Breaking News

સ્પાની કેબિનમાં યુવક મહિલા સાથે માણી રહ્યો હતો શરીર સુખ અને અચાનક દરવાજા પર આવી ગઇ પોલીસ અને પછી બન્યું એવું કે ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છેસુરતના પુણામાં આવેલા સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે ભોંડો ફોડ્યો છે પોલીસે દરોડા પાડ્યો ત્યારે એક યુવક સ્પાની છોકરી સાથે શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં વ્યસ્ત હતો પોલીસે યુવક અને યુવતી બંનેને કઢંગી અવસ્થામાં ઝડપી લીધાં છે યુવકે યુવતી સાથે શરીર સુખ માણવા માટે 1000 રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે પોલીસે ગ્રાહક મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી.

પુણા પોલીસ મથકની ટીમે શુક્રવારે સાંજે કંટ્રોલ રૂમના મેસેજના આધારે પુણામાં ક્રિષ્ણા સર્કલ ખાતે સિલિકોન વ્યુ શોપિંગમાં પાનના ગલ્લાની ઉપર છાયા ઝેરોક્ષની ઉપર આવેલા એસ.પી. સ્પામાં દરોડા પાડયા હતા. અહીં પ્લાયવુડના પાર્ટીશનવાળી કેબિનમાં જઇ તપાસ કરતા એક યુવક યુવતી સાથે શરીર સુખ માણતો નગ્નાવસ્થામાં ઝડપાઇ ગયો હતો પોલીસની તપાસમાં તેનું નામ સુમિત ગુણવંત રાઠોડ ઉ.વ.30, રહે- હળપતિવાસ હનુમાનજી મંદિર પાસે પરવટ પાટિયા હોવાનું બહાર આવ્યું છે પોલીસને કેબિનમાંથી ને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા અહીં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું મસાજ ફી પેટે ગ્રાહકો પાસે રૂપિયા 500 તથા છોકરીઓ સાથે શરીર સુખ માણવા માટે એક હજાર રૂપિયા લેવાતા હતા છોકરીઓને ગ્રાહક દીઠ 500 ચૂકવાતા હતા.

પુણા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઇલ મળી 11,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ સ્પાના મેનેજર નરેશ ભગુ સોલંકી રહે- બાપા સીતારામ સોસાયટી મરઘાં કેન્દ્ર પાસે કાપોદ્રા અને સ્પાના માલિક અશોક મફતલાલ વૈષ્ણવ રહે- સ્વસ્તિક રેસિડન્સી કુંભારિયા ની ધરપકડ કરી હતી.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સ્પામાં બે હજાર રૂપિયામાં યુવતીઓ ગ્રાહકો સાથે સેક્સ માણતી હતી. પોલીસે સ્પા સંચાલકને ઝડપીને તેની સામે ઇમોરલ ટ્રાફિકીંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલા પેડક રોડ પર પાણીના ઘોડા સામે ગાયત્રી કોમ્પલેક્ષનાં બીજા માળે ‘હોલી ડ્રોપ સ્પા’માં યુવતિઓ રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના પગલે બી-ડિવિઝન પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.

ડમી ગ્રાહકે ત્યાં જઇને ભાવતાલ પૂછતાં તેની પાસેથી સંચાલકે યુવતી સાથે સેક્સ માણવાના રૂપિયા 2000 વસૂલ્યા હતા. સ્પામાં ચાર રૂમ હતાં અને તેમાંથી એક રૂમમાં આ ડમી ગ્રાહકને યુવતી પાસે મોકલાયો હતો. ગ્રાહકે અંદર પહોંચતા જ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક સન્ની છોટાલાલ ભોજાણી અને ચાર યુવતીને ઝડપી લીધી હતી. સન્ની મે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1856ની કલમ 3-4 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે સન્ની ભોજાણી છેલ્લા એક વર્ષથી ભાડાની જગ્યામાં સ્પા ચલાવતો હતો. લોકડાઉનને કારણે સ્પા બંધ હતું તેથી તેણે કેટલાક સમયથી કૂટણખાનુ ચાલુ કરી દીધું હતું. સ્પાની આડમાં કૂટણખાનુ ચાલતું હોવાની પોલીસને ગંધ ન આવે તે માટે તેને કોમ્પ્લેક્સ બહાર બોર્ડ પણ માર્યા ન હતા.

સન્નીએ સ્પામાં દિલ્હીની ત્રણ યુવતિ અને અમદાવાદની એક યુવતિને રાખી હતી. તે ગ્રાહકદીઠ રૂપિયા બે હજાર વસૂલતો હતો યુવતીને 800 ચૂકવી 1200 પોતે રાખી લેતો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે કૂટણખાનામાંથી મળેલી યુવતિઓને સાક્ષી બનાવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રો આજે આપના માટે અમે આવોજ એક બીજો કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ માહીતી મેળવીએ 45 વર્ષનો એક યુવક સાંજના સમયે લગભગ 5.30 કલાકની આસપાસ એક મસાજ પાર્લરમાં ગયો હતો.અને તેને એન્ટ્રી નું બિલ તેમને 400 દિરહમ ચૂકવ્યા હતા.જો કે રૂમમાં ગયા બાદ જ્યારે યુવકે પોતાના તમામ કપડાં ઉતાર્યા તેમ છતાં તેને ટોવેલ આપવામાં આવ્યો નહોતો એટલે યુવકને શંકા ગઈ.

પણ ત્યાં હાજર કર્મચારીઓએ પણ તેને ટોવેલ વગર જ સૂઇ જવા જણાવ્યું હતું આ સાંભળતા તે યુવક ચોકી ગયો અને પછી તેણે બહાર રિસેપ્સન ઉપર ઉભેલ એક કર્મ ચારી ને અવાજ કર્યો તો તેમને આ બધુ અણદેખું કરી દીધું ત્યાં બાદ તે વ્યક્તિ ને લાગ્યું કંઈક પ્રોબ્લમ છે એટલે તેને ગમેત્યા થી ટુવાલ શોધી ને બહાર આવ્યો તો વાત જાણે એમ હતી કે ત્યાં કોઈ સારો યુવક મસાજ કરાવવા માટે જાય તો તેની સાથે આ લોકો શારીરિક ટોર્ચર કરતા હતા એટલે ત્યાં જે પણ મસાજ કરાવવા જાય તેને ગમેતે રીતે ભોળવી ને તેની સાથે મસાજ પાર્લર ગર્લ શારીરિક સબંધ બાંધતી હતી અને તેમને બ્લેક મેઈલ કરતા હતા.

પણ આ મામલાની તપાસ દરમિયાન યુવકે તપાસકર્તા ને કહ્યું કે તે જ્યારે મસાજ પાર્લરમાં દાખલ થયો ત્યારે એક યુવતી એ તેને શારીરિક સંબંધ બાંધવા માટેની ઓફર કરી હતી જો કે આ યુવકે તેની ઓફરને ફગાવી દીધી હતી કારણ કે તે યુવક પરણિત હતો એટલે તે પોતે અહીં માત્ર મસાજ કરાવવા માટે આવ્યો છે તેમ જણાવ્યું હતું યુવકે આ મામલે વધારે જણાવ્યું હતું કે અંતે તેણે દરવાજો ખોલીને રિસેપ્શન પર બેઠેલી છોકરીને બૂમ લગાવી હતી.

યુવકે આ છોકરીને જણાવ્યું કે મારા 400 દિરહમ પરત આપો કારણ કે મને આ ઓફર પસંદ નથી.અંતે જ્યારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે એક યુવકે તેના પર પાછળથી હુમલો કર્યો અને તેને ઢોર માર માર્યો હતો અને તેને બ્લેક મેલ કરવા માંડ્યા હતા કે કર્મચારી સાથે અડપણું કર્યું છે તેમ કહી ને પન યુવક હોશિયાર હતો એટલે તેને પહેલા થી જ પોલીસ કર્મચારી ને ઈંફોર્મ કરી દીધી હતી.

એટલે ત્યાં પોલીસ આવી ને આ પુરા રેકેટ નો પરદા ફાસ કરી ને તે મસાજ પાર્લર ને બંધ કરી દેવા માં આવ્યુ હતું.આ ઘટના દુબઇની છે અને ત્યાં આ ઘટના બની હતી.જે હવે કોર્ટમાં પહોંચી છે અને પીડિત યુવક અલ્જીરીયા નો છે જ્યારે તમામ આરોપીઓ વિયત નામના હોવાનું સામે આવ્યું છે.

યુવકે કોર્ટને જણાવ્યું કે, પાર્લરની બહાર આવ્યા બાદ તેણે જોયું તો તેના ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું અને તેણે એક રાહદારીની મદદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો કારણ કે તે યુવક ને પાછળ થી માર મારવા માં આવ્યો હતો આ મામલે પોલિશ કેશ કરવા માં આવ્યો હતો અને તે કોર્ટ માં પણ પહોંચ્યો હતો અને તે હવે નિર્ણય ની રાહ જોવાય છે તો દર્શક મિત્રો આજ ની અમારી પોસ્ટ આપ ને કેવી લાગી જરૂર જણાવશો.

About bhai bhai

Check Also

પુરુષોને મહિલાઓને આ રંગના કપડામાં જોવું ખુબજ ગમે છે, મહિલાઓ જરૂર જાણો…

જો તમે સતત તમારા સાથીને તમારી તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજી …