Breaking News

થોડા જ સમયમાં વજન ઓછું કરવા માટે અપનાવો બાબા રામદેવજી નો આ ઘરેલુ ઉપાય…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે ભારતમાં બીજી બીમારીની જેમ મોટાપાની સમસ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. શરીરમાં સામન્ય રીતે તો ચરબી બને છે. જે શરીરમાં થવા વાળી બીમારીયોથી લડે છે.પણ જ્યારે આ ચરબી વધારે વધે છે.ત્યારે શરીરનો આકર ખરાબ થાય છે. શરીરને બેકાર ચરબીને મોંટાપા કહેવામાં આવે છે. જે શરીરમાં બિલકુલ ના હોવું જોઈએ.

તમે વિવિધ પ્રકારના વજન ઘટાડવા ઉપાયો અપનાવો પણ જો તમે કસરત નહિ કરો તો તમારો મોટાપો નહિ ઘટે.જો તમને આ ના સમજાતું હોય તો ચરબી કેવી રીતે ઘટે આજે અમે બતાવી શું બાબા રામદેવ ના અમુક આસન કરવાથી વજન ઘટાડી શકે છે.મોટાપો વધવાનું મુખ્ય કારણ આ છે.શરીરમાં મોટાપો ગમે તે રીતે વધી શકે છે.જેવી રીતે કે જેનેટિક થયું, જેમ કે તમારામાં પિત્ત ચરબી ધરાવતા હોય તો તમને સંકેત આપે છે.અથવા વધારે તેલ વાળી કે તરેલી વસ્તુ ખાવાથી પણ મોટાપો વધે છે, ગરમ પાણી સાથે નમગ, ઘી, માખણ નું વધારે સેવન કરવું હમેશા આરામ કરતા,મીઠું ખાવું, કસરત ના કરવી,આવા કારણો ના લીધે તમારું વજન જલદી વધે છે.તમને બતાવી દઈકે બાબા રામદેવના ઘરેલૂ નુસખા ના લીધે તમારું વજન ઘટાડી શકો છો.

કપાલભાતિ.સૌ પ્રથમ કરોડરજ્જુને સીધી રાખીને બેસો અને પગને આગળની તરફ વાળવો. હવે લાંબી શ્વાસ લો ઊંડું ખીચો, હલાકી શ્વાસ છોડો બીજી વાત પર ધ્યાન ના આપો.જોરથી પણ ના ખિચો,આ વાતનું ધ્યાન આપો કે જ્યારે પણ તમે આવું કરો તો. તમારું પેટ ફૂલી અને અંદર જાય અને 15 થી 20 વાર કરો.હસ્તપાદાસન.કરોડરજ્જુ સીધી રાખવી, સાવચેત મુદ્રામાં ઉભા રહો. હવે બંને હાથ ધીમે ધીમે ખભા તરફ ઊંચા કરો.પછી ખભાને ધીરે ધીરે આગળ લાવતા લાવતા,અને હાથને ધીરે ધીરે માથા ઉપર,તમારા ખભાને તમારા કાન જોડે લઈ જાઓ.

જ્યારે બંને હાથ એક મુદ્રામાં હોય ત્યારે કમરને સીધી કરીને ઊંડા શ્વાસ લો અને નીચે જુકો નીચે જુકતી સમય ખભાને કાન જોડે લઈ જાઓ.હવે ઘૂંટણ સીધા કરો અને હાથની બંને હથેળીમાં પગના પંજાને માથાથી ઘૂંટણને અડવાની કોશિશ કરો. જેટલી સેકન્ડ થાય તેટલી વાર કરો.જો ઘૂંટણને લાગીને માથું ના અડે તો તમે દરરોજ પ્રયાસ કરો. હવે ધીરે ધીરે આ પોઝિશન ઉપર ઊઠો પછી હાથને કમર સુધી અને રોલેક્સ કરો. ઊંઘીને પગની સાયકલિંગ કરો.

ઉજજાયી પ્રણામ.એક દમ શાંત મુદ્રામાં બેસો.ગળાને ટાઇટ કરો અને અવાજ કરતા કરતા શ્વાસ અંદરતરફ ખેંચો.મોં થી શ્વાસ લેવાની કોશિશ ના કરો.હવે ગળાની માંસપેશીઓને સિકોડીને રાખો, ગળામાંથી અવાજ નીકળતી શ્વાસ નાકમાં થી બહાર કાઢો.શરૂઆતમાં 2 થી 3 મિનિટ કરો પછી 10 મિનિટ તક લઈ જાવ શ્વાસ લેવાનો અને છોડવાનો સમય એક જ છે.એવું કરવાથી ચરબી ઘટે છે.રનીગ.તમે કેટલીક વાર જીમ માંટ્રેડમિલ દોડતા જોયા હસે.તેના કરતાં ખુલ્લા હવામાં દોડો, સવારે વહેલા ઊઠીને અને શુદ્ધ વાતાવરણમાં એક ચક્કર મારી લો.સાંજે થોડો ચાલવાનું રાખો . આ વજન ઘટાડવા તેમજ લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે.

એક્યુપ્રેશર.અંગૂઠો 2 મિનિટ માટે હથેળી પર નીચે દબાવો. આ તમને મોટાપો તેમજ થાઇરોઇડની સમસ્યામાં રાહત આપશે.ચરબી ઘટાડવા માટે ઘરેલું ઉપાય,મધ મોટાપો ને ઘટાડવા મદદ કરે છે.એક ચમચી મધ અને અડધું લીંબુ,તેમની રસ ગરમ પાણી માં મિક્સ કરો ,કસરત ની સાથે પીવો.તેના થી વજન ઘટે છે.શક્ય તેટલું કોબી વપરાશ વધારો. તેનાથી કેલરી બર્ન થાય છે. આ પ્રક્રિયામાં,ચરબી ઓછી થાય છે અને વજન ઓછું થાય છે.ફુદી ના સેવન થી વજન ઘટાડવા માટે સારું માનવામાં આવે છે.

ફુદીનામાં એક ચમચી મધ મેળવીને પીશો તો તમે જોશો કે ગાજરના રસનો ફાયદો પણ મોટાપો નો ઘટાડો કરે છે. જો તમે ખોરાક ન લે સકો, જ્યૂસ પીવો અને તે તમને ઝડપથી ફાયદો કરશે.ચરબી અને મીઠાઈનું સેવન ટાળો.શરીરમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારશો નહીં.લીલા શાકભાજી, અનાજ અને પ્રોટીનયુક્ત આહાર ખાય છે.પાણી નો વધારે વપરાશ કરો.ફળો વધારે ખાવ,આવી રીતે તમારું વજન ઘટી જસે.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે. કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.ખાનપાન સંતુલિત રાખો.જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

મધ છે ફાયદાકારક.મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.ગ્રીન ટી પણ મદદ કરશે.તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

સવાર-સાંજ ચાલો,તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …