Breaking News

તમને સતત ઓડકાર આવતા હોય તો કરી લો આ દેશી ઉપાય,તરત જ મળી જશે રાહત…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમને પણ  ઓડકાર અને ગેસ જેવી તકલીફ થાય છે તો આજે જ કરો આ ઘરેલુ ઉપચાર તો આવો જાણીએ અત્યારના જીવનમાં અપચો, ઓવરઈટિંગ, ફેટી ફૂડ્સ, કેફીન, આલ્કોહોલ, ભારે ખોરાક અને સ્મોકિંગ જેવા કારણોથી મોટાભાગના લોકોને જમ્યા બાદ અથવા કંઈ ખાધાં બાદ  ઓડકારની પ્રોબ્લેમ થતી હોય છે.

ઘણાં લોકોને રાતે ઉંઘમાં પણ ખાટાં ઓડકાર આવે છે. જેને અવોઈડ કરવા કરતાં આ સમસ્યા વધે નહીં તે માટે કેટલાક ઘરેલૂ ઉપચાર અજમાવવા જોઈએ.ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. તેના કારણે માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું જેથી આ સમસ્યા ઓ માટે ઘરેલૂ ઉપાયો જ બેસ્ટ છે.ભોજન કરતાં પહેલાં આદુનું પાઉડર, મિશ્રણ કે એક નાનો કટકો ચાવવાથી ઓડકારની સમસ્યાથી છૂટકારો મળે છે. જો તમે આદુનો તીખો સ્વાદ સહન ન થતો હોય તો તમે આદુ અને મધની ચા બનાવીને પણ પી શકો છો. જેના માટે ઉકળતાં પાણીમાં છીણેલું આદું નાખી પછી તેમાં લીંબુંનો રસ અને છેલ્લે નવશેકું રહે એટલે મધ સ્વાદ મુજબ મિક્સ કરવું. આ રીતે લેવાથી પેટમાં ભરાયેલો ગેસ દૂર થશે અને તેના લીધે આવતા ઓડકારમાં પણ ઝડપથી આરામ મળશે.એક ગ્લાસ પાણીમાં 1 લીંબુનું રસ અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવું. આનાથી ઓડકારની સમસ્યામાં આરામ મળશે.

આનાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે. આ પ્રાકૃતિક ઈનો તરીકે કામ કરે છે પપૈયાના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતાં ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પપાઈન નામનું એન્ઝાઈમ હોય છે, જે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કરે છે. ગેસ એ ઓડકારનું મુખ્ય કારણ હોય છે. જેથી પપૈયાને પોતાના દૈનિક ખોરાકમાં સમેલ કરવું.ભોજનમાં એક વાટકી દહીં ખાવું એ સામાન્ય અને પ્રાચીન ભારતીય પરંપરા છે. એનું કારણ એ છે કે દહીં પાચનશક્તિને વધારે છે. તેમાં રહેલાં સારાં બેક્ટેરિયા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે.

જો તમને દહીં ન ભાવતું હોય તો તમે છાશ પણ લઈ શકો છો. રેગ્યુલર ડાયટમાં દહીં કે છાશ સામેલ કરવાથી ઓડકારની સમસ્યામાં રાહત મળે છે.વરિયાળી અને અજમો સરળતાથી મળી રહે છે અને સસ્તાં પણ હોય છે. ભોજન કર્યા બાદ આવતા ખાટાં ઓડકારથી બચવા માટે થોડી વરીયાળી કે અજમો ચાવીને ખાઈ લેવા, આ બીજ વાતને ઓછું કરે છે અને ગેસને આંતરડામાંથી બહાર કાઢે છે.એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હીંગ મિક્સ કરીને ભોજન કરતાં પહેલાં પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો તરત આરામ મળે છે.ઓડકારથી છુટકારા માટે આ સરળ ઉપાય છે.ભોજન કરવાના એક કલાક પહેલાં આદુ અને મધની ચા બનાવીને પીવાથી ખાટાં ઓડકાર આવતા નથી.એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને ચપટી બેકિંગ સોડા મિક્સ કરીને પીવો.ખાટાં ઓડકારની પ્રોબ્લેમમાં પપૈયું ખાઓ. તેમાં પપાઈન નામનું એન્ઝાઈમ હોય છે. જે ઓડકાર માં રાહત આપે છે.ભોજનની સાથે દહીં, છાશ કે લસ્સી પીવો. આનાથી ડાઈજેશન સારું રહેશે અને ખાટાં ઓડકાર આવશે નહીં.ભોજન કર્યા બાદ થોડી વરિયાળી અને અજમો મિક્સ કરીને ખાઓ. ફાયદો મળશે.

મિત્રો આ સિવાય એક કપ પાણીમાં 3-4 એલચી 10 મિનિટ ઉકાળો. નવશેકું રહે એટલે પી લો.ભોજન કર્યા બાદ એક ચમચી શેકેલું જીરું ખાઓ. ખાટાં ઓડકારની પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય.રોજ સવારે ખાલી પેટ લસણની કળી ગળીને એક ગ્લાસ પાણી પી લો. ફાયદો મળશે એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હીંગ મિક્સ કરી પીવો.એક કપ પાણીમાં ફુદીનાના 6-7 પાન ઉકાળીને પીવો. ઓડકાર આવતાં બંધ થઈ જશે.પાઈનેપલમાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સારું રાખે છે. રોજ પાઈનેપલ ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.

મિત્રો ખાટાં ઓડકાર અને આફરો પણ મટે છે વધુ ખાઈ લેવાને કારણે ગેસની સમસ્યા થાય છે, જેમાં મેથી દાણાની સાથે સિંધવ મીઠું મિક્સ કરીને ખાવાથી તરત રાહત મળશે, ખાટાં ઓડકાર અને કબજિયાત માટે પણ આ રામબાણ ઉપાય છે ગેસ થયો હોય તો આદુના કટકાને ધીરે-ધીરે ચાવીને તેનો રસ ચૂસવાથી 15 મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળે છે, નિયમિત પ્રયોગથી ગેસની તકલીફ દૂર રહે છે અને ખાટાં ઓડકારનો પ્રોબ્લેમ દૂર થાય છે.મોટાભાગના ખાટી ડકાર પાચનમાં ખલેલને કારણે થાય છે.જેના કારણે ઘણી વખત પેટનો દુખાવો અને એસિડિટીના કારણે આ સમસ્યા શરૂ થઈ જાય છે.ખાટા ઓઢકાર માટેનું બીજું કારણ પાચનમાં જરૂરી ઉત્સેચકોનો અભાવ છે.  આથી જ આ સમસ્યા થવા લાગે છે.  જો તમે પણ વારંવાર ખાટા ઓઢકાર કારણે પરેશાની અનુભવતા હો, તો આ ઘરેલુ ઉપાય જલ્દીથી અપનાવો અને આ સમસ્યાથી છૂટકારો મેળવો.આદુ નો રસ.આદુનો રસ ખાટાં ઓઢકાર ને દૂર કરવા ફાયદાકારક છે.

ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરો.  આ પછી, મધ મિક્સ કરો અને તેને 2 થી 3 વખત પીવો.  આ કરવાથી, થોડા દિવસોમાં આ સમસ્યાને મૂળમાંથી દૂર કરવામાં મદદરુપ થશે ફુદીનો, ફુદીનાના પાન પણ ઓઢકાર ની સમસ્યામાં અસરકારક ઉપાય છે.તમારે ફક્ત પાણીને સારી રીતે ઉકાળવાની જરૂર છે.જો તમે 2 ગ્લાસ પાણી ઉકાળ્યું છે, તો પછી 10 થી 15 ફુદીનાના પાન ઉમેરો.આ પછી તેને ઠંડુ થવા દો.જ્યારે તે ઠંડુ થાય એટલે તેને ચાળવું.આ ગ્લાસ રોજ પીવો.તેનાથી ખાટા ઓઢકાર ની સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે ઈલાયચી,ઈલાયચી ખાટા ઓઢકાર ની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે.આ માટે તમારે દરરોજ ઇલાયચી ચાવવી જોઈએ.ઈલાયચી માત્ર પાચક શક્તિ જ નહીં પરંતુ પેટની સમસ્યાઓથી પણ રાહત આપશે.ગોળ,જો તમને વારંવાર ખાટી ઓઢકાર આવે છે તો તરત જ તમારા મોઢામાં ગોળ નાખો.આ તમને થોડીવારમાં જ આરામ આપશે.ગોળમાં પાચક ઉત્સેચકો હોય છે.

તેથી તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.લસણ,લસણની કળી ખાટા ઓઢકાર માટે પણ ફાયદાકારક છે.લસણની 2 થી 3 કળીઓ લો અને તેને કાચી ચાવવો.આ પછી એક ગ્લાસ પાણી પીવો.  આ પેટને સાફ કરશે સાથે સાથે ઓઢકાર ની તકલીફ થી પણ છુટકારો આપશે.એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું ?ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો.

જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓજીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું.

દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે.આમલી પિત્તશામક છે. ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક પલાળી, ઉકાળો પછી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપમાં ઝડપથી રાહત મળે છે.ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે.ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તિ મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગમાં લાભ થાય છે.જામફળનાં બીજ પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્ત વિકાર મટે છે.જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્ત વિકારમાં રાહત મળે છે.આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.

દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.કેટલાક લોકોને ભોજન બાદ ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહે છે.જો તમને પણ ખાટા ઓડકાર આવી રહ્યા છે તો અમારી પાસે કેટલાક એવા ઘરેલુ નુસખા છે.જેનાથી તમારી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. જોકે ઓડકાર આવવા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જેના કારણે પેટમાં રહેલો વધારાનો ગેસ બહાર નીકળી જાય છે.પરંતુ વારંવાર ઓડકાર આવવાના કારણે વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે. કેટલીક વખત તો ઓડકારના કારણે શરમ અનુભવવી પડે છે.

તો આવો જોઇએ ઓડકારની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા કેટલાક સહેલા ઘરેલુ ઉપાય..દહીં,દહીં પેટમાં કુદરતી રીતે રહેલા ગટ બેક્ટેરિયાના સંતુલનને જાળવી રાખે છે. આ બેક્ટેરિયાને અસંતુલિત થવાના કારણથી પેટમાં ગેસ અને ઓડકાર જેવી સમસ્યાઓ વ્યક્તિને પરેશાન કરવા લાગે છે. એવામાં દહીંનો આ નુસખો તમેન તરત જ રાહત આપી શકે છે.તેનાથી બચવા માટે રોજ તમારા ભોજનમાં દહીંને સામેલ કરવું જોઇએ. તે સિવાય તમે છાશને પણ ભોજનમાં સામેલ કરી શકો છો.કૈમોમાઇલ,તમને કદાચ ખબર નહીં હોય કે કૈમોમાઇલ ટી પીવાથી પેટમાં ગેસ ઓછો થાય છે.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *