Breaking News

શારીરિક સંબંધ બાંધતા પહેલા ભૂલ થી પણ ના કરો આ વસ્તુનું સેવન,નહીં તો….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમે સંભોગનો બમણો આનંદ લેવા માંગો છો તો રાતના ભોજન માથી અમુક આહારને હમેશા માટે હટાવી દો સંભોગ શબ્દ સાભળતા જ લોકો ના મનમા ઘણા બધા વિચારો આવવા લાગે છે અને અમુક લોકો આ શબ્દ ને સાભળતા જ લોકો પોતાનુ મો છુપાવવા લાગે છે મિત્રો આ સબંધ જ ખુબ પેચિદો છે અને આ સબંધને સાધારણ રીતે બતાવવો કે કોઇને સમજાવવો ખુબ જ મુશ્કેલ છે મિત્રો આ દુનિયા જેટલા પ્રકારના લોકો છે તેટલી જ તેમની શારિરિક ઈચ્છાઓ હોય છે અને તેમ પણ સંભોગ વિશે તો ઘણીજ વધારે ઇચ્છા અને કલ્પના હોય છે.

મિત્રો દરેક દેશ દરેક વિસ્તાર અને જોવા જઈએ તો દરેક મનુષ્યની શારિરિક ઈચ્છાઓની ઈચ્છા એકદમ અલગ જ હોય છે અને હવે મિત્રો જો આ બાબત એટલી જ પેચીદી છે તો તેમા યૌન સબંધ શુ છે આ કહેવવુ ઘણું જ મુશ્કેલ છે મિત્રો સંભોગ ના વિશે લોકોની પસંદનો દાયરા એટલા અલગ અને એટલા મોટા છે કે કોઈ ચોક્કસ નિર્ણય પર જવું શક્ય નથી પરંતુ શુ તમે ક્યારે એ વિશે વિચાર કર્યો છે કે પહેલા ના સમયમા જ્યારે ભાષા નહતી તો લોકો સબંધ કેવી રીતે બાંધતા હશે તો આવો જાણીએ.

તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઇએ કે વર્તમાન સમયમાં સંદેશા વ્યવહારના ઘણા માધ્યમો આવ્યા છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો જૂના સમયમાં એકબીજા સાથે કેવી રીતે સંપર્ક કરતા હશે અને તે સમયે જ્યારે ભાષાનો વિકાસ પણ થયો ન હતો, ત્યારે તે તેના મગજમાં કેવી રીતે પહોંચ્યો તે તેમના જીવન સાથી સાથે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરશે અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે તે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા રાખે ત્યારે તે શું કરતા હશે અને આ સંશોધનનો જવાબ મળી રહ્યો છે. ચાલો તેના વિશે જાણીએ.

મિત્રો તમારા માટે આ માનવું થોડું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પ્રેમ મેળવવાના સંદર્ભમાં આપણા પૂર્વજો હાલના લોકો કરતા હોંશિયાર હતા અને એક નવા અધ્યયન મુજબ, નિયોન્ડરથલ મનુષ્ય જાણતા હતા કે તેમના ભાગીદારોને આકર્ષવા માટે તેમના ચહેરાના હાવભાવ કેવી રીતે બનાવવી શકાય અને આ ઉપરાંત તેમણે તેમના સ્માઈલ નો ઉપયોગ સંબંધ માટે પણ કર્યો હશે અને મિત્રો મિલાન યુનિવર્સિટીના સંશોધનકારોએ નિએન્ડરથલ મનુષ્યના આનુવંશિક નમૂનાઓ લીધા અને આ નમૂનાઓની તપાસ કરતી વખતે, એવું જાણવા મળ્યું છે કે જનીન પરિવર્તનને લીધે શક્ય છે.

આપણે ત્યાં મોટેભાગે રાત્રે સહશયન દરમિયાન સંભોગ નો આનંદ માણતા હોય છે પરંતુ ઘણી વખત એવું થાય કે રાત્રે એવો હેવી ખોરાક લેવાને કારણે પેટમાં અકળામણ જેવું હોય છે. જેના કારણે સંભોગ ને સંપૂર્ણ રીતે એન્જોય કરી શકતા નથી અને જો તમે નથી ઈચ્છતા કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે સંભોગ ન માણવા માટે પેટદર્દ કે ગેસ જેવી મુશ્કેલી હોય.મિત્રો ઘણી વખત સંભોગ માણવું હોય પરંતુ પેટમાં દુખાવાને લીધે સંભોગ નો આનંદ લેવામાં લોકોને મુશ્કેલી પડતી હોય છે તેમજ સંભોગ નો ભરપૂર આનંદ માણવા માટે ભૂલથી પણ કપલો એ આવા આહારથી દૂર રહેવું જોઈએ તેમજ મૂડને ખરાબ કરતી આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ ઘણાં લોકો રિલેક્સ થવા માટે કોફી પીતા હોય છે પરંતુ સંભોગ પહેલાં કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જતું હોય છે જે તમને આરામ કરવાથી બચાવવા ઉપરાંત શરીરમાં સંભોગ ની ઉત્તેજના ને પણ ઘટાડી દે છે.

તેમજ તમારા મૂડને ઓફ કરી નાંખે છે અને માનસિક ઉત્તેજનાથી દૂર રાખે છે. જો તમને ખાધા પછી કોફી પીવાની ટેવ હોય તો તેને બદલી નાંખો નહીં તો પછી થોડા જ સમય માં તમારી સેકસલાઈફ કંટાળાજનક બની જાય તો કહેતા નહી તેમજ રાત્રે ખાધા પછી બે એક કલાક પછી સંભોગ માણવાથી સંભોગનું સુખ પણ મળે છે અને રાત્રે ચા કોફી પીને તુરંત સંભોગ ન માણો તેમજ ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે દારૂ પીને સંભોગ કરવાથી આનંદ વધારે આવે પરંતુ તે તદ્દન ખોટું છે.

મિત્રો સંભોગ પહેલા દારૂ આલ્કોહોલના સેવનને લીધે શરીરમાં મેલાટોનિનમાં વધારો થાય છે. જેથી સંભોગ કરવાની ઈચ્છા હોય તે દિવસે દારૂથી દૂર રહો. કારણ કે દારૂ પીને રોમેન્ટિક નહીં પરંતુ ઉંઘણશી બની જવાય છે અને દારૂ પીધા પછી ઉંઘ આવવા લાગે છે. એટલે રોમેન્ટિક બનવાની જગ્યાએ ઘસઘસાટ નસકોરા બોલાવશે તો તમારો મૂડ પણ ઓફ થઈ જશે. તમે સંભોગ માટે સેવેલા સપના દારૂના નશાની જેમ ડોલી જશે. દારૂ તેમજ વાઈનથી સંભોગ નો મૂડ બને તેવી ખોટી ભ્રામક માન્યતા જ છે બીજું કંઈ નહીં.જે શાકભાજી વધુ ગેસકારક હોય જેના સેવન બાદ શરીરમાં વાયુ વધે તેવા શાકભાજી કઠોળથી દૂર રહેવું. ઘણાં લોકોને અમુક ચોક્કસ શાક ખાવાથી ગેસ થાય છે અને આવા શાકભાજીઓ થી દૂર રહો જેમા ફ્લાવર, કોબીજ કે અન્ય લીલા કઠોળ શાકભાજી જે શરીરમાં ગેસ પેદા કરે છે તેનાથી દૂર રહેવુ જોઇએ અને ગેસના લીધે સંભોગનો આનંદ ઝૂંટવાઈ જાય છે. બ્રોકોલી, કોબીજ અને સ્પ્રાઉટ્સ શાકભાજીમાં મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય તેને યોગ્ય રીતે રાંધીને પછી ખાવા જોઈએ.

તેમજ ઘણાં લોકોને ફ્રેન્ચ ફ્રાઈ,પોપકોર્ન એવું ખાવાની ટેવ હોય છે પરંતુ આ ટેવ સારી નથી અને આ બધામાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે તેમજ રાત્રિ આહારમાં વધુ પડતાં નમકયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને જો વધુ પડતું મીઠું શરીરમાં પાણીની જરૂરિયાત વધારે છે જેનાથી ઉલટી ઉબકા જેવી સ્થિતિ પણ થાય છે તેમજ મીઠાને લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ થોડું ઓછું થાય છે અને મીઠું લોહી પરિભ્રમણ માં અવરોધક બને છે તેમજ સંભોગ માણવા દરમિયાન ઉત્તેજનાના અંતે લોહીનું દબાણ ન બનવું જોઈએ.

મિત્રો સંભોગ દરમિયાન સ્ખલન સમયે ચરમસીમા એ યુવક યુવતીના શરીરમાં લોહી પરીભ્રમણ વધે છે અને ફ્રેન્ચફ્રાઈ પોપકોર્ન કે તેના જેવી ચીજો કે જેમાં મીઠાનું પ્રમાણ વધુ હોય તેનાથી દૂર રહેવું જોઈએ સામાન્ય રીતે રાત્રિ ભોજન બાદ ફળને ખોરાકમાં સ્થાન આપતા હોય છે પરંતુ ફ્રૂટ ઝડપથી પચી જતાં શરીરમાં ગેસ પેદા કરે છે અને એટલા માટે રાત્રિ ભોજન કે બપોરના આહાર પછી તુરંત ક્યારેય ફ્રૂટ ન ખાવું જોઈએ અને ફળાહારને લઈને ઘણા સ્ત્રી પુરુષોને ગેસની સમસ્યા હોય છે તેમજ શરીરમાં ગેસ હોય જેને લઈને સંભોગ માણવામાં પણ મુશ્કેલી પડે છે અને ગેસકારક આહારથી પણ દૂર રહેવું. ગેસને લીધે ઘણી વખત હાર્ટ ઉપર તકલીફ પડે છે.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …