Breaking News

સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે બિઝનેસમેન પોતાના ઘરમાં માની રહ્યો હતો શરીર સુખ,પણ થોડી વાર પછી એવું થયું કે જાણીને તમે પણ ચોંકી જશો….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે શહેરના એક બિઝનેસમેનને ફેસબૂક ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા છે યુવતીએ બિઝનેસમેને સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 2.45 લાખ પડાવી લીધા હતા આ અંગે બિઝનેસમેને યુવતી સહિત છ લોકો સામે છેતરપિંડી મારઝૂડ અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે વિરમગામ ખાતે રહેતા પરણીત બિઝનેસમેન અલ્પેશ એન શાહ એક વર્ષ પહેલા ફેસબૂક પર પૂજા પ્રજાપતિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો દરમિયાન ગત 19મી ઓક્ટોબરે યુવતી વિરમગામ બિઝનેસમેનના ઘરે આવી હતી અને અહીં બંનેએ એકાંત માણ્યું હતું બંને મજા કરી રહ્યા હતા ત્યારે જ ઘરનો દરવાજો ખખડતા યુવકે દરવાજો ખોલ્યો હતો દરવાજો ખોલતા જ ચાર વ્યક્તિ ઘરમાં ઘૂસી ગઈ હતી અને અલ્પેશને બાજુમાં બેસાડી દીધો હતો.

બીજી તરફ બિઝનેસમેનની જાણ બહાર પૂજાએ અલ્પેશ સાથેના શારીરિક સંબંધનો વીડિયો મોબાઇલમાં બનાવી લીધો હતો જે તેના સાથીદારો આવતાં તેમને આપી દીધો હત આ પછી આ શખ્સોએ વેપારીને વીડિયો બતાવી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને તેને ફટકાર્યો હતો આ પછી આ લોકો તેને તેના જ વાહનમાં બેસાડી હાઈ-વે પર ળઈ ગયા હતા અહીં આ લોકોએ 2.45 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને પછી વેપારીને જવા દીધો હતો.

આ અંગે અલ્પેશ શાહે યુવતી સહિત છ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે યુવકની ફરિયાદને આધારે પૂજા પ્રજાપતિ, સુલતાન હિતો ગોહિલ સહદેવ પ્રજાપતિ ઇરફાન તથા શક્તિ નામના છ વ્યક્તિઓ સામે તપાસ શરૂ કરી હતી.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણીએ સમગ્ર મામલો સસરાના બિઝનેસ પાર્ટનર સાથે સાસુને કઢંગી હાલમાં જોવું વહુને મોંઘુ પડી ગયુ છે આજે તેના લીધે છેલ્લા એક વર્ષથી વહુ તેના પિયરે રહે છે 30 વર્ષીય યુવતીના લગ્ન 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા યુવક સાથે થયા હતા લગ્નમાં યુવતીના માતાપિતાએ 50 લાખનું કરિયાવર આપ્યુ હતુ.

લગ્નના થોડા સમય પછી પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યુ હતુ પુત્રીનું ઘર ન તૂટે તે માટે પિતાએ એક્ટિવા પણ લઈ આપ્યુ હતુ આમ છતાં તેમની માંગણીઓ ચાલુ જ રહી હતી.

યુવતીએ આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવીને 20 લાખનું દહેજ લાવવા માટે દબાણ કરતાં હોવાનો આરોપ મૂક્યો છે યુવતીએ આ સિવાય આરોપ મૂક્યો છે કે તેની સાસુને તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે શારીરિક સંબંધ છે.

તેણે જણાવ્યું હતું કે 2018માં તેને તરસ લાગતા તે રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો સાસુ તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર હતી બંને કામક્રીડામાં મગ્ન થતા. તે સમયે અવાજ થવાથી સાસુની નજર પુત્રવધુ પર પડતા તેમણે આ જ અવસ્થામાં બહાર આવીને પુત્રવધુને ધમકી આપી હતી કે કોઇને કહીશ તો હત્યા કરાવી નાખીશ અને ઠેકાણે પાડી દઈશ.

યુવતીએ કહ્યું છે કે તેના પતિને પણ પોતાની માતાના અન્ય પુરૂષ સાથેના શારીરિક સંબંધો વિશે ખબર છે. તેના કહેવા અનુસાર પતિએ તેને કહ્યું હતું કે તેના ભાઈને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે રૂપિયા 30 લાખની મદદ કરી હતી એટલે માતા તેની સાથે શારીરિક સંબંધ રાખે છે પતિએ બેશરમ બનીને કહ્યું હતું કે તારા પિયરમાંથી તું 30 લાખ રૂપિયા લઈ આવે તો બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ નહીં રાખે.

મિત્રો આવી જ એક બીજી ઘટના સામે આવી છે તો ચાલો જાણીએ મિત્રો આખો મામલો દોસ્તો આ ઘટનાની વિગત એવી છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીએ વિદેશી યુનિવર્સિટી સાથે મળીને કામ કરતી એજ્યિકેશન કંપનીના માલિક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે યુવતીએ આક્ષેપ કર્યો છે કે હું ઓરિઅન્ટ કંપનીમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતી હતી મારે ઘર લેવાનું હોવાથી 8 લાખ રૂપિયાની જરૂર પડતાં મેં લોન લેવાનું વિચાર્યું હતું પણ બિઝનેસમેને કહ્યું કે તારે લોન લેવાની જરૂર નથી.

હું તને હાલમાં 8 લાખ રૂપિયા આપુ છું. તારા પગારમાંથી દર મહિને હપ્તારૂપે આ રૃપિયા કાપી લઇશ એમ કહી તેમણે એક લાખ રૂપિયા મારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા બાકીના સાત લાખ રૃપિયા તેમણે મને રોકડા આપ્યા હતા થોડા સમય પછી માલિક મારી સાથે છૂટ લેવા લાગ્યા હતા ઘણી વાર સ્ટાફ ઘરે જતા રહ્યા પછી મને ઓફિસમાં બોલાવી મારો હાથ પકડી મને આલિંગનમાં લેવાની કોશિશ કરતા હતા.

આ બિઝનેસમેને કંપનીમાં નોકરી કરતી 24 વર્ષની યુવતીને મીટિંગના બહાને ગોઆ લઈ જઈ ત્રણ દિવસમાં સાત વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો બિઝનેસમેને યુવતીને ઘર લેવા માટે 8 લાખ રૂપિયાની મદદ કરી હતી પણ ગોઆથી પાછા ફર્યા બાદ તેણે યુવતીને નોકરીમાંથી કાઢી મૂકીને નાણાંની ઉઘરાણી શરૂ કરીને ત્રાસ આપવા માંડ્યો હતો આ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોધાવી છે.

દોસ્તો આજ ના સમય માં મહિલાઓ ને લઈ ને ઘણા એવા ક્રાઈમ થતાં હોય છે જેના કારણે મહિલાઓ માં અત્યારે પણ અમુક બાબતે ભય ભરેલ માહોલ સર્જાયેલો રહેલો હોય છે કારણ કે પુરુષો દ્વારા થતા ગુન્હાઓ માં આજે મહિલાઓ પ્રત્યે ઘણા વધી ગયા છે જેમાં રેપ ના ગુન્હા દિવસે ને દિવસે વધવા લાગ્યા છે તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે.

ગુજરાતના વડોદરા માં બિઝમેસમેનની એક સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર ત્રણ વર્ષ પહેલા અલિબાગમાં પરિવાર સાથે રહેતી એ મહિલા સાથે ઓળખાણ થઇ હતી એ પછી તેમણે એક બીજાના ફોન નંબર એક્સચેંજ કર્યા હતા એ પછી તેઓ નિયમિત એેક બીજા સાથે ફોન પર વાતચીત અને વોટ્સ એપ પર ચેટ કરતા હતા.

આરોપી બિઝનેસમેન ગયા શુક્રવારે વાંદરા આવ્યો હતો અને ત્રણ દિવસ માટે ફાઇવસ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો તેણે એ મહિલાને હોટલ પર મળવા આવવા જણાવતા મહિલા તેને મળવા હોટલ પર આવી હતી ત્યારે ચાલો રૂમમાં જઈ કોફી પીએ એમ કહી તેને રૂમ પર લઇ ગયો હતો અને તેને પીવા માટે પહેલા પાણી આપ્યું હતું.

એ પાણી પીધા બાદ મહિલા અર્ધ બેભાનઅવસ્થામાં સરી પડી હતી જ્યારે તે હોશમાં આવી ત્યારે તેના પર બળાત્કાર કરાયો હોવાની જાણ થઈ હતી એથી એ ત્યાંથી નીકળી ગઈ હતી અને અલિબાગ ઘરે પહોંચી બનેલી હકીકત પતિને કહી હતી એથી તેના પતિએ એ બિઝનેસમેનને ફોન કરીને બહુ જ ખખડાવ્યો હતો જોકે એ પછી એ બિઝનેસમેનનો ફોન બંધ આવે છે.

મહિલા અને તેના પતિએ ત્યારબાદ વાંદરા પોલીસ સ્ટેશન આવી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વાંદરા પોલીસે તપાસ કરી હોટેલમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તેની શોધ ચાલુ કરી છે.

વાંદરાની એક ફાઇવસ્ટાર હોટલમાં ગુજરાતના બિઝનેસમેને ૪૦ વર્ષ ની પરિણીતા ને ઘેનયુક્ત પીણું પિવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ એ પરિણીતાએ કરી છે એ ફરિયાદના આધારે વાંદરા પોલીસે એ બિઝનેસમેન સામે બળાત્કારનો ગુનો નોંધી તેની શોધ ચાલુ કરી છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …