Breaking News

તારક મહેતાની માધવી ભાભી રહે છે આવા આલિશાન ઘર માં,જોઈ લો અંદર ની ખાસ તસવીરો….

સોનાલિકા જોશી તારક મહેતાની ‘માધવી ભાભી’ છે, જુઓ અસિત મોદીના અભિનેત્રીના ઘરની તસવીરો,તારક મહેતા કા ઉલટા ચશ્માએ ઘણા કલાકારોને એક અલગ ઓળખ આપી છે. ખ્યાતિ જ નહીં પરંતુ આ લોકપ્રિય સિરિયલમાં કામ કરતા કલાકારોએ પણ ઘણી સંપત્તિ મેળવી હતી. આ સીરીયલનો આભાર, નિર્માતા અસિત મોદીના શોમાં માધવી ભીડે ઉર્ફે માધવી ભાભીની ભૂમિકા નિભાવનારી સોનલિકા જોશી એ મુંબઈમાં એક વૈભવી ઘર બનાવ્યું છે.

 

સોનાલિકા જોશી 2009 થી તારક મહેતાના ઉલટા ચશ્માં સાથે સંકળાયેલા છે.સ્ટાર્સફોલ્ડ ડોટ કોમ અનુસાર સોનાલિકા જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક દિવસના શૂટિંગ માટે 7 હજાર રૂપિયા લે છે.સોનાલિકા જોશીએ મુંબઇના કાંદિવલીમાં એક લક્ઝુરિયસ ઘર પણ ખરીદ્યું છે.

તે આ ઘરમાં તેના પરિવાર સાથે રહે છે. સોનલિકા જોશીના પતિનું નામ સમીર જોશી અને પુત્રીનું નામ આર્ય જોશી છે.સોનાલિકા જોશીએ પોતાનું ઘર ખૂબ જ સારી રીતે સજ્જ કર્યું છે. ઘરને વાસ્તુ અને ફેંગ શુઇ અનુસાર શણગારવામાં આવ્યું છે.સોનાલિકા આ ​​મકાન ખરીદતા પહેલા બોરીવલીના એક નાના મકાનમાં રહેતી હતી.સોનલિકાને વાહનોનો પણ ખૂબ શોખ છે. તે ટૂંકા ગાળામાં જૂની કારનું વેચાણ કરે છે અને નવી ખરીદી કરે છે.

આ ટીવી શોમાં આવતા દરેક કલાકાર પોતાની અલગ ઓળખ દરેક વ્યક્તિના દિલોદિમાગમાં છવાઈ ગયા છે. તેમજ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અદ્ભુત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.સબ ટીવીના કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા ઘર ઘરમાં જાણીતી બનેલ સોનાલીકા જોશી એટલે કે માધવી ભાભી તરીકેની એક સુવ્યવસ્થિત છવી દર્શકોમાં ધરાવે છે.

શોમાં જોવા મળતો માધવી ભાભીનો સિમ્પલ લુક છે.49 વર્ષીય સોનાલિકા જોષી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની માધવીભાભી હાલમાં મુંબઈમાં કાંદિવલી ઈસ્ટમાં રહે છે. સોનાલિકાના ફ્લેટમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવતા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે. અહીંયા 27 માર્ચથી 14 દિવસ માટે સીલ રહેશે.આટલું જ નહીં બિલ્ડિંગમાં રહેતા લોકોને ક્વૉરન્ટીન રહેવાનું કહેવામાં આવ્યું છે.માધવીભાભીના કાંદિવલી ઘરની અંદરની તસવીરોનો આપણે નજારો માણીશું. એક અંદાજ પ્રમાણે આ ઘરની કિંમત 80 લાખથી 1 કરોડની વચ્ચે છે.

માધવીભાભી એટલે કે સોનાલિકા જોષીને નેચરની નજીક રહેવું ગમે છે. સીરિયલ હિટ જતાં તે મુંબઈના પોશ એરિયામાં સામેલ એવા કાંદિવલી વિસ્તારમાં પોતાનું ઘર ખરીદવા સક્ષમ બની.સીરિયલમાં આત્મારામ ભીડેની પત્ની તેમજ એક પુત્રી સોનુની મા માધવી રીઅલ લાઇફમાં પણ પરણિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાલિકા જોશીએ 5 એપ્રિલ 2004એ સમીર જોશીની સાથે લગ્ન કર્યા હતા. સોનાલિકા અને સમીરની એક પુત્રી પણ છે. જેનું નામ આર્યા જોશી છે.

મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકાનો જન્મ 5, જૂન 1976માં થયો હતો. સોનાલિકાએ તેની કોલેજનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી કર્યો તેણે તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભીડેનું પાત્ર ભજવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવા મરાઠી સીરિયલોમાં નજરે પડી ચુકી છે.સોનાલિકાએ પોતાનું આ ડ્રીમ હાઉસ વર્ષ 2013માં ખરીદ્યું હતું. સોનાલિકાના મતે, કોઈ પણ વ્યક્તિ તેના ઘરના પ્રેમમાં પડી શકે છે. તે આજે પણ ઘર કેવી રીતે સુંદર દેખાય તે માટે સતત પ્રયત્નો કરે છે.

ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની અને મંદાર આત્મારામ ભીડેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.સોનાલિકા પૂજા રૂમથી લઈ રસોડું તથા બેડરૂમને સતત ડેકોરેટ કરે છે, જેથી ઘર હજી વધુ સુંદર લાગી શકે. સોનાલિકા માને છે કે પતિના સપોર્ટ વગર તે ક્યારેય આ નવું ઘર લઈ શકી ના હોત.

સોનાલિકાએ કહ્યું હતું કે તે વાસ્તુમાં બહુ જ આસ્થા ધરાવે છે અને તેણે પોતાનું ઘર એ જ રીતે સજાવ્યું છે. તેને આર્ટના નાના-નાના પીસ ઘણાં જ પસંદ છે અને તેણે ઘરમાં એ રીતના પીસ મૂક્યા પણ છે.સોનાલિકા પોતાના ઘરને બહુ જ પ્રેમ કરે છે, તે માને છે કે તેનું ઘરમાં ઘણી જ પોઝિટિવિટી રહેલી છે અને ઘરની અંદર પ્રવેશ કરતાં જ એક હાશકારો અનુભવાય છે.કાંદિવલીમાં ફ્લેટ ખરીદ્યો એ પહેલાં સોનાલિકી જોષી પતિ સમીર તથા દીકરી આર્યા સાથે બોરિવલીમાં એક બેડરૂમ, કિચનના ફ્લેટમાં રહેતી હતી.

સોનાલિકા જોષીએ ગયા વર્ષે એમજી હેક્ટર કાર ખરીદી હતી. આ કારની અંદાજીત કિંમત 13 લાખ હોવાનું માનવામાં આવે છે.શોમાં સૌની ફેવરિટ માધવી ભાભીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવે છે, સીરિયલમાં અલગ અલગ પ્રકારની સાડીઓમાં નજરે પડનારી સોનાલિકા તેની સાદગી તેમજ બોલવા પરથી ઓડિયન્સ વચ્ચે પોપ્યુલર છે. એક રિપોર્ટ અનુસાર સોનાલિકા તારક મહેતાના ઉલટા ચશ્મામાં એક્ટિંગ કરવા પર રોજના 25 હજાર રૂપિયા લે છે.સોનાલિકા જોષીએ પોતાના કિચનને ઘણાં જ પ્રેમથી સજાવ્યું છે.

કિચન ફર્નિચરમાં મરૂન અને વ્હાઈટ રંગનું ફર્નિચર રાખ્યું છે, જે આગવો ઉઠાવ આપે છે.સોનાલિકા ભગવાનમાં ઘણી જ આસ્થા ધરાવે છે. તેણે રૂમની અંદર જ એક દિવાલ પર પૂજા રૂમ તૈયાર કર્યો છે. અહીંયા તે રોજ સવારે પૂજા અર્ચના કરતી હોય છે.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં સોનાલીકા જોશી એક સીધી સરળ ગૃહિણીનું પાત્ર ભજવી રહી છે. જેનું નામ માધવી આત્મારામ ભીડે છે. માધવીના પતિ એટલે કે આત્મારામ ભીડે ગોકુલ ધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી છે ઉપરાંત ટ્યુશન કલાસીસ પણ ચલાવે છે. જયારે માધવી ભાભી પતિને મદદ કરવા માટે અને વધારે આવક મેળવવા માટે અથાણા અને પાપડનો ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી શો વિશે તો કંઇ જણાવવાની જરૂર ખરી?અલબત્ત,કંઇ જ નહી!જે ઘરમાં ટી.વી.હશે તેને ખબર હશે કે આ કોમેડી ટી.વી.સીરીયલ વિશે.અજાજૂડ પ્રસિધ્ધી હાંસલ કરનાર આ કોમેડી વર્ષોથી દર્શકોને જકડી રાખનાર બન્યો છે.

સિરીયલના એક-એક પાત્રએ દર્શકોના દિલોદિમાગમાં પોતાની ધરખમ ઓળખ જમાવી છે.જે હટાવી શકવી મુશ્કેલ છે.મુખ્ય વાત જેઠાલાલ અને દયાભાભી ઇર્દ-ગીર્દ ઘુમતી રહે પણ એના બીજા પાત્રોની પણ જબરદસ્ત વિશેષતા છે.આજે વાત કરવી છે આ સિરીયલના એક પાત્ર માધવીભાભી ઉર્ફે સોનાલીકા જોશીની.જેમણે કરાવેલ ફોટોશૂટની તસ્વીરો ઘણી વાઇરલ થઇ હતી.

આમ કરી હતી ફિલ્મ કારકિર્દીની શરૂઆત ,સોનાલીકા જોશીનો જન્મ ૫ જૂન,૧૯૭૬ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.શરૂઆતમાં તેમણે મરાઠી ફિલ્મોમાં કામ કરેલું.એ સાથે જ અનેક એટવર્ટાઇઝમેન્ટ પણ આપેલી.માધવીભાભી ઉર્ફે સોનાલીક જોશી ઘણી ધાર્મિક પ્રકૃતિ ધરાવે છે.તેમના પતિનું નામ સમીર જોશી છે.

સિગારેટના કસ લેતી નજરે પડેલી સોનાલીકા,તારક મહેતા ટીવી શોને લીધે ઘર-ઘરમાં જાણીતી થઇ પડેલી સોનાલીકા જોશીની માધવીભાભી તરીકેની છબી એકદમ સાફચૂથરી છે.આ રોલમાં દર્શકો તેને એકદમ સાધારણ સ્ત્રીના લૂકમાં જુએ છે.પણ હક્કીકતમાં બધાની જેમ તે પણ બોલ્ડ ફોટોશૂટનો શોખ ધરાવે છે.જે આપ પ્રસ્તુત તસ્વીરોમાં જોઈ શકો છો.

પાપડ બનાવતી નજરે ચડે છે માધવીભાભી ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવીભાભી ઉર્ફે સોનાલીકા જોશી આત્મારામ તુકારામ ભીડે ઉર્ફે મંદાર ચંદાવડકરના પત્નીનો રોલ ભજવે છે.અને પાપડ બનાવીને વેંચવાનો ગૃહધંધો કરે છે.ભીડે એક ટ્યુશન ટીચર ઉપરાંત ગોકુલધામ સોસાયટીના સેક્રેટરીનો રોલ પણ નિભાવે છે.માધવીભાભીની મરાઠી છાંટવાળી બોલી દર્શકોને ઘણી પસંદ પડે છે.

માધવીભાભી અને આત્મારામ ભિડેની સીધીસાદી કેમેસ્ટ્રી દર્શકો મનભરીને વખાણે છે.એક સામાન્ય ગૃહિણીનો રોલ નિભાવતી માધવીભાભીની રીયલ તસ્વીરો એમના શોખની છે અને થોડી ઘણી બોલ્ડ છે!તસ્વીરોમાં આપ એમનો લૂક જોઇ શકો છો.ફોટોશૂટ ક્યારનું છે એ વિશે પૂરી માહિતી નથી.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …