Breaking News

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના રસોડામાં ન ખૂટવા દો આ વસ્તુઓ, નહિ આવી શકે ભારે મુશ્કેલીઓ..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં રસોડાની દિશા માટે દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ-કોણ) શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે જ સમયે, વાસ્તુના નિયમો અનુસાર, રસોડું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. આ દિશામાં રસોડાની હાજરી એ એક મોટા વાસ્તુ દોષની નિશાની છે જેના કારણે આ ઘરમાં રહેતા લોકોને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જેમ રસોડાની દિશા વાસ્તુના નિયમો દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે, તે જ રીતે રસોડામાં શું હોવુ જોઈએ કે નહીં, તે પણ વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં ચાર વસ્તુઓ ભૂલથી પણ ખુટવા દેવી જોઈએ નહીં. જાણો આ ચાર વસ્તુઓ શું છે. મીઠું ખુટી પડવુ અશુભ સંકેત, મીઠાનો ઉપયોગ ખોરાકના સ્વાદ માટે થાય છે. તે રસોડાની ખુબજ મહત્વની વસ્તુઓમાં શામેલ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં મીઠું ખુટવા ન દેવુ જોઈએ. ખરેખર, રસોડામાં મીઠાનો અંત એ અશુભતાને દર્શાવે છે. વાસ્તુનો નિયમ કહે છે કે ઘરે મીઠું નાબૂદ થવાને કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે. આ ખામીને લીધે, ઘરમાં આર્થિક સમસ્યાઓ ઘેરી લે છે.રસોડામાં હળદર ખુટી જાય તો થાય ખુબજ અશુભ, હળદરનો ઉપયોગ ખોરાકમાં રંગ અને સ્વાદ માટે થાય છે.

હળદરનો ઉપયોગ શુભ કાર્યોમાં પણ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં હળદર ખુટી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. ખરેખર, હળદર દેવગુરુ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. રસોડામાં હળદર ખુટી પડે એ ગુરુ ગ્રહની અશુભતાની નિશાની છે. જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરની પ્રગતિ અટકી જાય છે.રસોડામાં લોટ ખુટવા ન દો,લોટ એ રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો ઉપયોગ રોજ રોટલી બનાવવા માટે થાય છે.

વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર લોટ ક્યારેય રસોડામાં ખુટવા ન દેવો જોઈએ. વાસ્તુમાં લોટ ખુટવાને અત્યંત અશુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ ખામી થાય છે. જેના કારણે સમાજમાં માન-સન્માન ઓછું થાય છે અને પ્રતિષ્ઠા ઘટે છે.રસોડુ એ એવુ સ્થાન છે જ્યા સારુ આરોગ્ય જ નહી પણ સુખ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની બધા સ્થાનથી વધુ રસોડુ સ્વચ્છ રાખવુ જોઈએ. કારણ કે અવુ ન કરવાથી રાહુદોષ ઉત્પન થઈ શકે છે. જેનાથી પરિવારના આરોગ્ય પર અસર પડવા સાથે જ તે નકારાત્મક ઉર્જાનુ પણ કારણ બને છે.

કેવી રીતે જાણશો રસોડામાં રાહુ દોષ છે કે નહી,આ માટે સૌથી પહેલી વાત છે તૂટેલા દરવાજા અને અંધારા ખૂણા વાસ્તુશાસ્ત્ર મુજબ રાહુ તૂટેલા દરવાજા ઉખડી ગયેલુ પ્લાસ્ટર દિવાલો પર પડેલી દરાર તૂટી ફુટી વસ્તુઓ અને અંધારા ખૂણામાં રહે છે. અને તેમાં નકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે. લાંબુ રસોડુ પણ છે રાહુદોષનુ કારણ.જો તમારુ રસોડુ ખૂબ લાંબુ છે તો તેનાથી પણ રાહુદોષ ઉભો થઈ શકે છે. સાથે જ રસોડામાંથી નીકળનારો ધુમાડો પણ રાહુદોષનુ કાર્ણ બને છે. આ ઉપરાંત જો રસોડાનો રંગ ફીકો થવા માંડે તો તેન ફરીથી પેંટ કરાવો કારણ કે તેનાથી વાસ્તુદોષ ઉભો થાય છે.

રસોડામાંથી રાહુ દોષ ભગાડવાના ઉપાય,સૌ પહેલા તૂટેલી વસ્તુઓને રિપેયર કરાવો – જો તમારા રસોડામાં કોઈ વસ્તુ તૂટી છે તો તેને ઠીક કરાવો અને અંધારા ખૂણામાં રોશનીની વ્યવસ્થા કરો. જેથી રાહુદોષ ઉભો ન થાય.રસોડાને સારી રીતે કરો સ્વચ્છ,રસોડાને હંમેશા સ્વચ્છ રાખો. રાત્રે સૂતા પહેલા તેની સાફ સફાઈ કરો. એઠા વાસણ વોશ બેસિનમાં રાત્રે ન મુકશો. સવાર અને સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં ધૂપ દીપ કરો. દૂધનુ ઉકળવુ, વાસ્તુ શાસ્ત્ર મુજબ જો રોજ દૂધ ઉભરાય જવુ પણ આનુ કારણ બને છે અને તેને અશુભ સંકેત પણ માનવામાં આવે છે. તેથી સારુ રહેશે કે તમે ધીમા તાપ પર દૂધ ગરમ કરો અને તેને ગેસ પર ઉભરવા ન દો.

રસોડની સાફ સફાઈ કરવા છતા પણ કોકરોચ આમ તેમ ભાગતા દેખાય જાય છે તો તેનુ કારણ પણ રાહુદોષ હોઈ શકે છે. કીડા મકોડા ભગાડવા અને રાહુદોષને દૂર કરવા માટે ધ્યાન રાખો કે રસોડામાં યોગ્ય અજવાળુ આવવુ જરૂરી છે. જો તમારા રસોડામાં દિવસે સારુ એવુ અજવાળુ હોય છે તો મતલબ રસોડુ વાસ્તુના હિસાબથી 100 ટકા યોગ્ય છે.વાસ્તુ મુજબ ઘરનો મુખ્ય દરવાજો,પૂર્વ અને ઉત્તર દિશામાં, પૂર્વ દિશા સૂર્યોદયની દિશા હોવાને કારણે તે તરફથી સકારાત્મક અને ઉર્જાથી ભરેલા કિરણો ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના માલિકના લાંબા આયુષ્ય અને સંતાન સુખ માટે ઘરના મુખ્ય દરવાજા અને બારીઓ માત્ર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા શુભ માનવામાં આવે છે.

વાસ્તુ મુજબ ઘરનું પૂજા ઘર,ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મુખ્ય હોય છે. વાસ્તુ મુજબ દેવી-દેવતાઓ માટે ઉત્તર-પૂર્વની દિશા સારી માનવામાં આવે છે. આ દિશામાં પૂજા ઘર સ્થાપિત કરો. પૂજાઘર સાથે જોડાયેલા કે એની ઉપર નીચેના માળ ઉપર શૌચાલય કે રસોડું ન હોવું જોઈએ. ‘ઇશાન દિશા’ ના નામથી ઓળખવામાં આવતી દિશા ‘જળ’ ની દિશા હોય છે.

આ દિશામાં બોરિંગ, સ્વીમીંગ પુલ, પૂજાસ્થળ વગેરે હોવા જોઈએ. ઘરના મુખ્ય દરવાજાનું એ દિશામાં હોવું વાસ્તુની દ્રષ્ટીએ ઘણું શુભ માનવામાં આવે છે.વાસ્તુ મુજબ ઘરનું રસોડું દક્ષીણ-પૂર્વ દિશામાં, રસોડા માટે સૌથી શુભ સ્થાન આગ્નેય ખૂણો એટલે દક્ષીણ-પૂર્વ દિશા છે. આ દિશામાં રસોડાનું સ્થાન હોવાથી પરિવારના સભ્યોનું આરોગ્ય સારું રહે છે.

આ ‘અગ્નિ’ની દિશા છે એટલા માટે તેને આગ્નેય દિશા પણ કહે છે. આ દિશામાં ગેસ, બોયલર, ઈન્વર્ટર વગેરે હોવા જોઈએ. આ દિશામાં ખુલ્લા ભાગ એટલે કે બારી, દરવાજા ન હોવા જોઈએ. તે ઉપરાંત ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રસોડું ન બનાવવું સારું રહે છે.વાસ્તુ મુજબ બેડરૂમની દિશા,બેડરૂમ મકાનમાં દક્ષીણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. બેડરૂમમાં બેડ સામે અરીસો અને દરવાજા સામે પલંગ ન રાખો. પથારી ઉપર સુતી વખતે પગ દક્ષીણ અને પૂર્વ દિશામાં ન હોવા જોઈએ. ઉત્તર દિશા તરફ સુવાથી આરોગ્ય લાભ અને આર્થિક લાભની શક્યતા રહે છે.

વાસ્તુ મુજબ મહેમાન માટે ગેસ્ટ રૂમ,ઉત્તર-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં, મહેમાનો માટે ગેસ્ટ રૂમ ઉત્તર-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. વાસ્તુ મુજબ આ દિશામાં મહેમાનો માટે રૂમ હોવો ઉત્તમ માનવામાં આવે છે. ગેસ્ટ રૂમને પણ દક્ષીણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ.વાસ્તુ મુજબ ટોયલેટની દિશા.

ટોયલેટનું દક્ષીણ-પશ્ચિમ ખૂણામાં એટલે કે પશ્ચિમ દિશાની મધ્યમાં હોવું શુભ માનવામાં આવે છે.વાસ્તુ મુજબ અભ્યાસના રૂમની દિશા.વાસ્તુમાં પૂર્વ, ઉત્તર, ઇશાન અને પશ્ચિમની મધ્યમાં અભ્યાસ રૂમ બનાવવો શુભ રહે છે. અભ્યાસ કરતી વખતે દક્ષીણ અને પશ્ચિમની દીવાલને અડીને પૂર્વ અને ઉત્તર તરફ મોઢું રાખીને બેસવું જોઈએ.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …