નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને રસપ્રદ માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આજે અમે તમને જાણીતા ક્રિકેટર અને તેમની પત્ની વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.ક્રિકેટર અને એક્ટ્રેસ કે પછી મૉડલની લવ સ્ટૉરી ખુબ જુની છે. કેટલાય દેશોમાં મોટા મોટા ક્રિકેટરોની જોડી ફિલ્મ એક્ટ્રેસ કે પછી મૉડલ સાથે બની જાય છે.
ભારતીય ક્રિકેટરો પણ આ લિસ્ટમાં સામેલ છે. આવતી કાલે શુક્રવારે ભારતીય કેપ્ટન કોહલી પોતાની મેરિજ એનિવર્સરી મનાવશે, આ પ્રસંગે અમે તમને અહીં એવા ક્રિકેટરો વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમને ફિલ્મ એક્ટ્રેસ કે પછી મૉડલ સાથે લગ્ન કર્યા છે. જુઓ લિસ્ટ.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નો 32 મો જન્મદિવસ હતો. તેણે પોતાના જન્મદિવસ પત્ની અનુષ્કા શર્મા અને ટીમના બાકીના સભ્યો સાથે અલગ અંદાજમાં ઉજવણી કરી. ખાસ વાત તો એ છે કે વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર તલવારથી કેક કાપી.આટલું જ નહીં, કેપ્ટનના જન્મદિવસના ખાસ અવસરે ટીમના સભ્યોએ તેના ચેહરા અને વાળ પર ચોકલેટ કેક પણ લગાવી.
વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણી સંબંધિત તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં વિરાટ કોહલી પત્ની અને ટીમના અન્ય સભ્યો એન્જોય કરતા દેખાઇ રહ્યા છે.ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા, હાલ બન્ને માતા-પિતા બનવાની તૈયારીમાં છે.ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણીવાર અનુષ્કા વિરાટને સપોર્ટ કરતી જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચો દરમિયાન જોવા મળે છે અને તેની ટીમને સપોર્ટ કરે છે.
શેન વૉટસન અને લી ફરલોંગ- અનુભવી ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સને તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત આઈપીએલમના પ્લેઓફમાં ક્વોલીફાઈ નથી કરી શકી. તે સીએસકે ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્ડર્સ બેંગ્લોર માટે રમી ચુક્યો છે.
વર્ષ 2008માં વોટસને રાજસ્થાન રોયલ્સને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસને મૉડલ, એન્કર, અને પ્રેજન્ટેટર લી ફરલોંગ સાથે વર્ષ 2010માં લગ્ન કરી લીધા હતા, બન્નેના લગ્નના 10 વર્ષ થઇ ગયા છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, વોટસને અંતિમ લીગ મેચ બાદ સીએસકેના ડ્રેસિંગ રૂમમાં સંન્યાસની વાત સાથી ખેલાડીઓને કરી હતી. આ દરમિયાન તે ઘણો ભાવુક હતો. તેણે કહ્યું, ફ્રેન્ચાઇઝી માટે રમવું મારા માટે સૌભાગ્યની વાત છે. અહેવાલ મુજબ વોટસનને સીએસકેના સપોર્ટ સ્ટાફામાં સામેલ કરવામાં આવી શકે છે.
સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેન્ગર- તે પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર રોજર બિન્નીનો પુત્ર છે. તેનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને તે બેંગ્લોરની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલની મિડલ સ્કૂલમાં ભણ્યો હતો.તેમણે સેન્ટ જોસેફની ભારતીય હાઈસ્કૂલની ઉચ્ચ શાળામાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેના પિતા રોજર બિન્ની તે સમયગાળા માટે શાળા ક્રિકેટ કોચ હતા. તેણે કોચ ઇમ્તિયાઝ અહેમદની હેઠળ આઈએસીએમાં કોચિંગ પણ લીધી હતી.સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેન્ગરના લગ્ન વર્ષ 2012માં થયા, સ્ટૂઅર્ટ પૂર્વ ક્રિકેટ રોજર બિન્નીનો પુત્ર છે.
અને મયંતી ભારતની ચર્ચિત ટીવી એન્કરમાંની એક છે. આઇપીએલના ઠીક પહેલા મયંતીએ એક બાળકને જન્મ આપ્યો છે.2003-04 ની સિઝનમાં તેણે કર્ણાટકની શરૂઆત કરી હતી પરંતુ ફર્સ્ટ ક્લાસ લાઇન-અપમાં નિયમિત સ્થાન જાળવી શક્યું ન હતું.તે પોતાને મર્યાદિત ઓવર્સ નિષ્ણાત માને છે અને 2007 માં ઇન્ડિયન ક્રિકેટ લીગની શરૂઆત થઈ ત્યારે તેણે સાઇન અપ કરી અને ટૂર્નામેન્ટના પ્રીમિયર allલરાઉન્ડર તરીકે પોતાનું નામ બનાવ્યું.બે પરિપૂર્ણ સિઝન પછી, તેમણે બીસીસીઆઈની માફીની ઓફર સ્વીકારી અને આઈસીએલ છોડી દીધી.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટાનકૉવિક- હાર્દિક હિમાંશુ પંડ્યા જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૯૩ છે.એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પંડ્યાના નાના ભાઈ છે.
હાર્દિક પંડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બૉલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટાનકૉવિક સાથે આ જાન્યુઆરીમાં સગાઇ કરી લીધી, બાદમાં લગ્નની વાતથી બધાને ચોંકાવી દીધા, અત્યારે બન્ને એક પુત્રના માતા પિતા બની ચૂક્યા છે.પંડ્યાનો જન્મ સુરત, ગુજરાત ખાતે થયો હતો.તેમના પિતાનુ નામ હિમાંશુ છે. કૃણાલ પંડ્યા ક્રિકેટર એમના મોટા ભાઇ છે.
ડેવિડ વોર્નર અને કેન્ડિસ વોર્નર- ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાણકારી આપી છે. હવે ડેવિડ વોર્નરની નજર બોક્સિંગ ડે ટેસ્ટથી વાપસી કરવા પર છે.

વોર્નરને ભારત વિરુદ્ધ સિરીઝની બીજી વનડે મેચ દરમિયાન ઈજા થઈ હતી. તેણે તે મેચમાં 83 રન બનાવ્યા હતા. ફીલ્ડિંગ દરમિયાન ઈજા થતાં તેણે મમેદાન છોડી બહાર જવું પડ્યું હતું.ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરે 4 એપ્રિલ 2015એ સુપર મૉડલ કેન્ડિસ વોર્નર સાથે લગ્ન કર્યા હતા. બન્નેને ત્રણ દીકરીઓ છે.
યુવરાજ સિંહ અને હેઝલ કિચ-કુચ-બિહાર ટ્રોફીની ફાઇનલમાં બિહાર યુ 19 સામે તેમણે 358 રન ફટકાર્યાં હતા, જ્યારે તેઓ યુ 19 પંજાબ ક્રિકેટ ટીમના કેપ્ટન હતા ત્યારે યુવરાજ પ્રથમવાર ધ્યાનમાં આવ્યાં. બાદમાં જાન્યુઆરી 2000 માં શ્રી લંકામાં યુ 19 વર્લ્ડ કપ માટે તેમની પસંદગી કરવામાં આવી, જેમાં તેઓ મોહમ્મદ કૈફના નેતૃત્વ હેઠળની ટીમના ભાગ હતા તે ટુર્નામેન્ટ જીત્યાં હતા. ત્યારબાદ યુવરાજે 2000 માં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પ્રથમ પ્રવેશ મેળવ્યો.ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વર્ષ 2015માં સ્ટાર મૉડલ અને એક્ટ્રેસ હેઝલ કિચ સાથે સગાઇ કરી હતી.
અને બાદમાં 2016ના નવેમ્બરમાં બન્ન લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.2000 માં આઇસીસી નોકઆઉટ ટ્રોફીમાં, નાયરોબી ખાતે કેન્યા સામે યુવરાજે તેના વનડે ઇન્ટરનેશનલની શરૂઆત કરી. ઓસ્ટ્રેલિયા સામે દ્વિતીય વનડે- ઓડીઆઈ માં તેમણે પોતાની પ્રતિભા દર્શાવી, જ્યાં ગ્લેન મેકગ્રોથ, બ્રેટ લી અને જેસન ગીલીસ્પી જેવા સુદ્રઢ ગુણવત્તાયુક્ત ફાસ્ટ બોલરો સામે તેમણે ઝડપી 82 દડામાં 84 રન ફટકાર્યાં.જોકે, નબળાં ફોર્મના કારણે, 2001 ની શરૂઆતમાં ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે વેન-ડે મુકાબલા માટે તેમના પડતા મૂકવામાં આવ્યાં,પરંતુ વર્ષના અંતે તેઓ પરત ફર્યાં અને અણનમ 98 રન સાથે શ્રી લંકામાં વિજયી મુકાબલામાં ભારતની મદદ કરી.
ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે,ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા વધારવા માટે દેશમાં ટેસ્ટ સેન્ટર બનાવવાના કેપ્ટન વિરાટ કોહલીના વિચારનું સમર્થન કર્યું છે. ઝહીરનું આ સાથે કહેવું છે કે ભારત જેવા મોટા દેશમાં ટેસ્ટ સેન્ટરની સંખ્યા પાંચથી વધી હોવી જોઈએ.41 વર્ષીય પૂર્વ ફાસ્ટ બોલરે અહીં કહ્યું, ‘ટેસ્ટ સેન્ટર વસ્તુને સરળ બનાવે છે.
આ થિયરી સારી છે, પરંતુ તેની સંખ્યા પર ચર્ચા થઈ શકે છે. મને લાગે છે કે દેશના આકારને જોતા પાંચની સંખ્યા ખુબ ઓછી છે. ટેસ્ટ ક્રિકેટના વિકાસને ધ્યાનમાં રાખતે હું ટેસ્ટ સેન્ટરના પક્ષમાં છું.ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાને એક્ટ્રેસ, મૉડલ અને નેશનલ લેવલ એથ્લેટ સાગરિકા ઘાટગે સાથે 2017માં સગાઇ કરી હતી, અને 23 નવેમ્બરે બન્નેએ લગ્ન કરી લીધા હતા, અત્યારે બન્ને એક બાળકના માતા પિતા છે.
હરભજન સિંહ અને ગીતા બસરા,કોરોના મહામારીમાં આઈપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે. પણ અહીં સીએસકે માટે એક બાદ એક આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ સીએસકેના સભ્યોને કોરોના પોઝિટિવ હોવાની વાત, બાદમાં સુરેશ રૈનાનું આઈપીએલ છોડી જવાની વાત હોય, તેવામાં હવે સીએસકેને વધુ એક ઝાટકો લાગ્યો છે. હરભજન સિંહે અંગત કારણોને કારણે આઈપીએલમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે.ભારતીય સ્ટાર બૉલર હરભજન સિંહ પોતાની લૉન્ગટાઇમ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ ગીતા બસરા સાથે 29 ઓક્ટોબર 2015માં લગ્ન કરી લીધા હતા.
બન્નેએ એક દીકરી છે.ભારતમાં વધતાં કોરોના વાયરસના મામલાઓને કારણે ઈન્ડિયન પ્રિમિયર લીગની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પણ હજુ સુધી તેનો કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. તેવામાં સીએસકે માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અગાઉ માતાની ખરાબ તબિયતને કારણે હરભજન સિંહે સીએસકે સાથે ટ્રેનિંગમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી જ ચર્ચાઓ ચાલતી હતી કે હરભજન સિંહ આ વખતે આઈપીએલમાં નહીં રમે. પણ આજે હરભજને તમામ ચર્ચાઓ પર પુર્ણ વિરામ મુકતાં સીએસકેને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. અંગત કારણો રજૂ કરીને આઈપીએલ ન રમવાનો નિર્ણય હરભજન સિંહે કર્યો છે.
મનિષ પાંડે અને અશ્રિતા શેટ્ટી- ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને દક્ષિણ ભારતની ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટીના આજે લગ્ન થયા હતા. લગ્નનો પ્રથમ ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઇન્ટાગ્રામ પર શેર કર્યો હતો. પાંડેએ રવિવારે જ તેની સ્થાનિક ટીમ કર્ણાટકને સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટ જીતાડી હતી. ફાઈનલમાં પાન્ડેએ તામિલનાડુ સામે 60 રન ફટકાર્યા હતા.ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનિષ પાંડે સાઉથ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે ગયા વર્ષ 2જી ડિસેમ્બર 2019ના રોજ લગ્ન કરી લીધા છે.
શાકિબ અલ હસન અને ઉમ્મે અહેમદ શિશિર,બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને કોલકાતામાં માતા કાલીની પૂજા કરવા બદલ માફી માગી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ સુકાનીએ ગયા અઠવાડિયે ગુરુવારે પૂજા-અર્ચના કરી હતી. આ પછી બાંગ્લાદેશની એક વ્યક્તિએ તેને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે શાકિબ દબાણમાં હતો. ઓલરાઉન્ડરે મંગળવારે માફી માગી અને કહ્યું આ ફરીથી નહીં થાય.બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશી મૉડલ ઉમ્મે અહેમદ શિશિર સાથે 12 ડિસેમ્બર 2012ના રોજ લગ્ન કરી લીધા હતા. બન્નેને બે દીકરીઓ છે.
કેવિન પીટરસન અને જેસિકા ટેલર- ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 IPL 2020 ની કોમેન્ટ્રી પેનલને છોડવાનો નિર્ણય કર્યો છે. તે યૂએઈથી ઈંગ્લેન્ડ માટે રવાના થયો છે. ઈંગ્લેન્ડ તરફથી 104 ટેસ્ટ મેચ રમી ચુકેલ આ 40 વર્ષીય ખેલાડી આઈપીએલમાં પણ રમી ચુક્યો છે. તેણે ટૂર્નામેન્ટ છોડીને જતા પહેલા ત્રણ ટીમોને આઈપીએલ 2020ના ટાઇટલની દાવેદાર ગણાવી છે.કેવિન પીટરસને 29 ડિસેમ્બરે 2007માં પૂર્વ લિબર્ટી એક્સ ગાયક જેસિકા ટેલર સાથે લગ્ન કરી લીધા, બાદમાં 2010માં બન્ને એક પુત્રના માતા પિતા બન્યા હતા, અને 2015માં બીજી દીકરીનો જન્મ થયો હતો.
જેપી ડ્યૂમિની અને સુ ડુમિની- સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેપી ડ્યુમીનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ઘણી જ શાનદાર રહી છે. પોર્ટ એલિજાબેથમાં જન્મેલા જેપી ડ્યુમીનીને શ્રીલંકા સામેની પહેલી ત્રણ વન-ડે ટીમમાં સમાવેશ કર્યો ન હતો. પરંતુ તેનો અંતિમ બંને વન-ડે માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ક્રિકેટર જેપી ડ્યૂમિનીએ સ્ટાર મૉડલ અને બ્લૉગર સુ ડુમિની સાથે 25 જૂન 2011ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમને એક દીકરી પણ છે.
આંદ્રે રસેલ અને જેસિમ લૉરા- આંદ્રે રસેલ ટીમમાંથી બહાર હોય પરંતુ તે પોતાની પાર્ટનરને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.જેસિમ પ્રોફેશનથી સુપર મોડલ છે, અને બન્ને અવાર નવાર સાથે સ્પોટ થયા છે. રસેલ અને લોરાને એક બીજાનો સાથ ઘણો પસંદ છે.રસેલ જ્યારે પણ વિદેશના પ્રવાસે જાય છે લોરા પણ તેની સાથે જ હોય છે. તાજેતરમાં જ આઇપીએલ-9માં પણ જેસિમ રસેલ સાથે ભારતમાં જોવા મળી હતી.લોરા એક ફન લવિંગ ગર્લ છે જેની લાઇફસ્ટાઇલ ઘણી બિન્દાસ છે.જેસિમને સી-બીચ પર હોલિડે મનાવવા અને ફરવાનો ઘણો શૌખ છે.લોરાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની સ્ટાઇલિશ અને કલરફુલ તસવીરોથી ભરેલુ છે.વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર આંદ્રે રસેલે મૉડલ જેસિમ લૉરા સાથે 2014માં સગાઇ કરી હતી, બાદમાં બન્ને 2016માં લગ્નના બંધનમાં બંધાઇ ગયા, બન્નેને એક દીકરી છે.
જેમ્સ એન્ડરસન અને ડેનિયલ લૉયડ- ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસન પહેલાં 3 એવા બોલર્સ રહ્યા છે, જેમણે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં 600થી વધુ વિકેટ લેવાનો જાદૂ કર્યો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસે વર્ષ 2004માં પહેલીવાર મૉડલ ડેનિયલ લૉયડને મળ્યો અને બાદમાં 2006માં તેની સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેા બે બાળકો છે.