Breaking News

તાજેતરમાં શમાએ કેટલીક હોટ તસવીરો શેર કરી જે જાેરદાર વાયરલ થઈ,શમા ક્રુઝ પર હોટ પોઝ આપ્યા કે તસવીરો જોઈને ચોકી જસો…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે શમા સિકંદર બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહે છે તે હંમેશાં તેના હોટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે તાજેતરમાં શમાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે જાેરદાર વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં શમા ક્રુઝ પર હોટ અંદાઝમાં પોઝ આપતી જાેવા મળી રહી છે તસવીરોમાં અભિનેત્રી રેડ આઉટફિટમાં જાેવા મળી રહી છે.

એક્ટ્રેસ શમા સિકંદર તેમની હૉટ અદાઓને લઈને સોશિયલ મીડિયા પર હમેશા છવાઈ રહે છે શમાને હોટ અને બોલ્ડ ફોટાને ફેંસ ખૂબ પસંદ કરે છે તે આ દિવસો યૂરોપના શહર ક્રોએશિયામાં વેકેશન એંજાય કરી રહી છે તાજેતરમાં શમાએ તેમની કેટલીક બોલ્ડ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે.

આ પહેલીવાર નથી જ્યારે શમાએ પોતાના હોટ ફોટોઝ શેર કર્યા છે.શમાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ અને હોટ પિક્ચર્સથી ભરેલું છે અભિનેત્રીના દરેક ફોટામાં તેનો અલગ અંદાઝ જાેવા મળે છે ભટ્ટ કેમ્પની વેબ સીરીઝ ‘માયા’ અને શોર્ટ ફિલ્મ સેક્સોહોલિક માં કામ કર્યા બાદ શમાને ઇન્ટરનેટ પર અત્યંત વધારે સર્ચ કરવામાં આવી છે તે બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ગઈ છે અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પ્રેમ અગન’થી કરી હતી.

આમાં તેની ભૂમિકા ઘણી ઓછી હતી આ સિવાય તેણે આમિર ખાનની ફિલ્મ મન માં પણ કામ કર્યું હતું શમા સિકંદરને ટીવી સીરિયલ યે મેરી લાઇફ હૈ થી સૌથી મોટી ઓળખ મળી હતી ત્યારબાદ તે ઘણી ટીવી સિરિયલોમાં જાેવા મળી જેમાં તેના કામની અત્યંત પ્રશંસા કરવામાં આવી હતી.

આજથી બારેક વર્ષ પહેલા ટી.વી. પર આવેલી એક ધારાવાહિક યે મેરી લાઈફ હૈ ને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી આ સિરિયલની મુખ્ય અભિનેત્રી શમા સિકંદરને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી પરંતુ પોતાની કારકિર્દીના શિખર પર પહોંચેલી શમા ડિપ્રેશનનો શિકાર બનતાં અભિનય ક્ષેત્રમાંથી ગુમ થઈ ગઈ હતી જોકે હવે તેના લાંબા અંતરાલનો અંત આવ્યો છે અને તેણે પોતાનું નિર્માણગૃહ શરૃ કર્યું છે.

શમા સિકંદર કહે છે કે હું બાયપોલર રોગનો શિકાર બની હતી આ બીમારી આપણી અંદર પડેલા નકારાત્મક કે ભયભીય કરનારા વિચારોને કારણે આવે છે મારા ડિપ્રેશનના મૂળ મારા બચપણમાં હતાં હું નાની હતી ત્યારે મારા કોઈ મિત્રો નહોતા.

હું મિત્રો બનાવવા ખૂબ પ્રયાસો કરતી મારી પાસે જે હોય તે બધું બધાને આપી દેતી આમ છતાં તેઓ મને થોડીવારમાં છોડીને જતાં રહેતા ધીમે ધીમે મને એમ લાગવા લાગ્યું કે કોઈ મને પ્રેમ નથી કરત તેથી હું હતાશ થવા લાગી અદાકારા વધુમાં કહે છે કે મારા માતાપિતા હમેશાં મારી પડખે રહ્યાં હતાં.

અભિનેત્રી તેના અમેરિકન બોયફ્રેન્ડ અને ડૉક્ટરને તેની બાયપોલરની બીમારીનું નિદાન કરવાનો યશ આપે છ તે કહે છે કે પહેલા તો હું તબીબ પાસે જવા જ તૈયાર નહોતી પણ ઘણી મથામણ બાદ હું ડૉક્ટર પાસે જવા તૈયાર થઈ ડૉક્ટરે મને કહ્યું હતું કે તું મેડિટેશનથી જેટલી જલદી સાજી થઈશ એટલી ઝડપથી ઔષધિઓથી નહીં થઈ શકે તેથી મેં ધ્યાન ધરવાનું શરૃ કર્યુ મેં ઊંઘની દવા લેવાની ના પાડી દીધી.જોકે અભિનેત્રીને હતાશામાંથી બહાર આવતા પુષ્કળ સમય લાગ્યો હતો તે એટલી ડિપ્રેશ હતી કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

શમા કહે છે કે મને મારી જિંદગીથી કંટાળો આવી ગયો હતો મને એમ લાગતું હતું કે આ સ્વાર્થી દુનિયામાં જીવીને શું કરવું છે તેથી હું ઊંઘની પુષ્કળ ગોળીઓ ગળી ગઈ પરંતુ મારા પરિવારજનોને તેની ખબર પડતાં જ મને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હું સવારના ઉઠી ત્યારે મારા હાથ બાંધેલા હતા મારી સારવાર થતી ત્યારે હું હિંસક બની જતી.

જોકે હવે અભિનેત્રી સાજીનરવી છે તે કહે છે કે હમણાં હું લીવ-ઈન-રીલેશનશીપમાં છું અભિનેત્રી કહે છે કે મારાથી ટી.વી.ઈન્ડસ્ટ્રીની અસ્થિરતા નથી સહેવાતી. તમે સ્ટાર બની જાઓ ત્યાર પછી તમારી અવગણના કરવામાં આવે તે સ્થિતિ તમારા માટે અસહ્ય થઈ પડે. મહત્ત્વની વાત એ છે કે શમા હવે જીવન કેટલું મહત્ત્વનું છે તેનો પ્રચાર-પ્રસાર કરી રહી છ તે કહે છે કે હું જિંદગીનું મહત્ત્વ સમજાવતો શો બનાવી રહી છું હું કોઈને ઔષધિઓ લેવાનું નથી કહેતી.

બલ્કે મારા શો દ્વારા જીવન વિશે જાગૃતિ લાવવા માગુ છું મારી સૌપ્રથમ ફિલ્મ અબ દિલ કી સુન મારા જીવનના વાસ્તવિક અનુભવો પર આધારિત છે તેમાં ડિપ્રેશન અને આત્મહત્યા જેવા મુદ્દા વણી લેવામાં આવ્યાં છે મેં તેમાં હતાશાની ગર્તામાંથી શી રીતે બહાર આવી શકાય તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે હું માનું છું કે મને પુન: જન્મ મળ્યો છે હું તેને અર્થપૂર્ણ બનાવવા માગું છું હું આ દુનિયાને જીવવા લાયક બનાવવા ઈચ્છું છું.

About bhai bhai

Check Also

જાણો હાલ શું કરે છે કપિલ શર્મા શોની લોટરી જુઓ રિયલ લાઇફમાં કેવી દેખાય છે….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રોશેલ રાવ એક ભારતીય મોડેલ, …