Breaking News

સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે ખલનાયક ની લાડલી,હોટ તસવીરો જોઈને આવી જશે મો માં પાણી….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે કઈ નવું જ સંજય દત્તની ગ્લેમરસ પુત્રી ત્રિશા દત્ત અવાર નવાર ઇસ્ટ્રાંગ્રામ પર પોતાના સુંદર ફોટા મૂકતી રહે છે. હાલમાં જ તેણે મેકઓવર કરાવ્યું છે જે બાદ તે સુપર બ્યૂટીફૂલ લાગી રહી છે. હાલમાં સંજય દત્તની આ પુત્રીએ લાસ વેગાસમાં પોતાનું વેકેશન માણ્યું. જેની તસવીરો તેણે ઇસ્ટ્રાંગ્રામ પર મૂકી હતી. આ તસવીરોમાં ખરેખરમાં ત્રિશા દેખાતી હતી હટકેનોંધનીય છે.

કે ત્રિશા એક સમયે બોલીવૂડમાં એક્ટિંગ કરવાનું વિચારી રહી હતી અને તે સમયે તેના પિતા સંજય દત્ત તેને ના પણ પાણી હતી જેના કારણે બન્ને વચ્ચે વિવાદ થઇ ગયો હતો. પણ હાલમાં જ એક છાપાને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ ત્રિશાએ ફાઇનલી બોલીવૂડને બાય બાય કહી દીધું છે. તેણે કહ્યું કે તેને હવે ખબર છે કે તેને શું બનવું છે. ત્યારે જુઓ લાસ વેગાસમાં હોલીડે મનાવતી ત્રિશાની ખાસ તસવીરો.

ત્રિશા દત્ત હાલ દુનિયાની સૌથી હેપ્નિંગ જગ્યા લાસ વેગાસમાં છે. જ્યાં તેણે કંઇક આ રીતનો મેકઓવર કરાવ્યો છે બીચ મસ્તી તો ત્રિશાએ અહીંના બીચ પર હોર્સરાઇડિંગ પણ કરી હતી. તે પણ દરિયામાં. જો કે આ ફોટોમાં ત્રિશા લાગી રહી છે સુપર હોટ.વોટર એક્ટિવીટીતો બીચ પર કંઇક આ રીતે વોટર એક્ટિવીટી કરતી જોવા મળી હતી ત્રિશા.બોલ્ડ દિવ તો આ વાઇટ ટોપ અને કર્લી હેરમાં ત્રિશા લાગી રહી હતી બોલ્ડ દીવા.

હવે આ કંઇ રીતનો ડ્રેસ અને મેકઅપ છે તે તો સમજાતું નથી પણ ત્રિશા આમાં સુંદર ઓછી અને અજીબ વધારે લાગે છે.તો આ કપડામાં ત્રિશાએ તેના ડોગ સાથે કાર્ટૂન કેરેટરના કપડામાં જોવા મળી રહી છે. અને તેની મશરૂમ સ્ટાઇલ બેગ પણ તેટલી જ યુનિક છે.તો આ ઓરેન્જ લિપસ્ટિક અને બોલ્ડ અને બ્યૂટીફૂલ લૂકમાં ત્રિશા લાગી રહી છે સુપર હો તો આ લેસ વાળા પીંક ડ્રેસમાં ત્રિશા લાગી રહી છે સુપર સેક્સી અને સુપર બ્યૂટીફૂલ. અને ત્રિશાને આ મેકઓવર શૂટ પણ કરી રહ્યો છે.

બોલીવુડ ફિલ્મ જગતના મશહુર સુપરસ્ટાર સંજય દત્તનો સંબંધ પોતાની પહેલી પત્નીની દીકરી ત્રિશાલા દત્ત ની સાથે સતત બગડતો જઈ રહ્યો છે. હાલમાં જ મળતી માહિતી અનુસાર સંજય દત્ત પોતાની છોકરી સાથે એકદમ અજાણી વ્યક્તિની જેમ જ વ્યવ્હાર કરે છે. ત્રીશાલા દત્ત, સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. રીચા શર્માનું નિધન વર્ષ ૧૯૯૬ માં બ્રેઈન કેન્સરના કારણે થયુ હતુ.મળતી અન્ય વિગતો મુજબ સંજય દત્ત હવે પોતાની દીકરી ત્રીશાલા દત્ત સાથે વાત પણ કરતા નથી. જો કે અત્યાર સુધી આ વાતની પુષ્ટી સંજય દત્તે કરી નથી. જ્યારે એક ફેને ત્રિશાલા દત્તને આ બાબતે પુછ્યું ત્યારે તેમણે આ વાતની ચોખવટ કરી દીધી હતી.

હાં લમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ફેને ત્રિશાલા દત્તને પુછ્યુ કે એવા સમાચાર મળી રહ્યા છે કે હવે તમારા પિતા સાથે તમારે સારા સંબંધો નથી. તેના જવાબમાં ત્રિશાલા દત્તે જણાવ્યું હતું કે સમાચારમાં આવતી વાતો પર ધ્યાન આપવામાં ન આવે. મને નથી ખબર કે કોણ જાણે ક્યાંથી આ ખોટી ખબરો ફેલાવે છે પરંતુ આવુ કશું જ નથી.

વધુમાં એ પણ જણાવી દઈએ કે ત્રિશાલા દત્તના ઈટાલિયન બોયફ્રેંડ ની આ વર્ષે જુલાઈ મહિનામાં મોત થઈ ગઈ હતી. ત્યાર બાદ ત્રિશાલા દત્ત ખુબ જ દુઃખી હતી. ત્રિશાલા દત્તે એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી પરંતુ ત્રિશાલા દત્ત જીવનમાં જ્યારે આ ભાવનાત્મક ઉતાર-ચડાવથી પસાર થઈ રહી હતી ત્યારે તેમના પિતા તેમની સાથે હતા નહીં.ત્રિશાલા દત્તે પોતાના પિતાના ૬૦ મા જન્મદિવસ પર તેમને શુભેચ્છા પણ પાઠવી ન હતી ત્યારે ત્રિશાલા દત્તના જન્મદિવસ પર પણ સંજય દત્તની કોઈ શુભેચ્છાઓ આવી ન હતી. ત્યાર બાદ બાપ-દીકરી ના સંબંધોમાં ખટાસ હોવાની જાણકારી સામે આવી હતી.

ત્રિશાલા ની તરફ થી બોલીવુડ ના બાદશાહ શાહરૂખ ખાન ની સાથે પોતાના થ્રોબેક ફોટા સોશિયલ મીડિયા માં શેર કર્યા છે. જોકે, એમણે આ ફોટા ને શેર કરવા ની સાથે એ પણ લખ્યું છે કે એમને યાદ જ નથી એમના ફોટા ક્યારે લેવા માં આવ્યા હતા એમ તો, શાહરુખ ખાન ના ફોટા માટે ત્રિશલા નો આભાર માન્યો છે. ત્રિશલા ની તરફ થી શાહરૂખ ખાન ની સાથે પોતાના આ થ્રો બેક ફોટા ને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ના માધ્યમ થી પ્રશંસકો ની સાથે શેર કરવા માં આવ્યું છેશાહરૂખ ખાન ની સાથે પોતાના આ ફોટા ને શેર કરતા ત્રિશાલા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે આ ફોટા માટે તમારો ઘણો આભાર. મને યાદ નથી આવી રહ્યું કે આખરે આ ફોટો ક્યારે લેવા માં આવ્યો હતો. કદાચ 90 ના દશક ના શરુઆત ના દિવસો નો ફોટો છે.

સંજય દત્ત ની પુત્રી ત્રિશાલા પાછલા કેટલાક સમય થી ભારત અને અહિયાં ના લોકો ને ઘણું યાદ કરતી દેખાઈ રહી છે. એમની તરફ થી પાછલા કેટલાક સમય થી સતત થ્રો બેક ફોટા સોશિયલ મીડિયા માં શેર કરતી આવી રહી છે. પોતાની માતા રિચા શર્મા ના ઘણા ફોટા ત્રિશલા હમણાં સોશિયલ મીડિયા માં શેર કર્યા હતા. માતા ની સાથે ઘણી યાદગાર અને ભાવુક કરવા વાળા ફોટા ત્રિશલા ની તરફ થી સોશિયલ મીડિયા માં પોતાના ફેંસ ની સાથે શેર કર્યું હતું. એમણે પોતાની માતા ના ખોળા માં બેઠેલી જોવા માં આવ્યું હતું. આ ફોટા ને પોસ્ટ કરવા ના સમયે ત્રિશલા ઘણી ભાવુક પણ દેખાઈ હતી.

ત્રિશલા એ જ્યારે પોતાની માતા રિચા શર્મા ની સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા માં પોસ્ટ કર્યો તો એમણે આ ફોટા ની સાથે લખ્યું હતું હું અને મારી માતા 1988 માં. ત્રિશાલા દત્ત સંજય દત્ત ની પહેલી પત્ની રિચા શર્મા ની પુત્રી છે. રિચા શર્મા જેમના થી સંજય દત્તે સૌથી પહેલા લગ્ન કર્યા હતા, લગ્ન ના કેટલાક સમય પછી કેન્સર ના કારણે રિચા શર્મા ની મૃત્યુ થઈ ગઈ. એ સમયે ત્રિશાલા ઘણી નાની હતી. બાળપણ થી ત્રિશલા અમેરિકા માં રહે છે. ત્યાં જ સંજય દત્ત એ માન્યતા દત્ત થી લગ્ન કરી લીધા. માન્યતા દત્ત થી સંજય દત્ત ના બે બાળકો છે, જેમનું નામ શહરાન અને ઇકરા છે.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …