Breaking News

સુપારીનો આ ઉપાય લાવે છે જબરજસ્ત રૂપિયા અત્યારેજ જાણીલો આ ઉપાય વિશે……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સોપારીને શુભ માનવામાં આવે છે. દરેક પૂજા પાઠ અને વિધિ ની અંદર સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે. તમે જણાવી દે છે જો સાચી રીતથી સોપારી પૂજા કરીને એને ઘરની અંદર રાખવામાં આવે તો તમારું કિસ્મત ચમકી શકે છે. ધન સંબંધી દરેક સમસ્યાઓ અને જીવનમાં આવી પડેલા દુઃખો સોપારી ના ટોટકા દ્વારા દૂર કરી શકાય છે.

જો ઘરની એક દિશામાં સોપારી રાખવાથી તમારા ઘરની તમામ સમસ્યા દૂર થાય એવું માનવામાં આવે છે. અને તેનો પ્રયોગ પૂજા થતી હોય તે સમયે કરવામાં આવે છે. આ માટે સોપારીની તમારે પહેલા પૂજા કરવાની રહેશે. તેને બરાબર પોતાના ઘરમાં રાખવામાં આવે તો તે તમારું નસીબ બદલાવી શકે છે. અને તમને અત્યંત ધન પ્રાપ્તિ થઇ શકે છે. તો આજે જ અપનાઓ સોપારી થી ધનવાન બનવાના ઉપાય આથી તમને જીવનમાં સંપત્તિ અને પ્રગતિ પ્રાપ્ત થશે. જો તમારા ઘરની તિજોરીમાં સોપારી રાખવામાં આવે તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા થાય છે.

પરંતુ આ સોપારી ઉપર તમારે એક વસ્તુ એટલે કે જનોઈ બાંધવાની રહેશે. આમ કરવાથી સોપારી ગૌરી નંદન ગણેશ નું રૂપ બની જાય છે. તેથી જ નો અને સોપારીને તિજોરીમાં રાખવાથી તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. જો તમારે ધંધામાં પ્રગતિ કરવી હોય તો તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવાની થશે. આ માટે તે વૃક્ષનું એક લીલું પાંદડું તોડો અને તે પાંદડાને ઘરે લઈ આવો. તેના ઉપર એક સોપારી મૂકો. અને તેની ઉપર એક સિક્કો મૂકો. આ પાંદડાને સોપારી અને સીક્કા સહિત તમારા કાર્યસ્થળ ની તિજોરીમાં મૂકી દો. આ ઉપાય રવિવારના દિવસે કરો.

આમ કરવાથી તમારા ધંધામાં પ્રગતિ થશે. અને કોઈ નુકસાન જશે. નહીં. જીવનમાં સફળતા માટે તમારે સિંદૂર સોપારી અને ચલાવવાની જરૂર પડશે. તે માટે સૌપ્રથમ એક પાંદડુ લો પછી તેમાં ઘી અને સિંદૂર અને ઘી ની મદદથી એક સ્વસ્તિક બનાવવો એટલે કે સાથીઓ બનાવો અને કલાને સોપારી ઉપર રાખી દો. આ સોપારી ને પાન ના પાંદડા ઉપર રાખી દો પછી તેની પૂજા કરો પછી તેને લઈ અને તમારા ઘરના મંદિરમાં મૂકી દો આમ કરવાથી તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે. જો કોઈ શુભ કાર્યમાં વિપદા આવે છે. તો તેને દૂર કરવા માટે બજારમાંથી એક ચાંદીનો ડબ્બો ખરીદો.

ચાંદીના ડબ્બામાં એક સોપારી મૂકો અને તેને તમારી તિજોરીમાં અથવા પૂજાઘરમાં મૂકી દો. આ ઉપાય પૂનમના દિવસે કરવું. આમ કરવાથી લગ્ન જેવા કોઈ પણ કાર્યોમાં થતાં વિલંબ દૂર થશે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ચાલી રહ્યું છે. તો અને હંમેશા વાદ વિવાદ ચાલે છે. તો તમારા ઘરની ઉત્તર દિશામાં અથવા પૂર્વ દિશામાં એક સોપારી મૂકી દો. આ સોપારી ચાંદીના વાસણમાં મૂકવી અને સોપારી એ રીતે મૂકવી કે જેનાથી તેના પર સૂર્ય નાં કિરણો પડે. આ ઉપાય કરવાથી ઘરના તમામ સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે.

ફરી વખત ઘર-પરિવારમાં નાની-મોટી સમસ્યાના કારણે ઝઘડાઓ થતા હોય છે. જેને લીધે પરિવારના લોકોમાં તણાવ ઉત્પન્ન થાય છે. આ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોપારી ની પૂજા કરીને તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. સોપારી ને તમે કોઈ ચાંદી ના વાસણ માં જ નાંખીને રાખો અને આ રીતે રાખો કે સોપારી પર સૂર્ય ની કિરણો પડતી રહે. આ ઉપાય કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા એકદમ દુર થઇ જશે.

ઘણી વખત વ્યક્તિ વારંવાર કાર્ય કરતો હોવા છતાં તેને કોઈ કાર્યમાં સફળતા મળતી ન હોય તો આદિત્ય લવિંગ અને સોપારીને લઈને પોતાને પાસે રાખી દો. આ બન્ને વસ્તુ તમારી પાસે હોવાથી તમે ધારેલું દરેક કાર્ય પૂર્ણ થશે. પરંતુ આ બધા પ્રકારના ઉપયોગ માં એ પથમ ધ્યાન રહે કે તમારે માર્કેટમાં મળતી પૂજા માટેની સોપારીનો ઉપયોગ કરવાનો રહેશે, નહીં કે ખાવાની સોપારી.

જો તમારે કોઈ પણ કાર્યમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો લવિંગ અને સોપારીને પોતાની પાસે રાખવા. આમ કરવાથી તમારું કાર્ય ઝડપથી પૂર્ણ થઇ જશે. અને કાર્ય સફળ રીતે પૂર્ણ થશે. અને સફળ થવા માં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે. દુકાન ના બે પ્રકારની સોપારી મળે છે. એક ખાવાની સોપારી હોય છે. અને એક પૂજા કરવા માટે ઉપયોગમાં લેવાતી સોપારી હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે પૂજા કરવા માટેની સોપારી લેવી.

સોપારીને પૂજામાં પધરાવવી જેથી તે સિદ્ધ થઈ જાય. આ સોપારીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં પધરાવવી, ધનની ક્યારેય ખામી નહીં સર્જાય.શુક્રવારે લક્ષ્મી પૂજા કરવી અને પછી પૂજામાં રાખેલી સોપારી પર લાલ દોરો બાંધી અને તેના પર કંકુ-ચોખા લગાવી અને પૂજા કરવી. આ સોપારીની રોજ પૂજા કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે.પૂજાની સોપારીને ગૌરી-ગણેશનું સ્વરૂપ માની અને તેને જનોઈ પહેરાવવી પછી તેને તિજોરીમાં રાખી દેવી. ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહેશે.વેપારમાં વૃદ્ધિ કરવા માટે શનિવારે રાત્રે એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો પીપળાના ઝાડ નીચે પધરાવી દો. બીજા દિવસે એટલે કે રવિવારે સવારે સ્નાનાદિ કરી તે પીપળામાંથી એક પાન તોડી લાવવું અને તિજોરીમાં રાખી દેવું. આવકમાં વધારો થશે.

About bhai bhai

Check Also

99% લોકો નથી જાણતા કે ઉંબરાની પૂજા કરવા પાછળનું કારણ શું છે, જાણો એક ક્લિક માં…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *