Breaking News

ટીવી સિરિયલોમાં નાના પડદા પર માતાનો રોલ કરનાર આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ ટીવી સિરિયલોમાં માનો રોલ કરીને જાણીતી બનેલી ઘણી અભિનેત્રીઓ પોતાની અંગત લાઈફ ઘણી બોલ્ડ અને ફેશનેબલ છે. તે તેની ફેશન સેન્સના કારણે ઘણી જ ચર્ચામાં રહે છે. પરંતુ ઘણી વાર એવુ થાય છે કે લોકો તેમને ટીવી સિરિયલમાં માતાના રોલમાં જોતા હોય છે જેથી ઘણા દર્શકોના મનમાં તેમની તે જ છબી બેસી જાય છે. તેમને એવુ લાગે છે.

કે તેઓ રિયલ લાઈફમાં પણ એટલી જ ઉમરલાયક હશે નાના પડદા પર આવતી સિરિયલ સાથે ચાહકો એટલા જોડાઈ જાય છે કે પ્રત્યેક પાત્ર વાસ્તવિક જીવનમાં સમાન સમજવા લાગે છે. તમે આ ઘણી વાર ટીવીની વેમ્પ અથવા વિલન માટે સાંભળ્યું હશે. પરંતુ વિલન નહી પરંતુ દરેક પાત્ર સાથે આવું થાય છે. માતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રીઓના ચાહકોને તેની વાસ્તવિક તસવીરોમાં જોઈને ચોંકી જાય છે. હકીકતમાં, રીલ લાઇફમાં, તે હંમેશાં માતા તરીકે પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ અલગ છે.

શ્રુતિ ઉલ્ફતને આપણે ઘણી સિરિયલોમાં માતાની ભૂમિકા ભજવતા જોઈ છે. હંમેશાં સૂટ અથવા સાડીમાં જોવા મળતી શ્રતિને વાસ્તવિક જીવનમાં શોર્ટ્સ અને સ્લિટ ડ્રેસ પસંદ છે. તેમજ તે તેમાં જોવા પણ મળે છે. તે ફિટનેસ જાળવવા ઘણીવાર આ વેસ્ટર્ન ડ્રેસમાં પણ જોવા મળે છે. તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોવા મળશે જેમા તે એકદમ યંગ અને બ્યૂટીફુલ લાગી રહી છે ગ્લેમરની દુનિયા સતત વ્યસ્ત હોય છે આગળ વધવાની ગળાકાપ હરિફાઇ હોય છે. એક્સાથે અનેક કામ લઇ લેવાની જાણે રેસ લાગે છે.

પણ આવી લાઇફમાં કલાકાર તેના પરિવારને સમય આપી શકતા નથી. હું આવી લાઇફમાં નથી માનતી. મારા માટે પહેલા પરિવારને પછી અભિનય સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી અને ટોપ ટીઆરટીમાં આવતી લોકપ્રિય સિરિયલ સસુરા ગેંદા ફુલ માં સુહાનાની સાસુનો અભિયન કરતી શ્રુતિ ઉલ્ફત આજે રાજકોટની મહેમાન બની હતી. ઇમ્પિરિયલ હોટલ ખાતે ફેશનિસ્ટા એક્ઝિબિશનનાં ઉદ્ઘાટન પ્રસંગે શ્રુતિએ અભિનય ક્ષેત્રે તેના અણધાર્યા આગમનથી લઇને અંગત જીવન વિશે વાતો કરી હતી. શ્રુતિએ કહ્યુ હતુ કે તે જ્યારે ૧૮ વર્ષની હતી ત્યાંરે તેને મુંબઇ આવવાનું થયુ હતુ અને ત્યાંરે એવુ ધાયું પણ ન હતુ કે તેને સીધી જ બોલીવુડમાં કામ કરવાની તક મળી જશે.

માત્ર ૧૦ જ દિવસમાં તેને દિલ તો પાગલ હૈ ફિલ્મમાં અને એ પણ સુપરસ્ટાર માધુરી દિક્ષિત તથા શાહરૂખ ખાન સાથે એક ટૂંકા છતા સફળ રોલની તક મળી હતી. ફિલ્મ બાદ ટેલીવુડમાં ચલતી કા નામ અંતાક્ષરીથી જ તેની અભિનય કારકિeદીને વધુ વેગ મળ્યો શ્રુતિ કહે છે કે તે સંતોષી છે. પરિવારને પ્રથમ પ્રાધાન્ય આપે છે.

મલ્લિકા નાયક સિરિયલ બેપાનાહમાં માતાની ભૂમિકા ભજવીને ચાહકોમાં લોકપ્રિયતા મેળવનાર મલ્લિકા નાયક પણ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. જેની તસવીરો જોઈને તમે પણ ધોકો ખાઈ જાવ મલ્લિકા સ્વિમસ્યુટમાં પણ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમા તે આત્મવિશ્વાસ સાથે ફ્લોંટ કરતી જોવા મળે છે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રી છે જે પરદા પર ઘણી વખત ટ્રેડીશનલ લુક અને સીધા-સાધા કરેક્ટરમાં જોવા મળે છે તેમ છતાં રિયલ લાયફમાં તે ઘણી ગ્લેમરસ હોય છે એવી જ એક અભિનેત્રી સીરીયલ બેપનાહ ની મલ્લિકા નાયક છે આ સીરીયલમાં મલ્લિકા નાયકે હર્ષદ ચોપરાની સાસુનું પાત્ર નિભાવ્યું હતું શોમાં મલ્લિકા નાયક મોટા ભાગે સાડીમાં જોવા મળે છે પરંતુ રીયલ લાઈફમાં તે ગ્લેમરસ અને બોલ્ડ છે.

દિવ્યાંકા ત્રિપાઠી સીરિયલ યે હૈ મોહબ્બતેમાં દિવ્યાંકા ત્રિપાઠી બે બાળકોની માતા તરીકે જોવા મળી હતી. શોમાં તે દરેક વખતે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તે એથનિક લુક પસંદ કરે છે. પરંતુ ગ્લેમર અને સ્ટાઇલની બાબતમાં દિવ્યાંકા પણ કોઈનાથી પાછળ નથી.એકતા કપૂરનો ડેઈલી શો યે હૈં મહોબ્બતે છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે.

આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે આ શોમાં અનિત હસનંદાની રૂહાનિક ધવન અદિતી ભાટિયા ક્રિષ્ના મુખર્જી અભિષેક વર્મા સહિતના કલાકારો છે. છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી.જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે તેમ કહેવામાં આવ્યું છે. હાલમાં જ દિવ્યાંકાએ ઈન્સ્ટાગ્રામ પર કરન પટેલ સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં દિવ્યાંકાએ સ્પિન ઓફ શો યે હૈં ચાહતેંનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે કરન પટેલ ખતરો કે ખિલાડીને કારણે આ શોમાં છેલ્લાં કેટલાંક મહિનાથી જોવા મળ્યો નહોતો. હવે કરન પટેલ શોમાં પરત ફર્યો છે.

કામ્યા પંજાબી કામ્યા પંજાબી ઘણી વાર સિરિયલોમાં માતાની ભૂમિકા નિભાવતી જોવા મળે છે જોકે તેની ઉંમર કંઈ ખાસ નથી તેની સ્ટાઇલ વિશે વાત કરીએ તો તે ગ્લેમરસ લુક સાથે ફોટો શેર કરવામાં પણ શરમાતી નથી પછી ભલે તે તેમની પૂલ લુકની તસવીરો કેમ ના હોય કામ્યાએ હાલમાં જ અંગ્રેજી ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં શલભનો સંપર્ક કર્યો હતો. તેને કેટલીક હેલ્થને લગતી સમસ્યાઓ હતી.

અને તેની એક ફ્રેન્ડે તેને શલભનો સંપર્ક કરવાનું કહ્યું હતું ત્યારબાદથી બંને એકબીજાના સંપર્કમાં રહ્યાં છે એક દોઢ મહિના બાદ શલભે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે તેણે આ પ્રપોઝલ સ્વીકારતા પહેલાં સમય લીધો હતો કામ્યાએ આગળ કહ્યું હતું કે તેણે બીજીવાર લગ્ન કરવા હતાં અને તેના માટે આ ઘણી જ મોટી ડીલ હતી તેના પહેલાં લગ્ન નિષ્ફળ રહ્યાં હતાં અને એકવાર દિલ તૂટ્યું હતું આ જ કારણથી તે પ્રેમ તથા લગ્નથી દૂર ભાગતી હતી તેણે તો જીવનમાં ક્યારેય લગ્ન ના કરવાનો નિર્ણય લીધો હતો.

કામ્યાએ કહ્યું હતું કે શલભને કારણે તે પ્રેમ તથા લગ્નમાં વિશ્વાસ કરવા લાગી હતી હાલમાં તે 16 વર્ષની ટીન-એજ યુવતીની જેમ શલભના પ્રેમમાં પાગલ છે.શલભના પણ આ બીજા લગ્ન છે. પહેલાં લગ્નથી તેને 10 વર્ષનો દીકરો ઈશાન છે તો કામ્યાને 9 વર્ષીય દીકરી આરા છે. કામ્યાએ કહ્યું હતું કે તેઓ ચારેય ઘણી જ ધમાલ મસ્તી કરે છે અને તેમની વચ્ચે સારું બને છે. વધુમાં કામ્યાએ કહ્યું હતું કે તેઓ ચારેય આવતા મહિને દુબઈમાં વેકેશન મનાવવાનું વિચારી રહ્યાં છે. તેઓ દુબઈમાં આરા તથા ઈશાનનો બર્થડે સેલિબ્રેટ કરશે.

About bhai bhai

Check Also

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …