Breaking News

ટીવી ની આ સુંદર અભિનેત્રી કરતા પણ ખૂબ સુંદર અને લાજવાબ છે એમની બહેનો,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે તમારા માટે લાવ્યા છે કઈ નવું જ જાણવા જેવું તો ચાલો મિત્રો જાણીયે દિવ્યાંકા ત્રિપાઠી એ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે 34 વર્ષની થઈ ગઈ છે. દિવ્યાંકા ત્રિપાઠીએ ઘણી મોટી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, અને લોકોના હ્રદયમાં સ્થાન બનાવ્યું છે. દિવ્યાંકા ત્રિપાઠી ભારતના તમામ ગૃહોમાં જાણીતી છે અને તેના લાખો ચાહકો છે. દિવ્યાંકા ત્રિપાઠીની બહેનનું નામ પ્રિયંકા તિવારી છે, તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે પરંતુ તેના વિશે ઘણા લોકો જાણતા નથી, ભાગ્યે જ કોઈને જાણ હશે કે દિવ્યાંકાની પણ એક બહેન છે.

એકતા કપૂરનો ડેઈલી શો યે હૈં મહોબ્બતે છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે. આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે. આ શોમાં અનિત હસનંદાની, રૂહાનિક ધવન, અદિતી ભાટિયા, ક્રિષ્ના મુખર્જી, અભિષેક વર્મા સહિતના કલાકારો છે.

છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી.જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે, તેમ કહેવામાં આવ્યું છે. હાલમાં જ દિવ્યાંકાએ ઈન્સ્ટાગ્રામ પર કરન પટેલ સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં દિવ્યાંકાએ સ્પિન ઓફ શો યે હૈં ચાહતેં નો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે કરન પટેલ ખતરો કે ખિલાડી ને કારણે આ શોમાં છેલ્લાં કેટલાંક મહિનાથી જોવા મળ્યો નહોતો. હવે, કરન પટેલ શોમાં પરત ફર્યો છે.

મેઘના મલિક 47 વર્ષ ની ને ટીવી એક્ટ્રેસ છે. તે હંમેશાં મુખ્યત્વે ટીવી સિરિયલ માં કામ કરતી રહે છે. તેણે અનેક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. દેશ મેં ના આના લાડો માં મેઘના મલિકે અમ્માજીનું પાત્ર ભજવ્યું હતું. તેને આમાંથી સૌથી મોટી માન્યતા મળી. મેઘનાએ કેટલીક ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. મેઘના મલિકની બહેનનું નામ મીમંસા મલિક છે અને તે દેખાવમાં ખૂબ જ સુંદર છે, જો કે મેઘના મલિક જેટલી પ્રેક્ષકોને જાણે છે તેટલી કોઈ તેની બહેનને ઓળખતીનથી.

મેઘનાએ કહ્યું હતું, હું હજી પણ સિંગલ છું. મેં મારા કામથી લગ્ન કરી લીધા છે. સાચું કહું તો પર્ફેક્ટ લાઈફ પાર્ટનર મળ્યો જ નહીં. હાલમાં મારા જીવનમાં કોઈ નથી. હું હજી પણ લાઈફ પાર્ટનરને શોધી રહી છું. મને લગ્નમાં વિશ્વાસ છે. ભગવાનની મરજી હશે તો જરૂરથી લગ્ન કરીશ.

મેઘનાએ આગળ કહ્યું હતું, એવું નથી કે મારા એક્ટિંગ ફિલ્ડને બદલે બીજા ફિલ્ડનો લાઈફ પાર્ટનર જોઈએ. પ્રોફેશન કરતાં હું વ્યક્તિને મહત્ત્વ આપું છું. હું કર્મ તથા ભાગ્યમાં વિશ્વાસ રાખું છું. સમય આવે મને બધું મળી જશે. મારા માટે વિચારોનું તાલમેલ જરૂરી છે. થોડી સમજદારી તથા પરિપક્વતા પણ જરૂરી છે. હાલમાં હું કામમાં વ્યસ્ત છું અને બીજું કંઈ વિચારતી નથી’

સારા ખાન એક ભારતીય મોડેલ અને અભિનેત્રી પણ છે. સારા ખાનને તેની સૌથી મોટી ઓળખ ટીવી સીરિયલ સપના બાબુલ કા બિદાઈથી મળી. તે સીરિયલમાં તેણે સાધનાનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. સારા ખાનની બહેનનું નામ આયરા ખાન છે. તે બરાબર સારા ખાન જેવી લાગે છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે, અને કોઈ પણ સીરીયલમાં કામ કર્યુ નથી, તેથી લોકો તેને વધારે ઓળખતા નથી.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ટીવી અભિનેત્રી સારા ખાને તેના બોયફ્રેન્ડ ઋષભ ટંડન સાથે લગ્ન કરી લીધા છે. તેણે કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે ઋષભ સાથે નજરે પડી હતી અને તેની માંગમાં સિંદૂર હતું. જોકે, સારા લગ્નની વાતને અફવા ગણાવે છે.તસવીરની નીચે સ્પષ્ટ લખ્યું છે કે હું ટૂંક સમયમાં લગ્ન કરી લઇશ. એ દિવસે એક ફોટોશૂટમાંથી પરત ફરી હતી. આવીને મેં કોસ્ચ્યૂમ બદલી નાંખ્યા,પણ સિંદૂર દૂર કરવાનું ભૂલી ગઇ.

જે ફોટોશૂટ માટે લગાડ્યું હતુ. મેં ધ્યાન કર્યા વગર તસવીર શેર કરી દીધી. કથિત લગ્નની જાણ થઇ ત્યારે હું દુબઇમાં હતી. સાંભળીને ઝાટકો લાગ્યો.સારા આગળ બોલી,લગ્નની અફવાઓ મારો પીછો છોડતી જ નથી. હું અજાણ છું કે મારી સાથે કેમ આવું થાય છે. એટલું કહી શકું કે હમણા મારા લગ્ન થયા નથી, પણ ટૂંક સમયમાં કરવાની છું.

વિદાઈ ફેમ સારા ખાન અક્કા સાધનાએ પ્રેક્ષકોમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. તેણે બિગ બોસમાં ભાગ લેવાથી માંડીને ઘણા મોટા રિયાલિટી શો કર્યા છે. પરંતુ સારાએ સીરિયલોને અલવિદા કહ્યા પછી તેણે સર્જરી કરાવી એ ખુબ ઓછા લોકો જાણે છે. જેમાં તેને હોઠની સર્જરી કરાવી હતી. એક વાતચીતમાં સારા ખાને ફિટનેસની અને સર્જરી સુધીની દરેક વાત પર ખુલ્લેઆમ વાત કરી છે. આ સાથે હોઠની સર્જરી પર, તેમણે કહ્યું કે મેં આ પગલું ભર્યું એ મારી સૌથી મોટી ભૂલ હતી. મારા હોઠ સર્જરી પછી વધુ ખરાબ લાગવા લાગ્યા છે.

રોશની ચોપરા ટીવી એક્ટ્રેસ છે અને તેનો જન્મ 2 નવેમ્બર 1980 ના રોજ થયો હતો. રોશની ચોપરા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, અને એક મોડેલ પણ છે. રોશની ચોપરા ટીવીની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓ માની એક છે. રોશની ચોપરાએ વધુને વધુ રિયાલિટી શોમાં કામ કર્યું છે. તેણે ઘણા લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. રોશની ચોપરાની બહેનનું નામ દીયા ચોપડા છે, તે તેની બહેનની જેમ ખૂબ જ સુંદર છે. પરંતુ તે સોસીયલ મીડિયા થી દૂર છે

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રોશની ચોપરા બીજીવાર મા બની ગઈ છે. તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. 14 ઓગસ્ટના રોજ જન્મેલા તેના દીકરાનું નામ રિયાન રાખ્યું છે. રોશનીની બહેન રિયાએ સમાચાર કન્ફર્મ કરતા કહ્યું કે,મા અને દીકરો સ્વસ્થ છે, અને રોશની હોસ્પિટલથી ઘરે આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, રોશનીના પહેલા દીકરાનું નામ જયવીર છે. તેનો જન્મ 5 નવેમ્બર 2012ના રોજ થયો હતો. રોશનીએ 10 ડિસેમ્બર 2006ના રોજ સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ આનંદ કુમાર સાથે લગ્ન કર્યા હતા.રોશની ટીવી સીરિયલ ‘કસમ સે’થી ફેમસ બની હતી. આ સીરિયલમાં તેણે પ્રાચી દેસાઈની નાની બહેનનો રોલ કર્યો હતો. આ સીરિયલ બાદ રોશનીએ ચક દે બચ્ચે, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ , કોમેડી સર્કસ, કાવ્યાંજલિ, કોમેડી નાઈટ્સ વિથ કપિલ જેવા શોમાં કામ કર્યું છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …