Breaking News

શાહરૂખ-કાજોલનો ઓનસ્ક્રિન દિકરો 19 વર્ષ બાદ દેખાઈ છે કઈ આવો સ્માર્ટ,જોવો તસવીરો…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ શાહરૂખ ખાન અને કાજોલ ના ઓનસ્ક્રીન દિકરા વિશે બોલિવૂડમાં કોઇ હિટ અને યાદગાર ફિલ્મની વાત કરવામાં આવે છે ત્યારે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ કભી ખુશી કભી ગમને જરૂર યાદ કરવામાં આવે છે. હિન્દી સિનેમામાં આ ફિલ્મનું એક અલગ સ્થાન છે અને જ્યારે પણ ટીવી પર આ ફિલ્મ આવે પરિવાર સાથે જોવાની કંઇક અલગ જ મજા હોય છે.

બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમણે બાળ કલાકારો તરીકે ઘણું નામ કમાવ્યું છે. તેની અભિનય હંમેશાં પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવતો હતો, પરંતુ આ કલાકાર તે નાનપણમાં એટલા પ્રખ્યાત બન્યા ન હતા અને આજે, અમે તમને એવા બોલિવૂડ અભિનેતા વિશે જણાવી એ કે જેમણે નાનપણમાં તેની અભિનયથી ઘણું નામ કમાવ્યું હતું.

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો ઓન સ્ક્રીન દીકરો જિબ્રાન ખાન હવે ઘણો મોટો થયો છે. પાછલા દિવસે જિબ્રાન ખાને તેના બાળપણની તસવીર શેર કરી હતી અને સોશિયલ મીડિયા પર છલકાવ્યો હતો અને આ તસવીરમાં ખુદ જિબ્રાન ખાન જોવા મળ્યો ન હતો આમાં તેની પીઠ દેખાઈ રહી હતી પરંતુ તેમના બાળપણની આ તસવીર ચાહકોને ભૂતકાળની યાદોમાં ધકેલી દે છે તેમજ શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ કભી ખુશી કભી ગમથી જિબ્રાન ખાન ચર્ચામાં આવ્યો હતો અને આ ફિલ્મમાં જિબ્રાન ખાને આ સ્ટાર્સના દીકરાની ભૂમિકામાં આખા દેશનું દિલ જીતી લીધું હતું જિબ્રાન ખાનની ક્યુટનેસ ખૂબ પ્રખ્યાત થઈ. હવે જીબ્રાન ક્યાં છે અને તે કેવો દેખાય છે.

મિત્રો કભી ખુશી કભી ગમમા ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ સિવાય ઋતિક રોશન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કરિના કપૂર અને રાની મુખર્જી જેવા સ્ટાર હતા પરંતુ તેમાં કાજોલ અને શાહરૂખના દિકરાનો રાલ ખુબ ખાસ હતો. કૃષનું પાત્ર ભજવ્યુ હતુ જિબરાન ખાને અને હાલમાં જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો મિત્રો 2001માં આવેલી ફિલ્મમાં માસૂમ દેખાનાર જિબરાન હવે હેન્ડસમ દેખાવા લાગ્યો છે તેમજ જિબરાનની પર્સનાલિટી ખુબ જ બદલાઇ ગઇ છે.

અને તે મહાભારતના અર્જુન ફિરોઝ ખાનનો દિકરો છે વર્કફ્રન્ટની વાત કરીએ કો તે જલ્દી જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ બ્રમ્હાસ્ત્રમાં જોવા મળશે.એક મીડિયા રિપોર્ટ અનુસાર, જિબ્રાને કરણ જોહરને તેની ભૂમિકા આપવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ કરણે તેને એમ કહીને ઇનકાર કરી દીધો કે હાલ તેનો ચહેરો પાક્યો નથી. તેથી તેઓએ થોડા સમય માટે પડદા પાછળ કામ કરવું જોઈએ કરણ કભી ખુશી કભી ગમથી જ જીબ્રાનનો માર્ગદર્શક રહ્યો છે હવે જ્યારે કરણ કોઈના માર્ગદર્શક બને છે ત્યારે ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી.

બ્રહ્માસ્ત્ર ધર્મ પ્રોડક્શનની સૌથી મોટી ફિલ્મ અત્યાર સુધી કહેવામાં આવી રહી છે. તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. થોડા દિવસો પહેલા કરણ જોહરે અમિતાભ બચ્ચનના જન્મદિવસ નિમિત્તે ટ્વિટર પર બ્રહ્માસ્ત્ર ફિલ્મ વિશે જણાવ્યું હતું.કરણ જોહરે ટ્વિટ કર્યું- એક ટ્રાયોલોજી એક ફેન્ટેસી એડવેન્ચર એક મજૂરનો પ્રેમ બ્રહ્માસ્ત્ર મિત્રો કરન જોહરની ફિલ્મમાં જિબરાન ચીફ આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યા છે કભી ખુશી કભી ગમનું ક્રિબનું અસલી નામ જિબ્રાન ખાન છે, જિબ્રાન પ્રખ્યાત અભિનેતા અર્જુન ફિરોઝ ખાનનો પુત્ર છે જે આજના સમયમાં બીઆર ચોપરાની મહાભારત સીરિયલ માં ધનુરધર અર્જુનના નામથી ઓળખાય છે.

મિત્રો ફિરોઝ ખાને પોતાની અભિનય થી લોકોના હૃદયમાં એક અલગ ઓળખ ઉભી કરી છે મિત્રો પોતાના પિતા મુજબ તે જ રીતે, તેમના પુત્રએ વારસાગત અભિનયની કળા ખૂબ સારી રીતે ભજવી છે નાનપણમાં કભી ખુશી કભી ગમમા કૃશ નુ પાત્ર ભજવનાર જિબ્રાન (ક્રિષ) હવે મોટો થયો છે.જિબ્રાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે જિબ્રાન ખાનની બોડી અને ફિટનેસ એવી છે કે દરેકની નજર રહે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભલે પછી જીબ્રાન ખાન અભિનયની દુનિયાથી અત્યારે દુર હોય પણ હવે તે દિગ્દર્શનની તૈયારી કરી રહ્યો છે. કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જિબ્રાન ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા છે અર્જુન ફિરોઝ ખાનનો આ પુત્ર પણ ડાન્સનો શોખીન છે. જિબ્રાને શ્યામક દાવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ આર્ટ્સમાંથી નૃત્યની તાલીમ પણ લીધી છે જિબ્રાન માર્શલ આર્ટથી લઈને ઘોડા સવારીમાં સારી રીતે વાકેફ છે એટલે કે અભિનેતા બનવા માટે જે ગુણવત્તા, માવજત અને તાલીમ જરૂરી છે તે બધું આ સ્ટાર કિડની સાથે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બોલિવૂડ સ્ટાર્સ અને જિબ્રાન ખાનના ચાહકોએ તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન આપ્યા હતા. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આટલું જ નહીં, અન્ય તમામ હસ્તીઓની જેમ જિબ્રાન ખાન પણ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે અને તેના 1 લાખ 40 હજારથી વધુ ફોલોઅર્સ છે જિબ્રાન ખાન ઘણીવાર તેના ફોટા અને વીડિયો પણ શેર કરે છે. તે મોટા થયા પછી એકદમ હેન્ડસમ બની ગયો છે. માસૂમ બાળકનું પાત્ર ભજવનાર જિબ્રાન ખાનનું વ્યક્તિત્વ હવે એકદમ જોવાલાયક બની ગયું છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …