Breaking News

સુખ સ્મૃદ્ધી માટે બે બહેનો પોહચી તાંત્રિક પાસે ત્યા તાંત્રિકે બે બેહનોના કપડા ઉતારી ને માણ્યું શરીર સુખ અને પછી ……

મિત્રો આજના સમયમાં બળાત્કાર,લુટ ભાટ ગેંગરેપ,હત્યા ના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી અને દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે પરંતુ આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતા શખ્સ પોતાના પરિવારના ભરણપોષણ માટે મંદિરની સામે ચા અને નાસ્તાની લારી ચલાવે છે.ત્રણ મહિના પહેલા તેના અગાઉ સુરેશ રામસેવક તાંત્રિક લાખાપોર, તા. તલોદ, નંદુરબાર મહારાષ્ટ્રના અશોક મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર ન પાસે લઈ ગયા હતા.

નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક તાંત્રિકે એક પિતાને તેની વાતચીતમાં લલચાવ્યો હતો અને તેની બે પુત્રીઓને ગર્ભવતી બનાવી દીધી છે આ ઉપરાંત 37 વર્ષીય વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુલ નાયકે કર્મકાંડના બહાને 50,000 રૂપિયા પડાવીને તેમની મેલી મુરાદ પૂરી કરી હતી અને આ વાતની જાણ થતાં પિતાએ તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી છે તેમજ ગણદેવી પોલીસે નંદુબરના નરધમ તાંત્રિક અને તેના બે શિષ્યોની ધરપકડ કરી છે અને પોસ્કો, અપહરણ, બળાત્કાર ગુનો નોંધ્યો છે.

તાંત્રિકે તેના પિતાની વાત સાંભળતાંની સાથે જ તેને કહ્યું કે શેતાન તમારા ઘરે રહે છે. તે તમારી પુત્રીઓને જીવવા દેશે નહી અને તમારે એક ધાર્મિક વિધિ કરવી પડશે, જે માટે 50,000 રૂપિયાની થશે આ સાંભળીને ડરી ગયેલા પિતાએ વિષ્ણુના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા. જે બાદ તેણે કહ્યું, તમારે તમારી પુત્રીને અહીં વિધિ માટે મોકલવી પડશે. સસરાથી પરત આવેલી પુત્રીએ મોકલી હતી. તંત્ર મંત્રથી ડરતી યુવતીને કર્મકાંડના બહાના હેઠળ તાંત્રિકે વારંવાર વાસનાનો શિકાર બનાવ્યો હતો હતો.

તેમજ યુવતી ઘરે આવી પણ ફરી તાંત્રિકે કહ્યું, ધાર્મિક વિધિ હજી અધૂરી છે તેને ફરીથી મોકલવી પડશે પરંતુ હિંમતવાન યુવતી નહીં જાય તો તાંત્રિકે કહ્યું કે જો તમે તમારી બીજી પુત્રીને મોકલો તો તે પણ વિધિ કરવામાં આવશે. જો વિધિ પૂર્ણ ન થાય તો તમારા પરિવાર પર મોટું સંકટ સર્જાય છે. તેથી પિતાએ તેની 17 વર્ષની પુત્રીને મોકલી હતી તાંત્રિકે તેને તેની વાતોમાં ફસાવી, તેને ઘણી વાર વાસના ની શિકાર બનવી હતી જે બાદ તેને લગ્નની લાલચ પણ આપી હતી.

મિત્રો આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે પરંતુ અમુક તાંત્રિક તેમના ખરાબ ઇરાદાથી કોઇની જીંદગી બરબાદ કરી નાખે છે મિત્રો આવો જ એક કિસ્સો બન્યો હતો જેમા સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી.જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું.તેમજ આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

મિત્રો સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી જોકે તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને તેના પરિચિત દ્વારા તેને એક તાંત્રિક પાસે વિધિ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી. જેને લઈને પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર 2017માં વડોદરાનો તાંત્રિક હિરેન પપાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો બરાબર ચાલશે.તો મિત્રો આવો જાણીએ કે ખરેખર આ કિસ્સામા બન્યુ શુ હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે હિરેનને સુરત બોલાવાયો હતો અને તે યુવતીના ઘરે ગયો અને તેને કહ્યું કે, તેના પર માતાજીના આશિર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા.જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા.અને ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા.અને સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે.

મિત્રો એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી.ત્યાં તેની પર વિધી કરીને નશા વાળો પ્રસાદ ખવડાવ્યો હતો અને તેથી યુવતી બેહોશ થઈ ગઈ હતી.યુવતીના આક્ષેપ મુજબ તે બેહોશ થઈ ત્યારે હિરેને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. જોકે ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું અને ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.

જો કે આ યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી અને બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા.પરંતુ તે પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે જેથી આ યુવતિએ ડિવોર્સ લઈ લીધા હતા.જોકે આ તાંત્રિક વિરુદ્ધ હાલમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી તેવું આ યુવતીને ખબર પડતા આ યુવતીએ હિંમત કરી આ તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ સુરતના કતારગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મેં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો આજે આપણે આવા જ એક બીજો કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો મિત્રો હાલમાં જ દિલ્હી પોલીસે વડોદરાના એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ સુર્રેશ હતું જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો અને આ પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.

મિત્રો થોડાક દિવસ પહેલા અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે અને આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી મિત્રો તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા મિત્રો એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન વડોદરા માં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો હતો.

મિત્રો થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો તેમજ આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું હતુ તેમજ પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ સુરેશ હતું તેમજ પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું હતુ પરંતુ થોડી વધારે તપાસ બાદ પોલીસે સુરેશને વડોદરામાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો હતો

મિત્રો જ્યારે પોલિસે વધારે તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો અને તેણે ઘણીવાર તેની ભાભી સાથે સબંધ બનાવ્યા હતા પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર એકદિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી અને તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો હતો.

મિત્રો આ સુરેશ નામના આરોપીનું મૂળ વિસ્તાર વડોદરા હતું તેમજ મિત્રો ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી તેમજ સુરેશે જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી અને અમારી વચ્ચે ઘણા સમયથી શારીરીક સબંધ બનાવતા હતા અને તે કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી અને જેથી તે મને તેનો બનાવી શકે તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું હતુ જેમા પોલિસે તેની ધરપકડ કરીને તેને કોર્ટમા હાજર કર્યો હતો જ્યા તેને જેલમા મોકલી આપ્યો હતો.

તેમજ મિત્રો જ્યારે આ જ વિસ્તારમા બીજી એક એવી ઘટના સામે આવી છે કે જેમા વડોદરામાં એક પરિણીતાએ તેના તાંત્રિક પતિ વિરુદ્ધ શક્તિવર્ધક ગોળી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની ફરિયાદ વડોદરા કોર્ટમાં નોંધાવી છે તેમજ પરિણીતાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે તાંત્રિક પતિ પુત્રીની સામે જ અશ્લીલ વીડિયો જોઈને વિકૃત હરકતો કરતો હતો.

મિત્રો એક રીપોર્ટ અનુસાર વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં ભાડાન મકાનમાં રહેતી 31 વર્ષની પરિણીતાએ તેના પતિ સામે જ કોર્ટમાં ફરિયાદ કરી છે જેમા કોર્ટમાં પરિણીતાએ જુબાની આપતા જણાવ્યું હતું કે તેણે પહેલા પતિની સાથે કોઈ અણબનાવને લઇને છૂટાછેડા લીધા હતા અને પહેલા પતિના બે સંતાનો પુત્ર અને પુત્રીને તેની સાથે જ રાખ્યા હતા તેમજ છૂટાછેડા પછી પરિણીતાને આર્થિક જરૂરીયાત માટે લોન લેવાની ફરજ પડી હતી અને જેના કારણે તે લોન લેવા માટે વડોદરા ના મકરપુરામાં રહેતા ખુરશીદ અંસારીના સંપર્કમાં આવી હતી.

મિત્રો ખુરશીદ અંસારીની ઉંમર 55 વર્ષ હતી અને તે પણ તાંત્રિક હતો અને આ તાંત્રિક ખુરશીદ અંસારીએ પરિણીતા પર કોઈ તાંત્રિક વિધી કરીને તેણે પરિણીતાને પોતાના વશમાં કરી લીધી હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન પછી તાંત્રિક પતિ પરિણીતા અને તેના બાળકોને મીરા દાતાર ફરવા માટે લઇ ગયો હતો જ્યાં તાંત્રિકે હોટેલમાં શક્તિવર્ધક દવાની ગોળી પીને પરિણીતા સાથે અનેકવાર શારીરીક સબંધ બનાવ્યા હતા

તેમજ મિત્રો ફરીને આવ્યા પછી તાંત્રિકે પરિણીતા અને બાળકોને ત્યા કોઈ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં રાખ્યા હતા જ્યા તાંત્રિક ઘરે આવીને પરિણીતાની 12 વર્ષની દીકરીની સામે અશ્લિલ વીડિયો જોઈને વિકૃત હરકતો કરતો હતો અને તેની સાથે શારીરીક અડપલા કરતો હતો તેથી તાંત્રિકની આ પ્રકારની હરકતો જોઈને પરિણીતા ત્રાસી ગઈ હતી અને એક દિવસ પરિણીતાને જાણવા મળ્યું હતું કે, તેણે જે તાંત્રિક સાથે લગ્ન કર્યા છે તે અગાઉથી પરિણીત છે અને બાળક પણ છે જેના કારણે પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …