Breaking News

ટીવીની આ 10 હોટ અભિનેત્રીઓ સુંદરતામાં મોટી મોટી બોલિવૂડની અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આ ટીવી જગતની નાયિકાઓ છે જેમણે બોલિવૂડની સૌથી મોટી હિરોઇનો સાથે પણ સ્પર્ધા કરી બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે ટીવી જગતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે મૌની રોય હાલમાં તેના વેકેશનની મજા લઇ રહી છે આવી સ્થિતિમાં તેમના ચાહકો સોશ્યલ મીડિયા પર શેર કરેલી રજાઓની તસવીરો પસંદ કરી રહ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી મૌની રોયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. પરંતુ આ વખતે મૌની રોય સાથે રાજકુમાર રાવના રોમેન્ટિંક ડાન્સે જાણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ બંનેએ શાહરૂખ ખાન અને કાજોલના પ્રખ્યાત ગીત સૂરજ હુઆ મધ્યમપર ડાન્સ કર્યો છે.

આ વીડિયોમાં અભિનેત્રી મૌની રોય અને રાજકુમાર રાવ જબરદસ્ત રોમેન્ટિક ડાન્સ મૂડમાં જોવા મળી રહ્યાં છે મૌની રોય સિંપલ પ્રિન્ટેડ સાડીમાં ખુબ સુંદર લાગી રહી છે. વીડિયોમાં બંનેનો રોમેન્ટિક અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે વીડિયોની વાત કરીએ તો તેમાં મૌની રોય કાજોલના જ અંદાજમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે જેમાં તેને સાથ આપે છે આગામી ફિલ્મના કો સ્ટાર રાજકુમાર રાવ

મિત્રો આ કોરોનાની મહમારીંસસ ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર જાણે વિરામ મૂક્યો હતો સને હવે જ્યારે શૂટિંગ ફરી શરૂ થયું છે ત્યારે કોરોનાનાં કિસ્સા પણ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવ્યા છે મિત્રો અમુક સિરીયલોનું શૂટિંગ ફરી બંધ કરાયું છે આ દરમિયાન ઘણા સેલેબ્સ હજી પણ કામથી દૂર પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે મિત્રો આવી જ એક સેલેબ છે સોનારિકા ભદોરિયા મિત્રો ટીવી સીરિયલ દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનાર સોનારિકાએ ખૂબ જ સુંદર અને ગ્લેમરસ શૂટ કરાવ્યા છે.

મિત્રો સોનારિકા ભાદોરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફાજેટોશૂટની તસવીરો શેર કરી છે અને આ બધા ફોટામા સોનારિકા ખૂબ જ ફ્રેશ લુક બતાવી રહી છે મિત્રો આ ફ્લોરલ પિંક ડ્રેસમાં સોનારિકા ભાદોરીયા પોતાની હોટ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી રહી છે અને સોનારિકા ભાદોરીયાના આ ખુલ્લા વાળવાળા લૂક તેના પ્રશંસકોની રાતોની ઉંઘ ઉડાવી શકે છે. સોનરીકા ભાદોરીયાએ ફોટોશૂટ માટે પોઝ આપતી વખતે એક પછી એક સ્ટાઇલિશ અને ખૂબસૂરત સ્ટાઇલમાં પોઝ આપ્યા છે અને આ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગે છે અને મહત્વની વાત તો એ છે કે પ્રકૃતિની વચ્ચે પાડેલા આ ફોટા તેમના લુકમાં વધુ વધારો કરી રહ્યા છે અને સૂર્યની ધીમા તડકામાં સોનારિકાનો રંગ વધુ વધીને આવ્યો છે.

હિના ખાન  આ નામ આજે ટેલિવૂડની  દુનિયાથી લઈને બોલીવૂડ સુધી પણ ખૂબ લોકપ્રિય બની ગયું છે. આ દિવસોમા હિના ખાન લાખો લોકોના દિલો પર રાજ કરી છે ત્યારે તે આ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ એકતા કપૂરની સૌથી લોકપ્રિય સિરિયલ કસોટી જિંદગીમાં 2 માંથી હિના ખાને વિદાઇ લઈ લીધી છે. હિના ખાને લોકો અક્ષરાંના પાત્રથી ઓળખતા હતા અને આજે તેને લોકો નિકાહ ગર્લ કોમોલિકાના નામથી લોકપ્રિય બની ગઈ છે

હાલમાં જ આ સિરિયલમાં થી વિદાઇ લીધા બાદ હીના ખાના લગ્નના તસ્વીરો વાયરલ થઈ રહી છેજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે  શું હિના ખાને ખરેખર લગ્ન કરી લીધા છે સિરિયલ છોડ્યા બાદ ચાલો જાણીએ શું છે હકીકત.હિના ખાન યે રિશ્તા ક્યાં કહેલાતા હે શોથી સૌથી વધુ લોક પ્રિયતા મેળવી છે અને હિના ખાન બીગ બોસમાં પણ ભાગ લઈ ચૂકી છે અને ત્યારે હાલમાં  જ પ્રિયાંક શર્મા અને  હિના ખાનના લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસવીર ગુરુદ્વારાની છે ત્યારે આ તસવીરો જોઈને સૌ કોઈને લાગી રહ્યું છે કે આ બંને શું લગ્ન કરી લીધા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે હિના ખાન બોલીવૂડમા ડેબ્યું કરી રહી છે અને આ વર્ષ હિના ખાન કાંસ ફિલ્મ ફેસ્ટિવલમા ભાગ લેશે અને રેડ કાર્પેટ પર અદા દેખાડશે ત્યારે હવે ફરી એકવાર હિના  ખાન આ લગ્નના તસવીરોથી તેના  ચાહકો પણ ચોકી ગયા છે કે હિના ખાન પ્રિયાંક સાથે સાથફેરા ફરી લીધા છે

ટીવી સીરિયલ યે હૈ મોહબ્બતેં માં રમન ભલ્લાનો રોલ કરી રહેલા કરન પટેલની પત્ની અંકિતા ભાર્ગવે તાજેતરમાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અંકિતાએ પોતાના બર્થડે સેલિબ્રેશનની અમુક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા એક વીડિયોમાં અંકિતા બિયરની બોટલ ખોલતી જોવા મળે છે. જ્યારે અન્ય બીજા વીડિયોમાં તે ફ્રેન્ડ્ઝના સાથે કેક કાપ્યા બાદ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સેલિબ્રેશનમાં પ્રોડ્યૂસર એકતા કપૂર ઉર્વશી ઢોલકિયા અનિતા હસનંદની ક્રિસ્ટલ ડિસૂઝા સહિતના સેલેબ્સ હાજર હતા. ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય અંકિતાનું જૂન મહિનામાં મિસકેરેજ થયું હતું. તે સમયે તેને 4 માસનો ગર્ભ હતો.

જેનિફર વિજેટ નાના પડદાની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક જેનિફર વિગંત ઘણી વાર તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે દરેક વ્યક્તિ તેના સુંદર અને હોટ ફિગરની પ્રશંસા કરે છે.ભારતમાં ટેલિવિઝન એ ભાવનાઓનું દંગલ છે દૈનિક સાબુ ઓપેરાઓ જે ચાલુ રહે છે અને સદાકાળ સુધી ચાલુ રહે છે, વાસ્તવિકતા બતાવે છે કે ઘણાં બધાં નાટક અને બીટીએસ મનોરંજનમાં રહે છે જે બધી રેટિંગ્સમાં ફરે છે, જ્યારે મનોરંજનની વાત આવે છે ત્યારે નાના સ્ક્રીન મોટા ડોઝ પ્રદાન કરે છે. અલબત્ત શૈલી અને ગ્લેમર પર કાસ્ટની ગ્રેસ અને વશીકરણને આગળ વધારવાનો પ્રયાસ કરી રહેલા લટું અને સેટ્સની ભવ્યતા સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી ત્યારે દેખીતી રીતે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગ નાણાંથી અસ્વસ્થ છે.

કૃતીકા કામરા કૃતિકા તેની અભિનયની સાથે સાથે તેના મોડેલિંગ માટે પણ જાણીતી છે. કૃતિકા હિન્દી ટેલિવિઝન સીરિયલ કિસની મોહબ્બત હૈમાં આરોહી તરીકે જાણીતી છે કૃતિકાની ડેબ્યૂ ફિલ્મ ફ્રેન્ડ્સ નું કામણીયા ગીત લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ગીતએ યુટ્યુબ પર 275 મિલિયનથી વધુ વ્યુઝ મેળવ્યા છે.દિવ્યાંકા ત્રિપાઠી દિવ્યાંકા ત્રિપાઠીનું નામ આજે દરેક ઘરમાં જાણીતું છે યે હૈ મોહબ્બતેન માં ઇશી માથી માંડીને કોલ્ડ લસ્સી અને ચિકન મસાલામાં ડેબ્યૂ સુધીની આ અભિનેત્રીએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે તેણે વર્ષ 2003 માં જી ટીન ક્વીનમાં ભાગ લીધો હતો અને મિસ બ્યૂટીફલ સ્કિનનો ખિતાબ જીત્યો હતો.સુરભી જ્યોતિ સુરભી જ્યોતિ તેની અભિનય અને દેખાવને કારણે ઘણા લોકોની પસંદ બની ગઈ છે. આ અભિનેત્રીઓ ટીવી જગતની એક વિશેષ પુત્રવધૂ છે.

About bhai bhai

Check Also

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …