Breaking News

ટાઈટ જીન્સ માં ખૂબ જ હોટ અને બોલ્ડ દેખાઈ છે આ અભિનેત્રીઓ,2 નંબરની અભિનેત્રીને જોઈ આવી જશે પાણી….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડની અમુક એવી અભિનેત્રીઓ વિશે જેઓ તેમના પહેરેલા ટાઇટ જીન્સમા ખુબજ હોટ દેખાઇ છે આ અભિનેત્રી ઓ એ જેટલી હેડલાઇન્સ પોતાના અભિનય અને ફિલ્મો થી નથી મેળવી એટલી પોતાની બોલ્ડનેસ થી મેળવી લીધી છે.બોલિવૂડ ની આ એક્ટ્રેસ પર સારી લાગે છે ટાઈટ જીન્સ, આમની સુંદરતા ની આગળ સારી થી સારી છોકરીઓ પણ ફેલ છે અને આમનો જલવો તમે ફિલ્મો માં જોયો હશે પરંતુ જો વાસ્તવ માં આમને જોઈ લેશો તો બસ જોતા જ રહી જશો.

આલીયા ભટ્ટ.મિત્રો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ, તમે બધાને ખૂબ સારી રીતે ખબર હોવી જ જોઇએ, તેમણે ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પગ મૂક્યો હતો અને આજે તેને ઘણી સફળતા મળી છે તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ ટાઇટ જિન્સમાં ખૂબ સુંદર લાગે છે, કેમ કે તમે આ તસવીરોમાં જાતે જોઈ શકો છો બ્લુ કલરની જીન્સ આલિયા ભટ્ટને ખૂબ જ સુટ કરે છે.

શ્રદ્ધા કપૂર.બોલીવુડના પ્રખ્યાત વિલન શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર છે જે બોલીવુડની ખૂબ જ સુંદર અને આકર્ષક અભિનેત્રી માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ બોલિવૂડમાં તેની કારકીર્દિની શરૂઆત ફિલ્મ તીન પત્તી થી કરી હતી.શ્રદ્ધા કપૂર ટાઇટ જીન્સ મા ખૂબ જ સુંદર લાગે છે.

કૃતિ સેનન.મિત્રો આજકાલ અભિનેત્રી ક્રિતી સનોનની સુંદરતાના લાખો ચાહકો છે કૃતિ સનોને ફિલ્મ જગતમાં કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતી થી કરી હતી.કૃતિ સેનોનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને આ અભિનેત્રી પણ ટાઇટ જિન્સમાં છે તે વધુ સુંદર અને હોટ લાગે છે.

ઝરીન ખાન.સલમાન ખાને ઘણી અભિનેત્રીઓ ને લોન્ચ કર્યું છે એમાંથી જ એક છે ઝરીન ખાન, આમનું કરીઅર જ્યારે સારું નહોતું ચાલી રહી છે એમણે બોલ્ડનેસ નો છેડો પકડી લીધો. એમણે હેટ સ્ટોરી 4, અને 1921, અકસર – 2 અને વજહ તુમ હો જેવી બોલ્ડ ફિલ્મ માં કામ કર્યું. ઝરીન ટાઈટ જીન્સ માં ઘણી હોટ લાગે છે આ વાત પોતે ઝરીને કીધી છે.

ઇલિયાના ડિક્રુઝ.ઘણી અટ્રૅક્ટિવ પર્સનાલિટી વાળી અભિનેત્રી છે. આની લોકપ્રિયતા માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ સાઉથ ઇન્ડિયન સિનેમા માં પણ ઘણી છે અને ત્યાંની જનતા એમને ઘણું પસંદ પણ કરે છે. ઇલિયાના એ મે તેરા હીરો,બાદશાહો રુસ્તમ, રેડ,બરફી,મુબારકા, ફટા પોસ્ટર નીકલા હીરો ના સિવાય ઘણી સાઉથ ફિલ્મો માં કામ કર્યું છે.

મલાઈકા અરોરા.મલાઈકા અરોરા બૉલીવુડ ની ક્યારેય ઘરડી ન થવાવાળી અભિનેત્રીઓ માં ફેમસ છે. 44 વર્ષ ની ઉંમર માં પણ મલાઈકા 20 વર્ષ ની છોકરી ને સુંદરતા, ફિટનેસ, બોલ્ડનેસ અને ટેલેન્ટ માં હરાવી શકે છે. મલાઈકા હંમેશા ટાઈટ જીન્સ પહેરે છે. આ એમના મનપસંદ પોશાકો માંથી એક છે. મલાઈકા એ બોલિવુડ માં ઘણા લોકપ્રિય આઈટમ સોંગ કર્યા છે. ચલ છૈયા છૈયા, અનારકલી ડિસ્કો ચલી, હોઠ રસીલે તેરે હોઠ રસીલે, અને રંગીલો મારો ઢોલના જેવા બેસ્ટ ગીતો માટે લોકપ્રિય છે.

શ્રુતિ હસન.સાઉથ સિનેમા અને બોલીવુડ અભિનેત્રી શ્રુતિ હસન પણ સુંદરતા ના વિષય માં કોઈના થી ઓછી નથી. શ્રુતિ એક સારી અભિનેત્રી છે એમ તો શ્રુતિ દરેક પ્રકાર ના પોશાક માં પસંદ જ આવે છે પરંતુ એમની સુંદરતા વેસ્ટર્ન ડ્રેસ પેહરી ને હજુ નીખરી જાય છે. શ્રુતિ રમૈયા વસતાવૈયા, દિલ તો બચ્ચા હૈ જી, ગબ્બર ઈઝ બેક, વેલકમ બેક, બહન હોગી તેરી, ડી-ડે, રોકી હેન્ડસમ, અને હે રામ જેવી બોલિવૂડ ફિલ્મો માં કામ કર્યું છે. આના સિવાય શ્રુતિ એક સિંગર પણ છે, અને એમણે સાઉથ ઇન્ડિયન માં ઘણી ફિલ્મો માં ગીત ગાયું છે.

પ્રિયંકા ચોપડા.મિત્રો જો આપણે બોલિવુડ ની દેશી ગર્લની વાત કરિએ તો પ્રિયંકા ચોપડા દરેક કપડામા ખુબજ સુંદર દેખાઈ છે અને તે હોલીવુડથી લઈને બોલીવુડ સુધી પ્રખ્યાત છે અને તમને જણાવી દઇએ કે તે હવે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે. પ્રિયંકા ચોપડા જીન્સમાં ખૂબસૂરત અને હોટ લાગી રહી છે પ્રિયંકા હવે તેના પતિ નીક જ્હોન સાથે સમય પસાર કરી રહી છે.

દિપિકા પાદૂકોણ.મિત્રો દિપિકા પાદૂકોણે ખુબજ ટુંકા સમયમા બોલિવુડમા પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી છે તેમજ તમને જણાવી દઇએ કે દિપિકા પાદૂકોણે ફિલ્મ ઓમ શાંતિ ઓમ થી પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી અને તમને જણાવી દઈએ કે તે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતી છે અને દીપિકા પાદુકોણ પણ ટાઇટ જીન્સમાં ખૂબસૂરત અને હોટ લાગી રહી છે.

પરણીતી ચોપડા.મિત્રો અંતમા અભિનેત્રી પરિણીતી ચોપડાની વાત કરીએ તો પરિણીતી એ તેની ફિલ્મી કરિયરની શરૂઆત લેડીઝ વિ રિકી બહલ ફિલ્મથી કરી હતી અને તે આ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી.મ જો કે પરિણીતી બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની કઝીન બહેન છે અને પરિણીતી તાજેતરમાં અજય દેવગન સ્ટારર ગોલમાંલ અગેન ફિલ્મમાં જોવા મળી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી જો કે પરણીતી પણ ટાઇટ જીન્સમા ખુબજ બોલ્ડ દેખાઈ છે.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …