Global Share Market Crash: વિશ્વભરના શેર બજારમાં આજે “બ્લેક મન્ડે” રોકાણકારોના 14 લાખ કરોડથી વધુ ડૂબ્યા
Global Share Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટીમાં પણ 662 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજાર સેન્સેક્સ નિફ્ટી પોણા 3 ટકાના કડાકા સાથે દોઢ મહિનાની નીચી સપાટીએ બંધ થયા છે. શેરજારના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બધ થયા છે. Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે 2,222 પોઇન્ટનો કડાકો બોલાઈ … Read more