Breaking News

શાહિદ કપૂર, આ એક્ટ્રેસ ને કિસ કર્યા બાદ આજે તે અફસોસ કરી રહ્યો છે.કારણ જાણી ને તમે પણ ચોંકી જશો…

નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે એવા હોરો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તેઓ ને પરિચય ની જરૂર નથી દોસ્તો આપણે વાત કરી રહ્યા છે ફિલ્મ એક્ટર શહીદ કપૂર દોસ્તો આજ કાલ શહીદ ની કબીર સિંહ બાદ તેઓ ની ચર્ચાઓ માં આજે કોઈ માપ નથી અને તેઓ નું કરિયર આજે ટોપ લેવર ઉપર છે તો ચાલો તે વિષય ઉપર વધુ માહિતી મેળવીએ.

શાહિદ ઇન્ડસ્ટ્રીઝના એક એવા કલાકાર છે જે એના સારા અભિનય અને ડાંસ માટે ઓળખાય છે. શાહિદ કપૂર બોલીવુડ નો એક એવો વર્સટાઈલ એક્ટર છે જેન દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે રોમાન્ટિક રોલથી લઈને સીરીયસ રોલ ને ખુબ જ સારી રીતે નિભાવે છે. મોટાભાગે વ્યસ્ત હોવા છતાં તે એમના પરિવાર માટે સમય કાઢી જ લે છે. એને અને મીરાને ઘણી વાર સાથે જોવામાં આવે છે.જણાવી દઈએ કે શાહિદ કપૂરે વર્ષ ૨૦૧૫ માં મીર રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. હમણાં જ એને એશિયા ના સૌથી સેક્સી પુરુષનો ખિતાબ મળ્યો છે. ઘણા અન્ય દેશના એક્ટર્સ ને પાછળ રાખીને શાહિદે આ શીર્ષક એના નામ પર કરેલું છે.

શાહિદ ની ફિલ્મ કબીર સિંહ હિટ રહી છે આ ફિલ્મમાં એની સાથે અભિનેત્રી કીયારા આડવાણી પણ છે હમણાં જ શાહિદ નેહા ધૂપિયા ના શો વોગ બી એફ સેફ માં પહોચ્યા જ્યાં એમણે એની લાઈફ અને કરિયર વિશે ઘણી ચોકાવનારી વાત કરી શો માં વાતચીત દરમિયાન એમણે દર વખતે કોઈ ને કોઈ કારણે વિવાદમાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિશે એક એવી વાત કહી જેના વિશે સાંભળીને કંગના ને ગુસ્સો આવી શકે છે.

રંગુન ફિલ્મ આવી હતી.આ ફિલ્મમાં એક સીન હતો જેમાં શાહિદ અને કંગના કીચડમાં એક બીજા ને કિસ કરી રહ્યા છે નેહા ધુપિયાએ શાહિદ ને આ કિસિંગ સીન ને લઈને એક સવાલ પૂછ્યો નેહાએ પૂછ્યું કે જયારે કીચડમાં એમણે કંગના ને કિસ કરી હતી તો એનો અનુભવ કેવો હતો એના જવાબ માં શાહિદે કહ્યું કે આ એક વિચાર્યા વગર પૂછવામાં આવેલ સવાલ છે અત્યારે અમુક રેન્ડમ મેમરી અમુક યાદ જ નથી આવી રહ્યું. ભુલાઈ ગયું છે. હું જો કીચડમાં હતો તો એ પણ કીચડ જ હતો.

રંગુન ફિલ્મની શુટિંગ દરમિયાન આ અફવા ખુબ જ ઉડી હતી કે શાહિદ અને કંગના વચ્ચે કઈ સારું નથી ચાલી રહ્યું બંને વચ્ચે તુ-તુ-મેં-મેં ની ખબર ફેલાઈ રહી હતી અને જયારે અમુક સમય પહેલા કંગના ને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં શાહિદ ને કિસ કરીને કેવું લાગ્યું આ પર કંગના એ જવાબ આપ્યો કે ફિલ્મ ના સેટ પર શાહિદ ની સાથે એક જ કટેજ શેયર કરવું કોઈ ખરાબ સપના થી ઓછું નથી. કંગના એ કહ્યું કે શાહિદ ની સાથે આ સીન કરવો એક ભૂલ હતી.

જણાવી દઈએ કે ફિલ્મનું ટીજર હીટ થઈ ગયું તું જેને દર્શક ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ સાઉથ ફિલ્મ અર્જુન રેડ્ડી ની રીમેક બતાવવા માં આવી રહી છે ફિલ્મ માં બતાવવા માં આવ્યું છે કે કેવી રીતે એક સકસેસફૂલ યંગ મેડીકલ સર્જન એક છોકરી ના પ્રેમ માં એનું કરિયર અને જીંદગી બર્બાદ કરી નાખે છે.વર્ષ 2017માં આવેલી ફિલ્મ રંગૂનમાં શાહિદ કપૂર અને કંગના રનોત પહેલી વાર સ્ક્રીન પર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હતી. પરંતુ ફિલ્મમાં શાહિદ અને કંગનાના કિસિંગ સીનની ચર્ચા થઈ હતી. આ સીનમાં બંને જણા કિચડમાં પડ્યા હતા.

તાજેતરમાં જ નેહા ધૂપિયા સાથે વાતચીત દરમિયાન શાહિદ કપૂરને રંગૂન ફિલ્મના સૌથી ખરાબ સીનનું પૂછ્યું તો તેણે કહ્યું કે, આ વિચાર્યા વગરનો સવાલ પૂછ્યો છે. હકીકતમાં કેટલીક રેન્ડમ યાદો.કંઈ જ યાદ નથી આવતું. બ્લેક થઈ ગયો છું હું. જો સીન કીચડમાં હતો.જણાવીએ કે કંગના અને શાહિદના સંબંધમાં કંઈ સારા નથી. આ પહેલા પણ કંગનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રંગૂનના સેટ પર શાહિદ સાથે એક કોટેજમાં રોકાવું ખરાબ સપનાં જેવું હતું અને તેની સાથે કિસિંગ સીન કરવો ઘૃણાસ્પદ હતું. રંગૂનના સેટ પર શાહિદ અને કંગના જેટલા સરળ ઓન-સ્ક્રીન પર જોવા મળ્યા હતા એટલા ઓફ-સ્ક્રીન નથી જોવા મળ્યા.

બંને વચ્ચે કેટલાક સમય સુધી વર્ડ વોર પણ ચાલ્યો હતો. શાહિદના કામની વાત કરીએ તો 21 જૂને તેની કબિરસિંહ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહિદે એક શરાબીની ભૂમિકા કરી છે.શાહિદ કપૂર હવે શશાં ખેતાનના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મ યોદ્ધાને લઇને ચર્ચામાં આવ્યો છે. આ ફિલ્મને કરણ જોહર નિર્માણ કરવાનો છે. મળેલા રિપોર્ટસ મુજબ, ફિલ્મ યોદ્ધા માટે શાહિદ કપૂર સાથે દિશા પટાણીને સાઇન કરવામાં આવી છે.આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળશે. શાહિદ અને દિશા જણા રોમાન્સ ભજવવાની સાથેસાથે ભરપુર એકશન સીન પણ કરવાના છે. ફિલ્મસર્જકને આ ફિલ્મ માટે એકશન અને રોમેન્ટિક બંને દ્રશ્યોને ન્યાય આપી શકે એવી અદાકારની તલાશ હતી. ઘણા વિચારવિમર્શ બાદ મેકર્સને દિશા બન્ને દ્રશ્યો ભજવવા માટે યોગ્ય લાગી હતી.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …