Breaking News

શિઘ્રસ્ખલન લઈને તમારી દરેક મુંજવણોનો મળશે અહીં ઉકેલ, જાણો યુવાનોની દરેક સમસ્યાનો ઉકેલ આયુર્વેદ પ્રમાણે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે યુવાનોની એક ખાસ પ્રકારની સમસ્યા વિશે અને તે છે શીઘ્રસ્ખલન આપને શિઘ્રસ્ખલન ની સમસ્યા છે જેને કારણે સમાગમ દરમ્યાન થોડીક જ પળોમાં વીર્ય સ્ખલન થવાને કારણે સેક્સનો આનંદ લઇ શકતા નથી. આવી સમસ્યા અમુક સમયે ઊભી થવી એ સ્વાભાવિક છે અને તેના કારણો માં મુખ્યત્વે અમુક વર્ષના લગ્નજીવન પછી આ સમસ્યા મોટાભાગના પુરુષોમાં જોવા મળે છે.

શીઘ્ર સ્ખલન એટલે કે સમાગમ દરમિયાન પુરુષ તરત જ ચરમસીમા પર પહોંચી જાય અને સ્ત્રી સેક્સની પરાકાષ્ટાના આનંદથી વંચિત રહી જાય. એમાંય કેટલાક પુરુષો તો એવા હોય છે જેઓને યોનિપ્રવેશ પહેલા અથવા થતાંની સાથે જ વીર્યસ્ખલન થઈ જાય છે.આવા કમનસીબ પુરુષો અઠવાડિયા કે મહિના તો ક્યારેક તો વર્ષો સુધી જાતીય જીવન સ્થાપિત જ ન કરી શક્યા હોય એવાય કિસ્સા નોંધાયા છે આ બીમારી દરેક શહેરમાં કે દેશમાં વિવિધ નામથી ઓળખાય છે. કોઈ આને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કહે છે.

તો કોઇ શીઘ્રપતન.કે અર્લી ડિસ્ચાર્જ ના નામે ઓળખે છે. ડોક્ટરો આને અર્લી ઓર્ગેઝિમક રિસ્પોન્સ કહે છે. જેનાથી ઘણીવાર સ્થિતિ છુટાછેડા સુધી પહોંચી જાય છે.આ બીમારી જેટલી કોમન છે તેનો ઉપચાર એટલો જ જટીલ હતો. લગ્નજીવનની શરૂઆતમાં જ પુરુષને ખબરે પડે છે કે પોતાનું વીર્યસ્ખલન પોતાના કાબૂમાં નથી. આ કાબૂ મેળવવા યુવક જાતજાતના નુસખા-તરકીબો અજમાવી જુએ છે મુઠ્ઠીઓ ભીડીને,દાંત કચકચાવીને સ્ખલન રોકવા પ્રયત્ન કરે છે.સમાગમ દરમિયાન અધવચ્ચેથી પોતાનું ઘ્યાન બીજી વાત તરફ વાળવાની કોશિશ કરે છે. તેમાં વળી પાછું પત્નીનું ઉદાસ વદન અથવા નીરસ મુખ કે કટાક્ષમય વાક્ય તેને વધુ વ્યાકુળ કરી દે.

જેનું માનસિક કારણ પણ એક કારણ છે.તેમજ શરીરમાં જાતિય શક્તિ વધારનારા ખોરાક ને અભાવે આ સમસ્યા થોડા લગ્નજીવન બાદ સહજમાં જ જોવા મળે છે. ફોરપ્લે દરમ્યાન વધારે ઉત્તેજના અનુભવવાને કારણે પણ યોનિ પ્રવેશ બાદ તરત જ આ સમસ્યા ઊભી થઇ શકે છે.યુવાવસ્થામાં પડેલી હસ્તમૈથુનની આદતને કારણે લગ્નજીવનના અમુક સમય બાદ નબળી પડેલી નસો એ જલ્દી વીર્યસ્ત્રાવ અને અસ્થાયી સ્વરૂપમાં નપુંસકતા કે ઉત્તેજના નો અભાવ પેદા કરે છે આવા સમયે કેટલાક ઔષધો લાભદાયી નિવડે છે અશ્વગંધાદિ ચૂર્ણ ૧૦ ગ્રામ રાત્રે દૂધ સાથે કૌચાપાક ૧૦ ગ્રામ બે વારબવીર્યસ્તંભક વટી ૧ ગોળી બે વાર સુવર્ણ મકરધ્વજ વટી બે ગોળી બે વાર મધ સાથે વાજિકરણ તેલ માલિશ માટે

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો. તેમજ રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.આ સિવાય તમે યોગ પણ કરી શકો છોપશ્ચિમોતાનાશન,ચક્રાસન,પવન મુક્તાસન,પ્રાણાયામ

આ દવા સિવાય તમે યોગાસનો પણ કરી શકો છો જેનાથી તમને આ સમસ્યાનો ઉકેલ મળશે! આ સમસ્યા સ્વભાવિક છે પરંતુ ક્યારેક યુવાનો પોતાના જ આત્મવિશ્વાસના લીધે આ સમસ્યા નો સામનો કરવો પડે છે.મનથી જ આપણે જ્યારે ભાંગી પડતાં હોય છે! આ સમસ્યાનો ઉકેલ માત્ર દવાની સાથે આત્મવિશ્વાસ તથા તમારા મનમાં જે પહેલા જે ડર છે તેને દૂર કરવો જોઈએ.

મિત્રો તમને જણાવી દઇએ કે પ્રીમેચ્યોર ઈજેક્યુલેશન એટલે કે શીઘ્રપતન પુરુષોને થતો જાતીય રોગ છે. આજકાલની ફાસ્ટફોરવર્ડ લાઇફમાં સ્ટ્રેસથી ભરપૂર જીવનશૈલી વચ્ચે શીઘ્રપતનની બિમારી ખૂબ સામાન્ય બની રહી છે. તેના કારણે પુરુષોની અંગત અને વૈવાહીક જીવન પર પણ અસર પડી રહી છે.આ બિમારી મોટાભાગે યુવાનીમાં જ લાગુ પડી જાય છે. જેને વિટામિન્સ અને અન્ય સપ્લિમેન્ટ્સની મદદથી દૂર પણ કરી શકાય છે. જોકે યોગ્ય વિટામિન્સ અને તત્વો મળી રહે તે ખૂબ જરુરી છે.

શીઘ્રપતન અને વિટામિન સીની ઉણપ વચ્ચે કનેક્શન છે. કેમ કે વિટામિન સી શારીરિક સંબંધો દરમિયાન પુરુષના ગુપ્તાંગમાં સંકોચન પેદા કરે છે જેના કારણે શીઘ્ર સ્ખલન અટકે છે. આ માટે જરુરી છે કે દરરોજ 90 મીગ્રા વિટામિન સીનું સેવન કરવામાં આવે.અશ્વગંધા જાતિય રોગોના ઉપચાર માટે સૌથી પ્રાચિન આયુર્વેદિક ઔષધી છે. તેના સેવનથી કામેચ્છા વધે છે સાથે સાથે શીઘ્રપતનની સમસ્યા પણ દૂર થાય છે. તે શરીરને મજબૂત બનાવે છે અને નપૂંસક્તાને દૂર કરે છે.

આદૂ શરીરમાં લોહીના પરિભ્રમણમાં મદદરુપ થાય છે. એક ચમચી આદૂની પેસ્ટમાં મધ ભેળવી પીવાથી શીઘ્રપતનની સમસ્યા દૂર થાય છે. તેને દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે.આમલીના બીજને 2-3 દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. પછી તે બીજના ઉપરની છાલને દૂર કરી અંદરના ગર્ભને મસળીને પેસ્ટ તૈયાર કરો. તેમાં બે ગણી માત્રામાં ગોળ ભેળવો અને તેને લોટની જેમ ગુંથી લો. આ પેસ્ટની નાની ગોળીઓ બનાવી શારીરિક સંબંધ બનાવવાના બે કલાક પહેલા દૂધ સાથે સેવન કરો. સમસ્યા દૂર થઈ જશે.

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું.

આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો.

એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારા ફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …