગેસ સંબંધિત તમામ સમસ્યા દુર થઇ જાય છે મિત્રો તમને જણાવી એ કે શરીરમાં થી દરેક ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે ત્વચા પણ ચમકવા લાગે છે તમને જણાવીએ કે યુવાવસ્થામાં દરેકને ખીલ કાળા ડાઘ જેવા પ્રશ્નો દરેકને નડતા હોય છે તમને જણાવીએ કે આનું અધિકતમ કારણ તૈલીય ત્વચા છે અને તે બીજા પણ ઘણા બધા કારણો છે જેવા કે ભોજન દરમિયાન બરાબર ધ્યાન ન આપ્યું હોય તમને જણાવીએ કે બરાબર પચતું ન હોય જેના થી શરીર માંથી ટોક્સિક બહાર ન આવી શકતું હોય. તેથી તે ખીલ જેવા રૂપે બહાર આવતું હોય છે.

શરીરમાં એવા ઘણા બધા ઝેરીલા પદાર્થ જમા થાય છે જે ગરમ પાણી કાઢી શકે છે.તમને જણાવીએ કે જો તમને એસીડીટી કબજીયાત ની સમસ્યા હોય તો પણ દરરોજ ગરમ પાણી પીવું જોઈએ.તમને જણાવીએ કે ગરમ પાણી પીવાથી સૌથી વધુ ફાયદો મેદસ્વી લોકોને થાય છે.અને તે જો તમારું વજન વધારે હોય તો આજથી જ તમે ગરમ પાણી પીવાનું શરુ કરી દો.અને તેમણે તેનાથી રાહત મેળવી શકો છો, ગરમ પાણીમાં લીંબુ નાખવાથી ચરબીનું પ્રમાણ ઘટે છે.તમને જણાવીએ કે જો તમને ભૂખ ન લાગતી હોય તો ગરમ પાણીમાં લીંબુ અને કાળું મીઠું નાખી પીવાથી ભૂખ લાગે છે.

જો નાજુક કાયા માંગતા હોય તો રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવી પીવાથી બોડી સ્લીમ થઈ જશે.  સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

મહિલાઓ ને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો રસોડામાં રહેલી આ વસ્તુઓ ક્યારેય ખરાબ નહિ થતી….

જો તમે આ થોડા ખોરાકને તમારા રસોડામાં યોગ્ય રીતે રાખો છો, તો તે કાયમ માટે …