Breaking News

શુટિંગ ના નામ પર આ ફેમસ ડિરેક્ટરે આ મશહૂર ટીવી અભિનેત્રીનો કર્યો રેપ, જાણો શુ થયું..

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે બોલિવૂડના એક કાસ્ટિંગ ડિરેક્ટર પર ટીવી અભિનેત્રી દ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. વેબ સીરીઝમાં કામ કરતી અભિનેત્રીએ કાસ્ટિંગ ડિરેક્ટર આયુષ તિવારી પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

અભિનેત્રીના નિવેદનને આધારે આયુષ તિવારી સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કાસ્ટિંગ ડિરેક્ટર સામે આઈપીસીની કલમ 6 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.વર્સોવા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે કાસ્ટિંગ ડિરેક્ટર લગ્નની ખાતરી આપીને બે વર્ષથી અભિનેત્રી સાથે બળાત્કાર ગુજારતો હતો.

આ સમાચાર પછી ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી કાસ્ટિંગ ડિરેક્ટર સાથે એક વેબ સિરીઝમાં પણ કામ કરતી હતી. અભિનેત્રીએ 26 નવેમ્બરના રોજ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. અભિનેત્રીની ફરિયાદના આધારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આ કેસની તપાસ કર્યા પછી જ તમે જાણી શકશો કે આખો મામલો શું છે. અત્યારે આ સમગ્ર મામલે ઉદ્યોગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે ડાયરેક્ટર પ્રોડ્યુસર અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવી આવતીકાલે ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. અનુરાગ પર બોલિવૂડ એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ હતો, જે બાદ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.અભિનેત્રીએ લગાવ્યા બળાત્કારના આરોપ જણાવી દઈએ કે પીડિતાના વકીલ નીતિન સતપુતેએ કહ્યું હતું કે વર્સોવા પોલીસ દ્વારા બળાત્કાર, ખોટી રીતે રોકવા અને મહિલાની પ્રતિષ્ઠાના ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપ લગાવનાર અભિનેત્રીના વકીલ સતપુતેના જણાવ્યા અનુસાર, કથિત બળાત્કારની ઘટના ઓગસ્ટ બની હતી, જયારે અભિનેત્રી કામ શોધી રહી હતી અને આ દરમ્યાન તે અનુરાગ કશ્યપના સંપર્કમાં આવી હતી.ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સતપુતેએ જણાવ્યું કે અનુરાગ કશ્યપે સૌ પ્રથમ તેની ઓફિસે મિટિંગ ગોઠવી જ્યાં કોઈ ગડબડ ન થઇ. ત્યારબાદ, અનુરાગે અભિનેત્રીને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું.

ત્રીજીવાર પણ તેમણે અભિનેત્રીને ઘરે આવવા કહ્યું અને જયારે અભિનેત્રી પહોંચી તો તેમણે અભિનેત્રીને મુવી કલેક્શન જોવા કહ્યું અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યું.વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સતપુતે અને પીડિત અભિનેત્રી ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ તેમને બાદમાં ખ્યાલ આવ્યો કે અનુરાગ કશ્યપનું ઘર વર્સોવા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.

ત્યારબાદ, તેઓ વર્સોવા પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ આઇપીસીની કલામ 376 ,1 બળાત્કાર 354 મહિલાની મર્યાદા ભંગ કરવાની ઈચ્છા સાથે બળજબરી કરવી 341 અને 342 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ડીસીપી મંજુનાથ સિંહે એફઆઈઆર નોંધી હોવાની ખરાઈ કરી છે.

બોલિવૂડથી એક શોકિંગ ન્યૂઝ સામે આવ્યા. ‘ચેન્નઇ એક્સપ્રેસ’નાં પ્રોડ્યૂસર કરીમ મોરાનીની હેદરાબાદ પોલીસે બળાત્કાર અન બ્લેકમેલિંગનાં આરોપી બનાવ્યા. શાહરૂખ ખાનનાં ખાસ દોસ્ત મોરાની પર દિલ્હીની 25 વર્ષિય મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, મોરાનીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કર્યો. જો કે કરીમ મોરાનીએ આ આરોપોનું ખંડન કર્યુ છે.

પરંતુ આ કોઇ પ્રથમવાર નથી જ્યારે બોલિવૂડનો કોઇ ચહેરો રેપ કેસમાં ફસાયો હોય. આ પહેલા પણ બોલિવૂડના ઘણા સેલિબ્રિટી રેપ કેસ ફંસાઇ ચૂક્યા છે.શાઇની આહુઝા વર્ષ 2009માં શાઇનીની નોકરાણીએ તેના પર રેપનો આરોપ લગાવ્યો હતો અને તરત જ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, શાઇનીએ પહેલા આ આરોપોનું ખંડન કર્યુ હતું પરંતુ બાદમાં તેણે આરોપ કબૂલ કરી લીધા હતા. વર્ષ 2011માં તેને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.

મધુર ભંડારકર વર્ષ 2004 માં નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર મધુર ભંડારકર પર એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પ્રીતિ જૈન નામની અભિનેત્રીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, વર્ષ 1999 થી 2004 દરમિયાન મધુરે 16 વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેણે એમ પણ જણાવ્યુ હતું કે, મધુરે તેને ફિલ્મમાં લીડ રોલ આપવાનો વાયદો પણ કર્યો હતો. જો કે પૂરાવાનાં અભાવે સુપ્રિમકોર્ટે આ કેસને રદ્દ કરી દીધો હતો.

અંકિત તિવારી બોલિવૂડનાં રોમાન્સ કિંગ અંકિત તિવારી પર વર્ષ 2014માં એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો હતો. 28 વર્ષિય એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ અંકિત પર  મહિલાએ આરોપ લગાવ્યો કે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો.મહેમૂદ ફારૂખી વર્ષ 2015માં ‘પીપલી લાઇવ’નાં કો-પ્રોડ્યૂસર પર યૂએસની એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો હતો. આ 35 વર્ષિય કોલંબિયન યૂનિવર્સિટીની મહિલાએ કહ્યુ કે ફારૂખીએ તેને રિસર્ચમાં મદદ કરવાનું કહ્યુ હતું પરંતુ બાદમાં તેનો રેપ કર્યો.

દિગ્ગજ ટેલીવિઝન લેખિકા, નિર્દેશક અને નિર્માતા વિંટા નંદાએ પોતાના મશહૂર ટીવી શો ‘તારા’ના લીડ એક્ટર પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને જણાવ્યું છે કે આજની ટીવીના ‘સંસ્કારી’ એક્ટરે તેમની સાથે રેપ કર્યો અને શોની અન્ય એકટ્રેસ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો.નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ વ્યક્તિનું નામ નથી લખ્યું પરંતુ તેમણે પોસ્ટમાં ટીવીના ‘સંસ્કારી’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

એટલે સીધો જ નિશાન આલોકનાથ પર લાગે છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ તેને ઘેરવાનો શરૂ કરૂ દીધો છે. નંદાએ આગળ જણાવ્યું કે તે દારૂના નશામાં જ સેટ પર આવતો અને શોની લીડ એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરતો.આની ફરિયાદ મારી પાસે આવી પછી અમે તેને કહ્યું હતું કે આવું ફરી ન થવું જોઇએ પરંતુ તેની આવી હરકતો રોકાઇ નહી. એક્ટ્રેસે તેને એકવાર થપ્પડ પણ મારી દીધો હતો.

જે પછી તે એક્ટરને શોમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. આ શો દરમિયાન પીડિત લીડ એક્ટ્રેસ નવીનીત નિશાન હોય શકે છે.નંદાએ પોતાની સાથે થયેલી જબરદસ્તી વર્ણવતા કહ્યું કે, ‘આરોપી એક્ટરે નશાની હાલતમાં નિર્દયતાથી રેપ કર્યો. જે ઘટનાએ મને અંદરથી હચમચાવી નાંખી. જે પછીના ઘણાં વર્ષો ભારે વિત્યાં. મારે કામ માટે સંઘર્ષ કરવો પડ્યો.’ તેમણે આગળ જણાવતા કહ્યું કે, દુખની વાત એ છે કે જે એક્ટર સવાલોના ઘેરામાં છે.

તે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સંસ્કારીના રૂપમાં ઓળખાય છે.તેમણે આટલા વર્ષો પછી કેમ આ વાત જાહેર કરી, તો તેના જવાબમાં કહે છે કે, ‘હવે હું એટલે કહી રહી છું કારણ કે કોઇ અન્ય છોકરી સાચું કહેવાથી ન ડરે. મહત્વનું છે કે કેમ્પેન અંતર્ગત મીડિયા અને મનોરંજન જગતના મોટા નામો પર ખરાબ વર્તાવ અને યૌન શોષણના આરોપ લાગ્યાં છે. જેમાં વિકાસ બહલ, નાના પાટેકર, રજત કપૂર, ચેતન ભગત જેવા મોટા નામો સામેલ છે

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *