Breaking News

વિકલાંગ યુવતી સાથે સગા કાકાએ માણ્યું શરીર સુખ, ગર્ભવતી થતા કાકા એ કરી નાખ્યુ એવુ કામ કે…….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના છોટાઉદીપુર જિલ્લામાં એક અઠવાડિયામાં બળાત્કારની આ બીજી ઘટના છે 27 વર્ષીય અપંગ યુવતી પર તેના જ કાકા દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ જિલ્લાની કવાંટ તહસીલના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદના આધારે પોલીસે આરોપી કાકાની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ 27 વર્ષીય અપંગ યુવતી તેના માતાપિતા સાથે રહે છે તેના પિતાએ જણાવ્યું કે તેનો ભાઈ પ્રવીણ રાઠવા નજીકના ગામમાં રહે છે તે તેની વિકલાંગ પુત્રીને ખેતરમાં કામ કરવાના બહાને લઇ જતો હતો શનિવારે પુત્રીને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ ચેકઅપ કર્યા પછી કહ્યું હતું કે તે 4 મહિનાની ગર્ભવતી છે.

મહિલાની પૂછપરછ પર તેણે જણાવ્યું હતું કે પ્રવીણ રાઠવાએ ઘણા મહિનાઓથી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો જે બાદ પિતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી પ્રવીણ રાઠવા સામે ફરિયાદ નોંધાવી હતી કવંત પોલીસે જણાવ્યું હતું કે આરોપી ફરાર છે હાલમાં તેની ધરપકડ માટે કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં બળાત્કારની 10 થી વધુ ઘટના પ્રકાશમાં આવી છે છોટા ઉદેપુરમાં 2, જામનગરમાં 2, હળવત-જૂનાગઢમાં 2-2, અમદાવાદમાં 1 અને વડોદરામાં 1 બળાત્કારના કેસનો સમાવેશ થાય છે.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક મૂક બધીર યુવતી પર તેજ વિસ્તારમાં રહેતા એક વિકંલાગ યુવકે લિફ્ટ આપવાને બહાને રામોલ રિંગરોડ પર દુષ્કર્મ આચરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે માતા પિતા વગર પોતાની દાદી સાથે રહેતી મૂક બધીર યુવતી પોતાના ઘરેથી નીકળીને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર પહોંચી ગઇ હતી જ્યાં તેને આ યુવકે લિફ્ટ આપી હતી.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષિય મહિલાએ મંગેશ ભારદ્વાજ રહે શ્રીનાથનગર અમરાઇવાડી નામના વિકલાંગ યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાની સાથે તેની ૨૩ વર્ષિય મૂક બધીર પૌત્રી રહે છે તારીખ ૨ સપ્ટેબરના રોજ મહિલા કામ પર ગઇ હતી ત્યારે યુવતી એકાએક તેના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી મહિલા ઘરે આવી ત્યારે યુવતી નહીં મળતાં પડોશમાં રહેતા તેના પુત્ર અને પુત્રવધૂને પૂછ્યું હતું ત્રણેય જણાએ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ મંગેશ દ્વાજ નામનો યુવક સાઇડકાર સ્કૂટર પર તેને બેસાડીને લાવ્યો હતો યુવતીના કાકી અને કાકાને શંકા ગઇ હતી કે તેની સાથે કાંઇ અજુગતું થયુ છે.

મંગેશે તેને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી લિફ્ટ આપી હોવાની કબૂલાત કરી હતી બંને જણાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર તપાસ કરવા માટે ગયા ત્યારે એક મહિલાએ તેમને જણાવ્યુ હતુંકે મંગેશે તેને અમરાઇવાડી મૂકી દેવા માટે લિફ્ટ આપી હતી. કાકા-કાકીએ મંગેશની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે યુવતીને રામોલ રિંગરોડ પર અવાવરું જગ્યા પર લઇ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અમરાઇવાડી પોલીસે આ મામલે મંગેશ વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છેકે એક અઠવાડિયા પહેલાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એક મૂક બધીર યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી યુવતી પર પડોશમાં રહેતા યુવકે બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી હતી.

મિત્રો બીજી એક ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ ની છે.મળતી માહિતી મુજબ આ કિસ્સામાં વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુસકર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટ

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ, હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.

પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.

માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …