Breaking News

તમારે પણ બનવું છે કરોડપતિ,તો જરૂર જાણી લો કરોડપતિ બનવાનું આ રહસ્ય,બની જશો તમે પણ અંબાણી….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક વ્યક્તિ શ્રીમંત બનવા માંગે છે વ્યક્તિ પોતાના ભાગ્યની શક્તિ અથવા તેના કર્મના બળ પર સમૃદ્ધ બને છે પરંતુ કેટલીકવાર આ બંને સિદ્ધાંતો નિરર્થક સાબિત થાય છે અમે તમને ધનિક બનવાના આવા ગુપ્ત રહસ્યો જણાવીશું જેને અપનાવીને તમે પણ ધનિક બની શકો છો જ્યોતિષ શાસ્ત્ર અને અન્ય માધ્યમોને જાણીને અમે તમારા માટે શ્રીમંત બનવાના ૫ ગુપ્ત રહસ્યો લાવ્યા છીએ જેને તમે અનુસરીને ચમત્કારિક રીતે ધનિક બનવાના માર્ગ પર આગળ વધી જશો.

માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળપર કે કર્મના બળ પર પણ ક્યારે ક્યારે બન્ને જ બળ સમાપ્ત થઈ જાય છે તો કહે છે કે નિર્બળના બળરામ કાં તો ધર્મના કરો કોઈ ઉપાય ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે કેટલાક તુલસીના છોડ ઘરમાં મૂકી દરરોજ સવારે સાંજે ઘીનો દીપક પ્રગટાવે છે અને કેટલાક લોકો દરકે શુક્ર્વારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મિઠાઈ ચઢાવે છે પણ અહીં પ્રસ્તુત છે ખાસ ઉપાય.

વિશ્વાસ કરો કે તમે અમીર છોજો તમે ખરેખર સમૃદ્ધ બનવા માંગતા હો તો તમારે પોતાનની વિચારશક્તિ ધનિક જેવી કરવી પડશે કે ધનિક શું વિચારે છે તમારે તમારી જીવનશૈલી અને સહનશીલતા બદલવી પડશે. પોતાને શ્રીમંત માનવું પડશે વિશ્વાસમાં મહાન શક્તિ છે. જો તમે તમારો વિચાર બદલો છો તો ભવિષ્ય બદલાઈ જશે પોતાને ગરીબ માનનારા હંમેશા ગરીબ રહે છે.

આભારની આદત પાડો.દરેક લોકો બીજા પાસેથી મદદની આશા તો રાખતા હોય છે પરંતુ આપણે મદદ કરનાર વ્યક્તિને ક્યારેય ધન્યવાદ નથી કહેતા દરેક મદદ કરનાર વ્યક્તિનો હંમેશા આભાર માનવો જોઈએ તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું હોય છે તેના માટે ઈશ્વર, પ્રકૃતિ કે કોઈ પણ વ્યક્તિને દિલથી ધન્યવાદ દેવો જોઈએ કેમ કે ધન્યવાદની તાકાતને હજુ કોઈ પણ લોકો સમજ્યા નથી વ્યક્તિ એ દરેક સમયે ધન્યવાદ માટે તૈયાર રહેવું જોઈએ.

કારણ કે આગળ હજુ તમારે ઘણું મેળવવાનું હોય છે અને આપણા જીવનમાં ઘણા બધા એવા લોકો આવતા હોય છે જે આપણને મદદ કરતા હોય છે એટલા માટે આપણું નાનું કામ પણ કર્યું હોય તો તે વ્યક્તિનો આપણે ધન્યવાદ કરવો જોઈએ. તેનાથી આપણી કદર વધે છે અને સામેની વ્યક્તિ ખુશ થઈને આપણા માટે દુવા કરે છે અને તેના આશીર્વાદ આપણા જીવનમાં ઉતરી જાય તો પણ આપણને ધનની પ્રાપ્તિ થાય છે.

ભગવાન પ્રકૃતિ અથવા આકાશને પૂછોભગવાન પ્રકૃતિ અથવા આકાશની પાસે તમને આપવા માટે ઘણું છે, પરંતુ જો તમને કંઈપણ મેળવવાની ઇચ્છા ન હોય તો તમને તે મળશે નહીં તમારી ઇચ્છા અથવા માંગમાં તાકાત હોવી જોઈએ તે પૂછતી વખતે તમારા મનમાં વિશ્વાસ રાખો તમારી માંગ સ્પષ્ટ હોવી જોઈએ પ્રથમ કોઈપણ વસ્તુ માટે પૂછો અને વિશ્વાસપૂર્વક તેને મળવા માટે રાહ જુઓ તે પછી તે ચોક્કસ મળી જશે જો તમારી ઇચ્છા અથવા માંગ બદલાતી રહે છે તો રાહ વધુ લાંબી રહેશે.

વાસ્તુકલાના નિયમો અપનાવો.ઘરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર મૂજબ હોવું જોઇએ ગુસ્સે થશો નહીં અને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો લીવીંગ રૂમમાં પરિવારની એક મજેદાર તસ્વીર મૂકો જેમાં એક ખુશાલ કુટુંબ દેખાય છે લક્ષ્મીજીની ધન વર્ષાવાળી તસવીર પૂજા સ્થળે મૂકો હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ બેસીને ખોરાક લેવો જ્યારે પણ દીવો પ્રગટાવવામાં આવે ત્યારે તેની વાટ ઉત્તર તરફ રાખો ઘરમાં ધનની જગ્યા પર પૂરતા પ્રમાણમાં તાંબુ પિત્તળ અથવા ચાંદીના સિક્કા રાખો. આ સિવાય તિજોરીમાં હળદરની પીઠ કોપર અથવા સિલ્વર સિક્કા રાખો ઘરનું વાતાવરણ સુગંધિત રાખ ઉંબરાની પૂજા કરો હંમેશાં કેટલાક સિક્કા ખિસ્સામાં રાખો અંતિમ ઉપાય છે કે દર શનિવારે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો અને સુગંધિત ધૂપ મૂકવો.

ઘરના વાતાવરણને હંમેશા માટે સુગંધિત જ બનાવી રાખવું જોઈએ દરરોજ પૂજા કરવી જોઈએ ખિસ્સામાં થોડાક સિક્કા રાખવા જોઈએ દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો કરવો જોઈએ અને સુગંધિત અગરબત્તી કરવી જોઈએ.10, 50 કે 100 રૂપિયાની નોટનું બંડલ બનાવીને જ તિજોરીમાં રાખવું જોઈએ. પ્રતિદિન સુવાના સમય પહેલા પૂર્વ દિશામાં અને ગણીને યથા યોગ્ય સ્થાન પર રાખીને જ સુવું જોઈએ જો પ્રયોગને 45 દિવસ સુધી કરવામાં આવે તો લાભ મળશે અને તેનું રીઝલ્ટ જોવા મળશે.

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …