Breaking News

સુતા સમયે ઓશિકા નીચે રાખી દો આ ચમત્કારી વસ્તુ,થશે અપાર ધન લાભ,ઘર ના દુઃખ દર્દ પણ થઈ જશે ગાયબ..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.તમે બધા લોકોએ ધ્યાનથી જોયું હશે કે તમારું જીવન સારી રીતે ચાલે છે પરંતુ અચાનક જ જીવનમાં તકલીફો ઉભી થવા લાગે છે, જયારે કોઈ વ્યક્તિના જીવનમાં અચાનક જ તકલીફો આવવા લાગે છે.

તો તે થોડો સમય સમજાતું નથી કે છેવટે તેમના જીવનમાં એવું કેમ થઇ રહ્યું છે? છેવટે આવું થવા પાછળનું કારણ શું હોય છે?આપણી સામે ઘણા બધા લોકો એવા હોય છે જે ખુબ જ થોડા સમયમાં રંકમાંથી રાજા થઈ ગયા હોય છે. અને કેટલાક એવા ઉદાહરણ હોય છે કે જેઓ ભણતરના નામે કંગાળ હોય છે પણ તેમની પાસેનું ધન અખૂટ હોય છે. અને ઘણીવાર આવા ઉદાહરણ જોઈને કેટલાકને નિરાશા પણ આવતી હોય છે.

તો નિરાશ થવાની કોઈ જ જરૂર નથી તમારી મહેનતને તેનું ફળ આપવા માટે આ ઉપાય અજમાવો.સામાન્ય રીતે માણસ જ્યારે રાત્રે સુતો હોય છે ત્યારે તેના ઓશિકા નીચે મોટે ભાગે તેનો મોબાઈલ જ જોવા મળતો હોય છે. જે વિષે ઘણા બધા વૈજ્ઞાનિક તારણોને ટાંકતા અહેવાલો પણ આવી ગાય છે કે મેબાઈલના વેવ્સ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરતાં હોય છે. પણ હવે તમારે તમારા ઓશિકા નીચે મોબાઈલ નહીં પણ આ વસ્તુઓ રાખીને તમારા ભાગ્યને ચમકાવવાનું છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ લોઈ તકલીફ ઉભી ન થાય, પરંતુ ન ઇચ્છવા છતાં પણ તકલીફો વ્યક્તિના જીવનમાં આવવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ ચિંતામાં પડી જાય છે અને વહેલામાં વહેલી તકે પોતાની તકલીફોને દુર કરવા જાત જાતની ટ્રીકો અપનાવે છે.આપણી ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે જેનાથી છુટકારો મેળવવાનો આપણને કોઈ જ ઉપાય નથી સુજતો તો તેવા સમયે તમારે વાસ્તુશાસ્ત્રનો સહારો લેવો જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં આપણી મોટા ભાગની બધી જ સમસ્યાઓનો ઉપાય છે. તેમાં તમારે રાત્રે સુતી વખતે તમારા ઓશિકા નીચે શું રાખવું જોઈએ તે વિષે કેટલીક ટીપ્સ સૂચવવામાં આવી છે.જો તમારા જીવનમાં પણ અચાનક જ તકલીફો આવવાનું શરુ થઇ ગયું છે, તો તમે આ સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રનો સહારો લઇ શકો છો, વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા બધા નિયમ બતાવવામાં આવ્યા છે. જેને જો તમે તમારા જીવનમાં અપનાવી લો છો, તો તેનાથી તમારા જીવનની તકલીફો દુર થશે અને તમારા બધા બગડેલા કામ ફરી સારા થઇ શકે છે.

પવિત્ર ધાર્મિક ગ્રંથ,દરેક ધર્મના તેના પેતાના પવિત્ર ગ્રંથ હોય છે જેને જે-તે ધર્મના લોકો ફોલો કરતા હોય છે અને તેને અનુસરતા હોય છે. હીન્દુ ધર્મમાં ભાગવત ગીતાને પવિત્ર માનવામાં આવે છે અને તે એટલી પવિત્ર છે કે કોર્ટમાં સાચું બોલવા માટે તેના સમ ખવડાવવામાં આવે છે.તો રોજ રાત્રે તમે સુઓ ત્યારે તમારા ઓશિકા નીચે તમારે ભાગવત ગિતાને રાખવી જોઈએ. ભાગવતગીતાનું અસ્તિત્ત્વ તમારી આસપાસની ઉર્જાને પોઝિટીવ બનાવશે અને તમારામાં પણ હકારાત્મક ઉર્જાનો સંચાર કરશે.

તેમ તમારું મન શાંત રહેવાથી તમને ઉંઘ પણ સારી આવશે. ભાગવત ગીતાને ઓશિકા નીચે રાખવાથી તમે પુર્ણ કાર્યક્ષમતાથી કામ કરી શકશો અને તમે પ્રગતિ પામશો.જો તમારા ઘરમાં ભાગવત ગીતા ન હોય તો તમે સુંદરકાંડનું પુસ્તક અથવા હનુમાન ચાલીસા પણ તકિયા નીચે રાખી શકો છો. હનુમાન ચાલીસા તકિયા નીચે રાખવાથી તમને રાત્રે બિહામણા સ્વપ્નો નથી આવતા. અને તમારું નસીબ પણ ચમકવા લાગે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા વાસ્તુ શાસ્ત્રના થોડા વિશેષ નિયમ જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે આ નિયમો અપનાવો છો, તો તેનાથી તમારા જીવનની તકલીફો દુર થશે અને તમે તમારા કામકાજમાં સફળતા પ્રાપ્ત કરશો, ખાસ કરીને વાસ્તુ શાસ્ત્ર મુજબ જો વ્યક્તિ રાત્રે સુતી વખતે પોતાના ઓશિકા નીચે થોડી એવી વસ્તુ રાખે છે. તો તેનાથી તેની તકલીફો દુર થાય છે અને તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.

લોખંડની વસ્તુ,પવિત્ર પુસ્તક ઉપરાંત તમે રાત્રે સુતી વખતે તમારા તકિયા નીચે કોઈ લોખંડની વસ્તુ પણ રાખી શકો છો. જેમ કે લોખંડની ચાવી. લોખંડનો સિક્કો. તેમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર જતી રહે છે.ભગવાનને અર્પિત કરેલા પુષ્પ,પવિત્ર ગ્રંથ ઉપરાંત તમે તમારા ઓશિકા નીચે મંદીરમાં દેવી દેવતા પર ચડાવેલા ફુલ પણ રાખી શકો છો. આમ કરવાથી તમારી આસપાસની હવા તો મહેકી જ ઉઠશે અને તમને ઉંઘ પણ સારી આવશે પણ તમારા પર ભગવાનની કૃપા પણ રહેશે.

પુસ્તકો, પરિક્ષા દરમિયાન તમને જો નિષ્ફળ જવાનો ભય રહેતો હોય તો તમારે નિત્ય સરસ્વતી દેવીની પુજા કરવી અને સુતી વખતે તમારા ઓશિકાની બાજુમાં પુસ્તક પણ રાખવા તેમ કરવાથી તમને સફળતા મળશે.ખાધ્ય વસ્તુ,આમ તો ખાદ્ય વસ્તુ પથારીમાં રાખવાથી કીડીઓ થવાનો ભય રહે છે પણ જો તમે સુતી વખતે તમારા ઓશિકા નીચે લસણ રાખશો તો સૌભાગ્યની પ્રાપ્તિ થશે. તેનાથી ઉંઘ સારી આવે છે. એવું પણ કેહવાય છે કે જો લસણને ખીસ્સામાં રાખવામાં આવે તો ધનલાભ પણ થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં તે વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જો વ્યક્તિ રાત્રે સુતી વખતે પોતાના ઓશિકા નીચે ગીતા કે સુંદરકાંડનું પુસ્તક મૂકીને સુવે છે. તો તેનાથી તેની ઊંઘમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થતી નથી, તે સારી ઊંઘ લે છે. તે ઉપરાંત તેને પોતાના કામકાજમાં પ્રગતી પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષેત્રમાં આવનારી અડચણો માંથી છુટકારો મળે છે.વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે. જે કરવા ઘણા જ સરળ છે અને આ સરળ ઉપાય તમારા જીવનની ઘણી તકલીફો દુર કરી શકે છે.

જો કોઈ વ્યક્તિ રાત્રે સુતી વખતે પોતાના ઓશિકા નીચે મુળી મૂકીને સુવે છે અને સવારે ઉઠીને મુળીને શિવલિંગ ઉપર અર્પણ કરી દે છે, તો તેનાથી રાહુ દોષ દુર થાય છે.જો લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે સંબંધ ઠીક નથી ચાલી રહ્યા? તો તેવામાં તમે મંગળવારની રાત્રે મગની દાળ કોઈ લીલા રંગના કપડામાં બાંધીને તમે તમારા ઓશિકા નીચે મૂકીને સુઈ જાવ, ત્યાર પછી તમે બીજા દિવસે તે કપડાને કોઈ કન્યાને દાન કરી દો કે પછી તમે ઘર પાસે કોઈ દુર્ગા મંદિરમાં મૂકી શકો છો.

આ ઉપાય કરવાથી પતિ પત્ની વચ્ચે અંતરીક પ્રેમ વધવા લાગે છે, તે ઉપરાંત તમારી આવકમાં પણ વધારો થવા લાગે છે.જો તમે રાત્રે સુતી વખતે તાંબાના વાસણમાં જળ ભરીને તમારા માથા તરફ રાખો છો અને સવારે ઉઠીને જળથી તમારો ચહેરો સાફ કરો છો, તો તેનાથી તમારા ચહેરા ઉપર ચમક વધે છે, બીજું વધેલું જળ તમે કોઈ કુંડામાં નાખી શકો છો.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …