Breaking News

શું તમે જાણો છો કિસ કરતી વખતે કેમ બંધ થઈ જાય છે આંખો જાણો તેના પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણીવાર આપણે આપણને અનુભવીએ છીએ કે જ્યારે આપણે કોઈ વિશેષને ‘ચુંબન’ કરીએ છીએ, ત્યારે આપણી આંખો બંધ થઈ જાય છે. આ પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. પરંતુ હવે સંશોધનકારોએ તેની પાછળનું કારણ શોધી કાઢ્યું છે. હા, ચુંબન કરતી વખતે અથવા કિસ કરતી વખતે, આપણી આંખો બંધ થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણી શકાયું છે.

લંડન યુનિવર્સિટીના સંશોધકોની ટીમે લાંબા સમય સુધી તેનું સંશોધન કર્યું. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે આપણે કિસ કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર બધુ જ ભૂલી જઇએ છીએ. સંશોધન મુજબ, ચુંબન કરતી વખતે કંઇ યાદ નથી? છેવટે, કોણ યાદ રાખવા માંગે છે! તે સમયે, દરેક વ્યક્તિ માત્ર અનુભૂતિ કરે છે. સંશોધનકારો દાવો કરે છે કે લોકો જુદી જુદી વસ્તુઓ કરતી વખતે વિવિધ બાબતોનો વિચાર કરે છે. પણ જ્યારે સમય ‘કિસ’ કરવાનો હોય છે, ત્યારે મન હંમેશાં કામ કરવાનું બંધ કરે છે. પરંતુ આ સ્થિતિ ફક્ત ‘લિપ કિસ’ સુધી મર્યાદિત છે. કોઈપણ રીતે, હાથ ચુંબન કરતી વખતે આંખો બંધ થતી નથી અથવા ચુંબન થતી નથી.

આજકાલના યુવાનો અને યુવતીઓ જયારે પણ રીલેનશીપમાં આવે ત્યારથી જ તે મુલાકાતનું વિચારતા હોય છે અને ડેટ પર જવાનો પ્લાન બનાવતા હોય છે. જો કે, તમે જાણો જ છો કે આજકાલ કિસ કરવી ખુબ જ સામાન્ય વાત થઇ ગઈ છે આજકાલ તો સ્કુલમાં ભણતા છોકરાઓ પણ કિસ સુધી પહોંચી જાય છે. કિસ કરવાથી ઘણાબધા ફાયદા પણ થતા હોય છે અને કપલ્સ જયારે પણ મુલાકાત કરે એટલે સામાન્ય રીતે કિસ કરતા જ હોય છે.

તમે બધાએ ગુરુત્વાકર્ષણના કેન્દ્રની અવધારણાને ખૂબ સારી રીતે જાણો છો કિસ કરતી વખતે મહિલાઓ પાછળની બાજુ વાળવાની જુકે છે ત્યારે તેમના શરીરનું બધોવજન પગ પર આવી જાય છે, તેથી જ છોકરીઓ તેમના પગનો એક પગ ઉપર ઉંચો કરે છે. આ છોકરીઓની સ્ટાઇલ છે, અને છોકરીઓને કિસ કરતી વખતે એવું ખૂબ પસંદ હોય છે, જેના કારણે ઘણીવાર આવી વસ્તુઓ કરે છે.પ્રેમમાં કિસની મહત્વની ભૂમિકા રહેલી હોય છે.કિસ એકબીજાને પોતાની તરફ લાવે છે.

યુગલો એકબીજાને કિસ કરે છેપણ તે દરમિયાન છોકરીઓ એક પગ ઉંચા કરે છે. તે હંમેશાં ફિલ્મોમાં, ટીવી શોમાં, વાસ્તવિક જીવનમાં અથવા તમારી સાથે જ જોવામાં આવ્યું હશે જ્યારે તે કોઈ છોકરીને કિસ કરે છે ત્યારે તે એક પગ ઉંચો કરે છે ત્યારે શું થાય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તે આ કેમ કરે છે.છોકરીઓ ક્યારેય નકલ કરવામાં પાછળ રહેતી નથી તે ઘણીવાર મૂવીઝ અને ટીવી શૉ દરમ્યાન આ કરતી જોવા મળે છે,

અને તેને આ રીતે રોમેન્ટિક લાગે છે, આને કારણે તે પોતાનાઅંગત જીવનમાં એવું કરે છે. કિસ માણવા માટે ઘણી છોકરીઓ પોતાનો એક પગ ઉંચો કરે છે. યુવતીઓ પોતાની એન્જોયબતાવવા માટે પગ ઉંચો કરે છે.જ્યારે બે લોકો એક બીજાના પ્રેમમાં પડે છે, ત્યારે તેની શરૂઆત કિસથી થાય છે. કારણ કે કિસ એકબીજાની લાગણીઓ દર્શાવે છે અને તે સૌથી સહેલો અને શ્રેષ્ઠ રસ્તો છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ કિસ કરે છે, ત્યારે તેની સાથે જોડાયેલા અનુભવો છો. તમે ખૂબ કિસ જોયું હશે.

આ ઊપરાંત જો તમે કોઈ દિવસ કોઈ છોકરીને કિસ કરશો તો તમે જાણતા હશો કે જ્યારે મોટાભાગની છોકરીઓ કિસ કરે છે ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી લે છે તેમજ મિત્રો અમુક એવી પણ છોકરીઓ હોય છે જે કિસ કરતી વખતે આંખો બંધ કરતી હોય છે પરંતુ મિત્રો હવે ચાલો તેના વિશે વાત કરીએ મિત્રો શુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે એવું કેમ બને છે કે જ્યારે છોકરીઓ કિસ કરતી હોય છે ત્યારે તેમની આંખો બંધ કેમ કરી લે છે અને આની પાછળ નુ કારણ શું હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો તમને એક જ જવાબ આપશે કે જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને કિસ્સ કરે છે ત્યારે તે ખુબજ શરમાળ હોય છે અને તેથી જ તે આંખો બંધ રાખે છે.

દોસ્તો તમારા જીવનસાથીને તમારો પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રીત કિસ્સ છે મિત્રો એક પ્રેમ ભરેલી કિસ બે જીવનસાથીના વચ્ચેનું અંતર ઓછુ કરે છે પરંતુ ઘણીવાર કિસ કરતી વખતે અમુક છોકરીઓ ઘણીવાર આંખો બંધ કરી દે છે મિત્રો જાણો છો કેમ મિત્રો તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ કે જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કેમ કરે છે.

મિત્રો મનોવૈજ્ઞાનિકો પ્રમાણે કિસ કરતી વખતે પોતાનુ દિમાગ બે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શક્તુ મિત્રો તેનો અર્થ એ છે કે જો દિમાગને કિસ કરતી વખતે જો આંખોથી આવેલા સંકેતો ઉપર ઘ્યાન આપવુ પડે તો તેના માટે આ અઘરુ થઈ જાય છે અને તેનાથી દિમાગના સંસેશન પક્રિયામા મુશ્કેલીઓ આવે છે જેના કારણે કિસ કરતી વખતે કોઈ છોકરીની આંખો બંધ થઈ જાય છે.

મિત્રો છોકરીઓ અજાણતામા પોતાની આંખો બંધ કરીને પોતાની કિસમા ધ્યાન આપી તેનો ફાયદો ઉઠાવે છે મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેની સામે કઈપણ દેખાતુ નથી અને તે આરામ થી પોતાના દિમાગમા પોતાના પસદંગીની કિસ વિચારીને પોતાની પરફેક્ટ કિસ ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેને કોઈના જોઈ જવાની બીક રહેતી નથી અને તેને કોઈના નજીક આવવાનો પણ રહેતો ડર નથી મિત્રો જ્યારે કોઈ છોકરીને કિસ કરતી વખતે તે એવાતનું ધ્યાન રાખે છે કે કિસ કરતી વખતે કોઈ તેને જોઈ જાય અને તેના કારણે તમે કિસ કરવામા સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી તેથી પણ છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે.

મિત્રો કિસ કરીને લોકો એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે અને તેવુ પોતાના સામેના પાર્ટનરને પણ તેવો અહેસાસ કરાવે છે મિત્રો કિસથી પોતાનો સાથ ,સહયોગ, અને સુરક્ષાનો અહેસાસ પોતાના પાર્ટનરની ઉપર ઉતારી દે છે અને તેઓ એકબીજાની અંડર ખોવાઇને બધુ જ ભુલી જવા માંગે છે મિત્રો જ્યારે કિસ કરતી વખતે જો આંખો ખુલી રાખે તો તેમનુ ધ્યાન ભટકી જાય છે અને તેથી છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બધ કરી લે છે.

મિત્રો આંખો બંધ કરવાનો એ પણ ફાયદો છે કે તમે પાર્ટનર સાથે લાંબા સમય સુધી કિસ કરી શકો છો અને જ્યારે આંખો ખુલ્લી રાખતા કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દે છે અને તે ક્ષણ પણ પુરી થઇ જાય છે મિત્રો તમે આ સમયને અનુક અલગ જોવા કરતા આ પલને વધારે મહસુસ કરવા માંગો છો તો તેના માટે પણ આંખો બંધ કરી લો છો અને તેના આનદને પોતાની અંદર ઉતારી લો છો.

આ વાત ધ્યાન રાખો કિસ કરતી વખતે કેવી ભૂલો થાય છે તેના વિશે તો આજે અમે તમને જણાવીશું.કિસ કરવીએ પ્રેમનો પહેલો ભાગ છે. પ્રેમની શરૂઆત એક મીઠા ચુંબનથી થાય છે. જો કોઈ છોકરો અને છોકરી સંબંધમાં હોય, તો દેખીતી રીતે તેઓ પ્રેમને વ્યક્ત કરવા માટે સમય સમય પર એકબીજાને કિસ કરે છે. રિલેશનશિપમાં કિસ કરવાનું ખૂબ જ મહત્વનું છે અને દરેક વ્યક્તિનાં પાર્ટનરને કિસ કરવાની રીત પણ અલગ હોય છે.

કિસ દરમિયાન આ ભૂલો ન કરો, પ્રેમમાં ચુંબન કરતી વખતે, બે લોકોની લાળ એકબીજાના મોંમાં સરળતાથી જાય છે. આ કિસ દરમિયાન મોંમાં ચેપનું જોખમ વધારે રહે છે.દરેકને ખાંસી થવી સામાન્ય છે. જો તમે તમારા સાથીને કિસ કરો છો, તો તમારે થોડી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કીસ દરમિયાન કફ અને શરદી ફેલાવતા બેક્ટેરિયા તમારા મોંમાં પ્રવેશી શકે છે.જો તમારા સાથીના મોમાં છાલ(ચાંદી) છે તો તમારે તે કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન જ્યારે બંને મોઢાની લાળ એકબીજાના મોંમાં જાય છે, તો પછી મોના બેક્ટેરિયા ફેલાવાનો ભય પણ રહે છે.

મોઢામાંથી દૂર્ગંધ,ઘણા બધા લોકો એવા હોય છે જેમના મોઢામાંથી વાસ આવતી હોય છે તેના વિશે તે લોકોને ખબર પણ નથી હોતી. તેથી ઘણી વાપ પાર્ટનરને કિસ કરતી વખતે તે તમારાથી દૂર ભાગે છે અને આવી વ્યક્તિની પહેલી કિસ છેલ્લી બની જાય છે. તેથી આવા લોકોએ પોતાના પાર્ટનરને કિસ કરતા પહેલાં ચ્યુંગમ કે પછી માઉથવૉશનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

જીભને મોઢાની અંદર રાખવી,ઘણા લોકો પોતાના પાર્ટનરને પહેલી વખત કિસ કરતા આવી ભૂલ કરી બેસે છે. તે લોકો ભૂલથી ફ્રેંચ કિસ કરવાની જગ્યાએ પોતાની જીભ પાર્ટનરના મોઢામાં આમતેમ ફેરવ્યા કરે છે જે ખરેખર મોટી ભૂલ છે. આવું કરવાથી પાર્ટનર નથી ગમતું. તેથી પોતાની જાત પર નિયત્રંણ રાખવું અને બને ત્યાં સુધીં આવી જીભને પોતાના મોઢાની અંદર રાખો.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *