Breaking News

તમારુ ખરાબ નસીબ ચુટકીમા બદલી નાખશે રામચરિતમાનસ ની આ ખાસ વાતો, થશે દરેક મનોકામના પૂર્ણ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કેવીરીતે તમે રામચરિતમાનસની આ ખાસ વાતોથી તમારુ ખરાબ નસીબ બદલી શકો છો તો આવો જાણીએ.

મિત્રો શ્રી રામચરિત માનસ એ પવિત્ર ગ્રંથ છે તે બધા લોકો જાણે છે. જણાવી દઈએ કે આ દિવ્ય મહાકાવ્યની થોડી ચોપાઇઓ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. આ ચોપાઈઓ ને સિદ્ધ કરવા માટે રામ નવમીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી ચોપાઇઓ તમારા જીવનમાં ખૂબ જ અસર પાડે છે. રામનવમીના શુભ અવસર ઉપર આ ચોપાઈઓ ને અચૂક વાંચવી જોઈએ અને સિદ્ધ કરવી જોઈએ. જેના પરિણામ રૂપે તમારા ઘરમાં કોઈ દિવસ આર્થિક સમસ્યાઓ કે ધનની કમી થતી નથી.જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામચરિતમાનસ માં થોડી ચોપાઇઓ એવી છે જેનાથી સંકટ થી બચાવ અને રિદ્ધિ સિદ્ધિ માટે મંત્રોચ્ચાર સાથે પાઠ કરવામાં આવે છે. આ ચોપાઈઓ ના મંત્ર ને પુરા વિધાન સાથે 108 વખત હવન સામગ્રી ની જેમ સિદ્ધ કરવામાં આવે છે. આ હવનમાં પણ ગણેશ સામગ્રીઓ સાથે શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ચાલો જાણીએ કે દરેક ક્ષેત્રમાં સફળતા પામવા માટે કઈ ચોપાઈઓ ન સિદ્ધ કરવી જોઈએ

લક્ષ્મી પ્રાપ્તિ માટે.જિમિ સરિતા સાગર મંહુ જાહી જદ્યપિ તાહિ કામના નાહીં તિમિ સુખ સંપત્તિ બિનહિ બોલાએ ધર્મશીલ પહિં જહી સુભાએ રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ માટે.આના માટે રામાયણ માં રહેલ આ મંત્ર નો જાપ કરવો જોઈએ, આ મંત્ર નીચે પ્રમાણે છે સાધક નામ જપહિં લય લાએ હોહિ સિદ્ધિ અનિમાદિક પાએ રામચરિતમાનસની આ પાવન ચોપાઈઓ ને રામ નવમીના શુભ દિવસે અભિમંત્રિત કરવાની રીત એ છે કે રાત્રે 10 વાગ્યા પછી અષ્ટાંગ હવન દ્વારા અને સિદ્ધ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શંકરજી એ માનસની ચોપાઇઓ ને મંત્ર શક્તિ પ્રદાન કરી છે. એટલા માટે ભગવાન શંકરને સાક્ષી બનાવીને આનો શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ.

તુલસીદાસ રચિત રામચરિત માનસ અદ્ભુત ગ્રંથ છે. કારણ કે તેની દરેક ચોપાઈ ચમત્કારી છે. તેમાં મંત્ર સમાન શક્તિ છે જે કોઈપણ મનોકામનાની પૂર્તિ કરી દે છે. કેટલીક ચોપાઈના નિયમિત પઠનથી શરીરમાં શક્તિશાળી ઊર્જાના સંચારનો અનુભવ પણ કરી શકાય છે. તો આજે જાણી લો કઈ કઈ છે આવી ચોપાઈ.દરેક વ્યક્તિના મનમાં અનેક ઈચ્છાઓ હોય છે. કોઈને ધનપ્રાપ્તિની ઈચ્છા હોય છે તો કોઈને ઘરમાં સુખ-શાંતિ રહે તેની ઈચ્છા હોય. જ્યારે કેટલાક લોકો માત્ર આતંરિક શાંતિની શોધમાં ભટકતાં હોય છે. આવી અલગ અલગ મનોકામનાઓને રામાયણની અલગ-અલગ ચોપાઇઓ પૂર્ણ કરી શકે છે સફળતા માટેજે લોકો પ્રેમમાં કે કોઈ વિશેષ કાર્યમાં સફળ થવા ઈચ્છતા હોય તેમણે આ ચોપાઇનો નિયમિત પાઠ કરવો જોઇએ.साधक नाम जपहिं लय लाएं होहि सिद्धि अनिमादिक पाएं।।ધન પ્રાપ્તિ માટે જો તમે પોતાના જીવનમાં વધારે ધનવાન બનવા માંગો છો તો રામચરિતમાનસની આ ચોપાઇ તમારી માટે એક રામબાણ સાબિત થઇ શકે છે.जे सकाम नर सुनहिं जे गावहिं।सुख सम्पत्ति नानाविधि पावहिं।।

સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે ઘણાં લોકો જીવનમાં ચિંતાથી બચવા માંગે છે. જો તમે પણ માત્ર સુખને જ પોતાના આંગણે આમંત્રિત કરવા માંગો છો તો નીચે દર્શાવેલી પંક્તિઓનું નિયમિત પઠન કરવું.सुनहि विमुक्त बिरत अरू विबई लहहि भगति गति संपति नई।।વિદ્યા પ્રાપ્ત કરવા માટે શિક્ષિત થવાની સાથે વ્યક્તિમાં જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી છે. રામચરિત માનસની આ ચોપાઇ વિદ્યાની સાથે-સાથે જ્ઞાન પણ પ્રદાન કરે છે.गुरु ग्रह गए पढ़न रघुराई। अलपकाल विद्या सब आई छिति जल पावक गगन समीरा। पंचरचित अति अधम शरीरा।।

શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટેજો તમે પોતાના દુશ્મનોને મિત્ર બનાવવા માંગો છો તો તમારે નીચે લખાયેલી પંક્તિઓનું ઉચ્ચારણ કરવું જોઇએ.
गरल सुधा रिपु करहि मिताई।गोपद सिंधु अनल सितलाई।।સંતાન પ્રાપ્તિ રામચરિતમાનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.प्रेम मगन कौशल्या निसिदिन जात न जान।सुत सनेह बस माता बाल चरित कर गान।।વિચારોમાં શુદ્ધતા માટે જો તમે વિચારોમાં શુદ્ધતા ઇચ્છો છો અને તમારી ઇચ્છા સાત્વિક વિચાર ધારણ કરવાની છે તો તમારે આ પંક્તિઓનું પઠણ કરવું જોઇએ.ताके जुग पद कमल मनावऊं।

યાત્રાની સફળતા માટે જો તમે કોઇ સ્થાને જઇ રહ્યા છો અને તમારી ઇચ્છા છે કે, જે ઉદેશ્યની સાથે આ યાત્રા તમે કરી રહ્યા છો તે પૂર્ણ થઇ જાય છો તમારે રામચરિત માનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.प्रबिसि नगर कीजै सब काजा।हृदय राखि कौशलपुर राजा।।जासु कृपा निरमल मति पावऊं।।યાત્રાની સફળતા માટે.જો તમે કોઇ સ્થાને જઇ રહ્યા છો અને તમારી ઇચ્છા છે કે, જે ઉદેશ્યની સાથે આ યાત્રા તમે કરી રહ્યા છો તે પૂર્ણ થઇ જાય છો તમારે રામચરિતમાનસની આ ચોપઇનો પાઠ અવશ્ય કરવો જોઇએ.प्रबिसि नगर कीजै सब काजा।हृदय राखि कौशलपुर राजा।।

About bhai bhai

Check Also

ગણેશનું એક એવુ મંદિર કે જ્યા તમે તમારી મુશ્કેલીઓ ને ટપાલમા લખી ને જણાવી શકો છો…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક …