Breaking News

ઉંમરની દ્વષ્ટિએ પતિ કરતા મોટી છે આ અભિનેત્રીઓ,એક કપલની વચ્ચે તો છે 10 વર્ષનો તફાવત…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા મારે કઈ નવું જ એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે સાચો પ્રેમ થઈ જાય છે ત્યારે તેની ઉંમર અને ધર્મનો કોઈ ખાસ ફરક પડતો નથી આવું ખાસ કરીને બોલિવૂડ સેલેબ્સના પ્રેમમાં જોવા મળે છે.

આવી સ્થિતિમાં આજે, અમે તમને એવી આઠ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમના પતિ કરતા ઉંમરમાં મોટી છે આ યાદીમાં પહેલું નામ પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનનું છે39 વર્ષની ઉંમરે ફરાહે ફિલ્મના સંપાદક શિરીષ કુંદ્રા સાથે લગ્ન કર્યાલગ્ન પહેલા બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતુંજોકે ફરાહ શિરીષ કરતા આઠ વર્ષ મોટી છે.

બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 1998 માં ફિલ્મ દિલ સે થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ટૂંક સમયમાં પ્રીતિએ ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. 2016 માં પ્રીતિએ તેના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડિનફ સાથે લગ્ન કર્યા જણાવી દઇએ કે જીન પ્રીતિ કરતા બે વર્ષ નાના છે બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા વિશે તેને તેના ફિલ્મી કરિયર માં વીર જારા, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, કોઈ મિલ ગયા, કલ હો ના હો અને સલામ નમસ્તે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પ્રીતિ ઝિંટાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2000 માં ફિલ્મ ક્યા કહના સાથે કરી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે 2001 માં સ્ટ્રેન્જર ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બિપાશાએ 30 એપ્રિલ, 2016 ના રોજ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા તમને જણાવી દઈએ કે કરણ બિપાશા કરતા લગભગ ત્રણ વર્ષ નાના છે કરણ સિંહ ગ્રોવરે જણાવ્યું હતું કે વાઇફ બિપાશા બાસુએ મને ડિસિપ્લિનમાં રહેતાં શીખવાડ્યું છે. તેઓ રોમૅન્ટિક-થ્રિલર ‘આદત’માં સાથે જોવા મળવાનાં છે.

બિપાશા સાથે કામ કરવા વિશે કરણે કહ્યું હતું કે તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. તે ખૂબ જ ડિસિપ્લિનમાં રહે છે. મને લાગે છે કે ડિસિપ્લિનમાં રહેતાં હું તેની પાસેથી જ શીખ્યો છું. હું તેના કરતાં એકદમ વિપરીત છું. તેનામાં ભરપૂર એનર્જી છે અને તે ખૂબ ફની પણ છે. એવી એક પણ ક્ષણ નથી આવી જ્યારે મને તેની સાથે કામ કરવાથી કે તેની સાથે રહીને કંટાળો આવ્યો હોય. હું થોડો ચીપકુ છું, જે સારી ક્વૉલિટી ન ગણાય.

અભિનેતા સૈફ અલી ખાનની બહેન અને શર્મિલા ટાગોરની પુત્રી સોહા અલી ખાન ફિલ્મોમાં પોતાનું નામ કમાવી શકી નથી. 2015 માં તેણે અભિનેતા કૃણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ ઘણા દિવસો સુધી એકબીજાને ડેટ પણ કરી હતી. જોકે કૃણાલ ખેમુ સોહા કરતા પાંચ વર્ષ નાના છે

બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક એશ્વર્યા રાય બચ્ચને 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા અભિષેકે એશ્વર્યાને પ્રપોઝ પણ કર્યું હતું. તે સમયે આ હાઈપ્રોફાઈલ લગ્નની ઘણી વાતો થઈ હતી. તમને જણાવી દઈએ કે એશ્વર્યા અભિષેક કરતા બે વર્ષ મોટી છે.ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તર અને તેની પહેલી પત્ની અધુના બાબાનીની ઉંમર વચ્ચે લગભગ છ વર્ષનો તફાવત હતો. અત્યારે બંને છૂટા પડી ગયા છે. ફરહાન અખ્તર શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે.

80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમની ઉંમરમાં લગભગ 12 વર્ષનો તફાવત હતો. જોકે હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. તે જ સમયે, સૈફે તેની છૂટાછેડા પછી કરીના કપૂરને તેના જીવન સાથી તરીકે પસંદ કરી છે.પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાની દુનિયાભરમાં ચર્ચાઓ છે. 2018 માં તેણે તેનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે સાત ફેરા લીધા હતા. જોકે આ કારણે પ્રિયંકાને પણ ટ્રોલ કરવામાં આવી હતી પરંતુ તેણે ક્યારેય તેની પરવાહ કરી નહોતી.

કેટલાક મહિના પહેલા પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ થોડુ અજીબ લાગશે પરંતુ હું ઉઠુ ત્યારે નિકને મારો ચહેરો જોવો ગમે છે. હું તેને કહું છુ કે એક મિનીટ હું મસ્કરા અને ચહેરા પર થોડુ મોશ્ચરાઇઝર લગાવી લઉ પરંતુ તે મને ના પાડે છે કે તને આવી રૉ જોવી જ ગમે છેપ્રિયંકાના જણાવ્યા પ્રમાણે નિક તેને કહે છે કે મને તારો ચહેરો ઘૂરવા દે, તુ હજુ સુધી વ્યવસ્થિત રીતે ઉઠી નથી, મજાક નથી કરી રહ્યો પરંતુ તું ખુબ સુંદર દેખાય છે.

પ્રિયંકાને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે અમારી વચ્ચે એક જ નિયમ છે અને તે અમે ફૉલો કરીએ છીએ જેના કારણે અમારી વચ્ચે બેલેન્સ છે. અમારા બીઝી શિડ્યુઅલ વચ્ચે પણ અમને બંનેને આ નિયમ લાગૂ પડે છે. આ નિયમ અમે તોડતા નથી કદાચ એટલા માટે જ અમારો સંબંધ ટકી રહ્યો છે. તે નિયમ છે કે બે કે 3 અઠવાડિયાથી વધુ અમારે અક બીજા વગર રહેવું નહી. આટલો સમય થાય એટલે અમારે એક બીજા સાથે સમય સ્પેન્ડ કરવાનો જ તેવો નિયમ છે અને કદાચ એટલા માટે અમારા સંબંધો બેલેન્સ્ડ છે.

પ્રિયંકાએ લગ્નમાં કોઇ કમી નહોતી રાખી અને જ્યારે તેણે તેના સંબંધની વાત જાહેર કરી ત્યારે લોકો અટકળો લગાવી રહ્યા હતા કે તે યુરોપ કે અમેરિકામાં લગ્ન રાખશે પરંતુ જ્યારે તેણે જોધપુરમાં લગ્ન રાખ્યા ત્યારે દરેકની બોલતી બંધ થઇ ગઇ હતી. પ્રિયંકા ચોપડાનું આ એક્સપ્રેશનસ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ દેસી ગર્લના આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક લાઇવ કર્યુ હતું.

તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ મહામારી પ્રત્યે જાગૃત કરવાનું કામ કરી રહી છે. તેના લાઈવ દરમિયાન તેનો પાલતુ કૂતરો અને નિક જોનાસ મસ્તી કરે છે અને જોરથી વાસણ પડવાનો અવાજ આવે છે. જે બાદ પ્રિયંકા ચોપડાનું રિએક્શન જોવા લાયક છે. આ દરમિયાન પ્રિયંકા થોડીવાર માટે ચૂપ થઈ ગઈ હતી.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …