Breaking News

તમારી રોજબરોજ ની આ નાની ભૂલો તમને બનાવી શકે છે કંગાળ, જાણો એક જ ક્લિક માં..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુ ને ઘર ની સરળતા માં એક પરિબળ માનવામાં આવે છે.ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ જો વાસ્તુ દોષ સર્જે તો તેને ખુબજ અશુભ માનવામાં આવે છે. કેટલીક વખત આપણે નાની વસ્તુઓને ગણકારતા નથી. વાસ્તુની દૃષ્ટીએ આ ખુબ મોટી વાત છે. આવી નાની ભૂલો ન થાય તે માટે વાસ્તુદોષ નિવારણ કરવુ જોઇએ.

સાથે એ વાત નું પણ ધ્યાન રાખો કે ઘર ના દક્ષિણ પૂર્વ ભાગ માં રસોઈ ઘર જરૂર બનાવો.સાથે રોજ કિચન માં કામ કરનારી મહિલાઓ ને કોઈ પણ કાર્ય ચાલુ કરતા પહેલા ઘર ની એજ દિશા માં દીવો જરૂર પ્રગટાવો.ઘર માં ઘણી વાર એવી ભૂલો પણ થાય છે કે જેનાથી ગરીબી આવી જાય છે. તમને જણાવી દઈએ કે કઈ નાની ભૂલો છે જેનાથી ગરીબી આવી જાય છે.રસોડામાં પૂજાની અલમારી કે મંદિર હોવા જોઇએ નહી. ઈશાન ખૂણો કે બ્રહ્મસ્થળમાં સ્ફટિક શ્રીયંત્રની શુભ મૂહૂર્તમાં સ્થાપના કરો. આ યંત્ર લક્ષ્મીપ્રદાયક હોય છે. અને ઘરમાં સ્થિત વાસ્તુદોષોના પણ નિવારણ કરે છે. દરરોજ સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો આથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જાય છે.

ઘર ની દક્ષિણ પૂર્વ ભાગ માં જેને આગણેય ખૂણો કહેવામાં આવે છે.અને જો ત્યાં પાણી ભરાતું હોય અથવા પાણી ભરેલું રાખવામાં આવે તો એનાથી વાસ્તુ દોષ ઉત્તપન્ન થાય છે.આવી પરિસ્થિતિ ઓ થી બચવાનો પ્રયત્ન કરો.ॐ નારાયણાય નમ: મંત્રના ઉચ્ચારણ કરતા ત્રણ વાર ઘી ના થોડા ટીંપા નાખો. હવે જે ધુમાડો હોય એને તમારા ઘરના દરેક રૂમમાં જવા દો. આથી ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થશે અને વાસ્તુદોષનો નાશ થશે.ઘરના બધા પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા માટે મુખ્ય દ્વાર પર એક તરફ કેળાનું ઝાડ અને બીજી તરફ તુલસીનું છોડ રોપો. મકાનમાં સીડી જે બનાવવામાં આવે તે દક્ષિણ કે પછી દક્ષિણ પશ્ચિમમાં ક્લોક વાઈઝ પગથિયા આવે તે રીતે બનાવવી જોઈએ.

જો એન્ટિ ક્લોક પ્રમાણે સીડી બનાવવામાં આવી હોય તો તે ઘરમાં વાસ્તુદોષ રહી જાય છે. પરિણામે કંકાસ અને ઝગડા રહેનારાનો પીછો છોડતાં નથી. તેનાથી સંતાન પર પણ દુષ્પ્રભાવ પડી શકે છે.સીડીઓની નીચે ભૂલથી પણ પૂજા ઘર કે રસોડું કે પછી બાથરૂમ ન બનાવવું જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યો રોગી રહે છે. સીડીઓની નીચે સ્ટોર બનાવી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે ઈચ્છો છો કે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તો ઘરની તિજોરીમાં તમે હળદર મુકો. હળદરની એક ગાંઠ તમે તિજોરીમાં પણ મુકી શકો છો.ઘરના દક્ષિણ-પૂર્વી ખૂણામાં તમે એક વાટકીમાં પાણી મુકો. તેનાથી તમારા ઘરમાં આવકના સ્ત્રોત વધશે અને તમારા ઘરે પૈસા આવશે. લક્ષ્મી કાયમી વાસ કરશે.

આ ભૂલો એવી છે કે આપણને કઈ જ ખબર હોતી નથી,પરંતુ તેમ છતાં આપણે ભૂલો કરી બેસીએ છીએ.આજે અમે તમને તેમના વિશે જણાવી રહ્યાં છીએ જેથી તમે આ ભૂલોનું ફરી પુનરાવર્તન ન કરો.પણ તે થઇ રહેલી ભૂલોમાં સુધારો કરો.ઘરને સુંદર રાખવામાં માટે તેની સફાઈ કરવી ખુબ જરૂરી છે.તમારે તમારું ઘર સાફ કરવું જોઈએ,પરંતુ ઘરમાંથી નીકળતા કચરાને એકત્રિત કરવાનું ભૂલશો નહીં,ગણા લોકો નકામો કચરો પોતાના ઘરની અગાસી પર જમા કરતા હોય છે.

તેવું ખૂબ અસ્પષ્ટ માનવામાં આવે છે.હકીકત મુજબ,જે લોકો છત પર જમા કરેલો કચરો એકઠો કરે છે તેમને પૈસાની સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે.એટલું જ નહિ પણ આ કરવાથી માનસિક મુશ્કેલીઓ પણ વધી જાય છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે છત પર કચરા થવાના કારણે વરસાદનું પાણી ત્યાં જમા થવા લાગે છે.તમારા ઘરમાં આવું ન થવા દો.જો થતું હોય તો તેને રોકો તેમાં બદલાવ લાવો.આ એક ખૂબ જ અશુભ સંકેત છે કે મા લક્ષ્મીને જરાય ગમતું નથી.

જયારે કેટલાક ઘરોમાં,હંમેશાં એવું જોવા મળે છે કે પુરુષો કોઈ ને કોઈ કારણસર ગુસ્સે થાય છે. અને ઘરમાં રેહતા પરિવારમાં મહિલાઓ અને બાળકો પર તે ગુસ્સો કરે છે.આ રીતે થતા ઘરના વાતારણમાં માં લક્ષ્મી કોઈ દિવસ પ્રસન્ન થતા નથી.આવા ઘરોમાં ક્યારેય આવકની વૃદ્ધિ થતી નથી,જ્યાં લક્ષ્મી તરીકેની મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.ત્યાં હમેશા પૈસાની અછત રહે છે.તેથી,આપણે આપણા ઘરે મહિલાઓને માન આપવું જોઈએ અને તેમને ખુશ રાખવું જોઈએ.આમ કરવાથી ઘરમાં આવકની વૃદ્ધિ થાય છે.

ઘરમાં પરિવારની સંખ્યા વધારે હોય ત્યાં લોકોના ઘરોમાં વારંવાર જોવા મળે છે કે પગરખાં અહીં-ત્યાં ફેલાયેલા હોય છે.તે કોઈ વ્યવસ્થી સ્થાન પર મુકેલા હોતા નથી.મા લક્ષ્મીને આ વસ્તુ બિલકુલ પસંદ નથી.એક નિયમ મુજબ,પગરખાં ઘરની બહાર એક નિશ્ચિત જગ્યાએ રાખવા જોઈએ.એક વાત ધ્યાનમાં રાખવી જ જોઇએ કે બહારથી ઘરે આવતા સમયે મુખ્ય દરવાજાની સામે ક્યારેય પગરખાં ઉતારવા નહિ.આમ કરવાથી તે સારું માનવામાં આવતું નથી અને રહેલી સંપતિમાં અછતનું કારણ બને છે.તેથી તેના માટે યોગ્ય જગ્યા નક્કી કરો અને ત્યાં જ પગરખા કાઢીને મુકવા.

જયારે ગણા લોકોના ઘરોમાં વારંવાર જોવા મળે છે કે ક્યાંક નળમાંથી પાણી ટપકતું હોય છે.પાણીનો બગાડ એ એક મોટો શાપ છે.પાણી નો બગાડ ન કરવો જોઈએ.જો ઘરમાં આ રીતે નળ માંથી ટપકતા પાણી પણ આ દ્રષ્ટિએ ખૂબ ખરાબ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જે ઘરોમાં પાણી વહી જાય છે,ત્યાં પૈસા પણ પાણી સાથે વહી જાય છે અને આવા ઘરોમાં હંમેશાં પૈસાની અછત રહે છે.જેથી આવું થતું હોય તો તેને રોકો જેના કારણે તમારા ઘરમાં પૈસાની આવક થતી રહે.

ભારતમાં તુલસીને વિષ્ણુપ્રિય મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પૂજા કરવામ આવે છે.અને તેને ઘરમાં રાખવાથી વાતાવરણ સ્વચ્છ બને છે અને સકારાત્મક ઉર્જા આવે છે.પરંતુ ઘણી વખત લોકો તુલસીને ખોટી દિશામાં મુકે છે એટલે કે ત્યાં તેનો ઉછેળ કરે છે.જે બરાબર નથી.તુલસી મૂકવાની સાચી દિશા ઉત્તર અથવા પૂર્વ અથવા ઉત્તરપૂર્વમાં માનવામાં આવે છે.આ સિવાય તુલસીનો છોડ અન્યત્ર ન રાખવો જોઈએ.જો તમારા ઘરમાં આ રીતે ખોટી દિશામાં હોય તો તરત જ તેમાં શુધારો કરો.જેથી તમારા ઘરની આવકમાં વધારો થાય.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …