Breaking News

વાસ્તુશાસ્ત્ર મુજબ પગરખાં તમારી કિસ્મત ચમકાવી પણ શકે અને બગાડી પણ શકે છે, જાણો

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે કોઈપણ માણસની ઓળખાણ તેના પગરખાથી થાય છે.

માણસ કેટલાય પણ સારા કપડા પહેરી લે પરંતુ જો તેના પગરખા બરાબર નહીં હોય તો તેને ક્યાંય પણ મહત્વ મળતુ નથી. વાસ્તુશાસ્ત્ર કહે છે કે મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુનો કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ છે. કાલ પુરુષ સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની કુંડળીનો આઠમો ભાવ પગના તળીયા સાથે સંબંધીત છે. કેટલાક પગરખા દુર્ભાગ્યના સૂચક હોય છે. જેના પહેરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક ક્ષેત્રમાં વિઘ્નો આવે છે. એવામાં કોઈ કામ બગડી જાય છે. આજે અમે તમને બતાવીશું કે પગરખાનું શું છે વાસ્તુશાસ્ત્ર સાથે કનેક્શન.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે ભેટમાં મળેલા પગરખા ન પહેરવા જોઈએ. આવુ કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. જે લોકો મંદિરમાંથી પગરખાની ચોરી કરે છે તે અજાણતા જ પોતાના સ્વાસ્થ્ય અને ધનનો વિનાશ કરતા હોય છે. ફાટેલા પગરખા પહેરીને નોકરી માટે અથવા તો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે ન નિકળો. તેનાથી તમારા કામમાં અસફળતા મળે છે. મેડિકલ લોખંડના કામ વાળા લોકોએ ક્યારેય પણ સફેદ પગરખા ન પહેરવા જોઈએ.

ધ્યાન રાખો કે પગરખાને પોલિસ કરી તેની ચમક બનાવી રાખો. તે તમારા વ્યક્તિત્વનો પ્રભાવ અન્ય લોકો ઉપર પાડે છે. બેડરૂમમાં પગરખા રાખવાથી પતિ-પત્નીમાં લગાવ ઓછો થઈ જાય છે. જે લોકો બહારથી ઘરમાં આવીને પગરખા અને મોજા આમ તેમ ફેંકી દે છે તેને દુશ્મન પરેશાન કરે છે. ચપ્પલ પહેરીને ભોજન ન કરવું જોઈએ.

આવુ કરવાથી ધીરે ધીરે નકારાત્મક્તા આવે છે. ઘરમાં પગરખા માટે અલગ સ્થાન રાખો. મંદિર અથવા તો રસોડામાં પગરખા ન પહેરવા જોઈએ. મહિલાઓ રસોઈ માટે અલગથી ચપ્પલ અથવા તો કાપડના પગરખા પહેર શકે છે. ભગવાનને ભોગ ધરાવતી વખતે અને કોઈપણ વ્યક્તિને જમવાનું પીરસતી વખતે પગરખા ન પહેરવા જોઈએ. વાસ્તુ મુજબ, દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં પગરખા રાખી શકાય છે.

મિત્રો જે ઘરમાં તમે તિજોરી રાખી છે ત્યાં જતાં પહેલાં, તમારે તમારા પગરખાં અને ચંપલ કાઢવા જ જોઈએ. સંપત્તિ દેવી લક્ષ્મીની સમાન માનવામાં આવે છે. જ્યારે તમે જૂતા અને સેન્ડલ પહેરીને સંપત્તિ પાસે જાઓ છો, ત્યારે તે દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. આનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તે વ્યક્તિનું ઘર છોડી દે છે.કોઈપણ નદીમાં જૂતા પહેરીને જશો નહીં. નદીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. પગરખાં અને ચપ્પલ પહેરવાનું ત્યાં પાપ છે.કોઈપણ ઘરનું રસોડું હંમેશાં શુધ્ધ હોવું જોઈએ. તમારે તમારા પગરખાં અને ચંપલ રસોડામાં દાખલ થતા પહેલાં તેને કાઢી નાખવા જોઈએ. જે ઘરમાં રસોડું ચોખ્ખું હોય ત્યાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ મકાનમાં ક્યારેય પૈસાની તંગી હોતી નથી.

મિત્રો ઘરની સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અહીં માતા અન્નપૂર્ણા જીવંત માનવામાં આવે છે. ત્યાં જતાં પહેલાં તમારા પગરખાં અને ચંપલને કાઢી નાખવા જોઈએ.સ્મશાનમાં, જ્યારે કોઈ કોઈને વિદાય આપવા જઇ રહ્યો હોય, તો તેણે પણ ત્યાં પગરખાં અને ચપ્પલ વિના જવું જોઈએ.જ્યારે તમે હોસ્પિટલમાં કોઈને મળવા જાઓ છો ત્યારે પહેલાં તમારા પગરખાં અને ચપ્પલ કાઢો.તમારે ઘરેલું મંદિર અથવા દૈવી સ્થાનની નજીક જવા પહેલાં તમારા જૂતા અને ચંપલને કાઢી નાખવા જોઈએ. તેની આજુબાજુ પગરખાં અને ચપ્પલ પહેરીને તેનું અપમાન પણ માનવામાં આવે છે.

મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ તેના ઘરના દરેક સ્થાન પર જૂતા પહેરીને ન ફરવું જોઇએ આમ કરવાથી તે પાપનો ભાગીદાર બને છે. જેથી દરેક જગ્યાઓ પર જૂતા પહેરીને ન જવું જોઇએ. જો તમને કોઇ પરેશાની છે તો તમે અન્ય કોઇ વિકલ્પ શોધી શકો છો.શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ તેના રસોઇ ઘરમાં ક્યારેય પણ જૂતા પહેરીને ન જવું જોઇએ. કારણકે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. જૂતા પહેરીને જવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે. જેનાથી તમને અનકે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ ઘરના તે રૂમમાં જૂતા ન પહેરવા જોઇએ જ્યાં તમે ધન (પૈસા) રાખો છો કે પછી જેમા તમારી તિજોરી પડી છે. કારણકે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે આ રૂમમાં જૂતા પહેરીને જાઓ છો તો તમારા જીવનમાં આર્થિક સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે.તમારા ઘરમાં પૂજાના સ્થળ પર ક્યારેય પણ જૂતા પહેરીને ન જવું જોઇએ. કારણકે આ સ્થાન પર જૂતા પહેરીને જવાથી તમે પાપના ભાગીદાર બનો છે અને તમને અનેક સમસ્યાઓ પણ થઇ શકે છે.

ઘર ના બહાર જૂત્તા ચપ્પલ વ્યવસ્થિત ગોઠવેલ હોવા જોઈએ. હંમેશા લોકો ઘર માં આવતા અથવા જતા સમયે તેમને એમ જ છોડી દે છે. જો તમારા ઘર માં કોઈ જૂત્તા અથવા ચપ્પલ ઉલટા અથવા આડાઅવળા રાખ્યા હોય છે તો આ નેગેટીવ ઉર્જા ને બોલાવે છે. તેનાથી પરીવાર માં લડાઈ ઝગડા ની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે તેથી તેમને હંમેશા એક નક્કી સ્થાન પર વ્યવસ્થિત ગોઠવીને રાખો.પરિવારના સારા સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે કે ઘર સંપૂર્ણ રીતે સ્વચ્છ હોવું જોઈએ જે તેમા ગંદકી નહીં હોય, ધૂળ અને ગંદકી ન હોય.

ઘર ના મુખ્ય દ્વાર પર જૂત્તા ચપ્પલ રાખવાનું ઉચિત નથી. તેનું કારણ આ છે કે આ દ્વાર થી ઘર માં માતા લક્ષ્મી પણ પ્રવેશ કરે છે. પોતાના રસ્તા માં આ જૂત્તા ચપ્પલો ને દેખીને તે ઘર ના અંદર નથી જતી. તેથી હંમેશા દરવાજા ના સામે નહિ પરંતુ કોઈ ખૂણા માં રાખો.ગંદકીને લીધે, આપણું સ્વાસ્થ્ય નુકસાન થાય છે અને તે સાથે તેની આર્થિક સ્થિતિ પર પણ તેની ખરાબ અસર પડે છે મિત્રો પગરખાં અને ચંપલને લગતી કેટલીક બાબતો છે.

ઘણા લોકો ઘર માં શુ રેક નો પણ ઉપયોગ કરે છે. તેને ખરીદતા સમયે આ ધ્યાન રહે કે તેની હાઈટ ઘર ની છત ની હાઈટ ના એક તૃતીયાંશ થી વધારે ના હોવી જોઈએ. તેથી કોશિશ આ કરો કે શુ રેક ની ઉંચાઈ જેટલી વધારે ઓછી હોય તેટલુ જ સારું હોય છે. જો એવું ના હોય તો તેની નકારાત્મક અસર પરિવાર ની હેલ્થ પર પડે છે.જે ઘણી અનિચ્છનીય સમસ્યાઓનું ધ્યાન રાખતી નથી અને જ્યારે બહારથી આવો ત્યારે ઘરના દરવાજે જૂતા અને ચપ્પલ કાઢો છો આનાથી ઘરમાં બાહ્ય ગંદકી અને ધૂળ નથી આવતી જેના કારણે ઘર પણ સ્વચ્છ અને વ્યવસ્થિત રહે છે.

જૂત્તા ચપ્પલ રાખવાનું સૌથી ઉચિત સ્થાન ઘર નો પશ્ચિમી અથવા દક્ષીણ પશ્ચિમી ભાગ હોય છે. આ જગ્યા એ તેમને રાખવાથી ભાગ્ય ખુલે છે અને ઘર માં ધન ની કમી પણ નથી થતી. ત્યાં જૂત્તા ચપ્પલો ને દક્ષીણ પૂર્વી, ઉત્તરી અથવા પૂર્વી ભાગ માં ભૂલથી પણ ના રાખવા જોઈએ. તેનાથી પરિવાર ની આર્થીક તંગી આવી શકે છે.

હંમેશા કોશિશ આ કરો કે તમે દરવાજા વાળી શુ રેક જ ખરીદો. એવું કરવાથી જૂત્તા ચપ્પલ ની નકારાત્મક ઉર્જા અંદર જ બંધ રહે છે અને ઘર માં નથી આવતી.ભૂલથી પણ આ જૂત્તા ચપ્પલો ને ઘર ના બેડરૂમ ના રાખો. તેનાથી પરિણીત જોડા ના સંબંધ બગડી જાય છે.જૂત્તા ચપ્પલ અથવા શુ રેક ને પૂજા ઘર અને કિચન માં રાખવાનું પણ અશુભ માનવામાં આવે છે.જૂત્તા ચપ્પલ અને શુ રેક ની નિયમિત રૂપ થી સાફ સફાઈ કરતા રહો. તેમાં ઘણા પ્રકારની ધૂળ માટી અને ગંદગી જામેલ હોય છે જે નેગેટીવ ઉર્જા નું કારણ બને છે.

જો જોવા જઈએ તો તે એકદમ પ્રાચીન પરંપરા છે જેને ફક્ત રૂઢિચુસ્તવાદ ગણી શકાય નહીં પરંતુ તે એક વૈજ્ઞાનિક તથ્ય છે અને તમે તમારા ઘરે પગરખાં રાખવા એક સ્થળ નક્કિ રાખો અને જ્યાં પરિવારના તમામ સભ્યો તેમના જૂતા યોગ્ય રીતે પહેરે છે અને કાઢે છે જેમના જૂતા અહીં અને ત્યાં વેરવિખેર રાખે છે ત્યાં શનિના પ્રકોપની અસર જોવા મળે છે કારણ કે શનિને પગનો કારક માનવામાં આવે છે અને તેથી પગથી સંબંધિત કોઈપણ વિષયને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ અબે કોઈ બીજાના જૂતા ન લો નહીં તો તેની કમનસીબી તમારું ભાગ્ય નાશ કરે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં ઘણું આર્થિક નુકસાન થાય છે અને હંમેશાં આર્થિક સંકટ રહે છે અને જ્યારે પણ આપણે ક્યાંક બહાર નીકળીએ છીએ ત્યારે આપણા પગરખાં અને પગરખાંમાં ગંદકી આવે છે જેને લઈને આપણે ઘરે આવીએ છીએ અને ઘણા લોકો ઘરમાં પગરખાં અને ચપ્પલ પહેરે છે જ્યારે શાસ્ત્રો અનુસાર ઘરમા ખુલ્લા પગ ચાલવુ જોઈએ કારણ કે ઘરની અંદર ઘણી જગ્યાઓ દેવ-દેવતાઓની હોય છે જેમની સામે ચંપલ કે પગરખા પહેરીને ચાલવુ અશુભ માનવામા આવે છે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …